________________
BJદ્વીપ /૧૮૧
૨૨૧ ચાર ભદ્રાસનોમાં બેઠી. પછી વિજયદેવની તૈઋત્યમાં અત્યંતર પર્ષદાના ૮૦૦૦ દેવો ૮૦૦૦ ભદ્રાસનોમાં બેઠા, [ઈત્યાદિ બધું સૂત્રાર્થમાં આવી ગયેલ હોવાથી અહીં વૃત્તિના અનુવાદમાં પુનરુક્તિ કરી નથી.]
આત્મરક્ષક દેવો કેવા છે? સન્નદ્ધબદ્ધ વર્મિત કવયા - અહીં કયવ તનુગાણ, બખતર, થા - લોહમય કુલિકાદિ રૂ૫, તેમાં સંnત તે વર્મિત. બન્નદ્ર • શરીરે આરોપણ કરવાથી. વાદ્ધ - ગાઢતર બંધનથી બાંધવાથી. ઉપીલિયસરાસણપક્રિયાતેમાં વીડિતા - ગાઢીકૃત, શર - બાણ, જેમાં ખાય તે શરાસન - પુધિ. તેની પટ્ટિકા. પિસદ્ધગેવેવિમલવરચિંધપટ્ટા-તેમાં પ્રવેય - ગ્રીવાનું આભરણ. વિમલ શ્રેષ્ઠ ચિહપ વડે તે. ગહિયાઉહપહરણ - તેમાં - મ - જેના વડે યુદ્ધ કરાય છે તે આયુધ-ખેટક આદિ. પ્રણUT - અસિક્તાદિ. જેના વડે આયુધ અને પ્રહરણ ગ્રહણ કરાયેલ છે તે વિનતિ - આદિ-મધ્ય-અંતે નમેલ. ત્રિસંધ - આદિ-મધ્ય-અંતે સંધિના ભાવથી. વજમય કોટિ ધનુષ ગ્રહણ કરીને. પરિયાઇયકંડકલાવા - વિચિત્ર કાંડ કલાપના યોગથી પર્યાપ્ત કાંડાલાપ.
કોઈક નીત્તપાપાવ - નીલ કાંડ કલાપ, બે હાથમાં જેને છે તે નીલપાણી. આ પ્રમાણે પીતપાણી અને રક્તપાણી પણ જાણવું. જેના હાથમાં ચાપ - ધનુષ છે તે ચાપાણી. રાફુ - પ્રકરણ વિશેષ, તે જેના હાથમાં છે તે. એ રીતે ચર્મપાણી - ૪ - દંડપાણી ઈત્યાદિ - X - X - જાણવું.
રોગ • એક ચિતપણે તત્પરાયણ રહે છે. ગુપ્ત - સ્વામી ભેદ ન કરે છે. ગુપ્તા બીજાથી અપવેશ્ય, rfન - સેતુ. યુવર - સેવકના ગુણથી યુક્ત. યુવતી - પરસ્પર બદ્ધ પણ બૃહત્ અંતરાલ પાલિ જેમાં નથી તે યુવમવનવા સમય-આચાર, કિંકરભૂત-તેઓ ખરેખર કિંકર નથી, પણ તેના જેવા છે. તેમને પણ જુદુ આસન આપવાથી માન્ય કર્યા છે. તેઓ માત્ર નિજાચાર પરિપાલનથી અને વિનીતપણાથી તથાભૂતવત્ રહે છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ # વૈજયંત આદિ અન્ય દ્વારો છે.
