________________
૨/૫૩૨ થી ૩૫
ક સંવર-દ્વાર .
૦ આશ્રવ દ્વાર કહ્યા. હવે તેના પ્રતિપક્ષરૂપ સંવર કહે છે. • સૂત્ર-૩૦,૩૧ -
[3] હે જંબૂ! હવે હું પાંચ સંવરદ્વાર અનુકમથી કહીશ. જે પ્રકારે ભગવંતે સર્વ દુઃખના વિમોક્ષના માટે કહેલ છે.
[૧] તેમાં પહેલું અહિંસા, બીજું સત્ય વચન, ત્રીજું અનુજ્ઞા પૂર્વક અપાયેલ લેવું], ચોથું બહાચર્ય, પાંચમું પરિગ્રહ જાણતું.
શુ સંવર-અધ્યયન-૧-“અહિંસા
- X - X - X - X - X - X - • સૂગ-૩ર થી ૩૫ -
[3] સંવરહારોમાં પહેલી અહિંસા-ઝસ, સ્થાવર સર્વે જીવોને કુશલકારી છે. હું ભાવનાઓ સહિત તેના કંઈક ગુણોનું કથન કરીશ.
[33] હે સવતા તે આ પ્રમાણે છે – આ મહાવત સર્વલોક માટે હિતકારી છે, કૃતસાગરમાં ઉપદેશ કરાયેલ છે, તપ-સંયમ-મહાda, શીલ-ગુણ-ઉત્તમવતો, સત્ય-આર્જનનો અવ્યય, નર-તિર્યંચ-મનુષ્ય-દેવગતિ વક, સર્વજિન દ્વારા ઉપદિષ્ટ, કમજ વિદારક, સેંકડો ભવ વિનાશક, સેંકડો દુ:ખોના વિમોચક, સેંકડો સુખની પ્રવર્તક, કાપુરુષ માટે દુરસ્તર, સત્વરુણે દ્વાર સેવિત, નિવણિગમન અને સ્વર્ગ પ્રયાણક છે. આ રીતે પાંચ સંવર દ્વારા ભગવંત [મહાવીરે) કહેલ છે.
તેમાં પહેલી અહિંસા છે જેના આ રીતે સાઈઠ નામો છે
(૧) દેવ, મનુષ્ય, અસુર લોકને માટે હીપ-દીપ, બાણ, શરણ, ગતિ, પ્રતિષ્ઠા, નિવણિ છે. (૨) નિવૃત્તિ. (3) સમાધિ, (૪) શક્તિ, (૫) કીર્તિ, (૬) કાંતિ, (૩) રતિ, (૮) વિરતિ, (૯) શ્રત્તાંગ, (૧૦) વૃતિ, (૧૧) દયા, (૧). વિમુક્તિ, (૧૩) ક્ષાંતિ, (૧૪) સમ્યકત્વારાધના, (૧૫) મહતી, (૧૬) બોધિ, (૧૭) બુદ્ધિ, (૧૮) ધૃતિ, (૧૯) સમૃદ્ધિ, (૨૦) ઋદ્ધિ, (૨૧) વૃદ્ધિ, (૨૨) સ્થિતિ, (૨૩) પુષ્ટિ, (૨૪) નંદા, (૫) ભદ્રા, (૨૬) વિશુદ્ધિ, (૨૭) લબ્ધિ. (૨૮) વિશિષ્ટ દૃષ્ટિ, (૨૯) કલ્યાણ.
(30) મંગલ, (૩૧) પ્રમોદ, (૩) વિભૂતિ, (33) રક્ષા, (૩૪) સિદ્ધાવાસ, (૩૫) અનાશ્રd, (૩૬) કેવલી સ્થાન, (38) શિવ, (૩૮) સમિતી, (૩૯) શીલ, (૪) સંયમ, (૪૧) શીલપરિગ્રહ, (૪૨) સંવર, (૪૩) ગુપ્તિ, (૪) વ્યવસાય, (૪૫) ઉ@ય, (૪૬) યજ્ઞ, (૪૩) આયતન, (૪૮) વતન, (૪૯) અપમાદ, (૫૦) આશ્વસ, (૫૧) વિશ્વાસ, (૫૨) અભય, (૫3) સર્વસ્ત્ર અમાધાંત, (૫૪) ચોક્ત (૫૫) પવિત્ર, (૫૬) સુચિ, (૫) પૂજ, (૫૮) વિમલ, (૫૯) પ્રભાસા, (૬૦) નિમલતદ.
આ તથા આવા બીજ ગુણ નિum પર્યાય નામો અહિંસા ભગવતીના
૨૦૮
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ હોય છે.
