________________
૩/તિર્યંચ-૧/૧૩૩
પરિમાણ છે. આવા ત્રણ અવકાશાંતરથી - ૨૮,૦૩,૫૮૦ અને ૬/૬૦ પરિમાણ થાય છે. હવે તે વિવક્ષિત દેવ, સર્વ દેવજન પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપળ, ચંડ, શીઘ, ઉદ્ધત, જવન, છેક, દિવ્ય દેવગતિ વડે ચાલતા-ચાલતા જઘન્યથી એક કે બે, ઉત્કૃષ્ટથી છ માસ ચાલે. તો પણ કેટલાંક વિમાનોનો પાર પામે, કેટલાંકનો નહીં, - ૪ - ૪ - આટલા મોટા તે વિમાનો કહ્યા છે.
EE
ભગવન્ ! સ્વસ્તિક, સ્વસ્તિકાવર્ત આદિ વિમાનો છે ? [સૂત્રમાં સ્વસ્તિકાદિ વિમાન પહેલા કહ્યાં છે, આર્થિઃ આદિ પછી કહા છે, અહીં વૃત્તિકારશ્રીએ આ ક્રમ આગળપાછળ કેમ કર્યો તે ન સમજાયું !] હા, છે. ઈત્યાદિ પૂર્વવત્. માત્ર ઉદય-અસ્ત અવકાશાંતર ક્ષેત્ર પાંચ ગણું કહેવું. ભગવન્ ! કામ, કામાવર્ત આદિ વિમાનો છે ? હા, છે આદિ બધું પૂર્વવત્. માત્ર અહીં ઉદય-અસ્ત અવકાશાંતર ક્ષેત્ર સાત ગણું છે. વિજયાદિ ચાર વિમાનો છે ? હા, છે. ઈત્યાદિ પૂર્વવત્. વિશેષ એ કે - નવ અવકાશાંતર કહેવા. [અહીં વૃત્તિકારશ્રીએ ચાર ગાથા આપેલ છે. જે ઉક્ત અર્થને જ પ્રતિપાદન કરનારી છે.
૧૦૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
-
પ્રતિપત્તિ-૩-તિર્યંચ ઉદ્દેશક-૨ જી
— x — * - * — * — x —
૦ પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજા ઉદ્દેશાનો અવસર છે.
- સૂત્ર-૧૩૪ -
હે ભગવન્ ! સંસારી જીવો કેટલા ભેદે છે ? ગૌતમ ! છ ભેદે છે, તે આ
બે ભેટે છે
- પૃથ્વીકાયિક યાવત્ ત્રાકાયિક. તે પૃથ્વીકાયિકો શું છે ? બે ભેટે છે – સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાયિક. તે સૂક્ષ્મ પૃથ્વીકાયિક શું છે ? બે ભેદે છે - પાપ્તિક અને અપતિક. તે સુક્ષ્મ પૃથ્વીકાયિક કહ્યા છે. તે બાદર પૃથ્વીકાયિક શું છે ? પ્રતિક અને અપચપ્તિક. એ પ્રમાણે પ્રજ્ઞાપનપદમાં કહ્યા મુજબ કહેતું. લક્ષ્ણ, સાત ભેટે છે. ખર અનેક ભેદે છે. યાવત્ અસંખ્યાત છે. તે બાદર પૃથ્વીકાયિક કહ્યા. તે પૃથ્વીકાયિક કહ્યા. એ પ્રમાણે પ્રજ્ઞાપના પદમાં કહ્યું છે તેમ બધું જ કહેવું. યાવત્ વનસ્પતિકાયિક. એ પ્રમાણે યાવત્ જ્યાં એક વનસ્પતિકાય છે, ત્યાં કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત, કદાચ અનંત વનસ્પતિકાયિક જાણવા. તે બાદર વનસ્પતિકાયિક કહ્યા. તે વનસ્પતિકાયિક કહ્યા. તે સકાયિક શું છે? ચતુર્વિધ છે. તે આ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. તે બેઈન્દ્રિયો શું છે? અનેક ભેદે છે. એ પ્રમાણે જેમ પ્રજ્ઞાપના પદમાં કહ્યું, તે બધું સંપૂર્ણ કહેવું યાવત્ સથિસિદ્ધ દેવો. તે અનુત્તરોપપાતિક કહ્યા. તે દેવો કહ્યા, પંચેન્દ્રિયો કહ્યા
• વિવેચન-૧૩૪ ઃ
-
ભગવન્ ! સંસારી જીવો કેટલા ભેદે છે ? છ ભેદે. તે આ - પૃથ્વી ચાવત્ ત્રસકાયિક. પ્રજ્ઞાપના સૂત્રના પહેલાં પ્રજ્ઞાપના પદની સંપૂર્ણ વક્તવ્યતા યાવત્ “તે દેવો કહ્યા''. સુધી કહેવું.
હવે વિશેષ અભિધાનાર્થે પૃથ્વીકાયિક વિષય સૂત્ર કહે છે –
- સૂત્ર-૧૩૫,૧૩૬ ઃ
[૧૩૫] ભગવન્ ! પૃથ્વી કેટલા ભેટે છે ? ગૌતમ ! છ ભેદે છે - લણપૃથ્વી, શુદ્ધ પૃથ્વી, વાલુકા પૃથ્વી, મનોશિલા પૃથ્વી, શર્કરા પૃથ્વી અને ખર પૃથ્વી... ભગવન્ ! લક્ષ્ય પૃથ્વીની કેટલી કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્ય આંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ૧૦૦૦ વર્ષ.
શુદ્ધ પૃથ્વીનો પ્રશ્ન. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૨,૦૦૦ વર્ષ. વાલુકા પૃથ્વીનો પ્ર. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૪,૦૦૦ વર્ષ. મનોશિલા પૃથ્વીનો પ્રા. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૬,૦૦૦ વર્ષ. શર્કરા પૃથ્વીનો પ્રશ્ન. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૮,૦૦૦ વર્ષ ખર પૃથ્વીનો પ્રશ્ન. ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષની સ્થિતિ જાણવી.