________________
૧/૧/૪
૨૨
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
આકારરૂપ હતો.
પછી તે મૃગાદેવી, તે મૃગાપુત્ર બાળકને ગોપનીને ભૂમિ ઘરમાં ગુપ્ત રીતે ભોજન-પાન વડે પોષતી રહે છે.
• વિવેચન-૪ :
મળી ૩૧ - સર્વઋતુના કુલ વડે વ્યાપ્ત, નંદનવન સદેશ ઈત્યાદિ ઉધાસવર્ણના કહેવું. ચિરાદિક-ઘણાં કાળનું બનેલ આદિ, જેમ ઉવવાઈમાં પૂર્ણભદ્ર ચૈત્ય છે તેમ કહેવું. અહીન-પૂર્ણ પંચેન્દ્રિય શરીર, ઈત્યાદિ વર્ણન કહેવું. આત્મજ-પુત્ર. જાતિ અંધ - જન્મથી અંધ, હંડ-સર્વ અવયવના પ્રમાણથી રહિત. વાયવ્વ-વાત પ્રકૃતિવાળો. આગઈમેત • આકાર માત્ર, ઉચિત સ્વરૂપવાળો નહીં. રહસ્સ-ખાનગી.
• સૂત્ર-૫ :
તે મગણામ નગરમાં એક જતિબંધ પુરણ રહેતો હતો. તે એક ચક્ષુવાળા પરસ વડે દંડ વડે આગળ ખેંચાતો-ખેંચાતો જતો હતો. તેના મસ્તકના કેશ ફુટેલા અને અત્યંત વિખરાયેલા હતા. માખીના ઝુંડ તેની પાછળ બણબણતા હતા. આવો તે આંધ મિયગામ નગરમાં ઘેર ઘેર દયા ઉપજાવતો આજીવિકાને કરતો રહેતો હતો..
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર સાવત્ પધાયાં. ચાવતું પર્વદા નીકળી. ત્યારે તે વિજય ક્ષત્રિય આ કથાના અને પામીને કોણિક રાજાની જેમ નીકળ્યો યાવતુ પર્યાપાસવા લાગ્યો. ત્યારે તે જાતિ અંધ પરણે તે મોટા જન શબ્દને યાવત સાંભળીને, તેણે કહ્યું – દેવાનુપિય! શું આજે મૃગગ્રામ નગરે ઈન્દ્રમહોત્સવ છે યાવ4 બધાં જઈ રહ્યા છે. ત્યારે એક વસ્તુ પર જાતિ અંધ પરને કહ્યું - હે દેવાનુપિયા ઈન્દ્રમહોત્સવ આદિ નથી, યાવતું તે માટે લોકો જતાં નથી. પણ શ્રમણ ભગવંત મહાવીર યાવતુ પધાર્યા છે, તે કારણે ચાવવું બધાં જઈ રહ્યા છે.
ત્યારે તે અધપુરુષે તે એકાક્ષી પુરુષને કહ્યું – દેવાનુપિય ! ચાલો, આપણે પણ ભગવંત મહાવીરની પાસે જઈને યાવતુ પર્યાપાસીએ. ત્યારે તે જાતિ આંધ પુરષ આગળ ચાલતા પુરુષ વડે લાકડીથી દોરવાતો ભગવત મહાવીર પાસે આવ્યો, આવીને ત્રણ વખત જમણેથી પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમન કયાં, ચાવતું પર્યાપાસવા લાગ્યો.
ત્યારે ભગવતે તે વિજય ક્ષત્રિય અને પર્યદાને ધર્મ કહો. પર્ષદા રાવત પાછી ગઈ. વિજય રાજ પણ ગયો.
• વિવેચન-૫ -
કુ-સ્કૃટિતવાળના સંચયથી વિખરાયેલ કેશ. હડાહડ-અતિ, મસ્તક જેનું તે. મછિયા-માખી, ચટકરપ્રધાન-વિસ્તરતો એવો, પહક-સમૂહ. અથવા માખીના વંદનો જે પ્રહકર, તેના વડે માર્ગમાં ગમત કસતો. પ્રાયઃ મેલવાળી વસ્તુમાં જ માખી. અનુગમન કરે છે. કાલુણવડિયા - કરુણવૃત્તિથી, વિલિંકખેમાણે - આજીવિકા
કરતો. • • • નાવ સમોસfy - પૂવનુપૂર્વી ચાલતા, પ્રામાનુગ્રામ વિચરતા ઈત્યાદિ. મા મોટો જનશબ્દ-કોલાહલાદિ. તેમાં જનમૂહ-ચકાદિ આકાર. સમૂહ, તેનો શબ્દ, બોલઅવ્યક્ત ધ્વનિ.
