________________
૩૫/-/-/૫૮૮ થી ૫૩
૧પ૯
(08)
છે પદ-૩૫-“વેદના” છે
- X - X - X - X - છે એ પ્રમાણે ૩૪-મું પદ કહ્યું, હવે ૩૫મું આરંભે છે. તેનો સંબંધ આ છે - ૩૪માં પદમાં વેદ પરિણામ વિશેષ પ્રવિચાર કહ્યો. આ પદમાં વેદના કહે છે. પહેલાં સકલ કથન સંગ્રાહક આ ગાયા -
• સૂત્ર-૫૯૪ થી ૫૯૬ :
[૫૯૪] શીત, દ્રવ્ય, શરીર, સાતા, દુઃખ, આભ્યપગમિકી, ઔપકનિકી, નિદા અને અનિદા વેદના જાણવી.
[પ૯૫] સાતા-આસાતા, સુખ-દુઃખા અને આદુઃખસુખા વેદના બધાં જીવો વેદે છે. વિકલૅન્દ્રિયો માનસિક, બાકીના બંને વેદના વેદે.
[૫૬] ભગવત્ ! વેદના કેટલા ભેદે ? ગૌતમ! ત્રણ ભેદે – શીત, ઉણ અને શીતોષ્ણ. નૈરયિકો શું શીત વેદના વેદે છે, ઉષ્ણ વેદના વેદ છે કે શીતોષણ વેદના વેદે છે ? શીત કે ઉષ્ણ વેદના વેદે પણ શીતોષ્ણ વેદના ન વેદ.
કોઈ એકૈક ખૂટવીની વેદના કહે છે
રનપભા પૃથ્વી નૈરયિકો વિશે પૃચ્છા – તેઓ ઉષ્ણ વેદના વદે, શીત કે શીતોષ્ણ ન દે. એમ વાલુકાભા પૃથ્વી નૈરયિકો સુધી છે. પંકાભા પૃથ્વી નૈરયિકો વિશે પૃચ્છા - તેઓ શીત અને ઉષ્ણ વેદના વેદ, શીતોષ્ણ નહીં. ઉણવેદના વેદક ઘણાં છે. શીતવેદના વેદક ઘણાં છે અને ઉષ્ણ વેદના વેદક થોડાં છે. તેમાં અને તમતમામાં શીતવેદના વેદે છે, પણ ઉણ અને શતોણ વેદના વેદતા નથી.
અસુકુમારો વિશે પૃચ્છા - તેઓ શીત, ઉષ્ણ, શીતોષ્ણ પ્રણે વેદના દે. છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું.
ભગવન ! વેદના કેટલા ભેદ છે? ચાર ભેદે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. નૈરયિકો શું દ્રવ્યથી સાવ4 ભાવથી વેદના વેદે છે? ત્યારે પણ વેદના વેદે. એમ વૈમાનિકો સુધી જાણવું.
ભગવન ! વેદના કેટલા ભેદે છે ? ત્રણ ભેદ – શારીરિક, માનસિક, શારીરિક-માનસિક વેદના. નૈરયિકો શારીરિક વેદના વેદ, માનસિક કે શારીરિકમાનસિક વેદના વેદ ગૌતમ એ ત્રણે પ્રકારની વેદના વેદે છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરંતુ એકેન્દ્રિયો અને વિકવેન્દ્રિયો શારીરિક વેદના વેદ છે, પણ બીજી બે ન દે.
ભગવન ! વેદના કેટલા ભેદ છે ? ગૌતમ ! ત્રણ ભેદ – સાતા, અસાતા અને સારાસાતા. નૈરચિક સાતા વેદના વેદ, અસtતા કે સીતાસtતા વેદના વેદે છે ? ગૌતમ! ત્રણે પ્રકારની વેદના વેદ.
ઓમ સર્વે જીવો વૈમાનિક સુધી જાણવા.
hayan-40\Book-40B (PROOF-1)
૧૬૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ભગવાન વેદના કેટલા ભેદે છે? ગૌતમ દુ:ખા, સુખ અને દુઃખસુખા. ભગવાન ! નૈરયિકો શું દુઃખા વેદના વેદે ઈત્યાદિ પ્રશ્ન • ગૌતમ ! તે ત્રણે વેદના વેદ-એમ વૈમાનિકો સુધી જાણતું.
