________________
BJદ્વીપ /૧૬૫
૧૫
હસાસન સંસ્થિત, કચરાન સંસ્થિત ગરુડાસન સંસ્થિત, ઉgtતાસન સંસ્થિત, પ્રનતાસન સંસ્થિત, દીધસિન સંસ્થિત, ભદ્રાસન સંસ્થિત, પક્ષાસન સંસ્થિત, મકરાસન સંસ્થિત, વૃષભાસન સંસ્થિત, સીંહાસન સંક્ષિત, પSHસન સંત, દિશાસૌવસ્તિકાસન સંસ્થિત કહેલા છે. હે આયુષ્યમાન શ્રમણ ! ત્યાં ઘણાં શ્રેષ્ઠ શયન-આસનો વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત કહેલા છે. તેનો સ્પર્શ જિનક, રત, બૂટ, નવનીત, લૂલી સમાન છે તે મૃદુ, સર્વ રનમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે.
- ત્યાં ઘણાં વ્યંતર દેવો-દેવીઓ વિશ્રામ કરે છે, સુવે છે, ઉભે છે, બેસે છે, પડખાં ફેરવે છે, એ છે, લીલા કરે છે, ક્રીડા કરે છે, મોહન કરે છે. જૂના પુરાણા સુચિણ, સુપસ્કિાંત, શુભ, કલ્યાણ, કૃત કર્મોના કલ્યાણકારી ફળ વૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે.
તે જગતીની ઉપર અંદરના ભાગે પાવર વેદિકામાં ત્યાં એક મોટું વનખંડ કહેલ છે. દેશોન બે યોજન કિંભથી, વેદિકા સમાન પરિધિથી છે. તે કૃષ્ણ-કૃષ્ણાવભાસ છે ઈત્યાદિ વનખંડ વર્ણન, મણિ-તૃણ શબ્દ સિવાયનું પૂર્વવત્ જાણવું.
ત્યાં ઘણાં વ્યંતર દેવો-દેવીઓ વિશ્રામ કરે છે, સુવે છે, ઉભે છે, બેસે છે, પડખાં ફેરવે છે, રમે છે, લીલા કરે છે, કીડા કરે છે, મોહન કરે છે. જુનાપુરાણા સુચિણ, સુપક્રિાંત, શુભ, કાંત કર્મોના કલ્યાણકારી ફળ-વૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે.
• વિવેચન-૧૬૫ -
વનખંડના મધ્યમાં તે-તે દેશમાં, તે જ દેશના તે-તે એક દેશમાં ઘણી લઘુલઘુ-લધુ ચતુરસાકાર વાવ, વૃતાકાર પુષ્કરિણી અથવા જેમાં પુરો વિદ્યમાન છે તે પુષ્કરિણી, સારિણી-વકા ગુંજાલિકા, ઘણાં કેવળ-કેવળ પુષ્પાવકીમ સરોવરો, ઘણાં સરોવર એક પંક્તિ વ્યવસ્થિત છે, ઘણાં બહુ પંકિત વ્યવસ્થિત છે, જે સરપંક્તિમાં કવાનું પાણી નાલિકા વડે સંચરે છે, તે સસર પંક્તિ, તથા બિલ જેવા કવા, તેની પંક્તિઓ. આ બધાં કેવા છે? ટિકવતું બહિર્નિર્મલ પ્રદેશવાળા, સ્લણ મુગલ નિપાદિત બહિઃપ્રદેશા, જીતમય કાંઠાવાળા, તથા અગતના સદ્ભાવથી અવિષમ તીર - કાંઠાવાળા - X • વજમય પાષાણ, તપનીય સુવર્ણમય ભૂમિતલવાળા, પીળી કાંતિવાળા સુવર્ણ, રૂઢ વિશેષ, રજત મય રેતી તેમાં છે. પૈડર્ય મણિમય, સ્ફટિક પટલમય, તટ સમીપવર્તી અતિ ઉન્નત પ્રદેશવાળા છે. જળમણે પ્રવેશન ઘણું સુખમય છે. જમણેથી બહાર નીકળવાનું પણ સરળ છે. વિવિધ મણી વડે સુબદ્ધ તીર્થો છે.
ચાર ખૂણા છે જેના તે ચતુષ્કોણ, આ વિશેષણ વાવ અને કૂવા માટે કહેલ છે. કેમકે તેમને જ ચતુકોણ સંભવ છે, બીજાને નહીં. માનુપૂર્વી - ક્રમથી, સુકુ - અતિશય, યg - કેદાર. ગંભીર - અલબદ્ધસ્થાન સંછા • જળ વડે અંતરિત પત્ર
૧૫૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ બિસ-મૃણાલ, પગ-પડિાની પત્રો જાણવા. વિસ - કંદ, કૃUTwત - પહાનાલ. ઘણાં ઉત્પલ, કુમુદ, નલિનાદિ યુક્ત. ભ્રમર વડે પરિભોગમાં આવતા કમળો. સ્વરૂપથી સ્ફટિકવતું શુદ્ધ, વિમલ - આગંતુક મલરહિત, જળ વડે પૂર્ણ પડિહત્ય - અતિપ્રભૂત.
