________________
સૂમ-૪૮
૧૧
• સૂઝ-૪૮ -
ગૌતમને આમંત્રીને શ્રમણ ભગવન મહાવીરે ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું - હે ગૌતમી તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપ હીપના ભરતોમાં Bકયા નામે જનપદ શ્રદ્ધ-તિમિતસમૃદ્ધ હતું. તે કૈકયાઈ જનપદમાં સેવિયા નામે 28દ્ધ-સ્વિમિત-સમૃદ્ધ યાવતુ પ્રતિરૂપ નગરી હતી. તે નગરીની બહાર ઈશાન દિશામાં એક મૃગવન નામે ઉધાન હતું. તે રમ્ય, નંદનવન સમાન, સર્વ ઋતુક ફળથી સમૃદ્ધ, શુભ-સુરભી-શીતલ છાયાથી સમનુબદ્ધ, પ્રાસાદિય ચાવતુ પ્રતિરૂપ હતું.
સેવિયા નગરીમાં પ્રદેશ નામક રાજા હતો. તે મહા હિમવત યાવતું વિચરતો હતો. તે આધાર્મિક, આધમષ્ઠ, અધમખ્યાતિ, અધમનુિગ, અધર્મપલોકી, અધર્મીપજનક, અધર્મશીલ-સમુદાચાર, અધર્મથી જ વૃત્તિ કરનારો, “હણ-છિંદહિંદ” એવી આજ્ઞા કરતો, ચંડ-સ્ટ-ક્ષક-લોહિતપાણી-સાહસીક-ઉકંચન વચન માયા નિકૃતિ કૂડ કપટ સાતિ સંપયોગ-બહુલ, નિ:શીલ, નિર્વત, નિપુણ, નિમયદિ, નિuત્યાખ્યાનપૌષધોપવાસ, ઘણાં જ દ્વિપદ-ચતુષ્પદ-મૃગ-પશુ-પક્ષીસરીસૃપોના ઘાત-વધ-ઉચ્છેદનમાં અધમતિ હતો. ઉભો થઈને ગુનો આદર ન કરતો, વિનય ન કરતો, જનપદનો પ્રજાજનોથી રાજ કર લઈને પણ તેનું સભ્ય પાલન ન કરનાર હતો.
• વિવેચન-૪૮ :
કૈકયીનો અદ્ધ-જાડઘો દેશ જ આર્ય છે. તે પરિપૂર્ણ જનપદ છે. અદ્ધ આર્ય અને અદ્ધ અનાર્ય છે. તેથી અદ્ધ કેકસી કહ્યું. અર્વણુક • સર્વ ઋતુમાં થનાર પુષ્પ અને ફળથી સમૃદ્ધિવાળુ રમ્ય-રમણીય, નંદનવન સમ. -x • પ્રાસાદીય ઈત્યાદિ ચાર પદ પૂર્વવત.
મહયા હિમવંત આદિ રાજ વર્ણન પૂર્વવતું. અધાર્મિક-ધર્મથી ન વિચરનાર, અધર્મિષ્ઠ • અતિશય અધર્મવાળો. તેથી જ અધર્મ વડે ખ્યાતિવાળો. અધર્મની પાછળ જનાર, તે અધમનુગ. અધર્મ જ પરિભાવિત થવાના આચારવાળો તે અધર્મપલોડી. અધમને પ્રકથિી ઉત્પાદન કરનાર તે અધર્મપ્રજનન, “ધર્મનો અભાવ હોવાથી ધર્મથી કંઈ થતું નથી” તે અધર્મશીલ સમુદાચાર, અધર્મથી વૃત્તિ કરનાર,
| હણો, છેદો, ભેદો એમ પ્રવર્તન કરનાર. તેથી જ મારીને હાથને ન ધોવાથી લોહિતપાણિ. તેથી જ પાપકમકારિત્વથી પાપી. ચંડતીવ્ર કોપના આવેશથી. રૌદ્રનૃશંસકર્મકારીત્વથી. સાહસિક-પરલોક ભયના અભાવથી. હીતગુણના ઉtd-ગુણોત્કર્ષ પ્રતિપાદન તે ઉકંચન, વચન-છેતરવું, માયા-પરવંચન બુદ્ધિ, નિકૃતિ-બક વૃત્તિથી ગલકર્તકની જેમ અવસ્થાન. કૂટ - અનેક મૃગાદિના ગ્રહણ માટે વિવિધ પ્રયોગ કરવા તે. કપટ - વસ્ત્ર અને ભાષાને વિપરીત કરવા. આ ઉત્કચન આદિ વડે અતિશય સહિત જે સંપયોગ, તેની બહુલતા અથવા સાતિ સંપયોગ નામક જે સાતિશયથી કસ્તૂરી આદિ દ્રવ્યમાં બીજું ભેળવવું. • x • x • તે સંપયોગબહુલ.
