________________
૩દ્વીપ/૧૬૫
૧૫૩
• સૂત્ર-૧૬૫ -
તે વનખંડના મધ્યમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણી જ નાની-નાની ચોખણી વાવડીઓ છે. ગોળ-ગોળ કે કમળયુક્ત પુષ્કરિણીઓ છે. સ્થાને સ્થાને નહેરોવાળી દીર્થિકાઓ છે. વાંકી-ચૂકી ગંાલિકાઓ છે. સ્થાને-સ્થાને સરોવર છે, સરોવરની પંક્તિઓ છે. અનેક સરસર પંક્તિઓ અને ઘણાં જ કુવાની પંક્તિઓ છે. તે સ્વચ્છ છે અને મૃદુ યુગલોથી નિર્મિત છે. એના તીર સમ છે.
તેના કિનારા ચાંદીના બનેલ છે, કિનારે લાગેલ પાષાણ વજમય છે. તેનો તલભાગ તપનીય સુવર્ણનો બનેલો છે. તેનો તટવર્તી અતિ ઉard પ્રદેશ વૈદૂમિણિ અને ફટિકનો બનેલો છે. તેનું તળ માખણ જેવું સુકોમળ છે. રેતી સોનાચાંદીની છે. આ બધાં જળાશય સુખપૂર્વક પ્રવેશ અને નિષ્ક્રમણ યોગ્ય છે. વિવિધ પ્રકારના મણીઓથી તેના ઘાટ મજબુત બનેલા છે. કુવા અને વાવડી ચોખૂણા છે. તેના જળસ્થાન ક્રમશ: નીચે-નીચે ઉંડુ હોય છે અને તેનું જળ અગાધ અને શીતળ છે. પશિનીઝ, કંદ, પાનાલથી તે ઢકેલ છે.
તે જિળાશયમાં ઘણાં જ ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પંડરીક, શતw, સહસત્ર, પુણો રહેલા છે, તે પરાગથી સંપન્ન છે. આ બધાં કમળ ભમરો વડે પરિભુજયમાન છે. આથત ભ્રમર તેનું રસપાન કરતા રહે છે. આ બધાં જળાશય સ્વચ્છ અને નિર્મળ જળથી પરિપૂર્ણ છે. પરિહન્દ [ઘણા] મત્સ્ય અને કચ્છપ અહીં-તહીં ધૂમતા રહે છે. અનેક પક્ષી યુગલ પણ ભમે છે.
આ જળાશયોમાં પ્રત્યેક જળાશય વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે અને પ્રત્યેક જળાશય પાવરવેદિકાથી યુક્ત છે. તેમાં કેટલાંકને પાણી આસવ જેવા સ્વાદવાળું છે, કેટલાંક વાસણ સમુદ્ર જેવા જળ છે, કોઈકનું જળ દૂધ જેવું, કોઈનું જળ થી જેવું, કોઈનું ઈરસ જેવું, કોઈનું અમૃતસ જેવું અને કોઈ જળ સ્વભાવથી ઉદક સ જેવું છે આ બધાં જળાશય પ્રાસાદીયાદિ છે.
તે નાની વાવડી યાવતું બિલપંકિતઓમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં યાવત્ ઘણાં બસોપાન પ્રતિરૂપકો કહેલા છે. તે ગિસોપાન પતિરૂપકનો આવા સ્વરૂપનો વક નિવેશ છે. તે આ - dજમય નેમા, રિઝમય પ્રતિષ્ઠાન, વૈડૂકિય સ્તંભ, સુવર્ણ-રૂધ્યમય ફલક, વજમય સંધી, લોહિતાક્ષમય સૂચિઓ, વિવિધમણિમય અવલંબનો અને અવલંબન બાહાઓ છે.
તે સોપાન પતિરૂપકોની આગળ પ્રત્યેક-પ્રત્યેકને તોરણો કહેલા છે. તે તોરણો વિવિધ મણિમય સ્તંભો ઉપર ઉપનિવિષ્ટ અને સાિવિષ્ટ છે. અનેક પ્રકારની રચના યુક્ત મોતી તેની વચ્ચે વચ્ચે લાગેલા છે. વિવિધ પ્રકારના તારાઓથી તે તોરણ ઉપસ્થિત છે. તે તોરણોમાં ઈહામૃગ, વૃષભ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, વ્યાલ, કિર, સરભ, હાથી, વનલતા અને પાલતાનાં ચિત્રો બનેલા છે. આ તોરણોના સ્તંભો ઉપર વજમરી વેદિકાઓ છે. સમગ્રેણિ વિધાધર
૧૫૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ યુગલોના મંત્રોના પ્રભાવથી આ તોરણો હજારો કિરણોથી પ્રભાસિત થઈ રહ્યા છે. આ તોરણો દીપ્યમાન છે, વિશેષ દીપ્યમાન છે, જેનારના છે તેના ઉપર ચોંટી જાય છે. તે તોરણો સુખસ્પર્શવાળા, સણીક રૂપવાળા, પ્રાસાદીયાદિ છે.
