________________
૩૪/-I-૫૮૮ થી ૫૯૩
૧૫૩
(19)
માટે થાય છે. તેનાથી તૃપ્તિ થતાં ઈછા નિવૃત થાય.
અહીં મનુષ્ય સ્ત્રીને મનુષ્યપુરુષના ઉપભોગમાં શુકના પુદ્ગલોનો સંયોગ થવાથી સુખ થાય છે, તો દેવીનો ઉપભોગ્ય દેવના શુક પુદ્ગલોના સંયોગથી સુખ થાય કે બીજી રીતે સુખ થાય? એવા સંદેહથી શુક પુદ્ગલોના અસ્તિત્વ સંબંધે પ્રશ્ન કરે છે - તે દેવોને શુક પુદ્ગલો હોય છે ? - x - હા, હોય છે. પરંતુ વૈક્રિય
શરીર અંતર્ગતુ પુદ્ગલો છે, માટે ગર્ભાધાનનું કારણ થતાં નથી. તે શુક પુદ્ગલો દેવીને કેવા સ્વરૂપે શુક પુદ્ગલોનું ક્ષરણ થાય ત્યારે પરિણમે છે ? શ્રોત્ર ચાવ સ્પર્શનેન્દ્રિયરૂપે પરિણમે. કદાચ અનિષ્ટ પરિણામ પામતા સંભવે તો ? તેથી કહે છે - ઈષ્ટપણે. ઈટ પણ ક્યારેક એકાંત હોય તેથી કહે છે - કાંતપણે. કાંત પણ કોઈ વસ્તુ મનને સ્પૃહણીય ન હોય. તેથી કહે છે – મનોજ્ઞપણે - અતિ ગૃહણીયપણે. તે પણ કદાચ પ્રારંભ કાળે સંભવે, માટે કહે છે – મનોનુકૂળપણે. ઈત્યાદિ - ૪ - વળી સવજનને પ્રિયપમે, - x • પરિણમે. તેથી કહે છે - X • x • સૌભાગ્ય માટે રૂપ-ગૌવન અને લાવણ્યરૂપ ગુણ સ્વરૂપે પરિણમે છે. તેમાં રૂપ-સૌંદર્યવાળો આકાર, યૌવન-અતિ તરણાવસ્તા, લાવણ્યકામ વિકાનો હેતુ ઉત્કૃષ્ટ પરિણામ વિશેષ. • x - એમ તે શુક પુદ્ગલો તે અપ્સરાને વારંવાર પરિણમે. એમ કાયપવિચાર કહ્યો.
હવે સ્પર્શ પ્રવિચાર કહે છે - તે પરિચારકોમાં જે સ્પર્શ પચિાક દેવો છે, તેમનું ઈચ્છામન-સ્પર્શ પરિવારની ઈચ્છાવાળું થાય છે. બધું કાયપરિચાક મુજબ કહેવું. “અમે તે અપ્સરા સાથે સ્પર્શ વડે મૈથુન સેવન ઈચ્છીએ છીએ. એવું તે દેવો વિચારે ત્યારે જલ્દી તે અપ્સરા યાવત રૂપો વિકર્વી દેવ પાસે આવે. પછી તે દેવો અપ્સરા સાથે સ્પર્શ વડે મૈથુન સેવે છે. જેમકે મુખ ચુંબન, સ્તન મર્દન, હાથ વડે આલિંગન, જઘન-ઉરુ આદિને સ્પર્શ કરવા રૂપ સ્પર્શ પ્રવિચાર કહ્યો. * * * * * એટલે મૈથુનછા જલ્દી શાંત થાય છે. •x - તે દેવોને શુક પુદ્ગલો છે ? હા, છે. કેવા રૂપે પરિણમે ? ઈત્યાદિ બધું કાય પ્રવિચારવતુ કહેવું. પરંતુ સ્પર્શ પ્રવિચારમાં શક પુદ્ગલોનો સંક્રમ દિવ્ય પ્રભાવથી થાય છે, એમ સમજવું.