– X - X - X - X - વિજયદ્વારની વક્તવ્યતા કહી. હવે વૈજયંત દ્વાર કહે છે - • સૂત્ર-૧૮૨,૧૮૩ :
[૧૮] ભગવત્ / જંબુદ્વીપનું વૈજયંત નામે દ્વાર કયાં કહેલ છે ? ગૌતમ!. જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ૪પ,000 યોજન બાધાએ ગયા પછી જંબુદ્વીપદ્ધીપની દક્ષિણ દિશાને અંતે અને લવણસમુદ્રના દક્ષિણાદ્ધની ઉત્તમ
આ જંબુદ્વીપ દ્વીપનું વૈજયંત નામક દ્વાર કહેલ છે. તે આઠ યોજન ઉtd ઉચ્ચત્વથી છે ઈત્યાદિ બધી વકતવ્યતા વિજય દ્વારવત્ યાવત્ “તે નિત્ય છે” ત્યાં સુધી કહેતી.
ભગવાન ! રાજધાની કયાં કહી છે ? દક્ષિણ દિશામાં છે. ચાવત વૈજયંત નામક મહર્વિક દેવ છે.
ભગવાન ! જંબૂદ્વીપનું જયંત નામક દ્વાર ક્યાં છે ? ગૌતમ! જંબૂદ્વીપ દ્વીપમાં મેર પર્વતની પશ્ચિમે ૪૫,ooo યોજન જંબુદ્વીપના પશ્ચિમાંતે અને લવણ સમુદ્રના પશ્ચિમાદ્ધની પૂર્વમાં સીતોદા મહાનદીની ઉપર આ ભૂદ્વીપનું જયંત નામક દ્વાર કહેલ છે. પ્રમાણાદિ પૂર્વવત્ કહેવું. પશ્ચિમમાં તે રાજધાની છે ત્યાં જયંત નામે મહદ્ધિક દેવ છે.
ભગવાન ! જંબૂઢીપનું અપરાજિત નામક દ્વાર કયાં કહેલ છે? ગૌતમ! મેરની ઉત્તરે અબાધાથી ૪૫,000 યોજન, જંબૂદ્વીપ દ્વીપના ઉત્તરાંતે અને લવણ સમુદ્રની ઉત્તરાદ્ધની દક્ષિણે આ જંજૂહીપ હીપનું અપરાજિત નામક દ્વાર કહેલ છે. પ્રમાણાદિ પૂર્વવતું. રાજધાની ઉત્તરમાં ચાવતુ અપરાજિત દેવ છે. ચારે રાજધાનીઓ બીજા જંબૂદ્વીપમાં છે.
[૧૮ભગવન ! જંબૂદ્વીપ દ્વીપના એક દ્વારથી બીજા દ્વારનું આભાધાએ કેટલું અંતર કહેલ છે ? ગૌતમ! ૭૯,૦૫ર યોજન અને દેશોન અહ૮ યોજના અંતર છે.
• વિવેચન-૧૮૨,૧૮૩ :
ife of “ર્ત ઈત્યાદિ પૂર્વવતુ. વિશેષ - વૈજયંત દ્વારથી દક્ષિણથી તિછ અસંખ્યાત દ્વીપસમુદ્ર જતા-તેમ કહેવું. એ પ્રમાણે જયંત, અપરાજિત દ્વાર વક્તવ્યતા પણ કહેવી. વિશેષ એ કે – જયંત દ્વારની પશ્ચિમ દિશામાં, અપરાજિત દ્વારની ઉત્તરથી તિછ અસંખ્યાત દ્વીપ સમુદ્ર ગયા પછી - તેમ કહેવું.
હવે વિજયાદિ દ્વારોનું પરસ્પર અંતર બતાવે છે –
ભગવતુ જંબુદ્વીપ દ્વીપ સંબંધી એક દ્વારનું બીજા દ્વારથી અંતર કેટલાં પ્રમાણમાં પ્રતિઘાત હિતપણે કહેલ છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! ૬,૦૫ર યોજના અને દેશોન અદ્ધ યોજન એક દ્વારથી બીજા દ્વારનું અબાધાએ અંતર કહેલ છે.
મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ પ્રતિપત્તિ-3-અંતર્ગત્ વિજયદેવાધિકાર પૂર્ણ