અનેક મત્સ્ય, કાચબા, શકુનમિથુન વડે પ્રવિચરિત છે. આ વાપી વગેરે સસ્તપંક્તિ સુધી. પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલ છે. કેટલીક વાવડીમાં. ચંદ્રહાસાદિ પરમ આસવ સમાન ઉદક જેમાં છે, તે આસવોદક, વારણ સમુદ્રની માફક ઉદક જેમાં છે તે વારુણોદકા, ક્ષીર જેવા ઉદકવાળા તે ક્ષીરોદકા ઈત્યાદિ સૂત્રાર્થવ જાણવું. પ્રાસાદીય આદિ ચાર વિશેષણ પૂર્વવતુ જાણવા.
તે નાની-નાની વાવડી ચાવતું બિલપંક્તિના પ્રત્યેકની ચારે દિશામાં - એક એક દિશામાં એકૈકના ભાવથી મિસોપાન પ્રતિરૂપક છે. તે ઝિસોપાન પ્રતિરૂપકનું હવે કહેવાનાર સ્વરૂપે વર્ણન છે –
વજરત્નમય નેમા-ભૂમિથી ઉંચો નીકળતો પ્રદેશ, રિઠ રતનમય ગિસોપાનમૂળપાદ, વૈડૂર્યરનના સ્તંભ, સોનારૂપના ફલક - બિસોપાનના અંગભૂત વજમય-વજરત્નાપૂરિત, સંધિ- બે ફલકના અંદરના પ્રદેશો, લોહિતાક્ષમય સચિ ઈત્યાદિ તથા ચડતી ઉતરતી વખતે અવલંબન હેતુભૂત બાહાઓ - બંને બંને પડખે અવલંબનના આશ્રયભૂત ભિંતો પ્રાસાદયાદિ છે.
તે સિસોપાન પ્રતિરૂપકને પ્રત્યેકને તોરણો કહેલા છે. તે તોરણોનું વર્ણન - wા - ચંદ્રકાંતાદિ, ઉપવિષ્ટ - સમીપતાથી સ્થિત, વિવાનુiાવિયા - વિવિધ મુક્તા ફળોને અંતરમાં આરોપિત. * * * * * fatવતારા વીરા - વિવિધ તારિકા રૂપો વડે ઉપચિત. તોરણોમાં શોભાર્થે તારા બંધાય છે, તે લોકમાં પણ પ્રતીત છે. ઈહામૃગ - વર, વ્યાન - શ્વાપદ ભજગ. તે બધાંના ચિત્રો આલેખેલા છે. સ્તંભોગ્ગત - સ્તંભની ઉપર રહેલ વજરનમયી વેદિકા વડે પરિગત હોવાથી અભિરમણીય છે.
વિMાર નંત ઈત્યાદિ-વિધાધરના જે સમશ્રેણિક યુગલ તેના પ્રપંચોથી યુક્ત, હજારો અર્ચિ. વડે પQિારણીય. અહીં અચિમાલિની-પ્રભાના સમુદાયયુક્ત, વિશિષ્ટ વિઘાશક્તિવાળા પુરુષ વિશેષના પ્રપંચયુક્ત. હજારો રૂપક વડે યુક્ત. દીપતા અને અતિ દપતા ઈત્યાદિ સૂત્રાર્થવતુ જાણવું.
તે તોરણોની ઉપર આઠ-અષ્ટમંગલો છે, ઈત્યાદિ સુગમ છે. તે તોરણોની ઉપર ઘણાં કૃષ્ણ ચામરયુક્ત ધ્વજો છે. એ રીતે ઘણાં નીલ-લોહિત-હારિદ્ર-શુક્લ ચામર ધ્વજો પણ છે. તે ધ્વજો કેવાં છે? આકાશ સ્ફટિકવત્ અતિ નિર્મળ, કૃણા પુદ્ગલ સ્કંધથી નિર્મિત, વજમય દંડની ઉપર જતમય પરું તે રણપટ્ટ તે રૂણ પટ્ટ મધ્યવર્તી વજરત્નમય દંડ. જલજકુસુમ અને પાદિની માફક અમલ-નિર્મલ, કુદ્રવ્યગંધ સંમિશ્ર જે ગંધ, જેમાં વિધમાન નથી તે જલજામલગંધિકા. તેથી જ સુરમ્યાદિ જાણવી.
તે તોરણોની ઉપર ઘણાં છત્રાતિચ્છક - લોકપ્રસિદ્ધ સંગાથી અતિશાયી બે સંખ્યક, છગો. ઘણી પતાકા-લોકપ્રસિદ્ધથી અતિશાયી દીધત્વ અને વિસ્તારથી પતાકા.