________________
૧૦|-|-/૩૬૨,૩૬૩
થોડો અલોકનો દ્રવ્યાપણે એક અચરમ છે, ચરમો અસંખ્યાતગણાં છે, ચરમ અને ચરમો મળીને વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે સૌથી થોડાં અલોકના ચરમાંત પ્રદેશો છે, અચરમાંત પ્રદેશો અનંતગણાં છે, ચરમાંત અને અચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે. દ્રવ્યાપદેશાર્થપણે સૌથી થોડો અલોકનો એક અયરમ છે, ચરમો અસંખ્યાતગણાં છે, અચરમ અને ચરમો મળીને વિશેષાધિક છે,
ચરમાં પ્રદેશો અસંખ્યાતગણાં છે, અચરમાંત પ્રદેશો અનંતગમાં છે, ચરમાંત
અને અચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે.
૪૩
લોક અને અલોકના અચરમ, ચરમો, સમાંતપદેશો, અચરમાંત પ્રદેશો દ્રવ્યાપણે, પ્રદેશાર્થપણે, દ્રવ્યાપિદેશાર્થપણે કોણ કોનાથી અલ્પાદિ છે ? સૌથી થોડો લોક, અલોકનો દ્રવ્યાર્થરૂપે એક અચરમ, લોકનો સરમો અસંખ્યાતગણાં, અલોકના ચરમો વિશેષાધિક છે. લોક અને અલોકનો અયરમ, ચરમો મળીને વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે સૌથી થોડાં લોકના ારમાંતપદેશો છે, અલોકના ચરમાંત પ્રદેશો વિશેષાધિક છે, લોકના અચરમાંપ્રદેશો અસંખ્યાતગણાં છે, અલોકના અચરમાંતપદેશો અનંતગણાં છે, લોક અને અલોકના ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે. દ્રવ્યાપદેશાર્થરૂપે સૌથી થોડો લોક અને અલોકનો દ્રવ્યાર્થરૂપે એક એક અચરમ, લોકના ચરમો અસંખ્યાતગણાં, અલોકના ચરમો વિશેષાધિક, લોક અને અલોકના અચરમ અને ચરમો મળીને વિશેષાધિક, લોકના સરમાંત પ્રદેશો અસંખ્યાતગણાં, અલોકના અચરમાંત પ્રદેશો અનંતગણાં છે, લોક અને અલોકના ચરમાંત અને અચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે, તેનાથી સર્વ દ્રવ્યો વિશેષાધિક, તેથી સર્વે પ્રદેશો અનંતગણા, તેથી સર્વે પર્યાયો અનંતગણાં છે.
• વિવેચન-૩૫૯,૩૬૦ -
પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તર સૂત્રમાં સૌથી થોડો દ્રવ્યાર્યપણે આ પ્રભાનો
અચરમખંડ છે. કેમકે તે એક છે. - ૪ - ૪ - તથાવિધ એક સ્કંધના પરિણામથી પરિણત માટે તે એક છે, તેથી સૌથી અલ્પ છે. તેનાથી ચરમખંડો અસંખ્યાતગણાં છે, કેમકે તે અસંખ્યાતા છે. - ૪ - અચરમખંડ અને ચરમખંડો મળીને વિશેષાધિક છે, કેમકે જે અચરમખંડ, ચરમદ્રવ્યોમાં નાંખીએ એટલે ચરમખંડોથી એક સંખ્યાત અધિક થાય છે. - - - પ્રદેશાર્થરૂપે વિચારતાં સૌથી થોડાં ચરમાંત પ્રદેશો છે, કેમકે ચરમખંડો, મધ્યખંડો કરતાં સૂક્ષ્મો છે. - ૪ - તેનાથી અચરમપ્રદેશો અસંખ્યાતગણાં છે કેમકે અચરમખંડ એક છે, તો પણ ચરમખંડના સમુદાયની અપેક્ષાએ ક્ષેત્રથી અસંખ્યાતગુણ છે. અચરમાંત પ્રદેશો કરતાં ચરમાંત પ્રદેશો અને અયમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે, કેમકે અહીં ચરમાંપ્રદેશો અચરમાંત પ્રદેશોની અપેક્ષાથી અસંખ્યાત ભાગ પ્રમાણ છે ઈત્યાદિ - ૪ -
દ્રવ્યાર્થપ્રદેશાર્થના વિચારમાં ચરમખંડો કરતાં અચરમ ખંડ અને ચરમખંડો
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
મળીને વિશેષાધિક છે. તેનાથી ચરમાંત પ્રદેશો અસંખ્યાતગણાં છે, - ૪ - ૪ - તેથી અચરમાંત પ્રદેશો અસંખ્યાતગણાં છે. તેનાથી ચરમ અને અચરમના પ્રદેશો મળીને અસંખ્યાતગણાં છે.
