________________
9/-/-/93
છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન પરિણત યાવત્ આયત સંસ્થાન પરિણત પણ છે. [૫ + ૫ + ૮ + ૫ = ૨૩ ભેદ.]
જે ગંધથી દુરભિગંધ પણિત છે. તે વર્ણથી કાળા વર્ણ પરિણત પણ છે. યાવત્ શુક્લવર્ણ પરિણત પણ છે. રસથી તિક્તરસ પરિણત પણ છે ચાવત્ મધુરરસ પરિણત પણ છે, સ્પર્શથી કર્કશ સ્પર્થ પરિણત પણ છે યાવત્ ઋક્ષ સ્પર્શ પરિણત પણ છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન પરિણત યાવત્ આયત સંસ્થાન પણિત પણ છે. [૨૩,૪૬ મેદ]
જે રસથી તિક્તરસ પરિણત છે, તે વર્ણથી કાળા વર્ણ પરિણત પણ છે યાવત્ શુકલ વર્ણ પરિણત પણ છે. ગંધથી સુરભિ દુરભિગંધ પણિત પણ છે. સ્પર્શથી કર્કશ યાવત્ ઋક્ષ સ્પર્શ પરિણત પણ છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન પરિણત યાવત્ આયત સંસ્થાન પરિણત પણ છે.
૨૯
જે રસથી કટુક રસ પરિણત છે. તે વથી કાળા ચાવત્ શુક્લ વર્ણ પરિણત પણ છે. ગંધથી સુરભિ દુરભિ ગંધ પરિણત પણ છે. સ્પર્શથી કર્કશ સ્પર્શ યાવત્ ઋક્ષ સ્પર્શ પરિણત પણ છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન પરિણત યાવત્ આયત સંસ્થાન પણિત પણ છે.
જે રસથી કટુક રસ પરિણત છે. તે વર્ણથી કાળા ચાવત્ શુકલ વર્ણ પરિણત પણ છે. ગંધથી સુરભિ દુરભિ ગંધ પરિણત પણ છે. સ્પર્શથી કર્કશ સ્પર્શ યાવત્ ઋક્ષ સ્પર્શ પરિણત પણ છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન ચાવત્ આયત સંસ્થાન પણિત પણ છે.
જે રસથી કાયરસ પરિણત છે, તે વથી કાળો વર્ણ યાવત્ શુક્લ વર્ણ પરિણત પણ છે. ગંધી સુરભિ દુરભિ ગંધ પરિણત પમ છે, સ્પર્શથી કર્કશ સ્પર્શ યાવત્ ઋક્ષ સ્પર્શ પરિણત પણ છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન યાવત્ આયત સંસ્થાન પણિત પણ છે.
જે રસથી અમ્લ રસ પરિણત છે, તે વથી કાળો વર્ણ પરિણત યાવત્ શુક્લવર્ણ પરિણત પણ છે. ગંધતી સુરભિ દુરભિગંધ પરિણત પણ છે. સ્પર્શથી કર્કશસ્પર્શ યાવત્ ઋક્ષ સ્પર્શ પમિત પણ છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન યાવત્ આયત સંસ્થાન પણિત પણ છે.
જે રસથી મધુરરસપણે પરિણત છે, તે વણથી કાળાવર્ણ યાવત્ સફેદ વર્ણ પણે પરિણત છે. ગંધથી સુરભિ દુરભિ ગંધપણે પરિણત છે, સ્પર્શથી કર્કશ સ્પર્શ યાવત્ ઋક્ષ સ્પર્શપર્ણ પરિણમ છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન યાવત્ આયત સંસ્થાનપણે પરિણત છે.
[આ રીતે રસને આશ્રીને ૧૦૦ ભેદ થયા.
જે સપર્શથી કર્કશ સ્પર્શ પરિણત હોય, તે કાળાવ, યાવત્ શુક્લ વર્ણ પરિણત પણ હોય, ગંધથી સુરભિ દુરભિધ પરિણત પણ હોય, રસથી તિક્ત
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
રસ યાવત્ મધુર રસપરિણત પણ હોય, સ્પર્શથી ગુરુ સ્પર્શ યાવત્ ઋક્ષ સ્પર્શ પરિણત પણ હોય, સંસ્થાનથી પરિમંડલ યાવત્ આયત સંસ્થાન પરિણત હોય. જે પર્શથી મૃદુ સ્પર્શ પરિણત હોય, તે વર્ણથી કાળા વર્ણ યાવત્ શુકલ વર્ણ પરિણત પણ હોય, ગંધથી સુરભિ દુરભિગંધ પણિત પણ હોય. રસથી તિક્ત રસ યાવત્ મધુર રસ પરિણત પણ હોય, સ્પર્શથી ગુરુસ્પર્શ યાવત્ ઋક્ષસ્પર્ધા પરિણત પણ હોય, સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન યાવત્ આયત સંસ્થાન પરિણત પણ હોય.
