________________
સૂત્ર-૨૯
૩૮
રાજાશ્મીય ઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
તે તોરણોની આગળ બબ્બે વજનાભ થાળ કહ્યા છે, આ બધા થાળ સ્વચ્છ, ત્રણવાર છડેલ, શોધેલ, નિર્મળ તાંદુલથી પરિપૂર્ણ ભરેલ એવા રહેલા હતા. બધાં જાંબુનદમય યાવતુ પ્રતિરૂષ અને મોટા મોટા રથના ચક સમાન છે આયુષ્યમાન શ્રમણ ! કહેલા છે.
- તે તોરણોની આગળ બળે પામીઓ છે. તે પત્રીઓ સ્વચ્છ જળથી ભરેલી, વિવિધ પંચવણ મણી જેવા તાજા ફળોથી ઘણી ભરેલી એવી છે, સવરનામય, સ્વચ્છ વાવ પ્રતિરૂપ છે. તે મોટા ગોકલિંજર સમાન છે આયુષ્યમાનું શ્રમણો ! કહેલી છે.
તે તોરણો આગળ બળે સુપતિષ્ઠક છે. વિવિધ ભાંડ વિરચિત સમાન રહેલ છે, સર્વે રતનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. • • તે તોરણો આગળ બળે મનોગુલિકાઓ છે, તેમાં અનેક સોના-ચાંદીના પાટીયા છે. તે ફલકોમાં ઘi વજમય નાગદતકા છે. તે વજમય નાગદંતકોમાં ઘણાં વજમા સિક્કા છે. તે વજમય સિક્કામાં કાળ-લીલા-લાલ-પીળા-સફેદ સૂતરના વરાથી ઢાંકેલ વાત વૈડૂર્યના ચાવતુ પતિરૂપ છે.
તે તોરણોની આગળ બળે ગિ રત્નકરંડક છે. જેમ ચાતુરંત ચક્રવર્તી રાજાના વૈપ્નમય અને સ્ફટિક મણિ પટલથી આચ્છાદિત અદ્દભૂત કડક પોતાની પ્રભાથી તે પ્રદેશને પૂર્ણતયા પ્રકાશિત તાપિત, ઉધોતિત પ્રભાસિત કરે છે, તે જ પ્રકારે રનકરંડક પોતાની પ્રભાવી પોતાના નિકટવર્ત પ્રદેશને સવત્મિના પ્રકાશિત આદિ કરે છે.
તોરણોની આગળ બબ્બે અશ્વકંઠ, ગજકંઠ, નરકંઠ, કિન્નરકંઠ, કિંધરક્ષકંઠ, ગંધવકંઠ, ઋષભકંઠ છે, તે સર્વરનમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. તે અન્ન યાવત્ કષભકંકમાં બન્ને પુષ્ય-માલ્ય-ચૂર્ણ-ગંધ-વા-આભરણસિદ્ધાર્થ-લોમહત્ત્વની ગંગેરીઓ કહી છે. તે બધી સવરનમય, સ્વચ્છ રાવત પ્રતિરૂપ છે.
- તે પુuઅંગેરીઓ ચાવતું લોમહચંગેરીમાં બન્ને યુષ પટલક યાવત્ લોમહરત પટલક, સર્વે રતનમય, સ્વચ્છ, પ્રતિરૂપ છે.
તે તોરણોની આગળ બળે સીંહાસનો કહ્યા છે. તેનું વર્ણન યાવત્ મુકતાદામ પૂવવ4. • • તે તોરણો આગળ બબ્બે રૂપાના છો કહ્યા છે. તે છો વૈડૂર્ય વિમલ દંડ, જાંબૂનદમય કર્ણિકા, વજની સંધિ, મુકતાજાલ પરિગત ૮ooo સોનાની શલાકામય છે. દર્દ ચંદનની સુગંધ, સર્વઋતુક સુરભી, શીતલ છાયા, મંગલ ચિત્રોથી યુક્ત ચંદ્ર મંડલવતુ ગોળ છે.
તે તોરણોની આગળ બળે ચામરો કહી છે. તે ચામરો ચંદ્રપ્રભ વૈર્ય શ્રેષ્ઠ વિવિધ મણિરતન ખચિત આશ્ચર્યકારી દંડવાળી છે. વિવિધ મણિ-સુવણરન-વિમલ-વ્યથાર્ક-તપનીય-ઉજજવલ વિચિત્ર ડંડિકા યુકત છે. શંખ, અંક, કુંદ, જલકણ, મથિત @lીરોદધિના ફીણનો પંજ, તેમના સમાન હોત પાતા
લાંબા વાળ છે. બધી ચામર સd રનમય, નિર્મળ ચાવતુ પ્રતિરૂપ છે.