૧રર
રાજપનીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ બીજા આ રીતે વ્યાખ્યા કરે છે -
ઉકંચન - ઉકોચા, નિકૃતિ - વચન પ્રચ્છાદન કર્મ, સાતિ-વિગ્રંભ, આ સંપ્રયોગ બહલ. બાકી પૂર્વવતું. નિ:શીલ-બ્રહ્મચર્ય પરિણામના અભાવથી. નિર્વત - હિંસાદિ વિરતિના અભાવથી નિર્ગુણ-ક્ષાંત્યાદિ ગુણના અભાવથી, નિર્મયદિ-પરમી પરિહારાદિ મયદાના વિલોપિcથી. નિuત્યાખ્યાન પોષધોપવાસ - પ્રત્યાખ્યાન પરિણામ પર્વ દિવસ ઉપવાસ પરિણામના અભાવથી. ઘણાં દ્વિપદ આદિના વિનાશ માટે, તાડના માટે, નિર્મલાભાવિ કરણને માટે અધર્મરૂપ ગ્રહ વિશેષ સમાન સમુસ્થિત. ગુરુ-પિતા આદિને આવતા જોઈને ઉભો ન થાય, સામે ન જાય. વિનય ન કરે. ઈત્યાદિ - ૪ -
- સૂગ-૪૯,૫o -
[૪૯] તે પ્રદેશ રાજાને સૂર્યકાંતા નામે રાણી હતી. તે સુકુમાલ હાથપગવાળી ઈત્યાદિ ધારિણીવતું વર્ણન કરવું. તેણી પ્રદેશ રાજાની સાથે અનુરકત, અવિરક્ત ઈષ્ટ શબ્દાદિથી વિચરતી હતી.
[૫૦] તે પ્રદેશી સજાનો જ્યેષ્ઠ પુત્ર અને સૂર્યકાંતા દેવીનો આત્મજ સૂર્યકાંત નામે પુત્ર હતો. તે સુકુમાલ હાથ-પગવાળો ચાવતુ પ્રતિરૂપ હતો. તે સૂર્યકાંત કુમાર સુવરાજ થયો. તે પ્રદેશ રાજાના રાજ્ય, રાષ્ટ્ર, જલ, વાહન, કોશ, કોઠાગાર, તપુર, જનપદને સ્વયંજ દેખભાળ કરતો વિચરતો હતો.
• વિવેચન-૪૯,૫o -
સૂર્યકાંતા દેવીનું વર્ણન પૂર્વવત્. પ્રદેશી રાજા સાથે અનુક્ત, અવિરક્ત-કંઈક વિપ્રિય કરવા છતાં વિરાગનો અભાવ. કુમાર વર્ણન - સુકુમાલ હાથ-પગ, અહીંના પંચેન્દ્રિય શરીટી, લક્ષણ-વ્યંજન-ગુણોથી યુકત, માન-ઉન્માન-પ્રમાણ પ્રતિપૂર્ણ, સુજાત સવાંગ સુંદરંગ, શશિ સૌમ્યાકાર, કાંત, પ્રિયદર્શન, સુરૂપ. * * * તે સૂર્યકાંત કુમાર યુવરાજ થયો. પ્રદેશ રાજાના રાજ્ય-રાષ્ટ્રાદિ સમુદાયાત્મક, રાષ્ટ્ર-જનપદ, બલસૈન્ય, વાહન, કોશ-ભાંડાગાર, કોઠાગાર-ધાન્ય ગૃહ, નગર અને અંતઃપુરને સ્વયં જ દેખરેખ કરતો હતો.
સૂત્ર-૫૧ -
તે પ્રદેશી રાજાનો મોટો ભાઈ અને મિત્ર સમાન “ચિત’ નામે સારથી હતો. તે યાવતુ ઘણાં લોકોથી અપરિભૂત, શામ-દંડ-ભેદ-ઉપપદાન, અર્થશાસ્ત્રઈશ મતિ વિશારદ, ઔત્પાતિકી-વૈનાયિકી-કર્મા-પરિણામિકી એ ચતુર્વિધ બુદ્ધિથી યુક્ત હતો. પ્રદેશ રાજાના ઘણાં કાર્યો, કારણો, કુટુંબ, મંત્ર, ગુણ, રહસ્ય, વ્યવહાર, નિશાયમાં પૂછવા યોગ્ય, મેઢી, પ્રમાણ, આધાર, આલંબન, અજી, મેઢિભૂત, પ્રમાણભૂત, આધારભૂત, આલંબનભૂત સર્વે સ્થાન • સર્વ ભૂમિકામાં લાપત્યય, વિદિવિચાર, રાયધુરાચિંતક હતો.
• વિવેચન-પ૧ -
શાશ્વ - સમૃદ્ધ, દીત-કાંતિમાન, વિત-ધનવાન, વિપુલ ભવન શયન આસન યાન વાહનની આકીર્ણ, ઘણાં દાસી-દાસ-ગાય-ભેંસ-ઘેટા આદિ ઘણાં ધન-ઘણાં