________________
૩મા-૧/૩૨૫
૧૩૩
લાંતકની યાવત મણે પર્વદા યાવત્ અત્યંતર પર્ષદામાં રહoo દેવો, મદયમામાં ૪ooo દેવો, ભાલ્લામાં ૬ooo દેવો કહ્યા છે. સ્થિતિ - અાંતર પષદની ૧ર-સાગરોપમ અને સાત પલ્યોપમ, મધ્યમાં પપદાની ૧ર-સાગરોપમ અને છ પલ્યોપમ, બાહા "દાની ૧ર-ન્સાગરોપમ અને પાંચ પલ્યોપમ સ્થિતિ છે.
મહાશુકની પણ યાવતુ ત્રણ વર્ષદા રાવતુ અત્યંતરમાં ૧ooo દેવ, મદયમામાં ૨ooo દેતો, બાહ્ય પદામાં ૪ooo દેવો છે. અવ્યંતર પપદામાં સાડા પંદર સાગરોપમ અને પાંચ પલ્યોપમ, મધ્યમામાં સાડા પંદર સાગરોપમ અને ચાર પલ્યોપમ, બાહ્યામાં સાડા પંદર સાગરોપમ અને ત્રણ પલ્યોપમ છે..
- સહસારમાં પૃચ્છા યાવતુ અત્યંતર ર્ષદામાં ૫oo દેવોમદયમામાં ૧ooo દેવો, બાહામાં રooo દેવો કહ્યા છે. સ્થિતિ - અત્યંતરમાં સાડા સત્તર સાગરોપમ અને સાત પલ્યોપમ, મધ્યમાની સાડા સત્તર સાગરોપમ અને છ પલ્યોપમ, બાહાની સાડા સતર સાગરોપમ અને પાંચ પલ્યોપમ. અર્થ પૂર્વવતું.
આનત-પાતની પૃચ્છા યાવતુ ત્રણ દિઓ. વિશેષ એ - અભ્યતામાં રપ૦ દેવો, મધ્યમામાં પoo દેવો, બાહ્યમાં ૧૦oo દેવો છે. સ્થિતિ • અભ્યતરમાં ૧૯ સાગરોપમ અને પાંચ પલ્યોપમ, મધ્યમમાં ૧૯ સાગરોપમ અને ચાર પલ્યોપમ, બાઘાની ૧૯-સાગરોપમ અને ત્રણ પલ્યોપમ. અર્થ પૂર્વવતું.
આરણ-અયુત દેવોના વિમાન ક્યાં છે ? પૂર્વવત્ કહેવું. સપરિવાર અચુત ચાવતું વિચારે છે. અસુત દેવેન્દ્રને ત્રણ પદાઓ કહી છે. આવ્યંતર
પંદમાં ૧રપ૬ દેવ, મધ્યમામાં ર૫૦ દેવ, બાહ્યમાં પoo દેવો છે. સ્થિતિ અભ્યતર પNEાની ૧-સાગરોપમ અને સાત પલ્યોપમ, મધ્યમાની ૧-સાગરોપમ અને ૬-પલ્યોપમ, બાલ્લાની ર૧-સાગરોપમ અને પાંચ પલ્યોપમ. - નીચેની રૈવેયકના દેવોના વિમાનો કચાં કહl છે? નીચેની વેયકના દેવો ક્યાં વસે છે ? સ્થાનપદ માફક કહેતું. એ પ્રમાણે મધ્યમ વેચક, ઉપરની વેચક, અનુત્તર યાવતુ અહમિદ્ર નામક દેવો કહેલા છે. - ૪ -
• વિવેચન-૩૫ -
દેવેન્દ્ર દેવરાજ શકની કેટલી પર્ષદા કહી છે ? ગૌતમ ! ત્રણ. શમિકા, ચંડા, જાતા. ઈત્યાદિ -x - ગૌતમ ! શક્રેન્દ્રની અસ્વિંતર પંદમાં ૧૨,000 દેવ, મધ્યમામાં ૧૪,૦૦૦ દેવ, બાલ્લામાં ૧૬,૦૦૦ દેવો કહ્યા છે. એ રીતે દેવી સંખ્યા સૂત્રાર્થવ કહેવી.
[• વૃત્તિકારશ્રીએ વૃત્તિમાં અહીં મહદ્ અંશે સૂમનું સંસ્કૃત રૂપાંતર જ કરેલું છે. અમે સુમામાં ગુજરાતી અનુવાદમાં મૂકી જ દીધેલ છે. વૃત્તિમાં અમે તેનું બિનજરૂરી પુનરાવર્તe કરવા નથી માત્ર કેટલાંક અંશો કે વધારાની વૃત્તિનો અનુવાદ જ આપેલ –|
(૧) દેવેન્દ્ર શકના ત્રણે પર્ષદાના દેવ-દેવીની સ્થિતિ
(૨) શકને ત્રણ પર્ષદા છે તેમ કેમ કહ્યું ? આખું સૂત્ર ચમરની વક્તવ્યતા અનુસાર કહેવું.
