________________
૧/૧/૧
તીર્થંકર અપેક્ષાએ “આત્માગમ” છે, ગણધર અપેક્ષાએ અર્થથી “અનંતરાગમ’’,
તેમના શિષ્યોની અપેક્ષાએ ‘‘પરંપરાગમ કહ્યું “જંબૂ'' શબ્દથી સૂત્ર વડે સુધર્માવામીને આત્માગમ અને જંબુસ્વામીને અનંતરાગમ, તેમના શિષ્યોને પરંપરાગમ છે.
અથવા ઉપોદ્ઘાત નિર્યુક્તિ સંબંધી ભેદ રૂપ અર્થથી તીર્થંકર લક્ષણ ભાવપુરુષ પ્રણિત, સૂત્રથી ગણધરલક્ષણ ભાવ પુરુષ પ્રણીતતા છે. આનો ગુરુપર્વક્રમ લક્ષણ સંબંધ પણ દર્શાવ્યો. એ રીતે આ શાસ્ત્રમાં આપણિત હોવાથી, અવિસંવાદીપણે ગ્રહણ કરવો, એવી બુદ્ધિ ભાવવી. - ૪ - આમાં ઉપક્રમ દ્વાર અંતર્ગત્ અધિકાર દ્વાર, તદ્વિશેષભૂત સ્વ-સિદ્ધાંત વક્તવ્યતાદ્વારનો એકદેશ કહ્યો. “પ્રવચનનો નીચોડ'' એના દ્વારા પ્રવચનપ્રધાન અવયવ રૂપત્વ કહ્યું. પ્રવચનના ક્ષાયોપશમિક ભાવ રૂપત્વથી - x - છ નામનો અવતાર બતાવ્યો છે. “છ નામ'' દ્વારમાં ઔદયિકાદિ છ ભાવો પ્રરૂપ્યા છે. “નિશ્ચયાર્થ'' શબ્દથી શાસ્ત્રનું અનંતર પ્રયોજન કહ્યું. - X
આ રીતે કર્તા અને શ્રોતાને પ્રયોજનવાળા બતાવ્યા. આ પ્રમાણે ઉપોદ્ઘાત નિર્યુક્તિના ભેદરૂપ કારણદ્વાર કહ્યું. તેથી કયા કારણે આ અધ્યયન કહ્યું, તે વિચારી શકે. શાસ્ત્ર પ્રતિપાદન કારણને વિચારવું - ૪ - ૪ - અહીં “આશ્રવ-સંવર વિનિશ્ચય” વડે અભિધેય વિશેષાભિધાયકત્વ લક્ષણ, તસ્વરૂપ માત્ર વિવક્ષિત છે, ‘નિશ્ચયાર્થ’ શબ્દથી તેના ફળરૂપ પ્રયોજનને જણાવેલ છે. પ્રયોજન કહીને ઉપાય-ઉપેયભાવલક્ષણ
બતાવ્યા.
૧૧૩
- x - આ અંગસૂત્રમાં શ્રુતસ્કંધો અધ્યયન સમુદાયરૂપ છે માટે ઉપક્રમાદિ દ્વારોને યોજતા યથા સંભવ ગાથા અવયવ વડે દર્શાવેલ છે. તેથી આચાર-ટીકાકૃત અંગને આશ્રીને તેને દર્શાવેલ છે. આશ્રવ-સંવર અહીં અભિધેયત્વથી કહેલ છે - x - આશ્રવને નામ, પરિણામથી કહે છે –
છે આસવદ્વાર-અધ્યયન-૧-હિંસા છે –x— — x — x — x — xસૂત્ર-૩ ઃ
-
જિનેશ્વરોએ જગમાં અનાદિ આસવને પાંચ ભેદે કહ્યો છે કૃપા, દત્ત, અબ્રહ્મ અને પરિગ્રહ.
હિંસા,
• વિવેચન-3 :
પંચવિદ્૰ પ્રજ્ઞપ્ત-પ્રરૂપિત, જિન-રાગાદિ જિતનાર. ઈહ-પ્રવચનમાં કે લોકમાં. આશ્રવ-પ્રવાહની અપેક્ષાએ અનાદિ-આદિ રહિત, ઉપલક્ષણથી વિવિધ જીવ અપેક્ષાએ અનંત અથવા સાદિ-સાંત, કર્મબંધ અભાવથી સિદ્ધોની માફક, બધાંને બંધાદિ અભાવના પ્રસંગથી અથવા - ઋણ-અધમણથી દેય દ્રવ્ય, તે અતિદૂરત્વથી અતીત તે અતિક્રાંત, તે ઋણાતીત અથવા અણ-પાપકર્મ આદિ-જેનું કારણ છે, તે અનાદિ, પાપ કર્મરહિત હોવાથી આશ્રવમાં ન પ્રવર્તે. સિદ્ધોને પણ તે પ્રવૃત્તિ પ્રસંગ છે.