હવે રૂપ પ્રવિચારને વિચારતા કહે છે – સૂત્ર સુગમ છે. જે દેવલોકમાં જે વિમાનમાં જે સ્થળે દેવો છે, તે જ સ્થાને અપ્સરા આવે છે. આવીને થોડે દૂર રહી. પૂર્વે વિકુલા ઉદાર યાવત્ વૈક્રિય રૂપને બતાવતી ઉભી રહે છે, પછી તે દેવો તે અપ્સરા સાથે પરસ્પર વિલાસપૂર્વક દૃષ્ટિક્ષેપ, અંગ પ્રત્યંગોને જોવો, પોત-પોતાના રાણને પ્રદર્શિત કરવા યોગ્ય ચેધ્ય પ્રગટ કરવા વગેરરૂપ રૂપ પ્રવિચાર કરે છે. - X - x - એમ રૂપ પ્રવિચારની વિચારણા કરી.
હવે શબ્દ પ્રવિચારણા - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - x - સર્વ પ્રકારે મનને આનંદ ઉત્પન્ન કરવા વડે, અનન્ય સદેશ, અત્યંત કામોદ્દીપન કરનાર, સભ્યઅસભ્ય શબ્દો બોલતી ઉભી રહે છે.
તેમાં જે મનપવિચારી દેવો છે, ઈત્યાદિ • x • મનમાં પ્રવિચારનો વિચાર કરે
૧૫૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 છે. જલ્દી તે અપ્સરા સૌધર્મ-ઈશાનકર્ભે પોતાના વિમાનમાં જ રહીને પરમ સંતોષ ઉપજાવવા વડે અસાઘારણ અનેકવિધ કામ સહિત સભ્ય-અસગરૂપ મનનો પ્રચાર કરતી ઉભી રહે છે. કેમકે દેવીઓ સહસાક સુધી જ જાય છે. હરિભદ્રસૂરિજી કહે છે - x • તે અપરિગૃહીતા દેવી જ જાય છે તથા સૌધર્મકલો પલ્યોપમાયુક દેવી સૌધર્મને જ ઉપભોગ્ય છે. પલ્યોપમ કરતાં એક સમય અધિક યાવત્ દશ પલ્યોપમ સ્થિતિક દેવી સનકુમાર સાથે ગમન કરે છે. સમયાધિક દશ પલ્યોપમચી વીશ પલ્યોપમસ્થિતિક બ્રહ્મલોકના દેવોને ગમન યોગ્ય છે. સમયાધિક વીશ પલ્યોપમથી બીશ પલ્યોપમ સ્થિતિક દેવી મહાશક દેવને ગમન યોગ્ય છે. સમયાધિક બીશથી ચાલીશ પલ્યોપમ સ્થિતિક દેવી આનત દેવોને અવલંબન ભૂત છે. તેથી આગળ ૫૦ પલ્યોપમ સ્થિતિક આરણદેવને ધ્યાવ્ય છે એ પ્રમાણે ક્રમથી ઈશાનની દેવી કહેવી. પણ તેમાં અનુકર્મ ઈશાન દેd, માહેન્દ્રદેવ, લાંતક દેવ, સહસાર દેવાદિત ઉપભોગ્ય કહેવી. તેમાં આયુ સ્થિતિ પલ્યોપમ, પંદર-પચીશ-પામીશ આદિ પલ્યોપમ સ્થિતિક દેવીઓ કહેવી. - X - X • શેષ વૃત્તિ સરળ છે. જોઈ લેવી.
હવે પરસ્પર અલાબહત્વ કહે છે - સૌથી થોડાં દેવો અપરિચારક છે. કેમકે તે શૈવેયક અને અનુત્તર દેવો છે. - x - તેનાથી મન પ્રવિચારી સંખ્યાલગણાં છે. કેમકે તે આનતાદિચાર કલ્પના દેવો છે. તે પૂર્વ દેવો કરતાં સંખ્યાલગણાં છે. • x • તેનાથી શબ્દ પ્રવિચારી અસંખ્યાતગમાં છે. કેમકે તેઓ મહાશુક અને સહમ્રાર કલાવાસી છે. - 1 - તેનાથી રૂ૫ પ્રવિચારી અસંખ્યાતણમાં છે. કેમકે તેઓ બ્રહ્મલોક અને લાંતકવાસી છે. • x • તેનાથી સ્પર્શ પ્રવિચારી અસંખ્યાતપણાં છે કેમકે સનકુમાર અને માહેન્દ્ર કપમાં રહેનારા છે. - x - તેનાથી કાયપવિચારી સંખ્યાલગણાં છે, કેમકે ભવનપતિથી ઈશાન પર્યન્તના બધાં દેવો કાયમવિચારી છે.
(PROOI E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૩૪નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ |