________________
૨૨-I-/પ૨૯
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3
ચાર દંડકો થાય. એ ક્રિયાઓ જેમ જ્ઞાનાવરણ આદિ કર્મબંધનું કારણ છે, તેમ સંસારનું પણ કારણ છે. કેમકે જ્ઞાનાવરણીયાદિ કર્મનો બંધ સંસારનું કારણ હોવાથી, અને તે ક્રિયાઓ કર્મબંધનો હેતુ હોવાથી ઉપચારથી તે ક્રિયાઓ પણ સંસારનું કારણ છે, તે વાત સૂpકાર - આયોજિકા ક્રિયાના સૂરથી કહે છે. માનવી - જે જીવને સંસારમાં જોડે છે. - x • સુગમ છે.
જીવ જે સમયે કાયિકી આદિ ત્રણ ક્રિયાથી પૃષ્ટ હોય ઈત્યાદિ • x • અહીં સમયના ગ્રહણથી સામાન્ય રીતે કાળ ગ્રહણ કરવો. પ્રશ્ન સૂત્ર સુગમ છે. ઉત્તર સૂત્રમાં ત્રણ ભાંગા કહ્યા. જે સૂત્રમાં સ્પષ્ટ છે, (માટે ફરી કહેતા નથી.) તેમાં ત્રીજો ભંગ બાણ આદિનું લક્ષ ચૂકી જવાથી મૃગાદિને પરિતાપ, હિંસા અસંભવ હોય ત્યારે જાણવો. જે જીવ જે સમયે કાયિકી આદિ ત્રણ ક્રિયાથી અયુક્ત હોય, ત્યારે અવશ્ય બાકી બે ક્રિયાથી અયુક્ત જ હોય, કેમકે કાયિકી આદિ કિયાના અભાવમાં પરિતાપદિ શક્ય નથી. હવે બીજી રીતે ક્રિયા નિરૂપણ -
• સૂત્ર-પ૩૦ :
ભગવન ક્રિયાઓ કેટલી છે ? પાંચ છે - આરંભિકી, પારિગ્રહિકી, માયાપત્યાયિકી, અપત્યાખ્યાન, મિથ્યાદર્શનપત્યયિકી.
ભગવત્ ! આરંભિકી ક્રિયા કોને હોય ? કોઈપણ પ્રમત્ત સંયતને હોય. પારિગ્રહિક ક્રિયા કોને હોય ? કોઈ સંયતા સંયતને હોય. માયાપત્યયિકી ક્રિયા કોને હોય? કોઈપણ આપમત સંયતને હોય. અપરાણિનિક્રિયા કોને હોય ? કોઈપણ અપ્રત્યાખ્યાનીને હોય. મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા કોને હોય ? મિશ્રાદેષ્ટિને હોય.
નૈરયિકને કેટલી ાિ હોય ? પાંચ કિયા - આરંભિકી યાવતું મિથ્યાદર્શન પ્રત્યાયિકી. એમ વૈમાનિક સુધી જાણતું.
જે જીવને આરંભિકી ક્રિયા હોય, તેને અગ્રિહિક ક્રિયા હોય ? જેને પાક્ઝિહિકી ઉચા હોય તેને આરંભિકી હોય ? જેને આરંભિકી ક્રિયા હોય તેને પરિગ્રહિતી કદાચ હોય - કદાચ ન હોય. જેને પરિગ્રહિક ક્રિયા હોય તેને આરંભિકી અવશ્ય હોય. જેને આરંભિકી ક્રિયા હોય તેને માયા પ્રત્યયિકી ક્રિયા હોઠ ઈત્યાદિ પ્રા. જેને આરંભિકી ક્રિયા હોય તેને માયાપત્યયિકી અવશ્ય હોય. જેને માયા પ્રત્યાયિકી હોય, તેને આરંભિકી કદાચ હોય - કદાચ ન હોય.
જેને આરંભિકી હોય તેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય - ઈત્યાદિ પ્રા. આરંભિકીવાળાને પ્રત્યાખ્યાન ક્રિયા કદાચ હોય - કદાચ ન હોય.
પ્રત્યાખ્યાનવાળાને આરંભિકી ક્રિયા અવશ્ય હોય. એ પ્રમાણે મિરયાદર્શન પ્રત્યયિકી ક્રિયા સાથે યોગ કરવો. એમ પારિગ્રહિનીની ઉકત ત્રણે ક્રિયા સાથે વિચાર કરવો. જેને માયાપત્યયિકી ક્રિયા હોય તેને પછીની બે ક્રિયા કદાચ હોય • કદાચ ન હોય, જેને પછીની બે ક્રિયા હોય તેને માયાપત્યયિકી ક્રિયા અવશ્ય
હોય જેને અપત્યાખ્યાનાિ હોય તેને મિથ્યાદર્શન પ્રત્યચિકી કદાચ હોય - કદાચ ન હોય, જેને મિચ્છાદન પ્રત્યાયિકી ક્રિયા હોય તેને ત્યાખ્યાન ક્રિયા હોય જ.
