________________
૨/૧/૧/૨૦
ર૬૭
૨૬૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
છોડીને અણગારિક dજ્યા લેવા ઈચ્છું છું.
દેવાનુપિયા! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો.
ત્યારપછી કાલ નાથપતિએ વિપુલ અનાદિ તૈયાર કરાવ્યા. પછી મિત્રજ્ઞાતિક-નિજકરવજન-સંબંધી-પરિજનોને આમંઝી, ત્યારપછી સ્નાન કરી ચાવતું વિપુલ પુa-dઅ-ગંધ-માલા-અલંકારથી સત્કારી, સન્માની, તે જ મિત્ર, જ્ઞાતિક આદિ પાસે કાલિકુમારીને સોના-ચાંદીના કળશોથી ન્હડાવી, સવલિંકારથી વિભૂષિત કરી, કરીને સહસ્ત્ર પુરષવાહિની શિબિકામાં બેસાડી, પછી મિત્ર, જ્ઞાતિક આદિ સાથે પરિવરી સર્વે ઋદ્ધિ યાવતુ રાવ સાથે આમલકા નગરી મધ્યેથી નીકળ્યા.
ત્યારપછી આમશાલવન ચૈત્યે આવ્યા, આવીને છાદિ લીકિરાતિશય શયા, જોઈને શિબિકા રોકી, પછી માતાપિતાએ કાલીકુમારીને આગળ કરીને પરણાદાનીય પાર્જ અરહંત પાસે આવી, આવીને વંદન-નમન કરીને કહ્યું - હે દેવાનુપિયા આ કાલીકુમારી અમારી પુત્રી છે, તે ઈષ્ટ, કાંત છે ચાવતું દશનાનું તો કહેવું જ શું? હે દેવાનુપિયા તેણી સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ, આપ દેવાનુપિયાની પાસે મુંડ થઈને ચાવ4 દી લેવા ઈચ્છે છે.
આપ દેવાનપિયને અમે આ શિષ્યાની ભિક્ષા આપીએ છીએ, તે દેવાનુપિય! તેનો સ્વીકાર કરો. - - સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારે કાલીકુમારીએ પાર્જ અરહંતને વંદના કરી, ઈશાન ખૂણામાં ગઈ. જઈને સ્વયં જ આભરણ-અલંકાર ઉતાય. ઉતારીને સ્વયં જ હોય કર્યો. પછી પાW અરહંત પાસે આવી. આવીને પદ્મ અરહંતને ત્રણ વખત વંદના કરીને કહ્યું - હે ભગવન ! આ લોક આદીત છે, એ પ્રમાણે દેવાનંદા માફક કહેવું યાવતુ સ્વયં જ પદ્ધજિત કરી.
ત્યારપછી પરણાદાનીય પાર્શ્વ આરહતે કાલી આયનિ સ્વયં જ પુસૂલા આયનિ શિધ્યારૂપે સોંપી. પછી પુષ્પચૂલા આયરિએ કાલીકુમારીને વય જ પાવાજિત કરી યાવતું સ્વીકારીને વિચરવા લાગી. ત્યારપછી કાલી, આયર ઈયસિમિતા ચાવતું ગુપ્ત બ્રહ્મચારિણી થઈ.
ત્યારે તે કાલી આયઈ, પુwયૂલા આયનિી પાસે સામાયિકાદિ અગિયાર અંગો ભણી, ઘણાં ઉપવાસાદિ કરતા યાવતું વિચરવા લાગી.
ત્યારપછી તે કાલી અય, અન્ય કોઈ દિવસે શરીરનાકુશી થઈ ગઈ. વારંવાર હાથ-પગ-મસ્તક-મુખ-સ્તનાંતર-કક્ષાંત-ગુહયાંતરને જોવા લાગી. જ્યાં
જ્યાં તે સ્થાન-શા-નિષેધાદિ કરતાં, ત્યાં-ત્યાં પહેલા પાણી છાંટી, ત્યારપછી બેસતી કે સુતા.
