________________
સજીવ-૧/૩૬૯
દ્મ સર્વજીવ પ્રતિપત્તિ
= 0 = 0 = 0 =
૧૭૯
૦ એ પ્રમાણે સંસાર સમાપન્ન જીવાભિગમ કહ્યું. હવે સંસાર-અસંસાર સમાપન્ન જીવાભિગમ કહે છે
• સૂત્ર-૩૬૯ :- [ચાલુ]
તે સર્વ જીવાભિગમ શું છે ? સર્વ જીવોમાં આ નવ પ્રતિપત્તિઓ આ પ્રમાણે કહી છે – એક એમ કહે છે કે બધાં જીવો બે ભેદે કહ્યા છે. યાવત્ બધાં જીવો દશ ભેદે કહ્યા છે.
• વિવેચન-૩૬૯ :- [ચાલુ]
આ સર્વ જીવાભિગમ શું છે ? સર્વ જીવો સંસારી અને મુક્ત બે ભેદે છે. બધાં જીવોમાં સામાન્યથી હવે કહેવાનાર નવ પ્રતિપત્તિઓ છે. કોઈ કહે છે સર્વ જીવો
-
બે ભેદે છે ઈત્યાદિ.
ૢ સર્વજીવ પ્રતિપત્તિ-૧-‘દ્વિવિધા'' - - — — x — — સૂત્ર-૩૬૯ :- [અધુરેથી
તેમાં જેઓ એમ કહે છે કે સર્વે જીવો જે ભેદે કહ્યાં છે, તેઓ આ પ્રમાણે કહે છે – સિદ્ધો અને અસિદ્ધો.
ભગવન્ ! સિદ્ધ, સિદ્ધના રૂપમાં કેટલો સમય સુધી રહે છે ? ગૌતમ ! સાદિ પવિસિત.
ભગવન્ ! સિદ્ધ, સિદ્ધરૂપે કેટલો સમય રહે છે ? ગૌતમ ! અસિદ્ધ બે ભેદે કહ્યા છે અનાદિ અપર્યવસિત અને અનાદિ સપર્યવસિત.
ભગવન્ ! સિદ્ધોને કેટલાં કાળનું અંતર હોય? ગૌતમ! સાદિ
અપર્યવસિતને કોઈ અંતર નથી.
ભગવન્ ! અસિદ્ધોને કેટલાં કાળનું અંતર હોય? ગૌતમ ! અનાદિ
અપવાતિને અંતર નથી. અનાદિ સપયવસિતને પણ અંતર નથી.
ભગવન્ ! આ સિદ્ધો અને અસિદ્ધોમાં કોણ કોનાથી ? ગૌતમ ! સૌથી થોડાં સિદ્ધો છે, અસિદ્ધો અનંતગણાં છે.
• વિવેચન-૩૬૯ :- [અધુરેથી]
જેઓ એમ કહે છે -
સર્વે જીવો બે ભેદે છે, તેઓ કહે છે – સિદ્ધ અને અસિદ્ધ બે ભેદ છે. મિત - બાંધેલ આઠ પ્રકારે કર્મ. માત - જેના વડે ભસ્મીત્ કરાયા છે, તે સિદ્ધ. કર્મને ઇંધણ વડે બાળી નાંખેલ અર્થાત્ મુક્ત. અસિદ્ધ - સંસારી. સ્ર શબ્દ - અનેક પેટા ભેદ સૂચવે છે. પછી સિદ્ધની કાયસ્થિતિ કહી છે. તેમાં સાિ શબ્દ કહ્યો છે. તેમાં સાદિતા એટલે સંસાર મુક્તિ સમયમાં સિદ્ધત્વ અને અપર્યવસિત્તતા એટલે સિદ્ધત્વથી સ્મુત થવું અસંભવ છે.
