________________
૩૬/-I-I૬૦૬
૧૮૫
(6)
પ્રશ્ન સમયે વર્તતા મનુષ્યો સંખ્યાતા કે અસંખ્યાતા યથાસંભવ તુરંત કે પરંપરાએ કેવલિ સમુ કરી સિદ્ધ થવાના છે.
કેવલિ સમુ વડે એ રીતે ચોવીશે દંડકે પૃચ્છા કરવી અને તે વૈમાનિકોને વૈમાનિકપણામાં વિશે પ્ર સુધી કહેવા. * X - X - એ પ્રમાણે એકવચન અને બહુવચન સહિત નૈરયિકોથી વૈમાનિક સુધીના જીવોમાં અતીત-અનાગત વેદનાદિ સમુઠ્ઠાતના સંભવ અને અસંભવપૂર્વક સંખ્યાના પ્રમાણની પ્રરૂપણા કરી.
ધે તે તે સમુઠ્ઠાત વડે યાવત્ કેવલિ સમુઠ્ઠાત રહિત કે સહિત જીવોનું પરસ્પર અલાબદુત્વ કહે છે –
• સૂત્ર-૬૦૭,૬૦૮ :
૬િo] ભગવાન ! આ વેદના, કષાય, મારણાંતિક, વૈદિક, વૈજસ, આહાક, કેવલિ સમુદ્રઘાતવાળા અને સમુદ્યાત રહિત એ જીવોમાં કોણ કોનાથી અલા આદિ છે 1 ગૌતમાં સૌથી થોડા જીવો આહારક સમુ છે, કેવલિ સમુe સંખ્યાતપણાં છે, તૈજસ સમુ અસંખ્યાતગણાં છે, વૈક્રિય સમુ આસંઢ છે. ૨ મારણાંતિક સમુ અનંતગણાં છે. કષાય સમુ વાળા અસં છે, વેદના સમુ વિશેષાધિક છે. સમુદ્ધાતરહિત આસંઢ છે.
[૬૮] ભગવત્ ! વેદના-કયાય-મારણાંતિક અને વૈકિય સમુ વડે સમુદ્ધાતો સહિત અને રહિત નૈરયિકોમાં કોણ-કોનાથી અલ આદિ છે ? ગૌતમાં સૌથી થોડાં ઔરસિકો મારણાંતિક સમુwવાળા, વૈકિય સમુ અસંખ્યાતપણાં, કષાયસમુ સંખ્યા વેદના સમુ સંખ્યા છે, સમુદ્યાત રહિત સંખ્યાલગણાં છે.
ભગવની વેદના-કષાય-મારણાંતિક-વૈચિ-સૈકસ સમુધાત સહિત અને રહિત અમુકુમારોમાં કોણ કોનાથી અલા આદિ છે ? ગૌતમાં સૌથી થોડાં અસુકુમારોમાં કોણ કોનાથી અo આદિ છે? ગૌતમ ! સૌથી થોડાં અસુરકુમારો 3 તૈજસ સમુદo મારણાંતિક સમુ અસંહ, વેદના સમુ અસંખ્ય કષાય સમુe સંખ્યાતe, વૈક્રિય સમુ સંખ્યા સમુદ્યાત રહિત અસં છે. એ પ્રમાણે નિતકુમારો સુધી જાણવું.
ભગવન ! વેદના, કષાય, મરણ સમુઘાત સહિત અને રહિત પૃથ્વી કોણ કોનાથી આ૫ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં પૃથ્વી મારણાંતિક સમુ છે, કષાય સમુ સંખ્યા, વેદના સમુ વિશેષ સમુદ્યત રહિત આસંઢ છે. એમ 3 વનસ્પતિ સુધી જવું. પરંતુ સૌથી થોડાં વાયુ ઐક્રિય સમુ, મારણાંતિક સમુ અસ કષાય સમુ સંખ્યા વેદના સમુ વિશેષ, મુશાત રહિત અનંતગણ છે.
ભગવાન ! વેદના, કષાય, મારણાંતિક સમુઘાત સહિત અને રહિત બેઈન્દ્રિયોમાં કોણ કોનાથી અલગ આદિ છે ? ગૌતમ! સૌથી થોડાં બેઈન્દ્રિયો મારણાંતિક સમુવેદના સમુ સં કયાય સમુ અસં છે સમુઘાત રહિત
ook-40B (PROOF-1) ib\Adhayan-401B
૧૮૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ સંખ્યા છે - એમ ચરિન્દ્રિય સુધી છે.