ત્યારે પુwયૂલા આયઓ, કાલી આયનિ કહ્યું – દેવાનુપિયા / શ્રમણીનિન્જીને શરીરભાકુશિકા થવું કલ્પતું નથી, હે દેવાનુપિયા! તું શરીર
ભાકુશિકા થઈને વારંવાર હાથ ધુઓ છે યાવતું બેસે છે, સુવે છે. હું દેવાનુપિયા! તું આ સ્થાનની આલોચના ચાવતું પ્રાયશ્ચિત્ત સ્વીકાર
ત્યારે કાલી આયએિ, યુસૂલા આયની આ વાતનો આદર ન કર્યો યાવ4 મૌન રહ્યા. ત્યારે પુuસૂલા આય, કાલી આયનિી વારંવાર હીલનાનિંદ-Mિા-ગ-અવજ્ઞા કરવા લાગ્યા અને વારંવાર આ અતિ માટે રોકવા લાગી. ત્યારપછી તે કાલી આય, શ્રમણી-
નિક્શી દ્વારા વારંવાર હીલના કરાતી ચાવતુ નિવારાતા, આવા પ્રકારનો અભ્યાર્થિત રાવત સંકલ્પ ઉત્પન્ન થયો કે જ્યારે હું ગ્રહવાસ મદણે વસતી હતી, ત્યારે હું સ્વતંત્ર હતી, જ્યારથી હું મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પ્રવજ્યા સ્વીકારી છે, ત્યારથી હું પરમ થઈ છું મારે માટે ઉચિત છે કે કાલે, રાશિ વીત્યા પછી, પ્રભાત થયા બાદ ચાવતુ સૂર્ય ઉગ્યા પછી, અલગ ઉપાશ્રય સ્વીકારીને વિચરીશ, આ પ્રમાણે વિચાર કર્યો.
એમ વિચારી બીજે દિવસે ચાવતું સૂર્ય ઉગ્યા પછી, અલગ ઉપાશ્રય ગ્રહણ કરે છે. ત્યાં અનિવારિત, અનોહફ્રિક, સ્વછંદમતિ થઈને વારંવાર હાથ ધુએ છે ચાવતુ બેસે કે સુવે છે. ત્યારે તે કાલી આય પાશ્ચાપાર્થસ્થવિહારી, અવસ-અવસEાવિહારી, એ રીતે કુશીલા, યથાશૃંદા, સંસકતા થઈ, ઘણાં વર્ષો શ્રામણય પર્યાય પાળી, અર્ધમાસિકી સંલેખનાથી આત્માને આરાધી, શીશ ભકતને અનશન વડે છેદીને, તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળમાણે મૃત્યુ પામી, ચમચંચા રાજધાનીમાં કાલાવતુંસક ભવનમાં ઉપપાત સભામાં, દેવશય્યામાં, દેવદ્રષ્ણાંતરિત થઈને, અંગુલના અસંખ્યાતભાગ માત્ર અવગાહનાથી કાલીદેવીપણે ઉપજે.
ત્યારપછી અધુનોત્પણ તે કાલીદેવી, પાંચ પ્રકારની પયતિથી સુયભિદેવની માફક ચાવત ભાષામનઃપયત. • • ત્યારે તે કાલીદેવી ૪ooo સામાનિક યાવતુ બીજ કાલાવતંસક ભવનવાસી અસુકુમાર દેવ-દેવીઓનું આધિપત્ય કરતી ચાવતું વિચારે છે. હે ગૌતમ! પ્રમાણે કાલીદેવીએ દેવઋદ્ધિ લધ-પ્રાપ્ત-અભિસન્મુખ કરી.
ભગવાન ! કાલીદેવીની સ્થિતિ કેટલી છે ? અઢી પલ્યોપમ. ભગવનું ! કાલીદેવી, તે દેવલોકથી અનંતર ૩વીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. - - - જં! આ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે પહેલા વર્ગના પહેલા અધ્યયનનો અર્થ કહ્યો છે.
• વિવેચન-૨૨૦ -
બધું સુગમ છે. લબ્ધ-ભવાંતરે ઉપાર્જિત, પ્રાપ્ત-દેવભવે ઉપનીત, અભિસમન્વાગત-પરિભોગથી ઉપયોગને પ્રાપ્ત. વહુ-મોટી વયની તે જ મોટી હોવાથી અપરિણિતત્વથી બૃહકુમારી. જીર્ણ-શરીર જરણથી વૃદ્ધા. તે જ જીર્ણત્વઅપરિણવથી જીર્ણકુમારી. ઈત્યાદિ
• સૂત્ર-૨૨૧ [૦-૨)
ભગવના જે શ્રમણ ભગવંતે ધર્મકથાના પહેલા વર્ગના પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો બીજાનો શો અર્થ કહ્યો છે ? હે