________________
૨૨-:/૫૩૦
પણ વિરતી ન કરે, તે અપત્યાખ્યાની જાણવો. સુબમાં કહેલ્લા એક અક્ષરની પણ શ્રદ્ધા ન કરે તેવા મિથ્યાદૃષ્ટિને મિથ્યાદર્શન કિયા હોય.
આ જ ક્રિયાનું ચોવીશ દંડકના ક્રમે નિરૂપણ છે, તે સુગમ છે. હવે આ ક્રિયાના પરસ્પર નિયત સંબંધને કહે છે :- જેને આરંભિકી ક્રિયા હોય, તેને પારિગ્રહિક ક્રિયા કદાચ હોય, કદાચ ન હોય. પ્રમત સંયતને ન હોય, બાકીનાને હોય. આરંભિકી વાળાને માયાપત્યયા અવશ્ય હોય, માયાપત્યયાવાળાને આરંભિક કદાચ હોય, કદાચ ન હોય - અપ્રમત્ત સંયતને ન હોય, બાકીનાને હોય. આરંભિકીવાળાને અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચ હોય - કદાચ ન હોય - પ્રમતસંયત અને દેશવિરતિને ન હોય, બાકીના અવિરતિ સમ્યગુર્દાટ્યાદિને હોય. અપ્રત્યાખ્યાનીને અવશ્ય આરંભ સંભવે, તેથી આરંભિકી ક્રિયા હોય. જેને આરંભિકી હોય તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી કદાચ હોય, કદાચ ન હોય. મિથ્યાટિને હોય, બીજાને નહીં. મિથ્યાદષ્ટિ અવિરતિ હોવાથી તેને અવશ્ય આરંભ સંભવે તેથી આરંભિક ક્રિયા હોય.
એ રીતે આરંભિકીનો પારિગ્રહિક આદિ ઉપરની ચારે ક્રિયા સાથે પરસ્પર નિયતપણું વિચાર્ય, એમ પારિગ્રહિતીનો ત્રણ ક્રિયા સાથે, માયાપત્યયિકીનો બે કિયા સાથે વિચાર કર્યો. • x એ જ અર્થને ચોવીશ દંડકના ક્રમથી બતાવે છે - નૈરિચકને પહેલાની ચાર ક્રિયાઓ હોય છે, નૈરયિકાદિ ઉત્કૃષ્ટ અવિરતિ સભ્યર્દષ્ટિ ગુણસ્થાના સુધી હોય, પછી નહીં. તેની તેમને ચાર કિયા પરસ્પર નિયતપણે છે. મિથ્યાદર્શન પ્રતિ કદાચ હોય, કદાચ ન હોય. - x - મિથ્યાદૈષ્ટિને મિથ્યાદર્શન કિયા હોય, બાકીના જીવોને ન હોય.
મિથ્યાદર્શનક્રિયાવાળાને પહેલાંની ચાર કિયા અવશ્ય હોય, કેમકે મિથ્યાદર્શનના સદભાવમાં આરંભિકી આદિ અવશ્ય હોય. એમ સ્વનિતકુમાર સુધી કહેવું. કેમકે પૃથ્વી આદિને મિથ્યાદર્શન ક્રિયા અવશ્ય હોય. પંચે તિર્યંચને પહેલાંની ત્રણ ક્રિયા નિયત હોય, કેમકે દેશવિરતિ સુધી આ ક્રિયાઓ હોય. પછીની બે ક્રિયામાં ભજના કહી. કેમકે તે દેશવિરતિને ન હોય, બાકીનાને હોય. ઉપરની બેમાં અપ્રત્યાખ્યાનક્રિયા અવિરતિ સભ્યદૈષ્ટિ સુધી હોય, મિથ્યા દર્શન ક્રિયા મિથ્યાર્દષ્ટિને હોય. ઈત્યાદિ • x -
- હવે પંચે તિર્યંચને અપ્રત્યાખ્યાનક્રિયા સાથે મિથ્યાદર્શન ક્રિયાનું પરસ્પર નિયતપણું બતાવે છે - તે સૂત્ર વિચાર્યું. જીવપદમાં કહ્યું, તેમ મનુષ્યને કહેવું. ઈત્યાદિ વૃત્તિ સરળ છે.
