________________
BJદ્વીપ /૧૬૩
૧૪૩
બહારના સમુદ્રવતું. સ્વપ્રમાણમાં સદા વસ્થાનથી નિત્ય-ધમસ્તિકાયાદિવતું.
• સૂત્ર-૧૬૪ -
તે જગતીની ઉપર બહારની પાવરવેદિકામાં અહીં એક મોટું વનખંડ કહ્યું છે. તે દેશોન બે યોજન ચકવાલ વિદ્ધભથી છે અને તેની પરિધિ જગતી સમાન છે. તે વનખંડ કૃષ્ણ, કૃણ ભાવાળું ચાવતુ અનેક શકટ-રશ્ય-ચાયુગ્ય પરિમોચન, સુરમ્ય, પ્રાસાદીય, ઋક્ષણ, લષ્ટ, પૃષ્ટ, પૃષ્ટ, નીરજ, નિક, નિમળ, નિરકંટકછાયા, પ્રભા-કિરણ-ઉધોત સહિત, પ્રાસાદીયાદિ છે.
તે વનખંડની અંદર બહુસમરણીય ભૂમિભાગ છે. જેમકે – આલિંગપુકર, મૃદંગપુષ્કર, સરતલ, કરdલ, આદમિંડલ, ચંદ્રમંડલ, સૂર્યમંડલ, ઘેટાં-વૃષભવરાહ-સીંહ-વાઘ-વૃક કે દીપડાનું ચામડું હોય. તે જ્યારે શંકુ પ્રમાણ હજારો ખીલીથી તાડિત હોય ત્યારે તે સંપૂર્ણ સમતલ થઈ જાય છે. તે વનખંડ આવતું, પ્રત્યાવર્ત, શ્રેણી, પ્રશ્રેણી, સ્વસ્તિક, સૌવસ્તિક, પુષ્યમાણવ, વર્ધમાનક, મસ્જકંડક, મકરંડક, જારમાર લક્ષણવાળી પુષ્પાવલી, પાત્ર, સાગરતરંગ, વાસંતીલતા, પદાલતાદિ વિવિધ ચિઝયુકત મણિ અને તૃણોથી સુશોભિત છે. તે મણિઓ છાયા-કિરણ-ઉધોત સહિત વિવિધ પંચવણ છૂણ અને મણિથી શોભે છે. તે આ પ્રમાણે - કૃષ્ણ યાવત શુકલ
તેમાં જે તે કૃષ્ણ તૃણ અને મણી છે તેનું વર્ણન આ પ્રમાણે છે - જેમ કોઈ જળ ભરેલ વાદળ, અંજન, ખંજન, કાજલ, મસી, ગુલિકા, ગવલ, ગવલગુલિકા, ભમર, ભમરાવલિ, ભમર ગતસાર, જાંબુના ફળ, અદ્ધ અરીઠો, પરિપુષ્ઠક, ગજ, ગજકલભ, કૃણસર્પ, કૃષ્ણ કેસર, આકાશ ગ્નિલ, કૃણાલોક, કૃષ્ણકણબીર કે કૃષ્ણભધુજીવક હોય. તેના જેવો કાળો વર્ણ તેનો હોય ? ગૌતમ! ના, આ અર્થ સમર્થ નથી. તે કૃષ્ણ તૃણ અને મણી આના કરતાં પણ ઈષ્ટતક, કાંતતક, પિયતક, મનોજ્ઞતરક, મહામતક વણવાનું કહેલ છે.
- તેમાં જે નીલ વૃણ અને મણી તેનું વર્ણન આ પ્રમાણે કહેલ છે - જેમ કોઈ ભંગ-ભંગમ, ચાસ-સાસપિચ્છ, શુક-શુકપિચ્છ, નીલી-નીલીભેદનીલીગુલિકા, ૨યામક, ઉચંતક, વનરાજી, બળદેવનું વસ્ત્ર, મોરની ગ્રીવા, પારેવાની ગ્રીવા, અતસીકુસુમ, અંજનકેશિકાકુસુમ, નીલોત્પલ, નીલાશોક, નીલકણબીર કે નીલબંધુજીવક હોય. શું તેના જેવા નીલવણ આ વરુ અને મણીનો હોય ? ના, તે આર્ય સમર્થ નથી. તે નીલ તૃણ અને મણી આના કરતાં પણ ઈષ્ટતરક યાવત મામતરક વણશી કહેવાયેલ છે.