૪૪
અલોકસૂત્રમાં પ્રદેશાર્થપણે સૌથી થોડાં અલોકના ચરમાંતપ્રદેશો છે, કેમકે લોકનિષ્કુટોમાં તેમનો અંત હોય છે. અચરમાંત પ્રદેશો તેનાથી અનંતગણાં છે, કેમકે અલોક અનંત છે. તેનાથી સમુદિત ચરમાંત-અચરમાંતપદેશો વિશેષાધિક છે - x
- X -
લોક અને અલોકના સમુદાય વિશે પ્રશ્નસૂત્ર - સુગમ છે. તેનો ઉત્તર આપે છે. લોક અને અલોકનો એક એક અચરમ ખંડ, એક હોવાથી સૌથી અલ્પ છે. તેનાથી લોકના ચરમખંડદ્રવ્યો અસંખ્યાતગણાં છે, કેમકે તે અસંખ્યાતા છે. તેનાથી અલોકના ચરમો વિશેષાધિક છે. - ૪ - ૪ - ૪ - અલોકના ચરમખંડોથી લોક અને અલોકના અચરમ અને ચરમો મળીને વિશેષાધિક છે. - x - x - x - પ્રદેશાર્થપણે
સૌથી થોડાં લોકના ચરમાંતપ્રદેશો છે. - x - તેનાથી અચરમાં પ્રદેશો અસંખ્યાતગણાં છે. કેમકે ક્ષેત્ર અતિશય ઘણું છે, તેથી તેના પ્રદેશો પણ ઘણાં-ઘણાં છે. તેનાથી અલોકના અચરમાંતપ્રદેશો અનંતગણાં છે. કેમકે ક્ષેત્ર અનંતગુણ છે. તેનાથી પણ લોકના ચરમાંતપ્રદેશો, અચરમાંતપ્રદેશો તથા અલોકના ચરમાંતપ્રદેશો અને અચરમાંતપ્રદેશો મળીને વિશેષાધિક છે. • x - ૪ - આ રીતે દ્રવ્યાર્થ પ્રદેશાર્થનું સૂત્ર સ્વયં વિચારવું પણ લોકાલોકના ચરમાયરમ ખંડોથી લોકના ચરમાંત પ્રદેશો અસંખ્યાતગણાં છે, - ૪ - ૪ - ૪ - તેનાથી સર્વ દ્રવ્યો વિશેષાધિક છે, કેમકે અનંતાનંત જીવો, પરમાણુથી અનંત પરમાણુ સુધીના પ્રત્યેક અનંત સ્કંધો ભિન્નભિન્ન દ્રવ્યરૂપ છે. તેનાથી સર્વ પ્રદેશો અનંતગણાં છે, તેનાથી સર્વે પર્યાયો અનંતગણાં છે, કેમકે દરેક પ્રદેશે સ્વ અને પર પર્યાયો અનંત છે.
હવે પરમાણુ આદિનો વિચાર કરે છે –
• સૂત્ર-૩૬૪ થી ૩૭૧ :
[૩૬૪] ભગવન્ ! પરમાણુ પુદ્ગલ શું ચરમ, અચરમ, અવક્તવ્ય, ચરમો, અચરમો, અવક્તવ્યો છે ? અથવા ચરમ અને અચરમ છે ? અથવા ચરમ અને અચરમો છે ? અથવા ચરમો અને અચરમ છે ? અથવા ચરમો અને રમો છે ? પહેલી ચતુભગી.
અથવા ચરમ અને વક્તવ્ય છે ? અથવા ચરમ અને વકતવ્યો છે ? અથવા ચરમો અને વક્તવ્ય છે ? અથવા ચરમો અને વક્તવ્યો છે? આ
બીજી સતુભગી.
અથવા અચરમ અને અવક્તવ્ય, અથવા અચરમ અને વકતવ્યો અથવા અચરમો અને વક્તવ્ય, અથવા અચરમો અને અવક્તવ્યો છે ? આ ત્રીજી ચતુભૂગી છે.