________________
૧૧૫
3|દ્વીપ/૨૯૬ થી ૩૦૦ જાણવું. ટુચકદ્વીપથી બધાં દ્વીપ સમુદ્રોમાં અસંખ્યાત પ્રમાણ કહેવું.
જંબૂઢીપાદિ નામના કેટલાં દ્વીપ-સમુદ્રો છે? • સૂત્ર-૩૦૧,૩૦ર :
[34] ભગવત્ / જંબૂતીષ નામક કેટલા દ્વીપ છે ? ગૌતમ અસંખ્યાત જંબુદ્વીપો છે. ભગવાન ! લવણ સમુદ્રો કેટલા છે ? ગૌતમ અરણ્યાત છે. એ પ્રમાણે ઘાતકીખંડ પણ જાણવા. એ રીતે યાવતું સૂર્યદ્વીપ નામક હીપ અસંખ્યાત છે. દેવ દ્વીપ એક કહ્યો છે, દેવો સમુદ્ર એક કહ્યો છે. એ પ્રમાણે નાગ, યt, ભૂત યાવત સ્વયંભૂમણ દ્વીપ, સ્વયંભૂમણ સમુદ્ર એક જ છે.
[3] ભગવત્ / લવણ સમુદ્રના જળનો સ્વાદ કેવો છે ગૌતમ ! લવણ સમુદ્રનું જળ મલિન, રજવાળું, શેવાળ રહિત, ચિરસંચિત જળ જેવું, ખારું, કડવું, ઘણો હીપદ-રાહુપદ-મૃગ-પશુ-પક્ષી-સરીસૃપોને માટે પીવા યોગ્ય નથી. માત્ર તે જળમાં ઉત્પન્ન અને સંવર્ધિત જીવોને માટે પેય છે.
ભગવદ્ ! કાલોદ સમુદ્રના જળનો સ્વાદ કેવો છે ? ગૌતમ આસલ, પેશલ, માંસલ, કાળું, અડદની રાશિના વણવાળું પ્રકૃતિથી અકૃત્રિમ સવાળું છે.
ભગવન પુષ્કરોદ સમુદ્રનું જળ કેવું છે ? ગૌતમ સ્વચ્છ, ત્ય, હનુક, સ્ફટિક વર્ણનું, પ્રકૃતિક ઉદક રસવાળું છે.
ભગવાન ! વરુણોદનું જળ ? જેમ કોઈ માસવ, ચોમાસવ, ખરસાર, સુપકવ ઈસ, મેરક, કાપિશાયણ, ચંદ્રપ્રભા, મનોણિલા, વરસ્પીધુ, પવરવાણી, અષ્ટપિષ્ટ પરિનિષ્ઠિત, જાંબુફળકાલિકા વરસન્ન, ઉત્કૃષ્ટ મદ પ્રાપ્ત, કંઈક ઓઠાવ-લંબી, કંઈક આંખ લાલ કરનાર, કંઈક નશો દેનારી, સલ-માંસલપેશલ વણથી યુકત યાવત તે અર્થ સમર્થ નથી. વારુણોદક આના કરતાં ઈષ્ટતર ચાવતું સ્વાદવાળું છે.
ભગવન સરોદ સમુદ્રના જળનો સ્વાદ કેવો છે ? ગૌતમજેમ કોઈ ચાતુરંત ચક્રવર્તી રાજની ચતુઃસ્થાન પરિણત ગાયનું દૂધ, મંદ નિ ઉપર સારી રીતે પકાવેલ હોય, અાદિમાં અને અંતે જેમાં ખાંડ અને મિશ્રી ઉમે હોય, વણથી ચાવત પથિી યુકત હોય, આવો સ્વાદ હોય છે ? ના, તે અર્થ સંગત નથી. ગૌતમ! ક્ષીરોદામુદ્ર જળ આનાથી ઈષ્ટ યાવતું સ્વાદુ છે.
ધૃતોદ સમુદ્રનું જળ, જેમ કોઈ શરદઋતુના ગાયના ઘીના થર સમાન છે, જે સલ્લકી અને કણેરના ફૂલ જેવા વણવાળું છે. સારી રીતે ગરમ કરી, તકાળ નિતારેલ, તથા શ્રેષ્ઠ વર્ણ-ગંધ-સ-સ્પર્શયુક્ત છે. શું આનો સ્વાદ હોય ? ના, તે અસંગત નથી. તેના કરતાં ઈષ્ટતર યાવતું સ્વાદુ હોય છે.