તેમાં જે લોહિતક તૃણ અને મણી છે, તેનું વર્ણન આ પ્રમાણે છે – જેમ કોઈ સસલાનું લોહી, ઘેટા-મનુષ્ય-વરાહ કે મહિસનું લોહી, ભાલ ઈન્દ્રગોપ, બાલસુર્ય સંધ્યાના વાદળનો રંગ, અર્ધ ચણોઠીનો રંગ, જાતિહિંગલોક, શિલડવાલ, પ્રવાજાંકુર, લોહિતાક્ષમણિ લાક્ષાસ, કૃમિરાગ, તર્કબલ, ચણાના લોટનો
૧૪૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઢગલો, જાસુદનું ફૂલ, કિંશુકનું ફૂલ, પારિજાતના ફૂલ, તોયલ, હતાશોક, ફક્ત કણેસ, તું બધુજીવક આ બધાં જેણે લાલ રંગ તેનો હોય ? ના, તે અર્થ સમર્થ નથી. તે લોહિતક (લાલ) તૃણ અને મણી આનાણી પણ ઈષ્ટક ઇત્યાદિ ચાવતું વર્ણથી કહ્યા છે.
તેમાં જે પીળા તૃણ અને મણીનું આવું વર્ણન છે - જેમ કોઈ - ચંપક ચંપકની છાલ-ચંપકખંડ, હળદર-હળદર ખંડ-હળદરની ગોળી, હરિતાલહરિતાલખંડહળદરની ગોળી, હરિતાલ-હરિતાલખંડ-હરિતાલ ગુલિકા ચિકુરચિરંગરાગ, વકનક-વકનકનિઘસ, સુવર્ણશિપિય, ઉત્તર પૂરપનું વસ્ત્ર, શલકી કુસુમ, ચંપક કુસુમ, કુહંડકા-કોરંટક-તડપુટ-ઘોષાડિયા-જુવર્ણમૂથિકા-સુહરશ્મિકા કે બીજગ કસમ, તાશોક, પીત કોટ, પીયબંધુજીવ. એ બધાં જેવો પીળો વણ છે શું ? ના, આ અર્થ સમર્થ નથી. તે પીળા તૃણ અને મણી આના કરતાં પણ ઈષ્ટતર ચાવત્ વર્ષથી કહેલ છે.
તેમાં જે શ્વેત વૃણ અને મણી છે, તેનું આવું વર્ણન છે - ક, શંખ, ચંદ્ર, કુંદ, કુસુમ, દકરજ, ઘનદહીં, ક્ષીર, ક્ષીરપૂર હસ-ઊંચ-હાર-ભલાક-ચંદ્રશારદીયભલાહકની શ્રેણી, દંતધોત-ન્યૂયg, ચોખાના લોટનો ઢગલો, કુંદપુપરાણી, કુમુદરાણll, શુકછિવાડી, પેહુણમિંજ, બિય, મૃણાલિકા, ગજદંત, લવંગદલ, પુંડરીક દલ, સિંદુવારમાશદામ, શ્વેત શોક, શ્વેત કણબીર, શ્રેત બંધુજીવક, શું આ બધાં જેવો શેત વર્ણ છે? ના, આ અર્થ સમર્થ નથી. તેનાથી પણ તે શુકલ તૃણ અને મણી ઈષ્ટતકાદિ યાવત વણશી છે.
ભગવાન ! તે તૃણ અને મણીની કેવી ગંધ કહી છે? જેમકે - કોઇપુટ, પA-ચોય-નગર-એલચી-કિરિમેરી-ચંદન-કુંકુમ-ઉસીર-ચંપક-મરુતક-દમનક-જાતિજુહિકા-મલ્લિય-નોમાલિય-વાસંતિક-કેતકી કે કપૂરનું પુટ હોય. અનુવાતમાં ઉઘાડતા, ભેદ કરતા, કૂટતા, નાના ખંડ કરતા, ઉડાડત-વિખેરતા, પરિભોગ કરાતા, એક ભાંડથી બીજ ભાંડમાં સંહરતા, જેવી મનોજ્ઞ અને ઉદાર, પ્રાણ અને મનને સુખકારી, ચોતરફથી ગંધ ફેલાય છે, આવી ગંધ તેની હોય છે ? ના, અર્થ સમર્થ નથી. તે વૃણ અને મણીની ગંધ આનાથી પણ ઈષ્ટતર યાવત્ મણામતર કહી છે.
ભગવાન ! તે તૃણ અને મણીનો કેવો સ્પર્શ કહ્યો છે ? જેમ કોઈ અજિન, * ભૂર, નવનીત, હંસગર્ભતુલી, શિરીષકુસુમનો સમૂહ, બાલ કુમુદ મનો ઢગલો હોય. આ બધાં જેવો સ્પર્શ તેનો છે? ના, તે અર્થ સમર્થ નથી. તે તૃણો અને મણીઓ આના કરતા પણ ઈષ્ટતક આદિ ચાવતુ પથિી કહેલ છે.
ભગવાન તે તૃણ અને મણીઓ, પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તર દિશાથી આવતા વાયથી મંદ-મંદ એજિત-વેજિત-કંપિત-ક્ષોભિત-ચાલિત-સ્પંદિત-પતિ-ઉદરિd કરાતા કેવો શબદ થાય છે ? જેમ કોઈ શિબિકા, ચંદમાનિકા, શ્રેષ્ઠ રથ જે