તોરણોની ઉપર અનેક આઠ-આઠ મંગલો કહેલા છે - સ્વસ્તિક, શ્રીવત્સ, નંદ્યાવત, વર્તમાન, ભદ્રાસન, કલશ, મત્સ્ય, દપણ. તે સર્વે રતનમય, સ્વચ્છ, Gણ યાવત પતિરૂપ છે.
તે તોરણોની ઉપર ઘણાં કૃષ્ણ-ચામરધ્વજ, નીલ-ચામરધ્વજ, લોહિતચામરdજ, હાદ્ધિ ચામરદdજ, શુક્લ ચામરધ્વજ છે. તે ધ્વજે સ્વચ્છ, aણ, રાપ્યપ, વજદંડ, કમળ સમાન ગંધવાળા, સુરૂપ અને પ્રસાદીયાદિ ચારે પ્રકારે છે.
તે તોરણોની ઉપર ઘણાં છમતિછો, પતાકા-અતિપતાકા, ઘંટાયુગલ, ચામર યુગલ, ઉત્પલ હસ્તક ચાવત શd-સહસત્ર હસ્તકા છે, તે સર્વે રનમય સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે.
- તે લઘુ વાવડી યાવત્ બિલપંકિતઓના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં ઉત્પાત પર્વતો, નિયતિ પર્વતો, જગતિ પર્વતો, ઘરુ પર્વતો, દકમંડપક, દકમંચક, દકમાલક, દકપાસાદક છે. જેમાં કોઈ ઉંઆ છે - કોઈ નાના છે, કોઈક નીચા છે પણ લાંબા છે. ત્યાં ઘણાં હીંચકા, પક્ષીઓના હીંચકા છે. તે સર્વરનમય ચાવત પ્રતિરૂપ છે.
તે ઉત્પાતુ પર્વતોમાં ચાવત પક્ષીના હીંચકાઓમાં ઘણાં હસાસન, કૌચાસન, ગરુડાસન, ઉwતાસન, પ્રનતાસન, દીધસિન, ભદ્રાસન, પક્ષાસન, મકરાસન, વૃષભાસન, સીંહાસન, પદ્માસન, દિશાસૌવસ્તિકાસનો છે, તે સર્વે રતનમય, સ્વચ્છ, aણ, વૃષ્ટ, કષ્ટ, નીમ્ય, નિમળ, નિર્ધક, નિષ્કટેકછાયા, સપભા, સકિરણ, સોધોત, પ્રસાદીયો, દર્શનીયો, અભિરૂપો અને પ્રતિરૂપો છે.
તે વનખંડમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં તિગૃહો માલિગૃહો, કદલિગૃહો, લતાગૃહો, અણગૃહો, પ્રેક્ષાગૃહો, મજ્જનગૃહો, પ્રસાધનગૃહો, ગર્ભગૃહો, મોહનગૃહો, શાલગૃહો, જાગૃહો, કુસુમગૃહો, ચિત્રગૃહો, ગંધર્વગૃહો, આદગૃહો છે. તે બધાં સંપૂર્ણ રનમય, સ્વચ્છ, ગ્લજ્જ, વૃષ્ટ, મૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિર્કંટક છાયા, સભા, સકિરણો, સોધોત, પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ છે.
તે આતિગૃહો યાવ4 આદર્શગૃહોમાં ઘણાં હસાસન ચાવતું દિશા સૌવસ્તિકાસન છે. તે સર્વે રનમય ચાવતુ પ્રતિરૂપ છે. તે વનખંડના તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં રાઈ-મંડપ, જૂહિકમંડપ, મલ્લિકામંડપ, નવમાલિકામંડપ, વાસંતમંડપ, દધિવાસુકમંડપ, સૂરિસ્લિમંડપ, dબોલીમંડપ, મુદ્રિકામંડપ, નાગલતામંડપ, અતિમુક્તમંડપ, આસ્ફોટકમંડપ, માલુકામંડપ, ચામલતામંડપ છે. તે નિત્ય કુસુમીત ચાવતુ પ્રતિરૂપ છે.
જાઈએ પાદિમાં ઘણાં પૃવીશિલપટ્ટકો કહેલા છે. તે આ પ્રમાણે -