વિવેચન-૫૯૪ થી ૫૯૬ :
પહેલી શીત વેદના. શબ્દથી ઉણ અને શીતાણ વેદના કહેવી. પછી દ્રવ્ય, ફોગ, કાળ, ભાવને આશ્રીને વેદના કહેવી. પછી શારીરિક-ઉપલક્ષણથી માનસી વેદના કહેવી. પછી સાતા અને દુ:ખા વેદના ભેદ સહિત કહેવી. તે પછી આમ્યુપરમિડી અને ઔપકમિટી વેદના કહેવી. પછી નિદા-અનિદા કહેવી. સાતા-સુખાદિની વિશેષતા અને આભ્યાણમિકી આદિ શબ્દોનો અર્થ આગળ કહીશું. સાતાદિને આશ્રીને જે વિશેષતા કહેવાની છે, તેનો સંગ્રહ કરનારી બીજી ગાથા છે -
બધાં સંસારી જીવો સાતા, અસાતા અને ૪ શબ્દથી સાતામાતા બંને પ્રકારની વેદના વેદે છે. તથા સુખા, દુઃખા અને અદુઃખસુખા વેદના વેદે છે. તથા એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિયો અને અiી પંચેન્દ્રિયો મનરહિત વેદના વેદે છે. બાકીના જીવો શરીર અને મન સંબંધી શારીરિક, માનસિક બંને પ્રકારની વેદના વેદે છે. આ દ્વાર ગાવામાં નિદા-અનિદા વેદનાના ભેદોનો સંગ્રહ કર્યો નથી.
પહેલાં શીત વેદનાનું પ્રતિપાદન કરવા સૂત્રકાર કહે છે – ભગવત્ ! વેદના કેટલા ભેદે છે ? ઈત્યાદિ. તા - શીત પુદ્ગલના સંપર્કથી ઉત્પન્ન થયેલી. એમ ઉણા જાણવી. જે ભિન્ન અવયવમાં શીત અને ઉણ પદગલના સંબંધથી શીત અને ઉણ વેદના થાય તે શીતાણા. એ ત્રણે વેદના નૈરયિકાદિ ચોવીશ દંડક ક્રમે વિચારે છે. - x• તેમાં સ્વૈરયિકમાં પહેલી ત્રણમાં ઉણ વેદના વેદે છે. તે નાસ્કો શીતયોનિક છે, તેના આશ્રયભૂત જે નકાવાયો છે, તે ચોતરફ જગપ્રસિદ્ધ ખેરનાં અંગારા કરતાં અધિક અને ઘણાં તાપવાળા ઉણ પુદ્ગલોથી ઉત્પન્ન થયેલા છે. પંકપભાના નૈરયિકો ઉષ્ણ વેદના વેદે છે. કેટલાંક શીત વેદના અનુભવે છે. કેમકે ત્યાંના નકાવાસો શીત અને ઉણના ભેદે બે પ્રકારે છે. ઉષ્ણ વેદનાનો સભાવ ઘણાં નકાવાસોમાં છે, શીત વેદના થોડાં નકાવાસોમાં છે. ધૂમપ્રભા પૃથ્વીમાં શીત વેદનાવાળા, ઘણાં છે, ઉષ્ણ વેદનાવાળા થોડાં છે. કેમકે ઉણવેદનાવાળા નરકાવાસ થોડાં, શીતવેદનાવાળા વધુ છે. અહીં સુધીનું સૂત્ર પૂર્વાચાર્યોમાં મતભેદ વિના સંભળાય છે.
કેટલાંક આચાર્યો આ સંબંધે અધિક સૂત્ર કહે છે - તે મુજબ ચોકૈક પૃથ્વીમાં વેદના કહે છે રત્નપ્રભા ઈત્યાદિ. સૂત્ર સુગમ છે એ પ્રમાણે નૈરયિકોની શીતાદિ વેદના કહી. હવે અસુરકુમાર વિશે વેદનાને વિચારે છે – સુકુમારો શું શીતવેદના વેદે છે કે ઉણ વેદના વેદે છે ઈત્યાદિ ? તેઓ જ્યારે શીતળ જળથી ભરેલા દ્રહાદિમાં સ્નાન કરે છે, ત્યારે શીતવેદના પણ વેદે છે. જ્યારે કોઈ મહાઋદ્ધિવાળો દેવ કોપના આવેશથી વિરૂપ દષ્ટિ વડે જોતો શરીરમાં સંતાપ ઉત્પન્ન કરે છે ત્યારે ઉણવેદના પણ વેદે છે. જેમ ઈશાને બલીવંચા રાજધાનીમાં વસતા અસુરકુમારોને સંતાપ ઉત્પન્ન
Sahei E:\Maharaj