________________
Jદ્વીપ,ર૯૪
૧૦૯
૧૧૦
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/3
ઉપર આઠ-આઠ મંગલો ઈત્યાદિ છે. • x -
તે મહેન્દ્ર ધ્વજની આગળ એકૈક નંદાપુષ્કરિણી છે. તે પુષ્કરિણી ૧૦૦ યોજના લાંબી-પહોળી, ૫૯ યોજન વિકંભથી, દશ યોજન પંડી, સ્વચ્છ-ગ્લષ્ણ-૪તમય કાંઠાવાળી આદિ છે. • x - તે પ્રત્યેક પાવર વેદિકા અને વનખંડથી પરિક્ષિત છે. તેની ત્રણ દિશામાં મિસોપાન પ્રતિરૂપક છે. • x • પુસ્તકાંતરથી - તે પુકણિીની ચારે દિશામાં ચાર વનખંડ છે. પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં ચંપકવન, પશ્ચિમસપ્તપર્ણવન, ઉત્તરમાં ચૂતવન.
તેમાં સિદ્ધાયતનમાં એકૅકમાં ૪૮,૦૦૦ ગુલિકા છે. તેમનોગુલિકાની અપેક્ષાએ નાની છે. તે પૂર્વમાં ૧૬,ooo ઈત્યાદિ છે. • x - વિજયદેવ રાજધાનીની સધમસભા વતુ દામ વર્ણન સુધી કહેવું. તે સિદ્ધાયતનોમાં એકૈકમાં ૪૮,૦૦૦ મનોગુલિકા છે. તે ગુલિકા અપેક્ષાએ મોટી છે. પૂર્વમાં ૧૬,ooo આદિ કહેવી.
તે સિદ્ધાયતનોમાં એકૈકમાં ૪૮,૦૦૦ ગોમાનુષી-શસ્યા રૂપ સ્થાન વિશેષ છે. • x - તેનું પણ ફલક વર્ણન, નાગદંતવર્ણન, સિક્કાનું વર્ણન, ધૂપઘટિકા વર્ણન પૂર્વવત્ કહેવું. * x - તેના બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં પ્રત્યેકમાં મણિપીઠિકા કહી છે. તે ૧૬ યોજન લાંબી યાવતુ પ્રતિરૂપક છે.
તે મણિપીઠિકાની ઉપર એકૈક દેવછંદક કહેલ છે. તે દેવછંદક ૧૬ યોજના લાંબો-પહોળો, સાતિરેક ૧૬ યોજન ઉંચો, સંપૂર્ણ રનમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. તે દેવછંદકમાં પ્રત્યેકમાં ૧૦૮ જિનપ્રતિમા, જિનોત્સધ પ્રમાણ - ૫૦૦ ધનુષ પ્રમાણ રહેલ છે. પ્રતિમા વર્ણન વિજયદેવ રાજધાનીના સિદ્ધાયતન માક કરવું.
તે સિદ્ધાયતનની ઉપર પ્રત્યેકમાં આઠ મંગળ, ઘણાં કાળા ચામરdજ ચાવતું ઘણાં સહમ્રપત્ર છે, સર્વરનમયાદિ છે.
- તે ચારે અંજન પર્વત મણે જે પૂર્વ દિશાનો અંજનક પર્વત છે, તેની ચારે દિશામાં એકૈક નંદા પુષ્કરિણી છે. પૂર્વમાં નંદિષેણા, દક્ષિણમાં અમોઘા, પશ્ચિમમાં ગોસ્તૃપા, ઉત્તરમાં સુદર્શના, તે પુષ્કરિણી એક લાખ યોજન લાંબી-પહોળી, ૩,૧૬,૨૨૭ યોજન, ૩-ગાઉ, ૨૮-ધનુષ, ૧૩ આંગળથી કંઈક વધુ પરિધિથી છે. ૧૦ યોજના ઉંડી છે. બાકી બધું જગતી ઉપરની પુષ્કરિણીવત્ કહેવું. વિશેષ એ કે - વૃત્ત, સમતીર, ક્ષોદોદકથી પ્રતિપૂર્ણ છે. તે એકૈક પાવર વેદિકા અને વનખંડથી પરિક્ષિત છે. * * * * * આ પ્રમાણે બાકીના અંજનપર્વત સંબંધી નંદા પુષ્કરિણી પણ કહેવી.
તે પુષ્કરિણીના બહુમધ્ય દેશભાગે એકૈક દધિમુખ નામે પર્વત છે. તે ૬૪,૦૦૦ યોજન ઉંચા, ૧000 યોજન ઉડા, સર્વત્ર સમ, પચૅક સંસ્થાન સંસ્થિત, ૧૦,૦૦૦ યોજન પહોળા, ૩૧,૬૨૩ યોજન પરિધિથી છે, સંપૂર્ણ સ્ફટિકમય ચાવતુ પ્રતિરૂપ છે. એકૈક પાવર વેદિકા અને વનખંડથી પરિક્ષિત છે. • x • દધિમુખ પર્વત ઉપરના બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે એકૈક સિદ્ધાયતન કહેલ છે. તેનું કથન અંજનપર્વતીય સિદ્ધાયતનવત્ છે.
