________________
૧૫/-/૪૩૭
૧૨૧
કોઈને હોય, કોઈને ન હોય. જેને હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યન્દ્રિયો થવાની હોય..
ભગવાન ! એકૈક નૈરયિકને વિજય, વૈજયંત, જયંત, અપરાજિતપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો ભૂતકાળે થયેલ હોય ? ન હોય. [બદ્ધ પણ ન હોય કેટલી ભાવિમાં થનાર હોય? કોઈને હોય • કોઈને ન હોય. જેને થનાર હોય તેને આઠ કે સોળ થનાર હોય. સર્વાર્થસિદ્ધ દેવપણામાં અતીત અને બદ્ધ દ્રવ્યેન્દ્રિયો નથી, ભાવિમાં થનારી કોઈને હોય-કોઈને ન હોય. જેને ભાવિમાં થવાની છે, તેને આઠ દ્વબેન્દ્રિયો થનાર હોય. એ પ્રમાણે નૈરયિક દંડક માફક અસુરકુમાર દંડક કહેવો. યાવત પંચેન્દ્રિય તિર્યંચદંડક કહેતો. પણ જેને સ્થાનમાં જેટલી બદ્ધ વર્તમાન પ્રત્યેન્દ્રિયો હોય તેને તેટલી કહેવી.
ભગવન ! એકૈક મનુષ્યને નાકપણામાં દ્રોન્દ્રિયો પૂર્વકાળે કેટલી થઈ હોય ? ગૌતમ! અનંત. કેટલી બદ્ધ હોય ? ન હોય. કેટલી ભાવિમાં થાય ? કોઈને થાય - કોઈને ન થાય. જેને થનારી હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યેન્દ્રિયો હોય. એ પ્રમાણે પંચેન્દ્રિય તિચિયોનિપા સુધી જાણવું. પણ એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયમાં જેને જેટલી થનાર હોય, તેને તેટલી કહેવી. ભગવન્! ઓઝેક મનુષ્યને મનુષ્યપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વે થયેલ હોય ? ગૌતમ! કોઈને હોય - કોઈને ન હોય. જેને થનાર હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. વ્યંતર, જ્યોતિષ ચાવત રૈવેયકપણામાં જેમ નારકપણામાં કહ્યું તેમ કહેવું.
ભગવન્! એકૈક મનુષ્યને વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વકાળે થઈ હોય? કોઈને હોય - કોઈને ન હોય. જેને હોય તેને આઠ કે સોળ હોયકેટલી બદ્ધ હોય? કેટલી ભાવિમાં થનાર હોય? કોઈને હોય • કોઈને ન હોય. જેને હોય તેને આઠ કે સોળ હોય. ભગવન્! એકૈક મનુષ્યને સવથિસિદ્ધદેવત્વમાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે થઈ હોય? કોઈને હોય - કોઈને ન હોય. જેને હોય તેને આઠ હોય. બદ્ધ કેટલી હોય? ન હોય. ભાવિ કેટલી હોય? કોઇને હોય ... કોઈને ન હોય. જેને થનાર હોય, તેને lઠ હોય. | વ્યંતર અને જ્યોતિક નૈરયિકવતુ જાણવા, સૌધર્મ દેવ નૈરયિકવત કહેવો. પણ સૌધર્મ દેવને વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવત્વમાં કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વકાળે હોય? કોઈને હોય - કોઈને ન હોય. જેને હોય તેને આઠ હોય. બદ્ધ કેટલી હોય? ન હોય. ભાવિમાં થનાર કેટલી હોય ? ગૌતમ ! કોઈન હોય • કોઇને ન હોય, જેને હોય તેને આઠ કે સોળ થનારી હોય. સવથિસિદ્ધ દેવપણામાં નૈરયિકવ4 કહેવું. એ પ્રમાણે ચાવતું વેયક દેવને ચાવત્ સર્વાર્થ સિદ્ધ દેવપણામાં એમ જ કહેવું.