30
જે સ્પર્શથી ગુરુસ્પર્ધા પરિણત હોય, તે વર્ણથી કાળો વર્ણ યાવત્ સફેદ વર્ણ પરિણત પણ હોય, ગંધથી સુરભિ દુરભિગંધ પણિત પણ હોય, રસથી તિક્તરસ પરિણત યાવત્ મધુર રસ પરિણત પણ હોય, સ્પર્શથી કર્કશ-મૃદુશીત-ઉ-સ્નિગ્ધ-ઋક્ષ રસ પરિણત પણ હોય, સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન યાવત્ આયત સંસ્થાન પરિણત પણ હોય.
જે સ્પર્શથી લઘુ સ્પર્શ પરિણત હોય, તે વર્ણથી કાળો વર્ણ યાવત્ શુકલ વર્ણ પરિણત પણ હોય, ગંધથી સુરભિ, દુરભિગંધ પણિત પણ હોય, રસથી તિક્તસ યાવત્ મધુરસ પરિણત પણ હોય, સ્પર્શથી કર્કશ-મૃદુ-શીત-ઉષ્ણસ્નિગ્ધ-ઋક્ષ સ્પર્ધા પરિણત પણ હોય, સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન યાવત્ આયત સંસ્થાન પરિણત પણ હોય.
જે સ્પર્શથી શીત સ્પર્શ પરિણત હોય, તે વથી કાળો ચાવત્ શુકલ વર્ણ પરિણત પણ હોય, ગંધથી સુરભિ દુરભિ ગંધ પરિણત પણ હોય, રસથી તિક્ત યાવત્ મધુરરસ પરિણત પણ હોય. સ્પર્શથી કર્કશ-મૃદુ-ગુરુ-લઘુ-સ્નિગ્ધ-ઋક્ષ
સ્પર્શ પણિત પણ હોય. સંસ્થાનથી પાંચે સંસ્થાન પરિણત પણ હોય.
જે સ્પર્શથી ઉણ સ્પર્શ પરિણત છે, તે વથી કાળો વર્ણ યાવત્ શુકલવર્ણ પરિણત પણ છે, ગંધથી સુરભિ દુરભિગંધ પણિત પણ છે, રસથી તિતરસ યાવત્ મધુરસ પરિણત પણ છે. સ્પર્શથી કર્કશ-મૃદુ-ગુરુ-લઘુ-નિગ્ધ-ઋક્ષ સ્પર્શ પણિત પણ છે. સંસ્થાનથી પરિમંડલાદિ પરિણત પણ છે.
જે સ્પર્શથી સ્નિગ્ધ સ્પર્શ પરિણત છે, તે વર્ષથી કાળો વર્ણ યાવત્ શુક્લવર્ણ પરિણત પણ છે. ગંધથી સુરભિગંધ દુરભિગંધ પણિત પણ છે. રસથી તિતરસ યાવત્ મધુરસ પરિણત પણ છે, સ્પર્શથી કર્કશ યાવત્ ઉષ્ણ સ્પર્શ પણિત છે. સંસ્થાનથી પરિમંડલ યાવત્ આયત સંસ્થાન પરિણત પણ છે.
જે સ્પર્શથી ઋક્ષ સ્પર્શ પરિણત છે, તે વથી કાળો વર્ણ યાવત્ શુક્લ વર્ણ પરિણત પણ છે. ગંધથી સુરભિગંધ દુરભિગંધ પણિત પણ છે. રસથી તિતરસ યાવત્ મધુરસ પરિણત પણ છે, સ્પર્શથી કર્કશ સ્પર્શ યાવત્ ઉષ્ણસ્પર્શ પરિણત પણ છે. સંસ્થાનથી પરિમંડલ આદિ સંસ્થાન પરિણત પણ હોય.
[આ રીતે પ્રત્યેના ૨૩-એ રીતે સ્પર્શના ૧૮૪ ભેદ થયા.]