તે તોરણોની આગળ બળે તેલસમુદ્ગક, કોષ્ઠરમુગક, ત્રસમુગક, ચોપગસમુગક, તગરસમુગક, એલા સમુદ્ગક, હરિતાલ-હિંગુલ-મનશીલજન સમુગક છે. તે સર્વરત્નમય યાવતુ પ્રતિરૂપ છે.
• વિવેચન-૨૯ -
તે દ્વારોના પ્રત્યેકના બંને પડખે એક એક તૈપેધિકી ભાવથી કે બે નૈધિકી છે, તેમાં ૧૬-૧૬ જાળ કટકો - જાળીવાળો રમ્ય સંસ્થાન પ્રદેશ વિશેષ છે. તે જાલકટક સર્વ રનમય આદિ છે.
તે દ્વારોના પ્રત્યેકના બંને પડખે નૈધિકીમાં સોળ ઘંટા પંક્તિ કહી છે. તે ઘંટાનું વર્ણન આ રીતે છે - જંબૂનદમયી ઘંટા, વજમાં લોલક, વિવિધ મણિમય ઘંટાપાર્શ, સુવર્ણની સાંકળ, જેમાં લટકીને ઘંટા રહેલી છે, રજતમય દોરડા છે. તે ઘંટા મોજ - પ્રવાહ સ્વરવાળી છે, મેઘની જેમ અતિ દીધ સ્વવાળી છે, હંસની જેમ મધુર સ્વરવાળી છે. એ પ્રમાણે ક્રૌંચ સ્વરા, સિંહની જેમ પ્રભૂત દેશવ્યાપી સ્વરવાળી, તેમજ દંદુભિસ્વરા, બાર પ્રકારના વાજિંત્રોનો સમૂહ નંદિ, નંદિ ઘોષવાળી છે. મંજૂપ્રિય સ્વરવાળી છે. બીજું કેટલું કહીએ ? સુસ્વરા, સુસ્વર ઘોષવાળી, ઉદાર ઈત્યાદિ પૂર્વવત્ જાણવું.
તે દ્વારોના પ્રત્યેકના બંને પડખે બે પ્રકારની નૈપેધિકીમાં સોળ-સોળ વનમાલા પંક્તિ કહી છે. તે વનમાળા વિવિધ વૃક્ષો અને વિવિધ લતાના જે કિશલય, પલવોથી સમ્મિશ્ર છે, ભમરાઓ વડે તે સેવાતી એવી શોભી રહી છે. તેથી જ શ્રી સહિત, પ્રાસાદીયાદિ છે.
તે દ્વારોના પ્રત્યેકના બંને પડખે નૈષેધિકી ભાવથી જે બે પ્રકારે તૈષેધિકી, તેમાં સોળ-સોળ પ્રકંઠકો કહ્યા છે. પ્રકંઠક-પીઠ વિશેષ. •x - તે પ્રકંઠકો પ્રત્યેક ૫૦ યોજન આયામ અને વિઠંભથી, ૧૨૫-યોજન બાહલ્ય-પિંડભાવથી છે. તે પ્રકંઠકો સર્વ વજરત્નમય છે.
તે પ્રકંઠકોની ઉપર પ્રત્યેક - એક પ્રતિ પ્રત્યેક આભિમુખ્યતાથી વર્તમાન પ્રતિ શબ્દ જોડાય છે. ત્યાં પ્રાસાદાવતંસકો કહ્યા છે. જીવાભિગમ મૂળ ટીકામાં પ્રાસાદાવતંસક - પ્રાસાદ વિશેષ અર્થ છે. તે પ્રાસાદાવતંસક ૫૦ યોજન ઉtઈ ઉચ્ચત્વચી છે, ૧૫ યોજન વિઠંભથી છે. તે અચુર્ણત-ઉંચા, ઉનૃત-પ્રબળતાથી બધી દિશામાં પ્રસરેલ જે પ્રભા વડે બદ્ધ એવા રહેલા છે. અન્યથા તે નિરાલંબ કઈ રીતે રહે ?
અનેક પ્રકારના જે મણિ-ચંદ્રકાંતાદિ, જે કÊતનાદિ રત્નો તેના વડે વિશેષરૂપે ચિકિત અથવા વિવિધ આશ્ચર્યવાળા છે. વાતોદ્ભૂત-વાયુ વડે કંપિત અમ્યુદય સૂચિકા વૈજયંતી નામક પતાકા અથવા વિજયા તે વૈજયંતીની પાર્શકણિકા કહેવાય છે, પતાકા - તે જ પણ વિજય વર્જિત છત્રાતિછત્ર - ઉપર ઉપર સ્થિત આતપત્રો વડે યુક્ત. તુંગ-ઉચ્ચ, કેમકે ઉચ્ચત્વથી ૫ યોજન પ્રમાણ છે. તેથી જ ગગનતલને અભિલંધિત કરતા શિખરો જેના છે તે. જાતક ભવનભિતિ લોકપ્રતીત છે. તેના