________________
BJદ્વીપ /૧૬૪
૧૪૫
છત્ર-દqજ-ઘંટ-શ્રેષ્ઠ તોરણ-નંદિઘોષ-ઘંટિકાથી યુક્ત એવી સુવર્ષની માળા સમૂહોથી ચોતરફથી વ્યાપ્ત છે. જે હિમવંત પર્વતના ચિ-વિચિત્ર-તિનિશ લાકડીથી બનેલ, સોનાથી ખચિત છે. જેના આરા સારી રીતે લાગેલ છે, જેની ધુરા મજબૂત છે. જેના પૈડા ઉપર લોઢાની લ્હી ચઢાવેલ હોય, ગુણયુકત શ્રેષ્ઠ ઘોડા જડેલ હોય. કુશળ અને દક્ષ સારી હોય. પ્રત્યેકમાં સો-સો બાણવાળા બગીશ તૂણીર જેમાં લાગેલ હોય, કવચ જેનો મુગટ હોય, ધનુણ સહિત ભાણ અને ભાલા આદિ શસ્ત્રો તથા આવરણોથી પરિપૂર્ણ હોય, યુદ્ધ નિમિત્તે સજાવાયેલ હોય. રાજાંગણ કે અંતઃપુરમાં મણીથી જડેલ ભૂમિતલમાં વારંવાર વેગથી ચાલતો હોય, આવતો-જતો હોય, ત્યારે જે ઉદાર, મનોજ્ઞ, મન અને કાનને તૃપ્ત કરનાર શબ્દ ચોતરફથી નીકળે, તેના જેવો શું વૃક્ષો અને મણીનો શબદ હોય છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી..
- જેમ કોઈ વૈતાલિકા, વીણા, ઉત્તરમંદા મૂછનાથી યુકત, ખોળામાં સારી રીતે રાખેલ હોય, ચંદનસારથી નિર્મિત કોણ વડે ઘર્ષિત કરાતી હોય, વગાડવામાં કુશળ નર-નારી છે સંગૃહીત હોય, પ્રાત:કાળ અને સંધ્યાકાળે મંદ-મંદ અને વિશેષરૂપે કંપિત કરાતી, વગાડાતી, ક્ષોભિત, દલિત, સ્પંદિત, ઘર્ષિત અને ઉદિરિત કરવાથી જેવો ઉદાર, મનોજ્ઞ, કાન અને મનને તૃપ્તિકર શબ્દ ચોતરફથી નીકળતો હોય, શું તેવો તે વ્રણ-મણીનો શબ્દ છે? ગૌતમ! આ અર્થ સમી નથી.
જેમ કોઈ કિંન, કિંમર, મહોરણ, ગંધર્વ હોય. તે ભદ્રશાલ-નંદનસોમનસ-પાંડુક વનમાં ગયેલ હોય, હિમવમલય-મેરુ-ગિણુિફામાં બેઠેલ હોય, એક સ્થાને એકઠા થયા હોય, પરસ્પર સંમુખ બેઠા હોય, સુખપૂર્વક આસીન હોય, સમાને સ્થિત હોય, જે પ્રમુદિત અને ક્રીડામાં મગ્ન હોય, ગીતરતિ હોય, ગંધર્વ નાટ્યાદિથી જેનું મન હર્ષિત થઈ રહ્યું હોય, તે ગંધવદિના ગd, પધ, કથ્ય પદબદ્ધ, પાદબદ્ધ, ઉક્ષિપ્ત, પ્રવર્તક, મંદાક એ આઠ પ્રકારના ગેયને, રોચિતાવસાનને, સાત સ્વરોથી યુકત ગેયને, આઠ સ સુપયુકd, છ દોષ વિપમુકત, અગિયાર ગુણાલંકાર અને આઠ ગુણોથી યુકત, વાંસળીની સુરીલી અવાજથી ગવાતા ગેયને, રાગથી ક્ત, પ્રસ્થાન-કરણ શુદ્ધ, મધુરસમ-સુલલિત, વાંસળી અને તંત્રી વગાડાતા બંનેના મેળ સાથે ગવાતું ગેય, તાલ-લય-ગ્રહ સંપયુકત, મનોહરમૃદુ અને રિભિત પદ સંચાર વાળા, શ્રોતાને આનંદ દેનાર, અંગોના સુંદર સુકાવવાળા, શ્રેષ્ઠ-સુંદર દિવ્ય ગીતો ગાનાર તે કિન્નરાદિના મુખથી નીકળતા શબ્દ જેવા તે તૃણ-મણીના શબ્દ હોય છે શું? , ગૌતમ ! આવા પ્રકારે તે શબ્દો હોય.
