________________
૧૦૪
૨૭/--/૫૪૯
૧૦૩ એમ આયુષ નામ, ગોત્ર કર્મના સૂત્રોનો વિચાર કરવો. મોહનીય વેદતો અવશ્ય આઠ કર્મની પ્રકૃતિઓને વેદક હોય છે, માટે જીવાદિ પચીશ સ્થાનકોમાં એક અને બહુવચનની અપેક્ષાએ બધે ભાંગાનો અભાવ છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ છે પદ-૨૮-“આહાર'' .
- X - X - X - o એ રીતે વેદ-વેદ પદ કહ્યું, હવે પદ-૨૮ આરંભીએ છીએ. તેનો સંબંધ આ છે - પદ ૨૩માં નાકાદિ ગતિ પ્રાપ્ત જીવોના કર્મના વેદનારૂપ પરિણામ કહ્યા. હવે આહાર પરિણામ કહે છે -
છે પદ-૨૮, ઉદ્દેશો-૧ થી
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
o તેમાં આ બે સંગ્રહણી ગાથાઓ છે - • સૂત્ર-૫૫૦ થી પ૫૩ :
પિપ૦,૫૫૧] સચિત્તાહારી, આહારાર્થી, કાળ, શેનો આહાર, સર્વત, કેટલામો ભાગ, સર્વ યુગલ, કેવા રૂપે પરિણમે, એકેન્દ્રિય શરીરાદિ આહાર કરે ?, લોમાહાર, મનોભક્ષી એ પદોની વ્યાખ્યા કરવી.
પિપર) નૈરચિકો સચિતાહારી, ચિત્તાહારી કે મિશ્રાહારી હોય? તેઓ સચિવ કે મિશ્રાહારી નથી, પણ અચિતાહારી છે. એ રીતે અસુરકુમારથી વૈમાનિક સુધી જાણવું. ઔદારિક શરીરી યાવત મનુષ્યો સચિત્ત, અચિત, મિત્ર એ ત્રણે આહારી હોય.
નૈરયિકો આહારાર્થી હોય ? હા, હોય. નૈરયિકોને કેટલા કાળે આહારેચ્છા, ઉત્પન્ન થાય? ગૌતમાં નૈરયિકોને બે પ્રકારે આહાર છે - આભોગ નિવર્તિત અને અનાભોગ નિવર્તિત. તેમાં અનાભોગ નિવર્તિત આહાર પ્રતિસમય નિરંતર હોય, આભોગ નિવર્તિત આહારની ઈચ્છા અસંખ્યાત સમયના અંતમુહૂર્ત થાય.
નૈરયિકો શેનો આહાર કરે છે ? દ્રવ્યથી અનંત પ્રદેશી, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશી, કાળથી કોઈપણ સ્થિતિક, ભાવથી વર્મ-ગંધ-સાવાળા યુગલ સ્કંધોનો આહાર કરે છે. ભાવથી જે વર્ણવાળ પગલો આહારે છે, તે શું એકવણ યાવતુ પંચવણ પગલો આહારે છે ? સ્થાન માણાથી એકવણ ચાવતું પંચવર્ણ યુગલો આહારે છે અને વિધાન માણાથી કાળા વર્ગના ચાવત શુકલ વર્ષના યુગલોનો આહાર કરે છે. વર્ષથી કાળા વણના પુગલોનો આહાર કરે છે, તે શું એકગુણ કાળા વણના ચાવત્ દશ ગુણ કાળા વણના, સંખ્યાત-અસંખ્યાત કે અનંતગુણ કાળા વર્ણના યુગલોનો આહાર કરે છે ? એક ગુણ યાવત અનંતગુણ કાળાવણ યુગલોનો આહાર કરે છે. એ પ્રમાણે ચાવતુ અનંતગુણ શુકલવર્ણ યુગલોનો પણ આહાર કરે છે. એમ ગંધ અને સરસમાં પણ જાણવું.
ભાવથી જે સ્પર્શવાળા યુગલોનો આહાર કરે છે, તેમાં એક-બે-ત્રણ વાળાનો આહાર કરતો નથી. પણ ચારથી આઠ સ્પર્શવાળાનો આહાર કરે છે. વિધાનમાર્ગણાથી કર્કશ ચાવ4 રક્ષ યુગલોનો પણ આહાર કરે છે. સ્પર્શથી