________________
૧૮/-/૪/૪૩૬
૧૮૯ ભગવન સૂમ પિયતા, સૂક્ષ્મ પિયતા રૂપે-મૃા. ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી અંતમુહૂર્ત. એ રીતે આપતા સૂક્ષ્મ પૃથ્વીકાય યાવ4 વનસ્પતિકાય પણ જાણવા. પતિ સૂક્ષ્મ પૃવીકાયિકાદિને પણ એમ જ કહેવું.
ભગવાન ! ભાદર જીવ ભાદર રૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ • કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી, ક્ષોથી અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય. ભગવન ! ભાદર પૃeતીકાયિક સંબંધે પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉતકૃષ્ટ oo કોડાકોડી સાગરોપમ પર્યા હોય. એ પ્રમાણે ભાદર ૫, તેf, વાયુ ગણવા. ભાદર વનસ્પતિકાયિક બાદર વનસ્પતિકાયિક રૂપે ઈત્યાદિ પૃચ્છા. ગૌતમી જાન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ, ચાવત ક્ષેત્રથી ગુલનો અસંખ્યાતમો ભાગ પ્રમાણકાળ જાણવો.
ભગવન્! પ્રત્યેક શરીર નાદર વનસ્પતિકાયિક સંબંધે પૃચ્છા. ગૌતમ! જઘન્યથી અંતમુહd, ઉત્કૃષ્ટ 90 કોડાકોડી સાગરોપમ. ભગવન ! નિગોદ નિગોદરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી કાળી અનંતકાળ - અનંત ઉત્સર્પિણી અવસર્પિણી, ક્ષેત્રથી અઢી યુગલપરાવતું હોય
ભગવતુ ! ભાદર નિગોદ, બાદર નિગોદ રૂપે આદિ પૃચ્છા - ગૌતમ! જન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ go કોડાકોડી સાગરોપમ હોય. ભગવાન ! ભાદર પ્રકાયિક ભાદર ત્રસકાયિક રૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમાં જઘન્યથી
તમુહુર્ત ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષ અધિક બે હજાર સાગરોપમ હોય. તેમના આપતા બધાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી તમુહૂર્ત હોય.
ભગવાન ! બાદર પથતિ ભાદર પર્યાપ્તરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ સાધિક શત પૃથવ સાગરોપમ. ભાદર પૃથ્વી પ્રયતાની પૃચ્છા - જઘન્ય અંતર્મુહd, ઉતકૃષ્ટ સંખ્યાતા હજાર વર્ષ. એમ અપ્રકાયિક જાણવા.
ભગવાન ! તેઉકાસિક પચતા, તે પતિ રૂપે કેટલો કાળ હોય ? જઘન્ય અંતર્મહતું ઉત્કૃષ્ટ સંખ્યાતા રાત્રિ-દિન હોય. વાયુ, વનસ્પતિ પ્રત્યેક શરીર ભાદર વનસ્પતિની પૃચ્છા – જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતા હજાર વર્ષ..
નિગોદ પયા અને ભાદર નિગોદ પયપ્તિાની પૃચ્છા - બંનેને જાન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત.
ભગવના પાયપ્તિ ભાદર ત્ર પયત બાદર ત્રક રૂપે કેટલો કાળ રહે ? જEાન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક શત પૃથકવ સાગરોપમ હોય.
• વિવેચન-૪૩૬ - - સૂક્ષમવ પર્યાય સહિત નિરંતર કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ !
૧૯૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ જઘન્યથી ઈત્યાદિ. આ સૂત્ર સાંવ્યવહાકિ જીવો વિષયક જાણવું. અન્યથા ઉત્કૃષ્ટથી અસંખ્યાતો કાળ હોય, તે ઉત્તર સ્વીકૃત્ ન થાય. કેમકે અસંવ્યવહારરાશિમાં રહેલા સૂક્ષમ નિગોદ જીવોનું અનાદિપણું પૂર્વે સિદ્ધ કર્યું છે, ફોગથી અસંખ્યાતા લોકાકાશને વિશે પ્રતિસમય એકૈક પ્રદેશને ગ્રહણ કરતાં જેટલી ઉત્સર્પિણી-અવસર્પિણી થાય તેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ હોય. સૂમ વનસ્પતિકાય સૂગ પણ પૂર્વોકત યુતિથી સાંવ્યવહારિક જીવસંબંધે જાણવું. તવા પર્યાપ્તા-અપર્યાપ્તા સામાન્યથી અને પૃથ્વીકાયિકાદિ વિશેષણ સહિત સૂક્ષ્મજીવો નિરંતર હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાળ પર્યન્ત હોય, પછી નહીં. તેથી તે વિષયના સૂત્ર સમુદાયમાં બધે જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કહ્યું. બાદર સામાન્ય સૂટમાં અસંખ્યાતકાળની વિશેષતા -
કાળને આશ્રીને પરિમાણ-અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી. ક્ષેત્રને આશ્રીને અંગુલનો અસંખ્યાતમો ભાગ. અર્થાત્ અંગુલના અસંખ્યાત ભાગ જેટલા આકાશ પ્રદેશો હોય, તેમાંથી પ્રતિસમય એકૈક પ્રદેશને ગ્રહણ કરતાં જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી.
(પ્રશ્ન) અંગુલનો અસંખ્યાતભાગ માત્ર છતાં તેમાંથી પ્રતિસમય કૈક પ્રદેશ ગ્રહણ કરાય તો અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી કઈ રીતે થાય? - ક્ષેત્રનું સૂમપણું હોવાથી થાય. કહ્યું છે – “સૂમ કાળ છે, તેથી ફોન વધારે સૂમ છે.” આ સૂગ બાદર વનસ્પતિકાયની અપેક્ષાએ સમજવું. કેમકે તે સિવાય અન્ય બાદરની એટલા કાળની સ્થિતિ અસંભવ છે. બાકી બધાં સૂત્રો સુગમ છે.
છે
પદ-૧૮, દ્વાર-૫-“યોગ”
છે
o હવે યોગ દ્વારને કહે છે – • સૂત્ર-૪ss :
ભગવન્! સયોગી, સયોગીરૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! સયોગી બે ભેદે - અનાદિ અનંત અનાદિસાંત, ભગવન / મનોયોગી, મનોયોગી રૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત એમ વચનયોગી પમ જાણતો. ભગવન્! કાયયોગી, કાયયોગીરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્ય અંતર્મુહુd, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. ભગવા આયોગી, અયોગીરૂપે કેટલો કાળ હોય? ગૌતમ ! સાદિ અનંતકાળ.
• વિવેચન-૪૭ :
"મ મન, વચન, કાયાનો વ્યાપાર, તે જેમને છે તે યોગી. - યોગ વડે યુક્ત. અહીં ઉત્તર સૂગ છે - મન, વચન, કાય યોગવાળો આમા બે ભેદે - અનાદિ