૩િ૪] આ અહિંસા ભગવતી જે છે તે ભયભીત માટે શરણભૂત, પક્ષી માટે ગમન સમાન, તરસ્યા માટે જળ સમાન. ભુખ્યાને ભોજન સમ, સમુદ્ર મધ્ય જહાજ સમ, ચતુષ્પદે આશ્રમરૂપ, દુઃખ સ્થિત માટે ઔષધિબલ, અટવી મધ્ય સાથે સમાન, અહિંસા આ બધાથી વિશિષ્ટ છે, જે પૃedી-જલ-અનિ-વાયુવનસ્પતિકાય, બીજ હરિત, જલચરસ્થળચર-બેચર, ત્રસસ્થાવર, બધાં જીવોને કલ્યાણકારી છે.
આ ભગવતી અહિંસા છે જે અપરિમિત જ્ઞાન-દર્શનધર શીલ-ગુણવિનય-તપ-સંયમના નાયક, તીર્થકર સર્વ જગતુ જીવવત્સલ, મિલોકપૂજિd, જિનચંદ્ર દ્વારા સારી રીતે તૈટ છે... અવધિ જિન વડે વિજ્ઞાત છે, જુમતિ મન:પર્યવજ્ઞાની દ્વારા જોડાયેલ છે, વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીને જ્ઞાત છે, પૂર્વધરો વડે અધીત છે, વૈક્રિય લબ્રિાધરે પાળેલ છે. મતિ-વૃત-મન:પર્યતસ્કેવળજ્ઞાની વડે, આમષધિ-વ્હેમૌષધિ-જલૌષધિ-વિપૌષધિ-સોંષધિ પ્રાપ્ત વડે, બીજબુદ્ધિકોઇ બુદ્ધિપદાનુસારી-સંભિHશ્રોત-સૃતધર વડે, મન-વચન-કાય-જ્ઞાન-દર્શનચાબિલિ વડે, ક્ષીરાક્ષવ-મMાશ્રવ-ન્સર્પિરાશન વડે ક્ષીણમહાનસિક વડે, ચારણ-વિધાધર વડે, ચતુર્થભક્તિક ચાવત્ છ માસ ભક્તિક વડે • • •
• • • તિથો] ઉક્ષિપ્ત-નિક્ષિપ્ત-અંત-પ્રાંત-સૂક્ષ-સમુદાનચરક વડે, #ગ્લાયક વડે, મૌનચક વડે, સંસૃષ્ટ-તત સંસૃષ્ટ કલિક વડે, ઉપનિધિક વડે, શુદ્વેષણિક વડે, સંખ્યા:તિક છે, સ્ટ-અટૅક્ટ-સૃષ્ટલાભિક વડે, આયંબિલપુરિમાઈ-ઓકાશનિક-નિર્વિકૃતિક વડે, ભિન્ન અને પરિમિત પિંડયાતિક વડે, અંત-પ્રાંત-અરસ-વિસ-રા-તુચ્છ આહારી વડે, અંત-પ્રાંત-રક્ષ-તુચ્છ-ઉપશાંતપ્રશાંત-વિવિજીવી વડે, દૂધ-મધ-ઘી ત્યાગી વડે, મધ-માંસ ત્યાગી વડે,
સ્થાનાયિક-પ્રતિમાસ્યાયિક-સ્થાનોકટિક-વીરસનિક-ઔષધિક-દંડાયતિકવગડશાયિક વડે, એકપાક-આતાપક-અપાવત-અનિષ્ઠીવક-ચાકંડૂક વડે, ભૂતકેશ-શ્મશુ-રોમ-નમના સંસ્કારત્યાગી વડે. સર્વ ગ• પ્રતિક્રમથી વિમુકત વડે (તથા) શ્રતધર દ્વારા dવાથી અવગત કરાવનાર બુદ્ધિની ધાક ધીર મહાપુરુષોએ ( અહિંસાનો સમ્યફ આચરણ કરાયેલ છે.
| આશીવિષ સર્ષ સમાન ઉગ્ર તેજ સંપન્ન, વસ્તુતત્વના નિશ્ચય અને પરષામાં પૂર્ણ કાર્ય કરનારી બુદ્ધિથી સંપન્ન પ્રજ્ઞાપુરુષોએ નિત્ય સ્વાધ્યાય-શાન અનુબદ્ધ ધર્મધ્યાન, પાંચ મહાવ્રતરૂપ ચાસ્ત્રિયુક્ત, સમિતિથી સમિત, સમિત પાયા, બડ઼ જીવનિકાય જગવત્સલ, નિત્ય આપમત રહી વિચરનારા તથા આવા બીજાઓએ પણ તેને અપરાધી છે..
આ અહિંસા ભગવતીના પાલક પૃથ્વી--અપ-અનિ-વાયુ-ગણ-મસસ્થાવર સર્વ જીવ પતિ સંયમરૂપ યાને માટે શુદ્ધ ભિક્ષાની ગવેષણા કરવી જોઈએ. જે આહાર સાધુ માટે ન કરેલ, ન કરાવેલ, અનાહૂત, અનુદિષ્ટ, ન