________________
૩/-//૫૩,૨૫૮
@ પદ-૩-અલ્પબહત્વ છે.
- X - X - X - o બીજા પદની વ્યાખ્યા કરી. હવે બીજું પદ આરંભે છે - તેનો સંબંધ આ રીતે - પહેલા પદમાં પૃથ્વીકાયિકાદિ કહ્યા. બીજામાં તેના સ્વસ્થાનાદિ વિચાય. આ પદમાં દિશાના વિભાગાદિ વડે તેમનું અલાબહત્વ કહેવાનું છે. તેમાં આ દ્વારગાથા સંગ્રહ -
• સત્ર-૫૩,૨૫૮ -
દિશા, ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પરિત્ત, પતિ , સૂક્ષ્મ, સંડા, ભવ, અસ્તિકાય, જીવ, ક્ષત્ર, બંધ, પુદ્ગલ અને મહાદંડક [એમ બીજ પદના ૨૭દ્વારો છે.]
• વિવેચન-૨૫૩,૫૮ -
પહેલું દિશાદ્વાર, પછી ગતિદ્વાર એ ક્રમચી સૂગાર્યમાં જણાવ્યા મુજબ ૨૭દ્વારો છે. તેમાં સોળમું પરિdદ્વાર - પ્રત્યેક શરીરી અને શુદ્ધ પાલિકોનું હાર, વીસમું પર્વ - ભવસિદ્ધિક દ્વાર છે.
છે પદ-૩-દ્વાર-૧ છે
૧રર
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ વનસ્પતિ જીવો પણ હોય છે, પણ તેઓ સૂક્ષ્મ અવગાહનાવાળા અને આજ્ઞા ગ્રાહ્ય છે. પુષ્કળ પાણી સમુદ્રાદિમાં હોય છે. કેમકે દ્વીપથી સમુદ્રનો વિસ્તાર બમણો છે. તે સમુદ્રોમાં પ્રત્યેક પૂર્વ-પશ્ચિમમાં અનુક્રમે ચંદ્ર-સૂર્યના દ્વીપો છે. જ્યાં તે દ્વીપ છે, ત્યાં પાણીનો અભાવ છે. પાણીના અભાવે વનસ્પતિનો પણ અભાવ હોય છે. કેવળ પશ્ચિમમાં લવણ સમુદ્રમાં ગૌતમ નામે દ્વીપ અધિક છે. ત્યાં પાણીના અભાવે વનસ્પતિનો અભાવ છે, તેથી પશ્ચિમમાં થોડા વનસ્પતિકાય છે.
તેનાથી પૂર્વ દિશામાં વિશેષાધિક છે. કેમકે ત્યાં ગૌતમદ્વીપ નથી. • x - તેનાથી દક્ષિણમાં વિશેષાધિક છે, કેમકે ત્યાં ચંદ્ર-સૂર્યના દ્વીપો નથી. પાણી પુષ્કળ હોવાથી વનસ્પતિકાયિક પણ ઘણાં છે. તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક જીવો છે. કેમકે ઉત્તર દિશામાં સંખ્યાત યોજન પ્રમાણ દ્વીપોમાં કોઈ દ્વીપમાં લંબાઈ અને પહોળાઈથી સંખ્યાતા ક્રોડ યોજન પ્રમાણ માનસ સરોવર છે તેથી ત્યાં વધુ પાણી છે, પાણી હોવાથી ઘણી વનસ્પતિ છે. શંખાદિ બેઈન્દ્રિયો છે, કીડી વગેરે ઘણાં તેઈન્દ્રિય છે. ભમરાદિ ચઉરિન્દ્રિયો છે અને મત્સ્યાદિ ઘણાં પંચેન્દ્રિયો છે, માટે ઉત્તરમાં ઘણાં જીવો છે, એમ દિશાને આશ્રીને જીવોનું અલાબદુત્વ કહ્યું. હવે વિશેષ -
• સૂત્ર-૨૬૦ :
દિશાની અપેક્ષાએ સૌથી થોડાં પૃedીકાયિકો છે. તેથી ઉત્તરમાં વિશેષાધિક પૂર્વમાં વિશેષાધિક, પશ્ચિમમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડાં અકાયિકો પશ્ચિમમાં છે, પૂર્વમાં વિશેષાધિક, દક્ષિણમાં વિશેષાધિક, ઉત્તમ વિશેષાધિક છે.
