________________
BJદ્વીપ /૧૫
૧૮૩ અર્વ કોશ વિષંભ વજમય, વૃત્ત, ઉષ્ટ, સંસ્થિત, સુશ્લિષ્ટ, પરિકૃષ્ટ, મૃષ્ટિ, સુપતિષ્ઠિત, વિશિષ્ટ, અનેક શ્રેષ્ઠ પંચવણ લઘુપતાકાથી પમ્પિંડિત હોવાથી સુંદર લાગે છે. વાયુથી ઉડતી વિજયસૂચક વૈજયંતી પાતાકથી યુક્ત છે. છો પર છરોથી યુક્ત છે, ઉંચી છે, તેના શિખરો આકાશને લાંબી રહ્યા છે. તે પ્રાસાદીય ચાવતુ પ્રતિરય છે.
તે મહેન્દ્ર દળો ઉપર આઠ આઠ મંગલ, ધજ, છત્ર છે.
તે મહેન્દ્ર ધ્વજની આગળ ત્રણ દિશામાં ત્રણ નંદા પુષ્કરિણી છે. તે પુષ્કરિણીઓ ૧ યોજન લાંબી, ૬ યોજન પહોળી, ૧૦ યોજન પંડી, સ્વચ્છ, Gણ છે આદિ પુષ્કરિણી વર્ણન કરતું પ્રત્યેક પ્રત્યેક પુષ્કરિણી પાવર વેદિકાથી ઘેરાયેલી, તે વનખંડોથી ઘેરાયેલ છે. તેનું વર્ણન કરવું યાવતું તે પ્રતિરૂષ છે.
તે પુષ્કરિણી પ્રત્યેક પ્રત્યેકમાં ત્રણ દિશામાં મિસોપનિક પ્રતિરૂપકો છે. તે મિસોપાન પ્રતિરૂપકોનું વર્ણન કરવું, તોરણો કહેવા યાવત્ છમાતિછત્ર (કહેવું). સુધમસિભામાં છ હજાર મનોગુલિકા કહી છે. તે આ રીતે – પૂર્વમાં ર૦૦૦, પશ્ચિમમાં-રooo, દક્ષિણમાં ૧oo, ઉત્તરમાં-૧૦oo. તે મનોમુલિકામાં ઘણાં સુવર્ણ-યમય ફલકો કહ્યા છે. તે સુવર્ણ-રૂધ્યમય ફલકોમાં ઘણાં વજમય નાગદતકો કહ્યા છે. તે વજમય નાગદતકોમાં કાળા દોરામાં બાંધેલ ઘણાં વૃત્તલટકતા-માઘદમ સમૂહો છે. તે દામોમાં તપનીય લંભૂસકો છે યાવત્ રહેલા છે.
તે સુધમસિભામાં ૬૦૦૦ ગોમાનસિકા કહેલી છે. તે આ રીતે – પૂર્વમાં ૨૦eo, પશ્ચિમમાં ર૦eo, દક્ષિણમાં-૧૦eo, ઉત્તરમાં ૧૦eo, તે ગોમાનસીમાં ઘણાં સુવર્ણ-રૂધ્યમય ફલકો કહ્યા છે. યાવત્ તે વજમય નાગદતકોમાં ઘણાં રજતમય સિક્કા કહ્યા છે. તે રજતમય સિક્કામાં ઘણી વૈડૂર્યમય ધૂપઘટિકાઓ કહી છે. તે ધૂપઘટિકાઓ કાળો અ પ્રવર કુંદ્રક ચાવત્ ધાણ-મનને સુખકર ગંધથી ચોતરફથી ભરી દેતી રહેલી છે. સુધમસિભામાં અંદર બહુ સમ રમણીય ભૂમિભાગ કહ્યો છે યાવત મણીનો સ્પર્શ, ઉલ્લોક, પાલતાદિના ોિ ચાવતું સર્વ તપનીયમય, સ્વચ્છ રાવતું પ્રતિરૂપ છે.
• વિવેચન-૧૦૫ -
તે મૂલ પ્રાસાદાવતુંસકની ઈશાન દિશામાં આ ભાગમાં વિજય દેવને યોગ્ય સુધમસિભા નામે વિશિષ્ટ છંદક યુક્ત સાડાબાર યોજન લાંબી, સવા છ યોજના પહોળી, નવ યોજન ઉંચી છે, તે અનેક સેંકડો સ્તંભ ઉપર રહેલી છે. અભ્યર્ગત - અતિ રમણીયપણે જોનારની સન્મુખ પ્રાબલ્યથી સ્થિત છે. સુકૃત - નિપુણ શિક્ષીરચિત છે. વજવેદિકા-દ્વારમુંડક ઉપર વજરત્નમયી વેદિકા, તોરણ છે, પ્રધાન, વિરચિત કે રતિદાયી શાલભંજિકા વડે સંબદ્ધ, પ્રધાન, મનોજ્ઞ, સંસ્થાન જેવું છે, તેવી પ્રશસ્તપ્રશંસાદિરૂ૫, જેમાં વૈડૂર્યરનમય સ્તંભો છે તેવી. તથા વિવિધ મણિ-કનક રત્ન ખચિત છે. નવન - નિર્મળ, વાસE - અત્યંત સમ, સુવિભક્ત નિર્વત - નિબીડ
૧૮૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અને રમણીય ભૂમિભાગ વાળી છે. ઈહાગ, ઋષભાદિના ચિત્રોથી ચિત્રિત છે.
