________________
૨-I-/૧૯૬ થી ૨૦૦
સુત્રોનો યથાયોગ્ય વિચાર કરવો. પણ છઠ્ઠી, સાતમી પૃથ્વીમાં જે નરકાવાયો છે. તે કૃષ્ણાગ્નિ વર્ણ જેવા ન કહેવા. કેમકે ત્યાં નાસ્ક જીવોની ઉત્પત્તિ સ્થાન સિવાય બધે શીતપરિણામ છે. પણ કૃષ્ણ અગ્નિના વર્ણ જેવી ઉણરૂપ નથી. - હવે પૂર્વોક્ત નરકમૃથ્વીની જાડાઈનું પરિમાણ દર્શાવતી સંગ્રહણી ગાથા કહી છે. માત - એંશી હજાર અધિક એક લાખ યોજન રનપ્રભાની જાડાઈ છે ઈત્યાદિ • x • x • સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણી લેવું. ત્યારપછી ઉપર-નીચે એક-એક હજાર યોજન મૂકીને જેટલી નરકાવાસને યોગ્ય નરકમૃથ્વીની જાડાઈ છે, તેનો સંગ્રહ દર્શાવતી ગાથા કહી છે. પછી નરકાવાસ સંખ્યા બતાવતી ગાથા કહી છે, જે સુગમ છે.
• સૂત્ર-૨૦૧ -
ભગવન પયતા-પિતા પંચેન્દ્રિય તિર્યંચોના સ્થાનો ક્યાં કહn છે ? ગૌતમ ! ઉkdલોકના એક દેશ ભાગમાં, અધોલોકના એક દેશ ભાગમાં, તોછલોકમાં કૂવા, તળાવ, નદી, કહ, વાવ, પુષ્કરિણી, દીર્ધકા, જાલિકા, સર, સરપતિ, સસરપંકિત, બિલ, ભિલપંક્તિ, ઉર, નિઝર, ચિલ્લલ, પલ્લલ, વા, દ્વીપ, સમુદ્ર, સર્વે જળાશયોમાં, જળ સ્થાનોમાં આ પતિ-પતિ તિરંચ પાંચેન્દ્રિયોના સ્થાનો કહ્યું છે. ઉપપાત, સમુદ્ધાત, સ્વસ્થાનથી લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે.
• વિવેચન-૨૦૧ :
બ પૂર્વવતુ. ઉર્વલોકમાં મેર આદિની વાવમાં રહેલ મસ્યાદિ અને અધોલોકમાં - અધોલૌકિક પ્રામાદિમાં જાણવા.
• સૂત્ર-૨૦૨ -
ભગવન / પતિ-અપચતા મનુષ્યોના સ્થાનો ક્યાં કહા છે ? ગૌતમ! ૪ષ-લાખ યોજન મનુષ્યક્ષેત્રમાં અઢીદ્વીપ-સમુદ્રોમાં, ૧૫-કર્મભૂમિમાં, 30અકર્મભૂમિમાં, ૨૬-એતદ્વીપોમાં પયા -પયક્તિા મનુષ્યોના નો કહા છે. ઉપપાત અને સ્વસ્થાનથી લોકા અસંખ્યાતમા ભાગમાં છે. સમુદ્ધાત સર્વલોકમાં છે.
વિવેચન-૨૦૨ :
સૂગ સુગમ છે. સર્વલોકમાં સમુઠ્ઠાત, કેવલી સમુઠ્ઠાતને આશ્રીને કહ્યો છે. હવે ભવનપતિના સ્થાન કહે છે.
