________________
સૂઝ-30
૧૪૫
x • ક્યાંક અદ્યતેવગુત્ત પાઠ છે. તેમાં અધિકાધિકેન-અત્યર્થ અધિક અથવા અહિત-શત્રુના અહિતી-અપચ્યથી, તેજસા-પ્રભાવ પડે યુક્ત તે છે. સલલિત-લાલિત્ય યુક્ત ઉત્તમ જે કપૂર-કાનનું આભરણ, તેના વડે શોભતો. પ્રલંબાનિ અવમૂલાનિનીચે લટકતા અધોમુખ ઝુમખા, મધુકર-ઝરતા મદની ગંધ વડે આકૃષ્ટ ભ્રમરોથી અંઘકાર કરેલ છે જેને છે. બીજી વાયનામાં “વિરચિતવરકfપૂર સલલિત પ્રલંબાવચૂલ ચામરોકર કૃતાકાર” પાઠ છે. તેમાં ચામરોના કૃષ્ણવર્ણપણાથી ચામરના સમૂહ વડે કરાયેલ અંધકારપણું અર્થ જાણવો. ચિત્રપરિચ્છેક-લઘુ પ્રચ્છેદ-વ વિશેષ જેને છે તે. પ્રહરણાવરણ-આયુધ વયથી ભરેલ જે યુદ્ધસજ્જ-સંગ્રામ ગુણ જે છે તે. તથા પાઠાંતરથી “ધનુ-બાણ-આયુધકવચ વડે ભરેલ અને યુદ્ધસજ્જ' એ પ્રમાણે જાણવું.
છત્ર, ધ્વજ, ઘંટસહિત. પતાકા સહિત પણ જોવા મળે છે. તેમાં પતાકા-ગરુડ, સિંહાદિ ચિહ્નરહિત, પાંચ આખેલક-ચૂડા વડે પરિમંડિત, તેથી જ અભિરામ-રમ્ય છે જે તે. અવસારિત-અવલંબિત, યમલ-સમ, યુગલ-બે ઘંટ જેમાં તે. ઘંટ, પ્રહરણ આદિની ઉજ્જવલ દીતિ યુક્તત્વથી વિધુત સમાન કે વિધુત પરિગત, હાથીના દેહના કાળાપણા અને મોટાપણાને કારણે મેઘસમાન હોવાથી કાલમેઘ કહ્યું. સ્વાભાવિક પર્વત ચાલતા નથી, તેથી ઔત્પાતિક પર્વતવત ચાલતા, પાઠાંતરથી ઔત્પાતિક પર્વતવતું સખંતિ-સાક્ષાત્. • x -
કયાંક “મહામેઘ' સમાન પાઠ છે. મન-પવનને જિતનાર વેગ જેનો છે તે. ક્યાંક “શીઘવેગ' પાઠ છે. ભીમ, સાંઝામિક, આયોગ-પરિકર જેવું છે, તે. પાઠાંતરમાં સંnrગવાન - સંગ્રામ માટેનું વાધ. પાઠાંતરમાં સાંગામિક અયોધ્ય-જેની સાથે બીજો હાથી યુદ્ધ કરી ન શકે છે.
• સૂત્ર-૩૦ (અધુરેથી) :
ત્યારે તે વાનસ્પલિકે બલવ્યાકૃતના આ અર્થ-વચન આજ્ઞાને વિનય વડે સ્વીકારી, સ્વીકારીને યાનશાલામાં આવીને યાનનું પ્રત્યુutણ કર્યું. કરીને યાનની સંપમાર્ચના કરી, કરીને યાનને હટાવ્યા, હટાવીને, યાનને બહાર કાઢયા, કાઢીને યાનના વો દૂર કર્યા કરીને યાનને સમલંકૃત કર્યા. કરીને યાનને ઉત્તમ ભુષણોથી આભૂષિત કર્યા કરીને માન-વાહન જોડ્યા, જોડીને પ્રતોદલાઠી, પ્રતોદધરને સ્થાપિત કર્યો કરીને રાજમાર્ગ પકડાવ્યો. પછી બલવ્યાવૃત્ત પાસે આવ્યો, આવીને બલવ્યાવૃત્તની ઉક્ત આા પરિપૂર્ણ થયાની સૂચના આપી.
