________________
૧૫ર
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ અનંતાનંત રહે છે.
(3) પયપ્તિાનું અાબહત્વ - સૌથી થોડાં ચઉરિન્દ્રિય છે કેમકે ચઉરિન્દ્રિય જીવ અપાયું હોવાથી લાંબો કાળ સુધી રહેતા નથી. તેથી પૃચ્છા સમયે તે થોડાં છે. •x - તેનાથી બેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. • x - તેનાથી તેઈન્દ્રિય વિશેષાધિકા છે • x • તેનાથી એકેન્દ્રિય પર્યાપ્તા અનંતગુણ છે કેમકે વનસ્પતિકાયમાં પર્યાપ્તા જીવો અનંત હોય છે.
(૪) પતિા-પિતાનું સમુદિત અલાબહત્વ-સૌથી થોડાં એકેન્દ્રિય અપયક્તિા, પMિા તેનાથી સંખ્યાતગુણ. એકેન્દ્રિયોમાં સૂક્ષ્મ જીવ ઘણાં છે, કેમકે તે સર્વલોકવ્યાપી છે. • x - બેઈન્દ્રિય સૂત્રોમાં સૌથી થોડાં બેઈન્દ્રિય પયક્તિા • x - તેનાથી અપર્યાપ્તા અસંખ્યાતગુણ છે. કેમકે તે પ્રતરગત અંગુલ અસંખ્યય ભાગ ખંડ પ્રમાણ છે. આ રીતે તેઈન્દ્રિયાદિ સમજવા.
(૫) એકેન્દ્રિયાદિ પાંયેના પર્યાપ્તાપિતાનું સમુદિત અલાબહુવ-પૂર્વોક્ત તૃતીય અને દ્વિતીય અવાબદુત્વની ભાવનાનુસાર જ સમજી લેવું. - X -
| મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
૪-૩૪૫
૧૫૧ બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી ઓછા પંચેન્દ્રિયો છે, ચઉરિન્દ્રિય વિશેષાધિક છે. તેઈન્દ્રિય વિરોષાધિક છે, બેઈન્દ્રિય વિશેષાધિક. એકેન્દ્રિય અનંતગણ છે.
આ પ્રમાણે અપયતિામાં સૌથી થોડાં પંચેન્દ્રિય, અપયતા, ચતુરિન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક, વેઈન્દ્રિય અપયક્તિા વિશેષાધિક, બેઈન્દ્રિય આપતા વિશેષાધિક, એકેન્દ્રિય અપાતા અનંતગુણ. સેન્દ્રિય અપયા વિશેષાધિક છે.
સૌથી થોડાં ચતુરિન્દ્રિય પર્યતા, પંચેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક, બેઈન્દ્રિય પ્રયતા વિશેષાધિક, તેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક, એકેન્દ્રિય પ્રયતા અનતગુણા છે, તેનાથી સેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે.
આ સઈન્દ્રિય પર્યાપ્તાપિતામાં કોણ કોનાથી આ૫ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં સઈન્દ્રિય અપર્યાપ્તા, સઈન્દ્રિય પતિ સંખ્યાતગુણા છે. એ પ્રમાણે એકેન્દ્રિયો પણ જાણવા.
બેઈન્દ્રિયોમાં પર્યાપ્તા-પર્યાપ્તામાં અલાબહત્વ ? ગૌતમ ! સૌથી થોડાં બેઈન્દ્રિય પર્યાપ્તા, અપયતા અસંખ્યાતગણા. એ પ્રમાણે વેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયો પણ જાણવા.
ભગવન ! આ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડા ચઉરિન્દ્રિય પર્યાપ્તિા, પંચેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક, બેઈન્દ્રિય પ્રયતા વિશેષાધિક, તેઈન્દ્રિય પપ્તા વિશેષાધિક, પંચેન્દ્રિય અપયર્તિા અસંખ્યાતગણા, ચઉરિન્દ્રિય અપયતા વિશેષાધિક, તેઈન્દ્રિય આપતા વિશેષાધિક, બેઈન્દ્રિય અપયતા વિશેષાધિક, એકેન્દ્રિય અપયતા અનંતગુણા, સઈન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક, એકેન્દ્રિય પર્યાપ્તા અસંખ્યાતગણા, સઈન્દ્રિય પ્રયતા વિશેષાધિક, ઈન્દ્રિય વિશેષાધિક છે. પાંચવિધા સંસારી જીવ કહા.
• વિવેચન-૩૪૫ :
(૧) પહેલા એકેન્દ્રિયથી પંચેન્દ્રિયોનું સામાન્યરૂપે અવાબદુત્વ બતાવતા કહ્યું કે- સૌથી થોડાં પંચેન્દ્રિયો છે. કેમકે સંખ્યય યોજના કોટાકોટી પ્રમાણ વિઠંભસૂચિથી પ્રમિત પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલા અસંખ્ય શ્રેણીના આકાશ પ્રદેશોની તુલ્ય છે. તેનાથી ચઉરિન્દ્રિયા વિશેષાધિક - x - તેનાથી તેઈન્દ્રિયો વિશેષાધિક * * * તેનાથી બેઈદ્રિયો વિશેષાધિક, તેનાથી એકેન્દ્રિય અનંતકુણા, કેમકે વનસ્પતિનું અનંતાનંતવ છે.
(૨) અપતિાનું અાબહવ-સૌથી થોડાં પંચેન્દ્રિય અપયક્તિા છે, કેમકે એક પ્રતરમાં ગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જેટલા ખંડ થાય, તેટલાં પ્રમાણમાં છે. તેનાથી ચઉરિન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે. •x• તેનાથી તેઈન્દ્રિય અપયક્તિા વિશેષાધિક છે - x • તેનાથી બેઈન્દ્રિય અપયક્તિા વિશેષાધિક છે. • x • તેનાથી એકેન્દ્રિય અપર્યાપ્તા અનંતગુણ છે. કેમકે વનસ્પતિકાયમાં અપતિ જીવ સદા