________________
૧૧૧
૧૧૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
દેવ કહેવા. ઉદકને કારણે અથવા નંદીશ્વરદ્વીપને વીંટીને રહેલ હોવાથી નંદીશ્વર સમુદ્ર કહ્યો. આ પ્રમાણે બધાં સમુદ્ર અને દ્વીપની યથાયોગ્ય વ્યુત્પત્તિ કહેવી. આ રીતે જંબૂદ્વીપથી નંદીશ્વર સમુદ્ર સુધી એક પ્રત્યવતાર કહ્યા. હવે આગળ અરુણ આદિ દ્વીપ-સમુદ્ર પ્રત્યેક કપત્યવતારોને કહે છે.
• સૂત્ર-૨૯૬ થી ૩૦૦ :
રિ૯૬) નંદીશ્વર સમુદ્ર, અરણ નામક વૃત્ત-વલયાકાર દ્વીપ વડે યાવતું ઘેરાઈને રહેલ છે. ભગવન! અરુણદ્વીપ શું સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમચકવાલ સંસ્થિત? ગૌતમ / સમચક્રવાલ સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થિત નથી. ચકવાલ વિર્ષાભ કેટલો છે ? સંખ્યાત લાખ યોજન ચકવાલ વિષ્ઠભ અને સંખ્યાત લાખ યોજન પરિધિ છે. પાવર વેદિકા, વનખંડ, દ્વાર, દ્વારાંતર પૂર્વવત છે. સંખ્યાત લાખ યોજના દ્વારાંત ચાવતુ નામ-અર્થ - વાવડી ઈશુલ્સ જેવા ઘણીથી ભરી છે. ઉત્પાત પર્વત સર્વ જમય, સ્વચ્છ છે. અશોક અને વીતશોક એ બે મહહિર્વક રાવ દેશો વસે છે. તે કારણે વાવ4 સંખ્યાત જ્યોતિક છે.
(ર૯) અરુણ દ્વીપ, અરુણોદ સમુદ્રથી ઘેરાયેલ છે. તેનો પણ પૂર્વવત્ પરિક્ષેપ છે. નામાર્થ - ક્ષોદોદક. વિશેષ – સુભદ્ર અને સુમનભદ્ર બે મહદ્ધિક દેવો છે. બાકી પૂર્વવતું
અરુણોદ સમુદ્ર, અણવર નામક વૃત્ત-વલયાકાર દ્વીપ વડે ઘેરાયેલ છે. પૂર્વવત બધું સંખ્યાનું યાવ4 નામાર્થ સોદોદક વડે પરિપૂર્ણ છે. ઉત્પાતુ પર્વત સર્વ જમય, સ્વચ્છ છે. બે દેવો અણવરભદ્ર અને અરુણાવમહાભઢ મહર્તિક આદિ છે.
એ પ્રમાણે અણવર સમુદ્રમાં સાવત્ અરુણવર અને અરુણ મહાવર નામક બે દેવો છે. બાકી બધું પૂર્વવત
અણવરોદ સમુદ્રને અરણવરાવભાસ નામક વૃત્ત દ્વીપ ઘેરીને રહેલ છે ચાવતુ અરણવરાનભાસમદ્ર અને અરણવરાભાસમહાભદ્ર એ બે મહર્વિક દેવો છે.
એ પ્રમાણે રણવરાવભાસ સમુદ્ર છે. વિશેષ એ કે ત્યાં અરણવરાવભાસવર, અર્ણવરાવભાસમહાવર દેવો છે.
રિ૯૮] કુંડલદ્વીપમાં કુંડલભદ્ર અને કુંડલ મહાભઢ બે મહર્તિક દેવો છે.. ••• કુંડલોદ સમુદ્રમાં ચક્ષુશુભ, ચક્ષુકાંત બે મહર્વિક દેવો છે. • • • કુંડલવર દ્વીપમાં કુંડલવરભદ્ર, કુંડલવરસ્મહાભદ્ર એ બે મહાદ્ધિક દેવ છે. ••• કુંડલવરોદ સમુદ્રમાં મહહિક બે દેવ કુંડલવર અને કુંડલવમહાવર છે. ••• કુંડલવરાવભાસ દ્વીપમાં કુંડલવરાવભાજભદ્ર અને કુંડલવરાવભાસમહાભદ્ર એ બે દેવો છે. • • • કુંડલવરોભાસ સમુદ્રમાં કુંડલવરોભાસવર અને કુંડલવરોભાસમહાવર એ બે દેવ ચાવત પલ્યોપમ-િિતક વસે છે.