ત્યારપછી તે બલવ્યાપતે નગશુદ્ધિકને આમંત્રીને કહ્યું - ઓ દેવાનપિય! જલ્દીથી ચંપાનગરીને અંદરથી અને બહારથી પાણી વડે સીંચાવો, યાવત્ કરીને મારી આ આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે નગગુપ્તિક બલવ્યાપૃર્તાના અર્થવચન આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારે છે, સ્વીકારીને ચંપાનગરીને અંદર અને બહારથી સીંચાવીને યાવત કરાવીને જ્યાં બલવ્યવૃત્ત છે, તેની પાસે આવે છે, આવીને તેમની આજ્ઞાના પાલન થયાનું નિવેદન કરે છે. 17/10]
૧૪૬
ઉવવાઈ ઉપાંગસૂર-સટીક અનુવાદ ત્યારપછી તે બલવ્યવૃત્ત, ભંભસારપુત્ર કોણિક રાજાના અભિષેકરા હસ્તિનને સુસજ્જિત થયેલ જુએ છે. ઘોડા, હાથી ચાવતુ સુજજ કરેલ જુએ છે, સુભદ્રા આદિ રાણીના પ્રત્યેકના યાન ઉપસ્થાપિત જુએ છે, ચંપાનગરી અંદર બહારથી પાવતુ ગંધવતિભૂત કરાયેલ જુએ છે, જેને હષ્ટ-તુષ્ટ-આનંદિત ચિત્ત અને પીતિયુકત મનવાળો ચાવત હૃદયી થઈને જયાં ભંભસારપુત્ર કોણિક રાજ છે ત્યાં આવે છે, આવીને બે હાથ જોડી યાવત કહે છે - આપ દેવાનુપિયનો અભિષેકય હસ્તિન, ઘોડા-હાથી-રથ-પ્રવર યોદ્ધાયુકત ચાતુરગણી સેના સુસજ્જ થયેલ છે, સુભદ્રા આદિ રાણીઓના પ્રત્યેકને માટે બાહ્ય ઉપસ્થાન શાળામાં સમાભિમુખ જોડેલ યાન ઉપસ્થાપિત કરાયેલ છે, સંપાનગરી અંદર બહારથી પાણી વડે સિંચિત યાવતુ ગંધવર્તીભૂત કરાયેલ છે, તો હે દેવાનુપિયા શ્રમણ ભગવંત મહાવીરને વંદનાર્થે પધારો.
• વિવેચન-૩૦ (અધુરેશી) :
નાણું પડ્યુવેવજીરૂ - ગાડાં આદિનું નિરીક્ષણ કર્યું, સંયમજોઈ-રજરહિત કરે છે, નીડ - શાળામાંથી બહાર કાઢે છે, સંવ• એગ્ર સ્થાને લઈ જાય છે, સૂર્ણ પવી . તેના આચ્છાદન વો દૂર કરે છે. અમારે - યંત્ર, ચોગાદિ વડે અલંકારયુક્ત કરે છે. વર પંડયા ડિવાર્ફ - પ્રવર આભૂષણથી ભૂષિત કરે છે. થાWT - બળદોને, આફાલપતિ - હાથ વડે તાડન કરે છે - ઉત્તેજિત કરે છે. સૂર્ણ પથી - માખી, મશકાદિ નિવારણાર્થે નિયુક્ત વસ્ત્રોને દૂર કરે છે. નાઈmડું નોઇg - વાહન વડે યાનને જોડે છે. વર્નાકું - Dાજનક દંડ, vયધર - પ્રતોત્રધર, શકટખેટક, 'મને - એક કાળે, મડદડ - નિયુક્ત, વટ્ટ રાહ - વર્ભને ગ્રહણ કરે છે અર્થાત્ ચાનોને માર્ગમાં સ્થાપે છે.
• સૂત્ર-૩૧ (અધુરુ) :
ત્યારે તે ભંભસારપુત્ર ફૂણિક રાજા, બલભામૃતની આ અને સાંભળી, અવધારીને હષ્ટ-તુષ્ટ યાવતું હદયી થઈને જ્યાં અનtiળા છે, ત્યાં આવે છે. આવીને અને શાળામાં પ્રવેશે છે, પ્રવેશીને અનેક વ્યાયમ યોગ્ય વલ્સન, વ્યામર્દન, મલ્લયુદ્ધ કરવા વડે શાંત પરિશ્રાંત થઈને શતપાક-સહમ્રપાક, દણિય, મદનિય બૃહણીય સુગંધી તેલ આદિ વડે સવેન્દ્રિય અને ગામને પ્રહાદનીય
વ્યંજન વડે એંજિત થઈને તેલ ચર્મમાં પતિપૂર્ણ હાથ-પગ સુકુમાલ કોમળ તલવાળા પુરષો, જે નિપુણ, દક્ષ, પ્રતાર્થ, કુશળ, મેધાવી, નિપુણ શિહોપગત, અત્યંજન-પરિમદન-ઉદ્વલન કરણ ગુણમાં સમર્થ હતા, તેમના વડે અસ્થિ-માંસવચા-રોમને સુખકારી એવી ચતુર્વિધ સંગાધનાથી સંબોધન કરાયા પછી ખેદપરિશ્રમ દૂર થતાં અટ્ટનરશાળાથી બહાર નીકળે છે • •
• • બહાર નીકળીને જ્યાં નાનગૃહ છે, ત્યાં આવે છે, ત્યાં આવીને નાનગૃહમાં પ્રવેશે છે, પ્રવેશીને મોતીની જાલથી રમ્ય, વિચિત્ર મણિરન જડિત તલવાળા અભિય નીન મંડપમાં વિવિધ મણિરન વડે ચિમિત ખાન પીઠ ઉપર