નૈરયિકને પહેલાંની ચાર ક્રિયા પરસ્પર હોય છે જેને એ ચાર ક્રિયા છે, તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા ભજનાએ હોય જેને મિસ ક્રિયા હોય, તેને એ ચારે ક્રિયાઓ અવશ્ય હોય. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જવું. પ્રવીકાયિકથી ચઉરિન્દ્રિય સુધીના જીવોને પાંચે ક્રિયા પર અવશ્ય હોય છે. પંચેન્દ્રિય તિચિને પહેલી ત્રણ ક્રિસ પરસ્પર અવશ્ય હોય. જેને તે ક્રિયાઓ હોય તેને ઉપરની બંને ક્રિયાઓ ભજનાએ હોય. જેને ઉપરની બે ક્રિયા હોય તેને આ ત્રણે ક્રિયાઓ અવશ્ય હોય. જેને અપત્યાખ્યાન ક્રિયા હોય, તેને મિચ્છાદન પ્રત્યયિકી ક્રિયા કદાચ હોય - કદાચ ન હોય. જેને મિયા કિયા હોય, તેને અપત્યાખ્યાન ક્રિયા અવશય હોય.
મનુષ્યને, જીવને કહ્યા મુજબ જાણવું. વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકને નૈરયિકની માફક જાણવા. ભગવાન ! જે સમયે જીવને આરંભિકી કિસ હોય, તે સમયે પારિગ્રહિક ક્રિયા હોય ? એ પ્રમાણે જેને, જે સમયે, જે અંશે, જે પ્રદેશે ચારે દંડક જાણવા.
નૈરયિકવ4 સર્વે દેવો વૈમાનિક સુધી જાણવા. • વિવેચન-સૂત્ર-પ૩૦ :
ક્રિયાઓ કેટલી છે ? ઈત્યાદિ. મf - પૃથ્વી આદિની હિંસા કરવી. કહ્યું છે - સંરંભ - સંકલા, સમારંભ - પરિતાપ ઉત્પન્ન કરનાર, આરંભ - ઘાત કરવો. જેનું કારણ આરંભ છે, તે આરંભિકી. પારિગ્રહિકી, તેમાં પરિપ્રદ - ધર્મોપકરણ સિવાયની વસ્તુનો સ્વીકાર અને ધમપકરણમાં મૂછી. પરિગ્રહરૂપ કે પરિગ્રહ વડે ઉત્પન્ન ક્રિયા. માયાપત્યયિકી, તેમાં માયા - વકતા, ઉપલક્ષણથી ક્રોધાદિ પણ લેવા. • x • અપ્રત્યાખ્યાન-વિરતિના લેશમાત્ર પરિણામનો અભાવ. * x - મિથ્યાદર્શનતવરુચિનો અભાવ, તે જેનો હેતુ છે તે ક્રિયા.
ઉક્ત ક્રિયા છે જેને હોય તે કહે છે – આરંભિકી ક્રિયા કોઈ પણ પ્રમતસંયતને હોય. અહીં પિ શબ્દ ભિકમ જણાવે છે. અન્યતર • કોઈપણ એક પ્રમત સંયતને પ્રમાદના સદ્ભાવમાં શરીરના દુપ્રયોગ વડે પૃથ્વી આદિની હિંસાનો સંભવ છે. અપ શબ્દ બીજા નીચેના ગુણસ્થાનકવર્તી જીવોને આરંભિકી ક્રિયાનું નિયતપણું બતાવવા માટે છે. • x - એ પ્રમાણે પછીના સૂત્રોમાં પણ આપ શબ્દના અર્થનો વિચાર યથાયોગ્યપણે કરવો.
પારિગ્રહિતી સંયતાસંયતને પણ હોય છે, કારણ કે તેને પણ પરિગ્રહ હોય. માયાપત્યચિકી ક્રિયા અપ્રમતસંયતને પણ હોય. કઈ રીતે ? પ્રવચનના ઉોહને ઢાંકવાને વિશે -x - જાણવી. અપ્રત્યાખ્યાન ક્રિયા કોઈપણ અવિરતિને સમજવી. કંઈ