________________
૧/-/૧/૧૭
રવતાં-રુદન કરતા, ભૈરવ-ભયંકર, સ્વ-શબ્દ. • X - X • પ્રતિમારુત-પ્રતિકૂળ વાયુ, આદિધ-વ્યાપ્ત, નભdલ-આકાશ. પડુમમાણ-પટુત્વથી ઉપતપકારી. * * * * * દોષ-વેદનાદિ, દોષિતા-ઉત્પન્ન દોષવાળા કે દૂષિત. * * * * * * *
પ્રસ-પ્રસરણ, વિજ્ભિત-પ્રબલરૂપ. •x • ભીમભૈરવ-અતિ ભીમ, ઉદ્ધાવમાનપ્રવર્ધમાન, ધગધગાયમાન-જાવચમાન. મંદોદ્ધd - બળતા લાકડાનો પ્રબળ સ્પંદ. • x • અંતકરણ-વિનાશકારી - જવાલા વડે આરોપિત-આચ્છાદન કરાયેલ, નિરુદ્ધવિવક્ષિત દિશામાં જતા રોકેલ અને ધૂમજનિત અંધકારથી ડરેલ. આત્મપાલ-આત્માને જ પાળે છે તે અથવા આતપાલોકેત અર્થાત્ અગ્નિના તાપદર્શનથી - * * * * આભોગ-વિસ્તાર, બધી દિશામાં જેના દીત નયન ભમે છે તે.
વેગથી મહામેઘ માફક વાયુ વડે ઉદિત મહારૂપ, કઈ રીતે ? તે કહે છે - જે દિશામાંથી તે થયો, તે-તારા વડે, પૂર્વે, દાપ્તિથી ભયભીત હૃદય વડે તૃણાદિને દૂર કરાયા. તેનો જ પ્રદેશ-મૂલાદિ અવયવ અને વૃક્ષો જેમાંથી, તે અપગત તૃણપ્રદેશ વૃક્ષ, વૃક્ષોદ્દેશ-વૃક્ષપ્રધાન ભૂમિનો એક દેશ કે રુક્ષદેશ. * * * * * આ યોક ગમપાઠ જાણવો.
વળી તણ જે તુ હા ! ઉન્નયા યારું ઈત્યાદિ જે છે તે બીજો ગમ-પાઠ જાણવો. •X - X - તેમાં વૃક-વર, હીપિક-ચિત્તો, અચ્છ-રિછ, પરાસર-શભ, કોલશકર, કોકંતિક-લોમટક. સિલલક-વન્ય જીવ વિશેષ. અગ્નિભયવિહુત-અગ્નિના ભયથી અભિભૂત. બિલધર્મ-બિલ આચાર, જેમ એઝ બિલમાં, જેમાં મર્કટાદિ સમાયો છે, તે રીતે રહ્યા. અંતરંસિ - તે અંતરમાં, પગ મૂકવાના પૂર્વના સમયમાં.
- પ્રાણાનુકંપા આદિ ચાર પદ દયાના પ્રકર્ષના પ્રતિપાદનાર્થે છે. નિટ્ટ - નિષ્ઠાને પામેલ. સ્વકાર્ય કરેલ. ઉપશાંત-જવાલાના શાંત થવાથી, મુમુરાદિના અભાવે અંગારાનું
ઝાવું. જીર્ણ-શિથિલ અને કરચલીપ્રધાન જે વસ્યા. માપ - શરીર બળ ઘટી વાગી. સવન - અવખંભ વર્જિતત્વથી, મારોત્રમ - નિપાદિત સ્વફળ અભિમાન વિશેષરહિતત્વથી. ઠાણુખંડ-ઉંચા સ્થાને સ્તંભન કરાયેલ ગાત્ર. પ્રાભાર-કિંચિત્ નમેલ ખંડ. - ૪ -
• સૂત્ર-૩૮ :
ત્યારપછી હે મેઘા તે અનુક્રમે ગર્ભવાસથી બહાર આવ્યો, બાલ્યભાવથી મુક્ત થઈને યૌવનને પ્રાપ્ત થઈને, મારી પાસે મુંડ થઈને ઘરથી નીકળી અણગારિત પ્રજ્ઞા લીધી. તો હે મેઘા ચાવતુ તે તિચિયોનિ ભાવને પામ્યો હતો અને
જ્યારે તે સમ્યકત્વ રતનને પ્રાપ્ત કરેલ ન હતું. ત્યારે તે પ્રાણાનુકંપાથી યાવતું અંતરમાં તારો પગ ઉંચે રાખ્યો પણ નીચે ન મુક્યો, તો પછી હે મેઘ ! આ વિપુલ કલમાં જન્મ પામ્યો, ઉપuત શરીર પ્રાપ્ત થયું, લબ્ધ પાંચેન્દ્રિયોનું દમન કર્યું. એ રીતે ઉત્થાન, બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમ સંયુકતથી, મારી પાસે મુંડ થઈને, ઘરથી નીકળી દીક્ષા લીધી પછી, પહેલી અને છેલ્લી રાત્રિના સમયે શ્રમણ નિન્થ વાચનાર્થે યાવતુ ધમનુયોગના ચિંતનને માટે, ઉરચાર-પ્રસવણને માટે આવતા-જતા હતા. ત્યારે તેમના હાથ-પગનો સ્પર્શ થયો યાવત્ રજકણોથી
૮૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ તારું શરીર ભરાઈ ગયું. તેને સમ્યફ પ્રકારે સહેતો - ખમતો • તિતિક્ષતો કે અધ્યાસિત કરતો નથી ?