તથા સ્તંભની ઉપરવર્તી એવી વજરત્તમચ્ય વેદિકા વડે પરિગત હોવાથી રમ્ય લાગે છે. - ૮ - ૪ - સુવર્ણ, મણિ, રત્નોની સ્કૂપિકા-શિખર જેને છે તેવી વિવિધ પ્રકારના પંચવણ ઘંટા અને પતાકાઓ વડે સામન્યથી મંડિત અણ શિખરો યક્ત છે. શેત, કિરણ જાળને ફરતો છોડતી એવી, ભૂમિ ઉપર છાણ આદિનું લેપન કરેલી, ભીંતો અને માળને ચુના વડે સંમાર્જિત કરેલી, તે બંનેની માફક પૂજિત એવી તથા ગોશીષ ચંદન-સરસરક્ત ચંદનના થાપા - પાંચે આગળી સહિત હાથના થાપા મારેલ એવી આ સભા છે.
તથા જ્યાં વંદન-મંગલ કળશો મૂકાયેલા છે, ચંદન ઘટ વડે સારી રીતે શોભાયમાન છે. તેવા તોરણો પ્રરતિદ્વારના દેશ ભાગે જે સભામાં રહેલા છે તે તથા અધોભૂમિ સુધી લાગેલા, ઉપર-ઉલ્લોચતળથી લટકતા, વિસ્તીર્ણ, વર્તુળ, પ્રલંબિત, પુષ્પ માળાનો સમૂહ જેમાં છે તેવી. પંચવર્તી સમ્સ-છાયા સહિત ગંધ વડે મુક્ત-ક્ષિપ્ત પુujજ લક્ષણ ઉપચાપૂજાથી યુક્ત કાલાગટુ-પ્રવર કુંદ્રક આદિ સુગંધ યુક્ત, ગંધવર્તીભૂત છે. ત્યાં અપ્સરાઓના સમુદાય છે, તે વડે રમણીયપણે સમ્યફ, વ્યાપ્ત, દિવ્ય ગુટિત-વાજિંત્રોમાં વેણુ-વીણા-મૃદંગાદિના જે શબ્દો, તેના વડે કાન અને મનને હરતા પ્રકર્ષ શબ્દોવાળી એવી આ સભા છે.
તે સુધર્માસભામાં ત્રણે દિશામાં - એક એક દિશામાં એક એક દ્વારના ભાવથી ત્રણ ધારો કહેલા છે. તે આ રીતે - એક પૂર્વમાં, એક દક્ષિણમાં, એક ઉત્તરમાં. તે દ્વારો દરેકે દરેક બબ્બે યોજન ઉંચા, એક યોજન પહોળા, એક યોજના પ્રવેશમાં છે. એ રીતે બાર વર્ણન વનમાળા સુધી કહેવું.
દ્વારની આગળ એકૈક મુખમંડપ છે. તે મુખમંડપ સાડા બાર યોજન લાંબા, સવા છ યોજન વિખંભથી, સાતિરેક બે યોજન ઉંચા છે. તે અનેક સેંકડો સ્તંભ સંનિવિટ છે ઈત્યાદિ વર્ણન સુધર્માસભાની જેમ સંપૂર્ણ કહેવું. તે મુખ-મંડપોનું ઉલ્લોક વર્ણન, બહુસમરમણીય ભૂમિ ભાગ વર્ણન કે મણીનો સ્પર્શ પૂર્વવત્ કહેવો.
તે મુખમંડપોની ઉપર આઠ-આઠ મંગલક-સ્વસ્તિકાદિ કહેલ છે. તેના વિશેષણ સુધમસિભામાં પણ કહેવા. તે મુખમંડપોની આગળ એકૈક પ્રેક્ષાગૃહમંડપ કહેલ છે. તે પ્રેક્ષાગૃહમંડપ સાડાબાર યોજન લાંબો, સવા છ યોજન પહોળો છે. સાતિરેક બે યોજન ઉંચો છે. પ્રેક્ષાગૃહમંડપ અને ભૂમિ ભાગનું વર્ણન મણીઓના સ્પર્શ સુધી પૂર્વવત્ કહેવું.
તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં પ્રત્યેક-પ્રત્યેક વખમય ચતુકોણ અક્ષપાટક કહેલ છે. તે અક્ષપાટકોના બહુમધ્ય દેશભાગે એકૈક મણિપીઠિકા કહી છે. તા મણિપીઠિકા એક યોજન લાંબી, એક યોજન પહોળી, અદ્ધ યોજના બાહલ્યથી છે. તે સંપૂર્ણ મણિમય છે, સ્વચ્છાદિ પૂર્વવત
તે મણિપીઠિકાની ઉપર એકૈક સિંહાસન કહેલ છે. તે સિંહાસનોનું વર્ણન