૧૩૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ (3) ઈશાન દેવોના વિમાનો ક્યાં છે ? બધું સૌધર્મવત્ કહેવું. વિશેષ એ કે - મેર પર્વતની ઉત્તરે તથા ૨૮ લાખ વિમાનો હોય છે. પાંચ અવતંસકો આ છે - પૂર્વમાં અંકાવાંસક, દક્ષિણમાં સ્ફટિકાવવંસક, પશ્ચિમમાં જતાવતંક, ઉત્તરમાં જાતરૂપાવવંસક, મધ્યમાં ઈશાનાવાંસક, શૂલપાણિ, વૃષભવાહન, ૮૦,૦૦૦ સામાનિકો, ૩,૨૦,૦૦૦ આમરક્ષક દેવો. પદાની દેવ સંખ્યા, દેવી સંખ્યા, દેવ-દેવીની સ્થિતિ. બાડી શકવતું.
(૪) સનકુમાર દેવોના વિમાનો ક્યાં છે ? સૌધર્મ કથની ઉપર સપક્ષ સપ્રતિદિશા ઘણાં-ઘણાં યોજનો ઉંચે દૂર ગયા પછી આ સનકુમાર ક૫ કહ્યો છે. તેમાં સાક્ષ - પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તર ચારે પાર્શ સમાન જેમાં છે તે. સffશ - ચારે વિદિશા જેમાં સમાન છે તે. વિશેષમાં આ - બાર લાખ વિમાનો છે પાંચ અવતંસકોમાં મધ્યે સનકુમારાવતુંસક છે. અગ્રમહિષી ન કહેવી, કેમ પરિગૃહીતા દેવીનો અસંભવ છે. સનતકુમાર કહ્યું સનંતકુમારાવતુંસક વિમાનમાં સુધમસિભામાં સનકુમાર સીંહાસને, બાર લાખ વિમાનો, ૩૨,૮૦૦ સામાનિકો આદિ.
(૫) માહેન્દ્રક વિમાન ક્યાં છે ? ગૌતમ ! ઈશાન કા ઉપર સમાન દિશાવિદિશામાં ઘણા-ઘણાં યોજનો ગયા પછી માહેન્દ્રકલ્પ કહેલ છે. બધું સનકુમાવતું કહેવું. માત્ર અહીં આઠ લાખ વિમાનો છે. ચાર અવતંસક ઈશાનવત્ અને મધ્યમાં મહેન્દ્રાવતુંસક. આઠ લાખ વિમાનો, ૭૦,૦૦૦ સામાનિકોનું આદિ આધિપત્ય. પર્વદા સંખ્યાદિ સૂકાર્યવતું.
(૬) બ્રહ્મલોકના દેવોના વિમાનો ક્યાં કહ્યા છે ? ગૌતમ ! સનકુમાર - માહેન્દ્ર કલાની ઉપર સમાન દિશા અને વિદિશામાં ઘણાં યોજનો યાવતુ ઉપર જતાં બ્રાહાલોક કલ્પ છે. પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત છે. • x • ચાર લાખ વિમાનો છે. અશોકાદિ ચાર અવતંસક પૂર્વવત્. મધ્યે બ્રહ્મલોકાવાંસકઆધિપત્ય વિચારણામાં - ચાર લાખ વિમાનો, ૬૦,૦૦૦ સામાનિકાદિ.
(૩) લાંતકલોક દેવોના વિમાનો ક્યાં કહ્યા છે ? ગૌતમ! બ્રહ્મલોક કલ્પની ઉપર સમાન દિશા-વિદિશામાં ઘણાં યોજન યાવતુ ઉપર જઈને લાંતક નામે કલા છે. તે પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાને સંસ્થિત છે. શેષ બ્રહ્મલોકવન્. વિશેષ એ કે – વિમાનો ૫૦,000 કેહવા. અવતંસકો ચાર ઈશાનવતુ, પાંચમું મધ્યમાં લાંતકાવતંસક. આધિપત્ય૫o,000 સામાનિક, ૨,૦૦,૦૦૦ આત્મરક્ષક દેવાદિનું. પર્વદા સંખ્યાદિ સ્ત્રાર્થવતું.
ભગવત્ ! મહાશુક દેવોના વિમાનો ક્યાં કહ્યા છે ? ગૌતમ! લાંતક કક્ષની ઉપર સમાન દિશા-વિદિશામાં ઘણાં યોજનો યાવતુ ઉપર ગયા પછી મહાશુકકલ્પ આવે છે. પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત છે. વિશેષ આ - અહીં ૪૦,ooo વિમાનો છે. અવતંસકો ચાર સુધર્મક્તાવત, પાંચમું મથે શુકાવાંસક. ત્યાં ૪૦,૦૦૦ સામાનિકો, ૧,૬૦,૦૦૦ આત્મરક્ષકો છે. * * *
ભગવત્ ! સહસાર દેવોનું વિમાન કયાં છે ? ગૌતમ મહાશુક કલા ઉપર સમાન દિશા-વિદિશામાં ઘણાં યોજનો ચાવતુ ઉપર જઈને સહસાર કય છે. પ્રતિપૂર્ણ