રિજ઼] કુંડલવરોભાસ સમુદ્ર, રુચક નામક વૃત્તવલયાકાર દ્વીપ યાવત્
ઘેરીને રહેલ છે. તે શું સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમચક્રવાલ ? ગૌતમ ! સમયકવાલ સંસ્થિત છે. ચક્રવાલ વિર્ષાભ કેટલો છે ? આદિ પૂવવ4. સવથિ અને મનોરથ બે દેવો છે. બાકી પૂર્વવતું. • • • ચકોદ નામક સમુદ્ર ોદોદ સમુદ્ર માફક સંખ્યાત લાખ યોજન ચક્રવાલ વિર્કમવાળા, સંખ્યાત લાખ યોજના પરિધિવાળા, દ્વાર દ્વારા પણ સંખ્યાત લાખ યોજનવાળા છે. જ્યોતિક સંખ્યા પણ સંખ્યાત કહેવી. નામાર્ગ પણ ક્ષોદોદ માફક કહેવો. વિરોધ એ – સુમન અને સોમનસ એ બે દેવો મહજિક છે આદિ પૂર્વવતું.
કહીપની આગળ બધાં દ્વીપન્સમુદ્રોનો વિકંભ, પરિધિ, દ્વારાંતર, જ્યોતિક બધું અસંખ્યાત કહેતું.
ચકોઇ સમુદ્રને ઘેરીને ચકવર નામે વૃત્ત દ્વીપ છે, તેમાં ડુચકવરભદ્ર અને ચકવરમહાભદ્ર એ બે દેવ છે. • - • ચક્રવરોદ સમુદ્રમાં એકવાર ડચક મહાવર બે મહહિક દેવ છે. ચકવરાવભાસ દ્વીપમાં ચકવરાવભાસવર અને ચકવરાવભામહાવર એ બે મહર્વિક દેવ છે.
કિoo] હાદ્વીપમાં હારભદ્ર, હારમહાભદ્ર દેવ છે. હાર સમુદ્રમાં હારવર, હારવરમહાવર એ બે મહર્તિક દે છે. હાવરોદ દ્વીપમાં હારવરભદ્ર, હારવરમહાભદ્ર બે મહર્તિક દેવ છે. હાવરોદ સમુદ્રમાં હારવર, હારવરમહાવર એ બે દેવ છે.
હાવરાવભાદ્વીપમાં હારવરાdભાસદ્ધિ અને હારવટાવમાસમહાભદ્ર બે દેવ છે. હારવટાવભાસ સમુદ્રમાં હરિવરાવભાસવર અને હારવરાવભાસમહાવર એ બે દેવ છે.
આ પ્રમાણે બધાં શિપત્યાવતાર જાણવા યાવત સુરવરોભાસ સમુદ્ર, દ્વીપના નમ સાથે ભદ્ધ અને સમુદ્રના નામ સાથે વર લગાડતા, તે દ્વીપ, સમુદ્રના નામ થાય છે. યાવતું ક્ષોદવરથી સ્વયંભૂસ્મણ પર્યન્તમાં વાવડી આદિ ઈશુલ્સ જેવા જળથી ભરેલ છે, પર્વતો બધાં વમય છે.
દેવદ્વીપ દ્વીપમાં બે મહર્વિક દેવ રહે છે - દેવભદ્ર અને દેવમહાભદ્ર. દેવોદ સમુદ્રમાં દેવવર અને દેવમહાવર છે યાવતું સ્વયંભૂરમણ દ્વીપમાં સ્વયંભૂસ્મણભદ્ર અને સ્વયંભૂમણમહાભદ્ર એ બે મહર્વિક દેવ છે. • • • સ્વયંભૂરમણદ્વીપ, સ્વયંભૂરમણ નામે વૃત્ત-વલયાકાર સમુદ્રથી ઘેરાયેલ છે. યાવતું અસંખ્યાત લાખ યોજન પરિધિથી છે વત્ નામાર્થ -
ગૌતમ / સ્વયંભૂરમણ સમુદ્રનું જળ સ્વચ્છ, પથ્ય, જાન્ય, તબુક, સ્ફટીકવણ આભાવાળું, પ્રાકૃતિક ઉદકરસ છે. તેમાં સ્વયંભૂમણવર અને સ્વયંભૂરમણ મહાવર બે મહર્વિક દેવો છે. બાકી પૂર્વવત્ યાવત્ અસંખ્યાત તારાગણ કોડાકોડી શોભે છે.
• વિવેચન-૨૯૬ થી ૩૦૦ :નંદીશ્વર સમુદ્રને ઘેરીને અરુણદ્વીપ રહેલ છે. •x- ક્ષોદવરદ્વીપની વકતવ્યતા