• વિવેચન-૧૬૪ -
તે જગતી ઉપર પાવર વેદિકાના બહિર્ત પ્રદેશ, તેમાં એક મહાનું વનખંડ છે. અનેક ઉત્તમ જાતીય મહીરુહ સમૂહ વનખંડ છે. •x• તે પ્રત્યેક દેશોન બે યોજના 18/10]
૧૪૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ વિઠંભથી છે. તે વનખંડ કેવું છે ? કૃષ્ણ ઇત્યાદિ. અહીં પ્રાયઃ વૃક્ષોની મધ્યવયમાં વર્તમાન પત્રો કૃણ નહીં પણ તેવો પ્રતિભાસ પણ છે. તેથી કહ્યું - જેટલા ભાગમાં કૃણ પત્રો છે, તેટલા ભાગમાં તે વનખંડ કૃષ્ણ ભાસે છે તેથી કૃષ્ણાવભાસ કહ્યું. તથા હસ્તિત્વને ઓળંગીને કષ્ણવને અસંપ્રાપ્ત ખો છે, તે નીલ ગોના યોગે વનખંડ પણ નીલ છે. તે રીતે જ નીલાવભાસ પૂર્વવત્ સમજવું.
ચૌવનમાં તે જ પગો કિશલયવ અને તત્વને ઓળંગીને કંઈક હરિતના લાભથી પાંડૂ હોય ત્યારે હરિત કહેવાય છે. તેના યોગથી વનખંડ પણ હરિત કહેવાય છે. હરિતાવભાસ પૂર્વવતુ. બાલ્યપણાને ઓળંગીને વૃક્ષોના નો શીત થાય છે, તેના યોગથી વનખંડ પણ શીત છે. શીતાવભાસ - અધોભાગવર્તી વ્યંતર દેવ-દેવીના યોગે શીત વાત સંસ્પર્શ છે. • x -
તથા આ કૃણ-નીલ-હરિતવણ જે કારણે પોતાના રૂપે અત્યર્થ ઉકટ સ્નિગ્ધ કહેવાય છે, તેથી તેના યોગમાં વનખંડ પણ નિગ્ધ અને તીવ્ર કહ્યું. તેનો અવભાસ પણ જાણવો. આવો અવભાસ ભ્રમ પણ હોય, જેમ મૃગજળ. તેથી અવભાસ માત્રના ઉપદર્શનથી યથાવસ્થિત વસ્તુ સ્વરૂપ વણિત ન થાય, પણ યથાવસ્તુ સ્વરૂપ પ્રતિપાદનથી પછી કૃણવાદિ તથા સ્વરૂપ પ્રતિપાદનાર્થે અનુવાદ સહ વિશેષથી કહે છે -
કૃણછાય • સર્વ અવિસંવાદિતતાથી તેમાં કૃષ્ણ આકાર પામે છે. ભ્રમ કે અવભાસમાગથી નહીં • x • આ પ્રમાણે નીલ, નીલચ્છાય પણ કહેવું. માત્ર શીતશીતળાય ન કહેવું. કેમકે છાયા શબ્દ આતપનો પ્રતિપક્ષ વસ્તુ વાચી જાણવો.
ઘડવછાણ - અહીં શરીરના મધ્ય ભાગમાં કેડ છે, તેથી બીજાના મધ્ય ભાગને પણ ‘કેડ'-કમર જ કહે છે ઘન - ચાન્યશાખા-પ્રશાખાના પ્રવેશથી નિબિડ મધ્ય ભાગમાં છાયા જેવી છે તે. પાઠાંતથી વડે સજાત તે #દત - કટના અંતરથી ઉપર આવૃત કટિત એવો આ કટ તે કટિત કટ. તેના જેવી અધોભૂમિમાં છાયા જેવી છે તે ઘનકટિતચ્છાય. તેથી જ રમણીય. જળના ભારથી નમેલ વર્ષાકાળભાવી મેઘસમૂહ, તે ગુણથી પ્રાપ્ત.
તે વનખંડ અંતર્ગતું વૃક્ષો મૂળવંત, કંદવત એ રીતે કંઘ-cવક-શાખા-પ્રવાલપત્ર-પુપ-ફળ-બીજવંત કહેવા. તેમાં મૂન - પ્રસિદ્ધ છે, વર ની નીચે પ્રસરે છે, કંદ તે મૂળની ઉપર વર્તે છે, તે પણ પ્રસિદ્ધ છે. સ્કંધ - થડ, જેમાંથી મૂળશાખા નીકળે છે. વૈ - છાલ, પ્રવાત - પલ્લવાંકુર. તે મૂલાદિ ક્રમથી સારી રીતે ઉત્પન્ન તે આનુપૂર્વી સુજાત, રુવિત - સ્નિગ્ધતાથી દેદીપ્યમાન. વૃતભાવથી પરિણત • બધી દિશા-વિદિશામાં શાખા અને પ્રશાખા વડે પ્રસુત જેથી વર્તલ થયેલ.
તે વૃક્ષો પ્રત્યેક એક સ્કંધવાળા છે. અનેક શાખા-પ્રશાખા વડે મધ્ય ભાગમાં વિસ્તાર જેનો છે તે. તિર્થી બે બાહુ પ્રસારણ પ્રમાણ તે વામ. અનેક પુરષ થામ વડે અગ્રાહ્ય. ઘન અને વિસ્તીર્ણ સ્કંધ જેમાં છે તે. અદ્વિપમ - તે પ્રમાં વાત અને કાળ દોષથી તેમાં ઈતિ ઉપજતી નથી, તે પત્રોમાં છિદ્ધો નથી શાખા-પ્રશાખાના