________________
સૂત્ર-૪૪ થી ૪૮
૧૩૯
૧૮૦
ઉવવાઈ ઉપાંગસૂર-સટીક અનુવાદ
સારણી. સરસિ-મોટું સરોવર. •x - x -
HTS ગાડું, અહીં ચાવત્ કરણથી આ પ્રમાણે જાણવું - રથ, પાન, યુગ્ય, મંલિ, થિલિ, પ્રહરણ કે શીબિકા. આ બધાંની વ્યાખ્યા પૂર્વવત્ કરવી. હસ્તિકાયની લસણયા • સંશ્લેષણતા, સ્પર્શ ઘટ્ટણયા-સંઘન, શંભણયા-સ્તંભન, ઉર્ધ્વીકરણ. ભૂસણયા-હાથ વડે પનકાદિનું સંમાર્જન. ઉપાડણયા-ઉમૂલન.
મપાયfજ અહીં ચાવત્ શબ્દથી ગપુક, સીસું, કરજન, જાત્યરૂપું, - ૪ - લોહ, કાંસુ, હારપુટ, મણિ, શંખ, દાંત, ચર્મ, ચલ, શૈલ શબ્દ વિશેષિત પામો. અન્ય તેવા પ્રકારના મહદ્ધણ મોલ. તેમાં માં - લોઢું, જd-૫, જાતરૂપ-સુવર્ણ, કાચપથનો વિકાર, વેડંતિય-રૂઢિથી જાણવું. વૃdલોહ-ગિકુટી. કાંસ્યલોહ-કાંસાનું જ, હારપુટક-મુક્તાશુકિતપુટ, રીતિકા-પીતલ. તેમાંના કોઈ એક, અનાથી વ્યતિરિક્ત કે તેવા પ્રકારના ભોજનાદિ કાર્યકરણ સમર્થ. મહતુ-પ્રભૂત, ધન-દ્રવ્ય, મૂલ્ય-પ્રતીત. અલાબુપાળ-તુંબડાનું વાસણ.
અયબંધન ચાવતકરણથી ત્રપુકબંધનથી શૈલબંધન સુધી પાત્રાની જેમ જાણવું. • x • બીજી પ્રતમાં આ બંને સૂત્ર આ પ્રમાણે સમગ્ર છે. માત્ર ધાતુરાવા સિવાય. અહીં યુગલિક વસ્ત્ર જાણવા. હાર આદિ પૂર્વવતું. માત્ર “દશમુદ્રિકાનંતક' રૂઢ શબ્દવથી, હાથની આંગળીની દશ મુદ્રિકા જાણવી. પવિત્તUT • અંગુલીયક. ગ્રંથિમ-ગ્રંથન વડે ચેલી માળારૂપ, વેષ્ટિમ-માળાને વીંટીને બનાવેલ, પુષ્પલંબૂસક આદિ. પૂમિપૂરણ દ્વારા નિવૃત, પરસ્પર નાળા પ્રવેશન વડે મારાની વિશિષ્ટ ચના. - x • કણપૂરણકર્ણપૂક, પુષ્યમય કર્ણ આભરણ.
માગઘક પ્રક-બે અસતીની એક પ્રકૃતિ, બે પ્રકૃતિ વડે એક સેતિકા. ચાર સેતિકાનો એક કુડવ, ચાર કુડવનો એક પ્રસ્થક થાય છે. ચાર પ્રસ્થકનો આતંક, ચાર આઢકનો દ્રોણ થાય છે. આવા પ્રકારના લક્ષણથી લલિત માગધપસ્થ છે. તે પણ વહેતા જળમાંથી અર્થાત્ નધાદિ શ્રોતવર્તી લેવો. તિમિત ઓદક-જેની નીચે કાદવ ન હોય છે. બહપ્રસન્ન-અતિ સ્વચ્છ. પસ્થિત-વસ્ત્ર વડે ગાળેલ. પિબિત્તો-પીવા માટે, ચયમસ-થાળી વિશેષ અને દર્વિકા, કડછી.
• સુગ-૪૯ :
તે કાળે, તે સમયે અંબડ પરિવ્રાજકના 30o શિષ્યો, ગ્રીષ્મકાળ સમયમાં જ્યેષ્ઠામળ મહિનામાં ગંગા મહાનદીના ઉભયકુળથી કંપિલપુર નગણી પુરિમતાલ નગરે વિહાર કરતા નીકળ્યા. ત્યારે તે પરિવ્રાજકોને તે અગામિક, છિgliqપાત, દીમિગ અટવીના કેટલાંક દેશાંતર ગયા પછી, તે પૂર્વગૃહીત ઉદક અનુક્રમે પરિભોગવતા ક્ષીણ થયું. ત્યારે તે પરિdજકો ક્ષીણ ઉદક થતાં તૃણા વડે પરાભવિત થતાં દૂર દૂર સુધી પાણીને દેનારાને ન જોતાં, પરસ્પર બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિય! નિશે આપણે આ અગાર્મિક ચાવતુ અટવીના કેટલાંક દેશાંતરને પાર કરતા તે પાણી પાવત ક્ષીણ થયું છે. તો હે દેવાનપિયો' એ શ્રેયકર છે, આપણે આ અiામિક યાવત્ અટવીમાં જળ
દેનારાની ચોતરફ માણા ગવેષણા કરીએ.
