________________
BJદ્વીપ /૧૮૫
૩૫ એકાહિતકથી ચતુર્થક તાવ, હૃદય-મસ્તક-પા-કુક્ષિ-યોનિશૂલાદિ, નગરનિગમ ચાવતું સંનિવેશમારિ આદિ છે ? મારિકૃત પ્રાણ-જન-ધન-કુળ ાયાદિ છે ? ભગવંતે કહ્યું - આ અર્થ સમર્થ નથી. કેમકે તે મનુષ્યો રોગ-આતંક આદિથી હિત છે.
ભગવન! ઉત્તરકુરમાં રહેતા મનુષ્યોની કેટલી કાળસ્થિતિ છે ? ગૌતમ! જઘન્યથી દેશોન ત્રણ પલ્યોપમ. તેમાં દેશોન એટલે પલ્યોપમનો અસંખ્યાત ભાગ. ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ.
ભગવદ્ ! ઉત્તરકુરુમાં રહેતા મનુષ્યો કાળમાણે મરણ કરીને ક્યાં જાય છે ? કયાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! તે મનુષ્યો છ માસ આયુ બાકી રહેતા પરભવના આયુનો બંધ કરીને, સ્વકાળે યુગલને જન્મ આપે. પછી ૪૯ અહોરાત્ર તે યુગલને પાળે, પાળીને ખાંસી-છીંક કે બગાસુ ખાતાં, સ્વશરીરમાં કલેશથી રહિત, બીજા દ્વારા અપાતા દુ:ખથી રહિત, પોતાને કે બીજાને મન-વચન-કાયાનો પરિતાપ ઉપજાવ્યા વિના કાળમાસે કાળ કરી, ભવનપતિ આદિ આશ્રય રૂ૫ તથાગ સ્વાભાવ્ય, તધોગ્ય આયુ બાંધીને દેવલોકે જાય.
ભગવદ્ ! ઉત્તરકુરમાં જાતિભેદથી કેટલા પ્રકારના મનુષ્યો સંતાનરૂપથી અનુવર્તે છે ? ગૌતમ ! છ ભેદે મનુષ્યો અનુવર્તે છે - પાગંધા ઈત્યાદિ. આ શબ્દો જાતિવાચક છે.
હવે શિધ્વજનના અનુગ્રહને માટે ઉત્તકુરુ વિષયસૂત્ર સંકલનાર્થે ત્રણ સંગ્રહણી ગાથાઓ - * * * * * * કહી છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે – પહેલાં ઉત્તરકુર વિષય ઈ૫-જીવા-ધનુપૃષ્ઠનું પ્રતિપાદક સૂગ, પછી ભૂમિ વિષયક સૂત્ર, પછી ગુમવિષય, પછી હેરતાલ વન વિષય, પછી ઉદ્દાલાદિ વિષય, પછી તિલક પદ - લતા - વનરાજી - દશ પ્રકારના કલાવૃક્ષ વિષયક સૂગ દંડકો, પછી મનુષ્ય વિષયક ત્રણ સૂણો - પુરુષનું, સ્ત્રીનું, સામાન્ય મનુષ્યનું, પછી આહાર, ગૃહના બે દંડક - ગૃહાકાર વૃક્ષાભિધાયી, ગેહાદિ અભાવ વિષયક, પછી અસિ આદિ અભાવ વિષયક, પછી હિરણ્યાદિ • રાજાદિ અને દાસાદિના અભાવ વિષયક, પછી માતા આદિ વિષયક, પછી અરિ-વૈરિ આદિ પ્રતિપેઘ વિષયક, પછી મિત્રાદિ અભાવ વિષય ઈત્યાદિ • x - x - વૃત્તિમાં ઉપર કહ્યા મુજબના વિષયો છે.