અસિદ્ધ વિષય પ્રશ્નસૂત્ર સુગમ છે. તેમાં - x - અભવ્ય હોવાથી અથવા
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
તથાવિધ સામગ્રીના અભાવે કદી સિદ્ધ થશે નહીં. તે અનાદિ-અપર્યવસિત અસિદ્ધ છે. - x - હવે અંતર કહે છે – સિદ્ધો સાદિ અપર્યવસિત હોવાથી અંતર નથી. - x - અસિદ્ધ સૂત્રમાં તેઓ અનાદિ અપર્યવસિત છે તેમનું અસિદ્ધત્વ કદી નહીં છૂટે, તેથી અંતર નથી. અનાદિ સપર્યવસિતને મુક્તિથી પાછું આવવાનું નથી, તેથી અંતર નથી. નિગોદ જીવો ઘણાં હોવાથી અસિદ્ધ અનંત છે.
૧૮૦
• સૂત્ર-૩૭૦ :
અથવા સર્વે જીવો જે ભેદે કહેલ છે – સેન્દ્રિય અને અનિન્દ્રિય. - . ભગવન્ ! સેન્દ્રિયો કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! સેન્દ્રિય બે ભેદે કહ્યા છે – અનાદિ અપવિસિત અને અનાદિ સર્યવસિત. અનિન્દ્રિયમાં સાદિ પર્યવસિત. બંનેમાં અંતર નથી. સૌથી થોડાં અનિન્દ્રિયો, સેન્દ્રિયો અનંતગણાં છે.
અથવા સર્વે જીવો બે ભેદ કહ્યા છે – કાયિક અને અકાયિક. એ પ્રમાણે સયોગી અને અયોગી તેમજ છે. એ પ્રમાણે જ લેશ્મી અને અલેશ્તી, સશરીરી અને અશરીરી, સંચિકણા, અંતર, અબહુત્વ સેન્દ્રિયોની માફક
કહેવા.
અથવા સર્વે જીવો બે ભેદે કહ્યા છે – સવેદક અને અવૈદક. ભગવન્ ! સર્વેદક કેટલો સમય સવેદક રહે છે ? ગૌતમ ! સવેદક ત્રણ ભેદે કહ્યા છે – અનાદિ અપર્યવસિત, અનાદિ સર્યવસિત, સાદિ સપર્યવસિત તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ યાવત્ ક્ષેત્રથી દેશોન અદ્ભુપુદ્ગલ પરાવર્ત
ભગવન્ ! વેદક, વેદકપણે કેટલો કાળ રહે છે ? ગૌતમ ! વેદક બે ભેટે છે સાદિ અપર્યવસિત, સાદિ સવસિત. તેમાં જે સાદિ સપતિસિત છે, તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત રહે છે.
ભગવન્ ! સવેદકને કેટલા કાળનું અંતર હોય ? નાદિ પર્યવસિતને અંતર નથી. અનાદિ સર્યવસિતને અંતર નથી. સાદિ સપર્યવસિતનું જઘન્યથી એકસમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂ.
ભગવન્ ! અવેદકને કેટલા કાળનું અંતર છે? સાદિ પવિસિતને અંતર નથી. સાદિ સપર્યવસિતને જઘન્યથી અંતર્મુહૂ. ઉત્કૃષ્ટ અનંતકાળ યાવત્ દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત્ત. અલ્પહત્વ - સૌથી થોડાં વેદક, સર્વેદક અનંતગણાં,
એ પ્રમાણે સકષાયી અને કષાયી, સવૈદકની માફક કહેવા. - . . અથવા બધાં જીવો જે ભેટે છે – સલેશ્ય અને અલેશ્ય. જેમ અસિદ્ધ અને સિદ્ધ કહ્યા, તેમ અહીં કહેવું. સાવત્ સૌથી થોડાં અલેશ્ય છે, સલેશ્ય અનંતગમાં છે. • વિવેચન-૩૭૦ :સર્વે જીવો બે ભેદે
સેન્દ્રિય અને અનિન્દ્રિય. તેમાં સેન્દ્રિય - સંસારી.
-