ક્ષોદોદ સમદ્રનું જળ, જેમ કોઈ ભેરુડ દેશોra જાતિવંત ઉન્નત બેંક જતિની શેરડી હોય, જે પાકે ત્યારે હરતાલ સમાન પીળી થાય, જેની સાંધા કાળા છે, ઉપર-નીચેનો ભાગ છોડી માત્ર વાલા ગિભાગને ભવીષ્ઠ બળદો દ્વારા ચલાવાતા થી રસ કઢાયેલ હોય, વસ્ત્રથી ગાળેલ હોય, ચતુતિકથી સુવાસિત
૧૧૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ હોય, અધિક પક્ષ, લઘુક, વાદિયુક્ત, આવો સ્વાદ હોય છે ? ના, તે અર્થ સંગત નથી. આનાથી ઈષ્ટતરાદિ સ્વાદ છે. એ રીતે બાકીના સમુદ્રના જળનો સ્વાદ સ્વયંભૂમણ પત્ત જાણવો. વિશેષ એ • પુષ્કરોદના જળ માફક સ્વચ્છાદિ છે.
ભગવાન ! કેટલા સમુદ્ર પ્રત્યેક સવાળા છે ગૌતમ / ચાર તે આ - લવણ, વરુણોદ, શીરોદ, ધૃતોદ.
ભગવાન ! કેટલાં સમુદ્રો પ્રકૃતિથી ઉદક સનાળા છે ? ગૌતમ ! ત્રણ. તે આ - કાલોદ, પુષ્કરોદ, સ્વયંભૂરમણ. બાકીના સમુદ્રો પ્રાયઃ ક્ષોદસવાળા કહેલા છે.
• વિવેચન-૩૦૧,૩૦૨ :
ભદંત! જંબૂદ્વીપ નામે કેટલા દ્વીપો છે ? ભગવંતે કહ્યું – જંબૂદ્વીપ નામના અસંખ્યાત દ્વીપો કહ્યા છે. એ પ્રમાણે લવણ નામના અસંખ્યાત સમુદ્રો, ઘાતકીખંડ નામે અસંખ્યાત દ્વીપો છે. કાલોદ નામે અસંખ્યાત સમુદ્રો છે યાવતું સૂર્યવરાવભાસ નામના અસંખ્યાત સમુદ્રો છે. ઉક્ત પ્રકારે અસંખ્યાત સૂર્ય નામે બિપત્યવતાર સુધી કહેવું.
અરણથી આરંભીને દેવદ્વીપ પૂર્વે બધાં ત્રિપત્યવતારપણે અનંતર અભિધાનથી સમુદ્રો કહ્યા છે. હવે “દેવ’ આદિ આશ્રીને પ્રશ્નનિર્વચન સૂત્રો કહે છે – દેવદ્વીપ કેટલા કહ્યાં છે ? ગૌતમ ! એક. એ રીતે દશેને એકાકાર કહેવા.
લવણ, કાલોદ, પુષ્કરોદ, વરુણોદ, ક્ષીરોદ, ધૃતોદ, ક્ષોદોદ વિષયક સાત સૂત્રો સ્વયં વિચારવા. * * * માત્ર સ્વયંભૂરમણ સમુદ્રનું જળ પુષ્કરોદ જેવું છે. હવે પ્રત્યેક રસવાળા જે પ્રકૃતિ ઉદકરસવાળા છે તેને કહે છે - X - X - લવણોદ, વરુણોદ, ક્ષીરોદ અને ધૃતોદ. આ ચાર સિવાય કોઈ સમુદ્ર તેના જેવો પ્રત્યેક રસવાળો નથી. ભદંત ! કેટલા સમુદ્રો પ્રકૃતિ ઉદકરસવાળા છે ? ગૌતમ! પ્રણ. કાલોદ, પુષ્કરોદ, સ્વયંભૂરમણ. - X -
- સૂત્ર-303 :
ભગવન્! કેટલા સમુદ્રો ઘણાં મત્સ્ય-કાચબા વાળા છે ? ગૌતમ! ત્રણ સમુદ્રો. તે આ - લવણ, કાલોદ, સ્વયંભૂરમણ. બાકીના સમુદ્રો અ૫ મત્સ્ય, કાચબાવાજી કા છે.
ભગવાન ! લવણ સમુદ્રમાં મત્સ્યોની કેટલા લાખ રતિ-કુલકોટિ-યોનિપ્રમુખ કહી છે? ગૌતમ! સાત લાખ.
ભગવાન ! કાલોદ સમુદ્રમાં મત્સ્યોની કેટલા લાખ જાતિ-કુલકોટિ-યોનિ પ્રમુખ કહી છે? ગૌતમ! નવ લાખ.
ભગવાન ! સ્વયંભૂમણ સમુદ્રમાં ? સાડાબાર લાખ મત્સ્ય જાતિ-કુલકોટિયોનિ પ્રમુખ કહી છે.
ભગવન ! લવણ સમુદ્રમાં મત્સ્યોના શરીરની કેટલી મોટી અવગાહના