________________
સૂત્ર-૫૧
૧૨૩ જાતરૂપ જd, વિચ્છર્દિત પ્રચુર ભોજન-પાન આદિ લેવા. આની વ્યાખ્યા રજવકિવતું ભાવવી. રાજ માન્યત્વથી અને સ્વયં જાત્યક્ષત્રિયવથી ઘણાં લોકથી અપરિભૂત. શામ, ભેદ, દંડ, ઉપપ્રદાન રૂપ નીતિ, અર્થશાસા-અર્થોપાયભુત્પાદન ગ્રન્થની ઈહાવિમર્શ, તપ્રધાન મતિમાં વિચક્ષણ.
ૌત્પાતિકી - અદષ્ટ, અશ્રુત, અનનુભૂત વિષય અકસ્માત થનારી, વૈનાયિકી - વિનયથી પ્રાપ્ત શાસ્ત્રાર્થ સંસ્કારજન્ય બુદ્ધિ કર્મજા-કૃષિ, વાણિજયાદિ કર્મથી પ્રભવેલ. પારિણામિકી • પ્રાયઃ વયવિપાક જન્ય. આવી ચતુવિધ બુદ્ધિથી યુકત, પ્રદેશી સજાના ઘમાં કાર્યકર્તવ્ય, કારણ-કર્તવ્યોપાય, સ્વ-પર વિપયભૂત કુટુંબમાં, મંત્ર-રાજ્યાદિ ચિંતારૂપ. ગુહ્ય-મ્બહારના લોકોને પ્રકાશનીય, રહસ્ય, નિશ્ચય-અવશ્ય કરણીય કર્તવ્ય વિશેષ, વ્યવહાર-આહ્વાન, વિસર્જન આદિ૫, એક વખત પૂછવું, અનેક વખત પૂછવું.
મેઢી-ખલક મધ્યવર્તી ધૃણા જેમાં નિયમિત ગો પંક્તિ, ધાન્યને ગ્રહણ કરે છે, તેની જેમ જેને આલંબીને સર્વ મંત્રી મંડળ મંગણીય અર્થોને ધાન્યની જેમ જુદું પાડે છે. તે મેઢી. પ્રમાણ-પ્રત્યક્ષાદિ, - x • તેમાં જ મંત્રીના પ્રવૃત્તિ-નિવૃત્તિભાવથી, આદાર-આધેયના સર્વ કાર્યોમાં લોકોને ઉપકારીપણાથી. આલંબન-જુ આદિ, તેની જેમ આપતિમાં પડેલને નિતારકવવી. ચક્ષ-લોચન, તેની જેમ લોકોના વિવિધ કાર્યોમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ વિષય દર્શક. આ જ વસ્તુનો પ્રપંચ કરતા મેઢિભૂત આદિ કહ્યું. અહીં ભૂત શબ્દ ઉપમા અર્થમાં છે. ઈત્યાદિ - X - X - X -
• સૂત્ર-પર
તે કાળે, તે સમયે કુણાલા નામે ઋદ્ધ, તિમિત, સમૃદ્ધ જનપદ હતું. તે કુણાલા જનપદમાં શ્રાવતી નામે નગરી હતી. તે ઋદ્ધ-તિમિત-સમૃદ્ધ ચાવતુ પ્રતિરૂપ હતી. તે શ્રાવસ્તી નગરીની બહાર ઈશાન દિશાભાગમાં કોઇક નામે પુરાતન યાવત્ પ્રાસાદીય ચૈત્ય હતું. તે શ્રાવસ્તી નગરીમાં પ્રદેશ રાજાનો આજ્ઞાપાલક જિdણ નામે રાજા હતો. તે મહા હિમવંત રાવતું વિચરતો હતો.
ત્યારે તે પ્રદેશ રાજાએ અન્ય કોઈ દિને મહાઈ, મહાઈ, મહાહ, વિપુલ, રાજાને યોગ્ય પ્રાભૃત તૈયાર કરાવ્યું. કરાવીને ચિત્ત સારથીને બોલાવ્યો, ભોલાવીને આમ કહ્યું - જ, હે ચિત! તું શ્રાવતીનગરી જઈ જિતરબુ રાજાને આ મહાઈ ચાવતું પ્રભુત ભેટ ધર, તેની સાથે રહીને સવયં ત્યાંના રાજ કાર્યો, રાજકૃત્યો, રાજનીતિ અને રાજવ્યવહાર છે, સાંભળ અને અનુભવ કરતો વિચર, એમ કહી વિદાય કર્યો.