તેમાં દક્ષિણ અંજનકપર્વતનું કથન પૂર્વના અંજનક પર્વતવત કરવું. માત્ર
નંદાપુષ્કરિણીના નામોમાં ફેરફાર છે. પૂર્વમાં નંદોતરા, દક્ષિણમાં નંદા, પશ્ચિમમાં આનંદા, ઉત્તરમાં નંદિવર્ધના. પૂર્વના જનક પર્વત માફક પશ્ચિમનો પણ કહેવો. માત્ર નંદા પુષ્કરિણીના નામ સૂત્રાર્થમાં કહ્યા મુજબના નોંધવા. એ પ્રમાણે ઉત્તર દિશાનો અંજનક પર્વત પણ કહેવો. નંદાપુષ્કરિણીના નામમાં ફેરફાર છે તે સૂકાઈ મુજબ જાણવો.
આ સોળ વાવડીના અંતરાલમાં પ્રત્યેકમાં બળે રતિકર પર્વત છે. જિનભવના મંડિત શિખર શાઆંતરમાં અભિહિત છે. તેથી નંદીઘરે સર્વ દ્વીપ સંખ્યા બાવન સિદ્ધાયતનની છે. ત્યાં પૂર્વવત્ ઘણાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવો ચાતુર્માસાદિ અનેક પ્રસંગે આવે છે.
નંદીશ્વર દ્વીપમાં ચકવાલ વિડંબના બહુ મધ્યદેશ ભાગમાં ચારે વિદિશામાં એમ ચાર રતિકર પર્વતો છે. એક ઈશાનમાં, બીજો અગ્નિમાં, ત્રીજો નૈઋત્ય, ચોથો વાયવ્યમાં. તે રતિકર પર્વત ૧૦,000 યોજન ઉંચા, ૧૦00 યોજન ઉંડા, બધે સમ, ઝલ્લરી સંસ્થાને રહેલ, ૧૦,000 યોજન વિકંભથી ૩૧,૬૨૩ યોજન પરિધિથી, સર્વરનમય ચાવતુ પ્રતિરૂપ છે.
રતિકર પર્વતની ચારે દિશામાં એકૈક એવી રાજધાની છે. તે ઈશાનેન્દ્રની ચાર અગ્રમહિષીની છે, જંબૂતીપ પ્રમાણ ચારે રાજધાની છે. પૂર્વમાં નંદોતરાની, દક્ષિણમાં નંદાની, પશ્ચિમે ઉત્તરકરા, ઉત્તરમાં દેવકુરાની. •x• અનિદિશાના રતિકર પર્વતની ચારે દિશામાં શકેન્દ્રની ચારે અગ્રમહિષીની જંબૂદ્વીપ પ્રમાણ ચાર રાજધાની - પૂર્વમાં સુમના, દક્ષિણમાં સૌમનસા, પશ્ચિમમાં અર્ચિમલી, ઉત્તરમાં મનોરમા. • x • નૈનત્ય ખૂણાના રતિકર પર્વતની ચારે દિશામાં શકેન્દ્રની ચાર ગ્રંમહિષીની ચાર રાજધાની છે. પૂર્વમાં ભૂતા, દક્ષિણમાં ભૂતાતવંસા, પશ્ચિમમાં ગોત્પા, ઉત્તરમાં સુદર્શના. - x • વાયવ્યના રતિકર૫ર્વતની ચારે દિશામાં ઈશાનેન્દ્રની ચાર અઝમહિષીની ચાર રાજધાની છે. પૂર્વમાં રત્ના, દક્ષિણમાં રત્નોચ્ચયા, પશ્ચિમમાં સર્વરના, ઉત્તરમાં રત્નસંચયા. - x -
ચાર રતિકર પર્વતની વક્તવ્યતા કેટલીક પ્રતમાં સર્વથા દેખાતી જ નથી. કૈલાશ અને હરિવાહન નામના બે દેવો યથાક્રમે પૂવૃદ્ધિ-પશ્ચિમાદ્ધના અધિપતિ, મહર્તિક ચાવત્ પલ્યોપમ સ્થિતિક દેવો વસે છે. તેથી નંદીશર. ચંદ્રાદિ સંખ્યા પૂર્વવત્ છે.
• સૂત્ર-૨૫ :
નંદીશર દ્વીપ ચોતરફથી નંદીશ્વરસમુદ્ર જે વૃત્ત અને વલયાકારે રહેલ છે, તેનાથી ઘેરાયેલ છે ચાવતું બધું પૂર્વવત અર્થ સૌદોદકવ4 ચાવ4 અહીં સુમનસ અને સૌમનસભદ્ર નામના બે મહર્વિક દેવ ચાવતું વસે છે. બાકી બધું પૂર્વવતુ.
• વિવેચન-૨૫ :
નંદીશ્વર સમુદ્ર, નંદીશ્વર દ્વીપને ઘેરીને રહેલ છે. - x • ક્ષોદોદક સમુદ્રની વક્તવ્યતાની જેમ અહીં અર્થ સહિત બધું કહેવું. માત્ર અહીં સુમન અને સુમનસ બે