આ પ્રમાણે કહી એકબીજાની પાસે આ આનો સ્વીકાર કરે છે, સ્વીકારીને તે અજ્ઞામિક યાવત અટવીમાં જળ દેનારાની ચારે દિશા-રે વિદિશામાં માણિતગવેષણા કરે છે. કરીને પાણીને દેનાર ન મળતા, બીજી વખત એકબીજાને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! અહીં પાણી આપનારા નથી, તો આપણને દત્ત ગ્રહણ કરવું કલ્પતું નથી, અદત્તનું સેવન કWતું. નથી, તો આપણે અહીં આપત્તિ કાળમાં પણ આદત ન સ્વીકારીએ, અદd ન સેવીએ, જેથી આપણે તપના લોપ કરનારા ન થઈએ. તો હે દેવાનુપિયો ! આપણે માટે શ્રેયસ્કર છે કે ત્રિદંડક, કુંડિકા, કંચનિકા, કરોટિક, ભિસિકા, છાલક, અંકુશક, કેસકિા, પવિત્રક, ગણેમિકા, છમક, વાહન, પાદુકા, ધતુરકd વને એકાંતમાં સંલેખના-ઝોસિત કરી, ભોજન-પાનના પ્રત્યાખ્યાન કરી પાદોપગત અનશન કરીને કાળની અપેક્ષા ન કરીએ.
આમ કરી એકબીજાને પાસે આ કથનનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને ગિદંડક યાવત એકાંતમાં મૂકે છે. મૂકીને ગંગા મહાનદી વહે છે, અવગાહીને રેતીના સંથારામાં સંથરે છે. રેતીના સંથારામાં આરૂઢ થાય છે, આરૂઢ થઈને પૂર્વાભિમુખ રહી પuસને બેસીને બે હાથ જોડીને ચાવતુ આ પ્રમાણે કહ્યું - અરહંત યાવત્ સંપાદ્ધને નમસ્કાર થાઓ. શ્રમણ ભગવત મહાવીર યાવત્ સંપત્તિની કામનાવાળાને નમસ્કાર થાઓ. અમારા ધમચિાર્ય, ધમપદેશક સંબડ પરિવ્રાજકને નમસ્કાર થાઓ. પૂર્વે પણ આપણે અંખડ પરિવ્રાજક પાસે સ્થળ પ્રાણાતિપાતના જાવજીવન માટે પ્રત્યાખ્યાન કરેલ છે. મૃષાવાદ અને અદત્તાદાનને નવજીવ માટે પ્રત્યાખ્યાન કરેલ છે. જાવજીવ માટે સર્વે મૈથુનના પ્રત્યાખ્યાન કરેલ છે. સ્થૂળ પરિગ્રહના જાવજીવ માટે પ્રત્યાખ્યાન કરેલ છે • •
- - હવે આપણે શ્રમણ ભગવંત મહાવીરની પાસે જાવાજીવ માટે સર્વ પ્રાણાતિપાતના પચ્ચક્ખાણ કરીએ છીએ. સર્વે ક્રોધ-માન-માયા-લોભ-પેજ (રામ), હેલ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પરપરિવાદ, અરતિરતિ, માયામૃષા, મિયા-દશનશલ્યને ન કરવાના પચ્ચકખાણ કરીએ છીએ. નવજીવને માટે સર્વે અશન-પાન-mદિમ-સવાદિમ એ ચારે પ્રકારના આહારને જાવજીવન માટે પચ્ચક્ખીએ છીએ.
જે આ શરીટ, ઈટ-કાંd-પિય-મનોજ્ઞ-મણામ-સ્વૈર્ય-વિશ્વાસ્થસંમત-બહુમતઅનુમ-ભાંડકરંડક સમાન છે, તેને શીત-ઉણ-ક્ષુધા-પિપાસા-વ્યાલ-ચોટ-ડાંસમશગ કે વાતિક-પિત્તિક-સંનિપાતિક વિવિધ રોગાનંકરૂપ પરીષહ-ઉપસગોંન અર્થે તેમ સાચવેલ છે, તેને પણ છેલ્લા શ્વાસોચ્છવાસે વોસિરાવીએ છીએ એમ કરી સંલેખના આરાધના કરતા, ભોજન-પાનનું પ્રત્યાખ્યાન કરી, પાદોપગત અનશન કરી, કાળની અપેક્ષા ન કરતાં વિચરે છે.
ત્યારે તે પરિવ્રાજકો ઘણાં ભોજનને અનશન વડે છેદે છે, છેદીને,