નામથી કહે છે :- હિંસા-પ્રાણવધ, મોસ-મૃષાવાદ, દત્ત-અદત્તદ્રવ્ય ગ્રહણ, અબ્રહ્મ-મૈથુન, પરિગ્રહ-સ્વીકાર, અબ્રહ્મપરિગ્રહ. - x - તે હિંસાદિ ભેદથી પાંચ પ્રકારે
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
છે. બીજા પ્રકારે ૪૨-ભેદો છે. જેમકે ઈન્દ્રિય-૫, કષાય-૪, અવ્રત-૫, ક્રિયા-૨૫, યોગ-૩ એ રીતે-૪૨ ભેદ. [સ્થળંગ આ ભેદ બીજી-બીજી રીતે પણ છે. આ ગાથા વડે દશ અધ્યયનરૂપ અંગના-પાંચ આશ્રવ અભિધાયી પાંચ અધ્યયનો સૂચવ્યા. હવે પહેલું અધ્યયન કહે છે–
૧૧૮
• સૂત્ર-૪ :
પ્રાણવધ આશ્રવ જેવો છે, જે નામે છે, જે પાપીઓ કરે છે, તે જેવું ફળ આપે છે, જે રીતે તે કરાય છે, તેને તમે સાંભળો. • વિવેચન-૪ :
નારિસ - જે સ્વરૂપે, જેના જે નામો છે, જે રીતે પ્રાણિ વડે તે કરાય છે, જારિસ-જેવું સ્વરૂપ છે, ફળ-દુર્ગતિગમનાદિ, દદાતિ-કરે છે. પાપા-પાપીઓ, પ્રાણાપ્રાણીઓ, તેનો વધ-વિનાસ. તે પદાર્થ પંચક. નિસામેહ-મારું કથન સાંભળો. નરિસ શબ્દથી પ્રાણિવધના તત્વને નિશ્ચયતાથી જાણવું, નામ વડે પર્યાય વ્યાખ્યાન છે. બાકી ત્રણથી ભેદ વ્યાખ્યા છે. કેમકે કરણ પ્રકાર અને ફળભેદથી, તે જ પ્રાણિવધનું ભેદાવાપણું છે. અથવા જેવા જે નામો છે, તેના સ્વરૂપથી પ્રાણિવધ વિચારેલ છે. -
૪ - જે રીતે કરેલ છે, જેઓ કરે છે, એના દ્વારા આ કારણથી વિચારેલ છે - x - જેવું ફળ આપે છે, તેના વડે આ કાર્યથી ચિંતિત છે. આ રીતે ત્રણ કાળવર્તી તેનું નિરૂપણ છે.
અથવા અનુગમ નામક દ્વારના અવયવરૂપ ઉપોદ્ઘાત નિર્યુક્તિના પ્રતિદ્વારોના નિ વિદ આદિના મધ્યથી આ ગાથા વડે કંઈક દર્શાવેલ છે. ‘યાદેશક' વડે પ્રાણિવધ સ્વરૂપ દર્શાવે છે, નામથી નિરુક્તિદ્વાર, કેમકે એકાર્ય શબ્દ વિધાનરૂપ છે. ‘સમ્યક્દષ્ટિ' આદિ ગાયાથી સામાયિક નિરુક્તિ પ્રતિપાદિત કરી છે. જેમ ધૃત વડે “કઈ રીતે” દ્વાર કહેલ છે. ધ્રુવૃત્તિ વડે “કોનું” દ્વાર કહ્યું છે. - ૪ - હવે ‘યાદશ’ દ્વાર જણાવવા કહે છે –
સૂત્રરૂપ :
-
જિનેશ્વર દ્વારા પણવધ આ પ્રકારે કહ્યો છે પાપ, રાંડ, રુદ્ર, ક્ષુદ્ર, સાહસિક, અનાર્ય, નિવૃક્ષ, નૃશંસ, મહાભય, પ્રતિભય, અતિભય, ભાપનક, ત્રાસનક, અન્યાય, ઉદ્વેગજનક, નિરપેક્ષ, નિર્મ, નિપિપાસ, નિષ્કરુણ, નરકાવાસગમન-નિધન, મોહમહાભય પ્રવર્તક, મરણ વૈમનસ્ય,
• વિવેચન-૫ :
પ્રાણવધ-હિંસા નામથી અલંકૃત્ વાક્યના આ પ્રત્યક્ષ, નિત્ય-કોઈક વખત એમ નહીં, પાપ-ચંડ આદિ સ્વરૂપને ત્યજીને વર્તે એ ભાવના. જિન-આપ્ત પુરુષે કહેલ, કઈ રીતે ? પાપ - પાપ્રકૃતિના બંધહેતુત્વથી, અંક - કષાયની ઉત્કટથી કાર્ય કરવા વડે. રૌદ્ર - રૌદ્રરસમાં પ્રવર્તવાથી. રુદ્ર. શુદ્ર - દ્રોહક કે અધમ અને તેમાં પ્રવર્તિત. માસિક - વિચાર્યા વિના વર્તતો અનાર્ય - પાપકર્મથી દૂર જનાર તે આર્ય, તેના નિષેધથી અનાર્ય-મ્લેચ્છાદિ, તેમાં પ્રવર્તિત. નિįળ - પાપજુગુપ્સા લક્ષણ રહિત.