ભગવાન ! વેદના યાવત તૈજસ સમુદ્ર સહિત અને રહિત પંચે વિયોમાં કોણ કોનાથી આ આદિ છે ? પંચેન્દ્રિય તિર્યંચો તૈજસ સમુ સૌથી થોડાં, વૈકિય સમુ અસં છે. મારણાંતિક સમુ અસંહ, વેદના સમુ અસંહ, કષાય સમુ સંખ્યlo, સમુદ્ઘતિ રહિત જીવો અસંખ્યાતગણાં છે.
ભગવન! વેદના યાવત કષાય સમુદ્રવાળા, સમુદ્યાત રહિત મનુષ્યોમાં કોણ કોનાથી અલ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં મનુષ્યો આહાસ્ક સમુ કેવલી સમુ સંખ્યા, સૈકસ સમુ સંખ્યo, વૈકિય સમુ સંખ્યto, મારણાંતિક સમુ સંખ્યા, વેદના સમુ અસં કષાય સમુ અસં, સમુ રહિત અસંખ્યાતણાં છે.
વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકો અસુરકુમારવ4 જાણવા. • વિવેચન-૬૦૭,૬૦૮ :
ભગવદ્ ! જેમનું પૂર્વે યથાસંભવ સમુદ્યાત વડે અને સમુદ્યાત રહિતપણે પ્રતિપાદન કર્યું છે એવા, વેદના ચાવતુ કેવલિ સમુઠ્ઠાતવાળા અને હિત એવા સામાન્યપણે જીવોની મળે કયા જીવો, કોનાથી અપ હોય, કયા જીવો કોનાથી સંખ્યાલગણાં, અસંખ્યાતણાં ઈત્યાદિ હોય ? કયા જીવો સમાન સંખ્યક, કયા જીવો કોનાથી વિશેષાધિક હોય ? સૂત્રમાં શબ્દ વિકલો જાણવો.
ભગવંત કહે છે - સૌથી થોડાં જીવો આહારક સમુધ્ધાતવાળા છે, કેમકે આહારક શરીરો કદાચિત્ છ માસ સુધી આ લોકમાં હોતા પણ નથી. હોય ત્યારે જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સહય પૃથકવ હોય. કેવળ આહાક સમુઠ્ઠાત આહારકશરીરના આરંભે હોય, પછી નહીં, તેથી એક કાળે થોડાંક જ આહારક સમુધ્ધાતો હોય.
તેનાથી કેવળી સમુદ્ધાતવાળા સંખ્યાલગણાં છે. કેમકે તેઓ એક કાળે શત પૃથકવ હોય. જો કે આહાકશરીરી વિધમાનકાળે જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કટ સહસવૃકવ છે, તો પણ આહારક શરીરના પ્રારંભે જ આહાક સમe હોય છે, તેથી - X... કેવલિ સમુ સંખ્યાતગુણા હોવામાં વિરોધ નથી. તૈજસ સમુ તેનાથી અસં છે. કેમકે પંચે તિર્યચ, મનુષ્ય, દેવોને પણ તૈજસ સમુદ્ર સંભવે છે. તેનાથી વૈક્રિય સમુ અસંખ્યાતપણાં છે. કેમકે નાસ્કો અને વાયુને પણ વૈક્રિય સમુ સંભવે છે. વૈક્રિયલલ્પિક વાયુ દેવોથી પણ અસંત છે. કઈ રીતે ? બાદ પયપ્તિ વાયુ સ્થલચર પંચે અસંખ્યાત ગણાં છે, સ્થળચર પંચે દેવોથી પણ અસંહ છે. જો કે બાદર વાયુના સંખ્યામાં ભાગ માત્રને વૈક્રિયલબ્ધિ સંભવે છે, તો પણ તેઓ દેવો કરતાં અસંહ છે. માટે તૈજસ સમય કરતાં વૈક્રિય સમુ અસં ઘટે છે.
તેનાથી મારણાંતિક સમુ અનંતગણાં છે. કેવી રીતે ? અહીં અનંતા નિગોદ જીવોનો અસંહ ભાગ હંમેશાં વિગ્રહગતિમાં હોય છે. તેઓ ઘણું કરીને મારણાંતિક
Maha