• સૂત્ર-પ૩૧ થી ૫૩૩ :
[પ૩૧] ભગવન ! શું જીવોને પ્રાણાતિપાત વિરમણ હોય ? હા, હોય. જીવોને કોના વિશે પ્રાણાતિપાત વિરમણ હોય ? છ જવનિકાયને વિશે. નૈરયિકોને પ્રાણવિસ્મણ હોય ? એ અર્થ સમર્થ નથી. એમ વૈમાનિક સુધી જાણવું. પણ મનુષ્યોને જીવની માફક કહેવા એમ મૃષાવાદ યાવત માયા મૃષાવાદ વડે જીવને
૫૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ અને મનુષ્યને જાણવા, બાકીનાને એ અર્શયુક્ત નથી. પરંતુ અદત્તાદાન, ગ્રહણ અને ધારણ કરવા લાયક દ્રવ્ય વિશે, મૈથુન રૂપ અને રૂપસહિત દ્રવ્યો વિશે, બાકી બધાં સર્વ દ્રવ્ય વિશે જાણવા. જીવોને મિયાદશનશલ્ય વિરમણ હોય ? હા, હોય. કોને વિશે જીવોને મિશ્રદર્શનશલ્ય વિરમણ હોય ? સર્વ દ્રવ્યોને વિશે.
એ પ્રમાણે નૈરયિક ચાવત્ વૈમાનિક જવા. પણ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને એ અર્થ યુક્ત નથી.
[૫૩] પ્રાણાતિપાતની વિરતિવાળો જીવ કેટલી કમપકૃતિઓ બાંધે ? સાત બાંધે, આઠ બાંધે, છ બાંધે કે એક બાંધે, કે બંધક પણ હોય. એમ મનુષ્યોને પણ કહેવું. પ્રાણાતિપાતની વિરતીવાળા જીવો કેટલી કર્મપકૃતિ બાંધે ? ગૌતમ. (૧) બધાં જો સાત પ્રકૃતિ બાંધે અને એક પ્રકૃતિ બાંધે. (૨) બધાં સત બાંધે, એક બાંધે અને કોઈ આઠ બાંધે. (૩) ઘd સtતના બંધક અને એકના બંધક તથા એક આઠનો બંધક હોય. (૪) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર અને એક જ પ્રકૃતિ બંધક હોય. (૫) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર અને છ બાંધનાર હોય. (૬) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર અને એક અબંધક હોય. (૩) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર અને અબંધક હોય - - - અથવા - - -
(૧) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર તથા એક છ પ્રકૃતિ બાંધનાર હોય. (૨) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ પ્રકૃતિ બાંધનાર, ઘણાં છ બાંધનાર હોય. (૩) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનારા અને એક છ બાંધનાર હોય. (૪) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર અને છ બાંધનાર હોય. • • • અથવા
(૧) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર, એક અબંધક હોય. (૨) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર, ઘણાં બંધક હોય. (૩) ઘણાં સtત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર અને એક બંધક હોય. (૪) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, અબંધક હોય. - - - અથવા - - -
(૧) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક છ બાંધનાર, એક અબંધક હોય. (૨) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, છ બાંધનાર, ઘણાં અબંધક હોય. (૩) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર એક છ બાંધનાર અને અલંક હોય. (૪) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, છ બાંધનાર અને બંધક હોય - અથવા
(૧) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર, એક છ બાંધનાર, એક અબંધક, (૨) ઘણાં સાત બાંધનાર, ચોક બાંધનાર, એક