ત્યારે તે મેઘ અણગાર, શ્રમણ ભગવંત મહાવીર પાસે આ વ્રત્તાંત સાંભળી, સમજી, શુભ પરિણામ વડે, પ્રશસ્ત આધ્યવસાયી, વિશુદ્ધયમાન થતી વેશ્યાગી, તદ્ આવરણીય કર્મના ક્ષયોપશમથી ઈહા-અપોહ-માર્ગણા-ગવેષણા કરતાં સંપૂર્વ જાતિસ્મરણ ઉત્પન્ન થયું. તેનાથી પોતાના પૂર્વોક્ત વૃત્તાંતને સમ્યક પ્રકારે જાણ્યું.
ત્યારે તે મેઘકુમાર, શ્રમણ ભગવંત મહાવીર વડે સ્મરણ કરાવાયેલ પૂર્વ જાતિસ્મરણથી બમણા સંવેગવાળા થયા. આનંદાશુપૂર્ણ મુખ, હર્ષના વશથી મેઘધારાથી આહત કદંબપુષ્પ સમાન તેના રોમ વિકસિત થયા. તેણે ભગવતને વંદન-નમસ્કાર કર્યા કરીને આમ કહ્યું - હે ભગવના આજથી મારી બે આંખોને છોડીને શેષ સમસ્ત શરીર શ્રમણ નિસ્થિો માટે સમર્પિત કરું છું. એમ કહીને ફરી પણ ભગવંતને વંદન-નમસ્કાર કર્ય, કરીને આ પ્રમાણે કહ્યું -
હે ભગવન્ ! હું ઈચ્છું છું કે આપ સ્વયે જ બીજી વખત મને વજિત કરો, વયે જ મુંડિત કરો યાવતું સ્વયં જ આચાર ગોચર યાત્રા મામા વૃત્તિક ધમન કહો. - - ત્યારે ભગવંતે મેઘકુમારને સ્વયં જ પતજિત કરી ચાવત્ યાત્રા મામા વૃત્તિક ધમને કહો. હે દેવાનુપિય! આ પ્રમાણે ચાલવું-ઉભવું-બેસવુંપડખાં બદલવા-ખાવું-બોલવું, ઉત્થાનથી ઉઠીને પ્રાણ-ભૂત-જીવન્સવોની સંયમ વડે સમ્યફ યતના કરવી.
ત્યારે તે મેઘ, ભગવંત પાસે આવા પ્રકારનો ધાર્મિક ઉપદેશ સમ્યફ રીતે સ્વીકારે છે, પછી તે રીતે ઉભે છે યાવતુ સંયમથી સંયમિત થાય છે. • • ત્યારે તે મેઘ, અણગાર થયા જયસિમિત આદિ અણગર વન કહેવું. - • ત્યારે તે મેઘ અણગાર, ભગવંત મહાવીર પાસે રહીને તથાવિધ સ્થવિરો પાસે સામાયિકાદિ ૧૧-અંગોને ભણયા, ભણીને ઘણાં જ ઉપવાસ-છ-અટ્ટમ-દશમ-ભારસમાસ કે અમિાય ફામણથી પોતાને આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહનગરના ગુણશીલ શૈત્ય થકી નીકળીને બહારના જનપદોમાં વિહાર કરે છે.
• વિવેચન-૩૮ :
અપfઇન પત્ત અપતિલબ્ધ-અસંજાત, અપ્રાપ્ત. **દાંત-ઉપશમને પામેલ. • x • પાઠાંતરથી નિરપહત શરીર પ્રાપ્ત એવો લબ્ધ પંચેન્દ્રિય. પર્વ ઉપલબ્ધમાન રૂપથી ઉત્થાનાદિ વડે સંયુકત એવો છે. તેમાં ઉથાન-ચેટા વિશેષ, બળ-શારીરિક, વીર્ય-જીવથી ઉત્પન્ન, પુરપાકાર-અભિમાન વિશેષ, પરાકમ-તેજ સાધિત ફળ.
નો ભય અભાવે સમ્યક્ સહેવું, ક્ષોભ અભાવે ખમવું, દૈન્યનું અવલંબન ના લઈ તિતિક્ષવું, અવિચલિતકાયપણે અધ્યાસિત કરવું અથવા આ પદો એકાર્ષિક છે. મેઘ અણગારને જાતિસ્મરણ ઉત્પન્ન થતાં શું થયું ? પૂર્વોક્ત વસ્તુ સમ્યક્ જણાવા લાગી. સંસ્મારિત પૂર્વજાન્યોઃ - પૂર્વ જન્મ સંબંધી સરણ-ગમન. પાઠાંતરથી પૂર્વભવ યાદ આવ્યો. તથા પૂર્વ કાળની અપેક્ષાએ બમણો સંવેગ પામ્યો. આનંદાશ્રુથી મુખ