મ - ઈન્દ્ર મહોત્સવ, ચાવત્ શબ્દથી - છંદ, રુદ્રાદિ મહોત્સવ અથવા ઉઘાન યાત્રા. જેમાં ઘણાં ઉગ્ર, ભોગાદિ લોકો એક દિશામાં જ મુખ કરીને ચાલતા હોય. વૃત્તિકાર શ્રીનું પછીનું લખાણ સૂપમાં પ્રત્યક્ષ જ નોંધાયેલું છે. હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવંત મહાવીર સાવત્ પધાર્યા છે, અહીં સંપાત છે, આજ મૃગગ્રામ નગરના મૃગવન ઉધાનમાં યથા પ્રતિરૂપ અવગ્રહ સ્વીકારી, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં રહ્યા છે.
ભગવંતે ઉપદેશ આપ્યો - x - જે રીતે જીવો બંધાય છે આદિ. જાતિ બંધજન્મથી જ અંધ, તે ચાના ઉપઘાતથી પણ થાય, તેથી કહે છે - ઉત્પન્ન અંધઆરંભથી જ ચક્ષુ ન હોય તેવો કુલિંગ અંગ સ્વરૂપ.
• સૂત્ર-૬ -
તે કાળે સમયે ભગવંતના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર યાવત્ વિચરતા હતા. પછી તે ગૌતમસ્વામીએ તે જાત્યંધ પુરુષને જોયો. જઈને જાતશ્રદ્ધ યાવ4 કહ્યું - ભગવાન ! કોઈ પુરુષ જાત્યંધ, જીત્યધરૂષ હોય ? હા હોય. - • ભગવન ! તે પુરુષ જાતિઅંધ, જાતિધરૂપ કેવી રીતે છે ? હે ગૌતમ ! આ જ મૃગામ નગમાં વિજયીક્ષત્રિયનો યુઝ, મૃગાદેવીનો આત્મજ એવો મૃગાપુ નામે બાળક જાતિઅંધ, જાતિધરૂપ છે, તે બાળકને અવયવો નથી યાવત્ આકૃતિ માત્ર છે. મૃગાદેવી ચાવતું તેનું પાલન કરે છે.
ત્યારે ગૌતમસ્વામીએ શ્રમણ ભગવદ્ મહાવીરને વંદન-નમન કયાં, કરીને કહ્યું - હે ભગવન્ ! આપની આજ્ઞા પામીને મૃગાપુત્ર બાળકને જોવા ઈચ્છ છું - - - હે દેવાનુપિય! સુખ ઉપજે તેમ કરો. ત્યારે ગૌતમસ્વામી ભગવંતની આજ્ઞા પામીને હષ્ટ તુષ્ટ થઈ ભગવત પારોથી નીકળ્યા, નીકળીને ત્વરિત ચાવતુ ઈયસિમિતિ શોધતા મૃગગ્રામ નગરે આવ્યા, આવીને મૃગામ નગર મધ્યેથી મૃગાદેવીને ઘેર આવ્યા. ત્યારે મૃગાદેવી ગૌતમસ્વામીને આવતા જોઈને. હસ્ટ-તુષ્ટ થઈ ચાવતું બોલી - દેવાનુપિય! આપના આગમનનું પ્રયોજન શું છે ? તે જણાવો.
ત્યારે ગૌતમસ્વામીએ મૃગાદેવીને કહ્યું - હે દેવાનુપિયા ! હું તમારા પુને જોવાને કદી આવેલો છું. ત્યારે મૃગાદેવીએ મૃગાપુમ બાળકની પછી જન્મેલા ચારે પુત્રોને સવલિંકાર વિભૂષિત કયાં, કરીને ગૌતમસ્વામીના પગે લગાડ્યા પછી કહ્યું - ભગવદ્ ! આ મારા ચાર પુત્રો, તમે જુઓ. ત્યારે ગૌતમસ્વામીએ મૃગાદેવીને કહ્યું – દેવાનુપિયા! હું તમારા આ પુત્રોને જોવા જલ્દી નથી આવ્યો. તમારો જે મોટો પુત્ર મૃગાપુત્ર’ જે જાતિ અંધ, જાતિ અંધરૂપ છે, જેને તમે છુપી રીતે ભોંયરામાં રાખીને ગુપ્તપણે ભોજન-પાન વડે