________________
તિર્યચ-૨૧૩૫,૧૩૬
૧૦૧
ભગવાન ! નૈરયિકોની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ સ્થિતિ. એ પ્રમાણે સાઈસિદ્ધ દેવ સુધી બધું જ (પ્રજ્ઞાપનાનુસાર) કહેવું.
ભગવાન ! જીવ, અવરૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ સવકાળ રહે. ભગવન | પૃવીકાય, પૃથવીકાયરૂપે કાળથી કેટલો કાળ રહે ગૌતમ! સવકાળ. એ પ્રમાણે ત્રસકાયિક સુધી કહેતું.
[૧૬] ભગવત્ ! પ્રભુતા પૃedીકાયિક કેટલા કાળમાં નિર્ણોપ થઈ શકે છે ? ગૌતમ! જઘન્ય પદે અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી, ઉકૃષ્ટપદે પણ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી. અહીં જઘન્યપદથી ઉત્કૃષ્ટપદમાં અસંખ્યાતગણી અધિકતા જાણવી. આ પ્રમાણે પ્રત્યુત્પન્ન વાયુકાયિક સુધી કહેવું.
ભગવાન ! પ્રત્યુત્ત વનસ્પતિકાયિક કેટલા કાળે નિર્લેપ થાય ? ગૌતમ ! જઘન્ય પદે અપદ, ઉત્કૃષ્ટ પદે પદ, પ્રત્યુત્પન્ન વનસ્પતિકાયિકને નિર્લેપના નથી - કદી નિર્લેપ ન થાય.
પ્રત્યુતw Aસકાયિકને પ્રશ્ન. જઘન્ય પદે સાગરોપમ શd-પૃથર્વ, ઉત્કૃષ્ટ પદે પણ સાગરોપમ શતપૃથક્રd. [પરંતુ] જઘન્ય પદથી ઉત્કૃષ્ટ પદને વિશેષાધિક જાણવું.
• વિવેચન-૧૩૫,૧૩૬ -
• x • પૃથ્વી કેટલા ભેદે છે ? ગૌતમ! છ ભેદે કહેલ છે. તે આ – ગ્લણપૃથ્વી - ચૂર્ણિત લોટ સમાન મૃદુ માટી. શુદ્ધ પૃથ્વી • પર્વતાદિના મધ્યની માટી, મનઃશિલા, વાલુકા-રેતી ૫, શર્કરા-કાંકરા, ખર-પાષાણાદિ...
છે આની સ્થિતિના નિરૂપણાર્થે કહે છે –
ગ્લણ પૃથ્વીકાયિકોની ભગવદ્ ! કેટલો કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટથી ૧૦૦૦ વર્ષ. આ આલાવાથી બાકીની પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. Gણ પૃથ્વીની ૧૦૦૦ વર્ષ, શુદ્ધ પૃથ્વીની ૧૨,૦૦૦ વર્ષ, વાલુકા પૃથ્વીની ૧૪,૦૦૦ વર્ષ, મનઃશિલા પૃથ્વીની ૧૬,૦૦૦ વર્ષ, શર્કર પૃથ્વીની ૧૮,૦૦૦ વર્ષ, ખપૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ-૨૨,૦૦૦ વર્ષ જાણવી. બધાંની જઘન્ય અંતર્મુહૂર્ત.
હવે સ્થિતિ નિરૂપણાના પ્રસ્તાવથી નૈરયિકાદિને ચોવીશ દંડના ક્રમથી સ્થિતિને નિરૂપવાને કહે છે – નૈરયિકોની કેટલી કાળ સ્થિતિ છે? પ્રજ્ઞાપનાના સ્થિતિ પદાનુસાર ચોવીશ દંડ ક્રમથી સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો સુધીની સ્થિતિની નિરૂપણા કરેલ છે.
આ રીતે ભવસ્થિતિ નિરૂપણા કરી, હવે કાયસ્થિતિને કહે છે – વાસ્થતિ - જીવનો વિવક્ષિત સામાન્ય કે વિશેષરૂપ પર્યાય-વિશેષ, તેમાં સ્થિતિ તે કાયસ્થિતિ. જે વસ્તુ જે પર્યાય-જીવવલાણચી-પૃથ્વીકાયાદિત લક્ષણથી આદેશ કરાય તેનું છેદન તે કાયસ્થિતિ.