• સૂત્ર-૨૦૩ થી ૨૦૫ ચાલુ :
રિ૦૩] ભાવના પ્રયતા-અપયતા ભવનવાસી દેવોના સ્થાનો ક્યાં. કહl છે ? ભગવન ! ભવનવાસી દેવો ક્યાં વસે છે ? ગૌતમ! આ રતનપભા પ્રણવીની ૧,૮૦,ooo યોજનની જાડાઈના ઉપર-નીચેના એક-એક હાર છોડીને વરસેના ૧,૮,ooo યોજન ભાગમાં ભવનવાસી દેવોના સાતકોડ બોંતેર લાખ ભવનો છે. તે ભવનો બહારથી ગોળ, અંદરથી ચોરસ, નીચે પુક્કર કર્ણિકા સંસ્થાનથી સંસ્થિત, ઉકિર્ણ અંતરવાળી વિપુલ ગંભીર ખાઈ અને પરિખા ચોતરફ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે. પાકા-અટ્ટાલક-કપટ-તોરણ-પ્રતિદ્વાર દેશ ભાગવાળા, મો-શતદની-મુશલમુકુંઢીથી યુકd, અયોધ્યા, સદા જયવાળા, સદા ગુપ્ત, ૪૮-કોષ્ટકરચિત, ૪૮વનમાળા યુકત, ક્ષેમ-શિવ-રિ દેવોથી દંડોપરક્ષિત, લીપણ-ગુપણાથી શોભિત, ગોશીષ-સરસ-સ્કત ચંદન વડે હાથના થાપા મારેલ છે એવાં, ચંદનના કળશો મૂકેલ, ચંદનના ઘટથી શોભિત તોરણો જેના લઘુ દ્વારમાં આવેલ છે એવા, ભૂમિની નીચે લાગેલ અને ઉપર લટકાવેલ ફૂલની માળાઓના ઝુમખાવાળા, વેરાયેલ પંચવણ સરસ સુગંધી પુણાના ઢગલાની શોભાયુક્ત કાળો ગુરુ-શ્રેષ્ઠ કીધૂપ-તુકની ધૂપથી મઘમઘા અને ગંધ વડે રમણીય, શ્રેષ્ઠ સુગંધથી ગંધિત, ગધવતભૂત, અસરા ગણના સમુદાયથી વ્યાપ્ત, દીવ્ય વાંજિત્ર શબ્દયુકત, સર્વરનમય, અતિસ્વચ્છ, નિધ, કોમળ, ઘસીને સાફ કરેલા, જરહિત, નિર્મળ, નિક, નિરાવરણ, કાંતિ-પ્રભાસ્કીરણોયુક્ત ઉધોતવાળા, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે.
અહીં પર્યાપ્તા-પતા ભવનવાસી દેવોના સ્થાનો છે. ઉપખાત-જમુદઘાતસ્વસ્થાનથી લોકના અસંખ્યાત ભાગમાં છે. ત્યાં ઘણાં ભવનવાસી દેવો રહે છે. તે માં –
[૨૪] આયુર, નાગ, સુવર્ણ, વિધુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિશિ, પવન, નિત એ દશ ભવનવાસી કુમારો છે.
[૨૯૫-ચાલુ) ભૂષણમાં (૧) ચૂડામણિરન મુગટ, (૨) નાગની ફેણ, (૩) ગરુડ, (૪) વજ, (૫) પૂર્ણ કલશાંકિત મુગટ, (૬) સિંહ, () ઘોડો, (૮) હાથીરૂપ શ્રેષ્ઠ ચિહ્ન છે, (૯) આશ્ચર્યકારી મગર, (૧૦) વર્તમાનક એ ચિહ્નો અનુક્રમે અસુકુમારાદિ ભવનવાસી દેવોના છે.
તેઓ સુરપ, મહર્તિક, મહધુતિક, મહાબલ, મહાયશ, મહાનુભવ, મહાસભ્ય, હારથી વિરાજિત છાતીવાળા, કડગ અને મુટિતથી ખંભિત ભૂજાવાળા, આંગદ-કુંડલથી ગૃષ્ટ ગંડતલવાળા, કfપીઠધારી, વિચિત્ર હરાભરણવાળા, વિષ્યિ માલ-મૌલિ-મુગટ યુકત, કલ્યાણ-પ્રવર વસ્ત્ર ધારણ કરેલ, કલ્યાણક પવર માળા-અનુલેપનધર, દેદીપ્યમાનશરીરી, લાંબી લટકતી વનમાળા ધારણ કdઈ, દિવ્ય એવા વણ, ગંધ, અર્શ, સંઘયણ, સંસ્થાન, ઋહિત, ધુતિ, પ્રભા, છાયા, અર્ચ, તેજ, વેશ્યા વડે દશે દિશાઓને ઉોતીd, પ્રભાસિત કરતા, ત્યાં પોતપોતાના લાખો ભવનવાસો, હજારો સામાનિકો, પ્રાયશિંશકો, લોકપાલો, અગમહિણી, દાઓ, અનિકો, અનિકાધિપતિઓ, હજારો આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં ભવનવાસી દેવોનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, ભતૃત્વ, મહત્તરકવ, આજ્ઞા-ઐશ્વર્ય-સેનાપત્ય કરતા, પાલન કરતા, મહા આહત-નૃત્ય-ગીત-વાજિંત્ર-dવી-તલ-તાલ-મુટિdઘનમૃદંગના રવ આદિ વડે દિવ્ય ભોગ ભોગવતા રહે છે.