સ્પે ઉત્તરકુરમાં રહેલ ‘ચમક’ પર્વતનું કથન કરે છે– • સૂત્ર-૧૮૬
ભગવના ‘ઉત્તરકાર” કોમમાં ચમક નામે બે પવતો કઈ કહ્યા છે? ગૌતમ નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે ૮૩૪ યોજન અને એક યોજનના ૪, ભાણ યોજના ગયા પછી સીતા મહાનદીના પૂર્વ-પશ્ચિમ બંને કિનારે અહીં ઉત્તરૂમાં ચમક નામે બે પર્વતો કહા છે. તે એક-એક ૧eoo યોજન ઊંચા છે. તે જમીનમાં ૫૯ યોજન છે. મૂળે ૧૦૦૦ યોજન લાંબા-પહોળા, મધ્યમાં ૭૫o યોજન લાંબા-પહોળા અને ઉપર પoo યોજન લાંબા-પહોળા છે. મૂળમાં ૩૧૬ર યોજનથી કંઈક અધિક પરિધિ, મધ્યમાં ૩ર યોજનથી કંઈક અધિક
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ પરિધિ, ઉપર ૧૫૮૧ યોજનાથી કંઈક અધિક પરિધિ છે. એ રીતે મૂળમાં વિસ્તીર્ણ, મણે સંક્ષિપ્ત અને ઉપર તનુ છે. ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત, સર્વ કનકમય, સ્વચ્છ, Gણ યાવત પ્રતિરૂપ છે. પ્રત્યેકે પ્રત્યેક પાવર વેદિકાળી અને વનખંડથી પરિક્ષિત છે. બંનેનું વર્ણન કરવું. તે યમક પર્વત ઉપર બહુરામરમણિય ભૂમિભાગ કહેલ છે. વર્ણન કરવું. * * *
તે બહુ સમસ્મણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાણે પ્રત્યેક-પ્રત્યેક પ્રાસાદાવતંસક કહેલ છે. તે પ્રાસાદાવતંસક દૃશા યોજન ઊંચા, ૩૧ યોજના પહોળા છે, ઘણાં ઉંચા ઈત્યાદિ વર્ણન, ભૂમિભાગ-ઉલ્લોકાદિ કહેવા. ત્યાં બે યોજનની મણિપીઠિકા છે. તેના ઉપર શ્રેષ્ઠ સિંહાસન-સપરિવાર છે. યાવત ત્યાં ચમક દેવ રહે છે.
ભગવાન ! યમક પર્વતને યમક પર્વત કેમ કહે છે ? ગૌતમ / યમક પર્વતમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણી બધી નાની-નાની વાવડી છે. યાવત્ બિલપંક્તિઓ છે. તે નાની નાની વાવડી વાવત બિલપંક્તિમાં ઘણાં ઉત્પલો યાવતું શત-સહસ્ર નો, યમકની પ્રભા - ચમકના વણના છે. યાવતું પલ્યોપમ સ્થિતિક બે મહર્વિક દેવો ત્યાં વસે છે. તેઓ ત્યાં પ્રત્યેક પ્રત્યેક ઝooo સામાનિકોનું વાવ4 ચમક પર્વતનું, ચમક રાજધાનીનું, બીજ ઘણાં વ્યંતર દેવોદેવીઓનું અધિપત્ય કરતા યાવતું પાલન કરતા વિચરે છે. તે કારણથી, હે ગૌતમ યમક પર્વતને યમક પર્વત કહે છે અથવા હે ગૌતમ યાવતું નિત્ય છે.
ભગવન! ચમક દેવની યમના નામે રાજધાની ક્યાં કહી છે? ગૌતમ! ચમક પર્વતની ઉત્તરે તિછ અસંખ્યાતા દ્વીપ સમુદ્રો ગયા પછી, બીજ ભૂદ્વીપ, દ્વીપમાં, ૧૨,ooo યોજના ગયા પછી, અહીં ચમક દેવની યમકા નામે રાજધાની કહી છે. તે ૧૨,૦૦૦ યોજન આદિ વિજયા રાજધાનીવત્ કહેવું. યાવતું ત્યાં મહર્વિક એવા બે ચમક દેવ છે. યમક દેવ કહેવાય છે.
વિવેચન-૧૮૬ -
ભગવન્! ઉત્તરકુરુમાં ચમક નામે બે પર્વતો ક્યાં છે ? ગૌતમ ! નીલવ વર્ષધર પર્વતના દક્ષિણી ચરમાંથી ૮૩૪ - */ યોજનનું અંતર ગયા પછી, ત્યાં શીતા મહાનદીના પૂર્વ-પશ્ચિમી બંને કૂળના પ્રદેશમાં ચમક નામે બે પર્વતો કહ્યા છે. - એક પૂર્વકૂળે, એક પશ્ચિમ કૂળે. બંને ૧૦૦૦ યોજન ઉંચા છે. ૫૦ યોજન ઊંડા છે. મેર સિવાયના શેષ શાશ્વત પર્વતોમાં બધામાં અવિશેષપણે ઉચ્ચવની અપેક્ષાઓ ચોથા ભાગનો ઉદ્વેધ હોય છે. તે પર્વત મળમાં ૧૦૦૦ યોજન, મધ્યે-૩૫o યોજન, ઉપર ૫૦૦-યોજન છે. પરિધિ-મૂળમાં ૩૧૬૨ યોજન, મધ્યમાં ૨૩૭૨, ઉપર-૧૫૮૧ યોજનથી કંઈક અધિક છે. એ રીતે મૂળમાં વિસ્તીર્ણ, મધ્ય સંક્ષિપ્ત, ઉપર તનુક, એમ ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત છે. ઈત્યાદિ સૂત્રાર્થવત.
પ્રત્યેક પર્વત પડાવસ્વેદિકારી, વનખંડથી પરિક્ષિત છે. તે બંનેનું વર્ણન જગતી ઉપરની વેદિકાથી સમાન કહેવા.