ત્યારે તે ચિત્તસારથી, પ્રદેશ રાજાએ આમ કહેતા હર્ષિત થયો યાવતું. આજ્ઞા સ્વીકારી. તે મહાઈ ચાવતુ પ્રાભૃત લે છે. પ્રદેશીરાજ પાસેથી ચાવતું નીકળ્યો. નીકળીને સેવિયાનગરીની વચ્ચોવચ્ચથી, પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને તે મહાઈ ચાવતું અમૃત આપે છે. કૌટુંબિક પુરષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું
૧૨૪
રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઓ દેવાનુપિયો ! જલ્દીથી છત્રસહિત ચાવત ચાતુઈટ અશરથ જોડીને ઉપસ્થિત કરો ચાવતું મારી આજ્ઞા પછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પુરો તે પ્રમાણે આજ્ઞા સ્વીકારી, જલ્દીથી છ સહિત ચાવતું યુદ્ધ સજ્જ ચાતુઘટ અશરથ જોડીને ઉપસ્થિત કર્યો. તેની આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે ચિતસારથી કૌટુંબિક પુરષો પાસે આ વૃત્તાંત સાંભળી ચાવત વૃત્તાંત સાંભળી ચાવ4 વિકસિત હદયી થઈ, બલિકર્મ કર્યું. કૌતક-મંગલ-પ્રાયશ્ચિત્ત કર્યા. સદ્ધ-બદ્ધ-વર્મિત કવચ. થઈ, શરાસન પદ્રિકા બાંધી, વેયક પહેર્યું. વિમલવર ચિંધપથી બદ્ધ આવિદ્ધ થયો. આયુધ પ્રહરણ ગૃહિત કર્યા. તે મહાઈ ચાવ4 પ્રાભૃત લીધું.
લઈને જે ચાઈટ અશરથ પાસે આવ્યો, આવીને ચાતુટ આશરથે આરૂઢ થયો. ઘણાં સદ્ધ પુરુષો સાથે યાવતુ આયુધ-પહરણ ગ્રહિત સાથે સંપરિવૃત્ત થઈ કોરંટ માચદામથી યુક્ત છત્ર ધારણ કરેલ, મહાતુ સુભટ ચટક્ર પથકર છંદથી પરિક્ષિપ્ત થઈ પોતાના ઘેરથી નીકળે છે. સેવિયા નગરીની. વચ્ચોવચ્ચેથી નીકળે છે. નીકળીને સુખે વાસ કરતો, પ્રાત:રાશપૂર્વક, અતિવિકૃષ્ટ અંતરે વાસમાં ન વસતો, કેકસ આધ જનપદની વરસોવરસથી કુણાલા જનપદની જે શ્રાવતી નગરી છે, ત્યાં આવ્યો.
પછી શ્રાવતીનગરની વચ્ચોવચ્ચથી પ્રવેશે છે. પછી જિતશત્રુ રાજાનું ગૃહ, જ્યાં બાહ્ય ઉપચાનશાળા છે, ત્યાં આવે છે. આવીને ઘોડાને રોકે છે. રોકીને રથને સ્થાપે છે. રથથી નીચે ઉતરે છે. તે મહાઈ ચાવતુ પ્રાકૃત લે છે. લઈને અત્યંતર ઉપસ્થાન શાલામાં જિતશત્રુરાજ હતો, ત્યાં આવે છે. આવીને જિdણ રાજાને બે હાથ જોડીને યાવતુ જય-વિજયથી વધાવી તે ભેટ આપે છે.
ત્યારપછી તે જિતગુરાજ ચિત્ત સારથીના તે મહાઈ ચાવ4 પ્રભૂતને સ્વીકારે છે. પછી ચિત્ત સરીને સકારે-સન્માને છે, પછી વિસર્જિત કરી રાજમાર્ગમાં અવગાઢ આવાસ આપે છે. ત્યારે તે ચિત્તસારથી વિસર્જિત થઈને જિતરાજાની પાસેથી નીકળે છે. નીકળીને જે બાહ્ય ઉપસ્થાન શાળામાં જ્યાં ચાતુટ આશરથ છે, ત્યાં આવીને ચાતુઘટ અશ્ચરથમાં આરૂઢ થઈ, શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચેથી રાજમાર્ગે અવગાઢ આવાસે પહોંચે છે. પછી ઘોડાઓને રોકે છે, રોકીને રથને
સ્થાપે છે. રથથી ઉતરે છે. સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, શુદ્ધ પાવેય મંગલ પ્રવર વોને પહેર્યા. અભ પણ મહાઈ ભરણથી શરીર અલંકૃત કર્યું. ભોજનાદિ કરીને ત્રીજા પહરે ગંધવ, નીકો, નાટ્યકારોના સંગીત, નૃત્ય, નાટ્યાભિનયોને સાંભળતા-જોતાં, ઈષ્ટ શબ્દ-પ-રસ-રૂપ અને ગામૂલક મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતો વિચરવા લાગ્યો.
• વિવેચન-પર :
ર્તિવાણી - સમીપે વસનાર, શિષ્ય. શિષ્ય માફક સખ્યણું આજ્ઞાપાલક. વર્ષ - તનુમાણ, વM - લોઢાના બતરરૂ૫. સદ્ધશરીર આરોપણથી. વૈદ્ધ - ગાઢતર બંધનથી બંધનથી. ઉપીડિત-ગાઢ કરેલ, શર ફેંકાય છે, જેમાં તે શરાસન-પુધિ,