૧૨૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ભગવન! એકૈક વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવને નૈરયિકપણામાં કેટલી દ્વોન્દ્રિયો અતીતકાળે થઈ હોય? અનંત હોય. બદ્ધ કેટલી હોય? ન હોય. ભાવિમાં થનારી ન હોય. એ પ્રમાણે પંચેન્દ્રિય તિચિ સુધી કહેતું. મનુષ્યપણામાં દ્રવ્યેનિદ્રયો અતીતકાળે અનંત હોય, બદ્ધ ન હોય, ભાવિમાં થનારી આઠ, સોળ, ચોવીશ કે સંખ્યાતી હોય. વ્યંતર અને જ્યોતિક સૈરયિકવ4 કહેવા. સૌધર્મદિવત્વમાં અતીતકાળે અનંત થઈ હોય, વર્તમાનકાળે નથી, ભાવિમાં થનારી કોઈને હોય - કોઈને ન હોય જેને હોય તેને આઠ, સોળ, ચોવીશ કે સંખ્યાતી હોય. એ પ્રમાણે
વેયકપણા સુધી જાણતું. વિજયાદિ ચારમાં પૂર્વકાળે કોઈને હોય • કોઈને ન હોય, જેને હોય તેને આઠ હોય, બદ્ધ કેટલી હોય? આઠ ભાવિમાં થનારી કેટલી હોય? કોઈને હોય • કોઈને ન હોય, જેને હોય તેને આઠ હોય. ભગવન્! એકૈક વિજયાદિ ચાર દેવને સવિિસદ્ધ દેવપણામાં કેટલી વ્યન્દ્રિયો ભૂતકાળ હોય? ન હોય. કેટલી બદ્ધ હોય? ન હોય. કેટલી ભાવિમાં થવાની હોય? કોઈને હોય - કોઈને ન હોય, જેને હોય તેને આઠ થનારી હોય.
ભગવન! એકૈક સવથસિદ્ધ દેવને નૈરયિકપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત કાળે હોય ? ગૌતમાં અનંત વર્તમાન કેટલી હોય ? ન હોય. ભાવિમાં થનાર કેટલી હોય ? ન હોય. એમ મનુષ્ય સિવાય વેયકક્ષા સુધી નવું. પણ મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો પૂર્વકાળે અનંત હોય, વર્તમાનમાં ન હોય, ભાવિમાં થનારી આઠ હોય. વિજયાદિ ચાર દેવપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે કોઈને હોય • કોઈને ન હોય, જેને હોય તેને આઠ હોય. કેટલી બદ્ધ હોય ? ન હોય. કેટલી ભાવિમાં થનાર હોય? ન હોય. ભગવતુ ! એકૈક સવસિદ્ધ દેવને સવથિસિદ્ધપણામાં કેટલી દ્રવ્યેન્દ્રયો અતીતકાળે હોય ? ગૌતમ ! ન હોય. વર્તમાનમાં ? આઠ હોય. ભાવિમાં થનારી ? ન હોય.
ભગવા નૈરયિકોને નૈરયિકપણામાં દ્રવ્યન્દ્રિય અતીતકાળે કેટલી હોય? ગૌતમાં અનંત હોય. વર્તમાનકાળે કેટલી હોય? અસંખ્યાતી. ભાવિમાં થનારી કેટલી હોય? અનંત ભગવના નૈરયિકોને અસુકુમારપમામાં કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વ કાળે હોય? ગૌતમ અનંત હોય. વર્તમાનકાળે કેટલી હોય? ન હોય. ભાવિમાં થનારી કેટલી હોય? અનંત હોય. એ પ્રમાણે વેયકદેવપણા સુધી જાણવું.
ભગવન નૈરયિકોને વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે હોય? ન હોય. વર્તમાનકાળે કેટલી હોય ? ન હોય. ભાવિમાં થનારી કેટલી હોય ? અસંખ્યાતી હોય. એ પ્રમાણે સા[િસિદ્ધદેવપણામાં પણ જાણવું. એમ પંચે તિર્યંચ સવથિસિદ્ધ દેવપણામાં કહેવા. પરંતુ વનસ્પતિકાયિકોને વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સવથિિિસદ્ધ દેલપણામાં ભાવિમાં થનાર દ્રવ્યેન્દ્રિયો અનંત હોય.
મનુષ્ય અને સવથિસિદ્ધ સિવાય બધાંને સ્વસ્થાન આશ્રીને બદ્ધ દ્રવ્યેન્દ્રિયો