૧૦૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ તેમાં નીવ - પ્રાણોને ધારણ કરે તે જીવ. પ્રાણ બે ભેદે – દ્રવ્યપાણ અને ભાવપ્રાણ. તેમાં દ્રવ્યપ્રાણ - આયુ વગેરે. પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ, આયુ, શ્વાસોશ્વાસ એ દશ દ્રવ્ય પ્રાણ છે. જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ ચાર ભાવખાણ છે. વિશેષ ઉપાદાનથી બંનેનું ગ્રહણ કરવું. નોd - જીવન પર્યાય વિશિષ્ટ, #નત: કાળને આશ્રીને કેટલો કાળ રહે ? ભગવંતે કહ્યું – સર્વકાળ. કેમકે સંસારી અવસ્થામાં દ્રવ્ય-ભાવ પ્રાણને આશ્રીને અને મુક્તિ અવસ્થામાં ભાવપાણોને આશ્રીને બધે જીવનનું વિધમાનવ છે. અથવા નવ કોઈ એક જીવને નહીં પણ જીવનસામાન્યને કહે છે, તેથી “પ્રાણ ધારણ લક્ષણ’ - જીવ માનવામાં દોષ નથી.
- x • જીવ, જીવરૂપે કેટલો કાળ રહે છે ? સર્વકાળ. કેમકે જીવ સામાન્યનું અનાદિ અનંતત્વ છે. આ વ્યાખ્યા અમે અમારી બુદ્ધિથી કરી નથી. મૂલટીકામાં પણ તે કહ્યું છે. - x x • એ પ્રમાણે ગતિ, ઈન્દ્રિય, કાયાદિ દ્વારો વડે પ્રજ્ઞાપનાગના અગિયારમાં ‘કાયસ્થિતિ' નામના પદમાં કાયસ્થિતિ કહી છે, તેમ અહીં બધું સંપૂર્ણ કહેવું.
[જીવ] ગતિ-ઈન્દ્રિય-કાયાદિ દ્વાર સંગ્રાહક આ ગાયા છે, ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કપાય, લેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પરિત, પર્યાપ્ત, સૂમ, સંજ્ઞી, ભવસિદ્ધિક, અસ્તિકાય અને ચરમ. આ પદોની કાયસ્થિતિ હોય છે, તેમ જાણવું. થોડો સૂઝપાઠ કહે છે – ભગવત્ ! નૈરયિક નૈરયિકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉકૃષ્ટ 13સાગરોપમ. ભગવન! તિર્ધરાયોનિક, તિર્યંચયોનિકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી અંતર્મહd, ઉત્કટ અનંતકાળનંતી ઉત્સપિણી-અવસર્પિણી કાળથી. ફોગથી અનંત લોક-અસંખ્ય પુદ્ગલ પરિવર્ત, આવલિકાનો અસંખ્યાતભાગ ઈત્યાદિ.
હવે સામાન્ય પૃથ્વીકાયાદિ ગત કાયસ્થિતિ નિરૂપણી-પૃથ્વીકાય કાળથી કેટલો કાળ હોય? ગૌતમાં સર્વકાળ. કેમકે પૃવીકાય સામાન્યથી સર્વદા હોય છે. આ રીતે અકાયાદિ પાંચે સૂત્રો કહેવા.
હવે વિવક્ષિત કાળે જઘન્ય કે ઉત્કૃષ્ટ પદે કેટલા અભિનવ ઉત્પધમાન પૃથ્વીકાયિકાદિ છે ? તે કહે છે. તત્કાળ ઉત્પન્ન થનાર પૃથ્વીકાયિક કેટલા કાળે નિર્લેપ થાય છે ? નિર્લેપ એટલે - જો પ્રતિ સમય એક એક જીવનો અપહાર કરાય તો કેટલા સમયમાં તે જીવો બધાં જ અપહત થઈ જાય તે કાળ. જઘન્ય પદે થતું
જ્યારે સૌથી થોડાં હોય ત્યારે અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી. ઉત્કૃષ્ટ પદે સૌથી વધુ હોય ત્યારે પણ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી. વિશેષ આ - જઘન્ય પદથી ઉત્કૃષ્ટ પદ અસંખ્યાતગણું છે.
વનસ્પતિ સૂગમાં - અભિનવ ઉત્પન્ન થનાર વનસ્પતિકાયિક કેટલા કાળે નિર્લેપ થાય છે ? તે જીવો અનંતાનંત હોવાથી જઘન્ય કે ઉત્કૃષ્ટ એક પણ પદમાં