દિશાની અપેક્ષાએ સૌથી થોડાં તેઉકાયિકો દક્ષિણ અને ઉત્તરમાં છે, પૂર્વમાં સંખ્યાલગણા, પશ્ચિમમાં વિશેષાધિક છે.
દિશાની અપેક્ષાએ સૌથી થોડાં વાયુકાયિકો પૂર્વમાં, પશ્ચિમમાં વિશેષાધિક, ઉત્તરમાં વિશેષાધિક, દક્ષિણમાં વિશેષાધિક છે..
દિશાની અપેક્ષાએ સૌથી થોડાં વનસ્પતિકાયિક પશ્ચિમમાં, પૂર્વમાં વિશેષ, દક્ષિણમાં વિશેષ ઉત્તરમાં વિશેષ છે.
દિશાની અપેક્ષાએ સૌથી થોડાં બેઈન્દ્રિયો પશ્ચિમ, પૂર્વમાં વિશેષાધિક, દક્ષિણમાં વિશેષાધિક, ઉત્તરમાં વિશેષાધિક છે. એ પ્રમાણે જ તેઈન્દ્રિયો અને ચઉરિન્દ્રિયોમાં પણ જાણવું.
દિશાની અપેક્ષાએ સૌથી થોડાં નૈરયિકો પૂર્વ, પશ્ચિમ, ઉત્તરમાં છે, દક્ષિણમાં અસંખ્યાતપણાં છે. એ પ્રમાણે જ રનપભા પૃનીનૈરયિક, શર્કરાપભાવાલુકાપભા-પંકણભા-ધૂમપભા-તમ:પ્રભા-ધસપ્તમી પૃથ્વીનૈરયિકો સંબંધે પણ neg.
દક્ષિણના અધસપ્તમી નરકમૃણીના નૈરયિકોથી છઠ્ઠી તમભા પૃeતીના નૈરસિકો પૂર્વ-પશ્ચિમ-ઉત્તરમાં અસંખ્યાતગણાં છે, તેથી દક્ષિણ દિશામાં
• સૂઝ-૫૯ -
દિશાને અનુસરીને સૌથી થોડાં જીળો પશ્ચિમ દિશામાં છે, તેનાથી પૂર્વમાં વિશેષાધિક, દક્ષિણમાં તેથી વિશેષાધિક અને ઉત્તરમાં તેનાથી વિશેષાધિક છે.
• વિવેચન-૨૫૯ :
અહીં પહેલા આચારાંગ સૂત્રમાં દિશાના અનેક પ્રકારો વર્ણવ્યા છે, તેમાં અહીં ક્ષેત્ર દિશા લેવી. કેમકે તે નિયત છે. બીજી પ્રાયઃ અનવસ્થિત અને અનુપયોગી છે. ક્ષેત્ર દિશાનું ઉત્પત્તિસ્થાન તિછ લોકના મધ્યભાગે રહેલ આઠ રચક પ્રદેશો છે. દિશાની અપેક્ષાથી સૌથી થોડાં જીવો પશ્ચિમ દિશામાં છે. કઈ રીતે ? આ અલાબહત્વ બાદર જીવોની અપેક્ષાએ સમજવું. સૂક્ષ્મ જીવાશ્રિત નહીં. કેમકે સૂક્ષ્મ જીવો સર્વલોકમાં વ્યાપ્ત અને પ્રાયઃ બધે સરખાં છે, બાદર જીવોમાં પણ સર્વથી ઘણાં જીવો વનસ્પતિકાયિકો છે. કેમકે તે જીવો હંમેશાં અનંત સંખ્યારૂપે હોય છે. • x • જ્યાં પુષ્કળ પાણી હોય ત્યાં ઘણાં વનસ્પતિકાયિકો હોય છે. • x • પાણીમાં પનક અને સેવાળાદિ અવશ્ય હોય છે, તે બંને બાદર નામકર્મના ઉદયવાળા છે, તો પણ સૂમ અવગાહની અને ઘણાં જીવોના પિંડરૂપ હોવાથી બધે હોવા છતાં ચર્મચક્ષુથી દેખાતા નથી. કહ્યું છે - તે વાળના અગ્રભાગો સૂક્ષ્મ પનક જીવના શરીરની અવગાહર્તાથી અસંખ્યાતપણાં છે. ન દેખાય તો પણ છે.
આ વિશ્વમાં સર્વ જીવોથી ઘણાં વનસ્પતિકાયિકો છે.-x-x- પાણીમાં બાદર