________________
૨/૧/૧/૨૦
૨૬૫
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
હતી, તે સુકુમાલ ચાવતું સુરા હતી.
તે કાલ નાથપતિની પુત્રી, કાલશ્રી ભાયની આત્મા કાલી નામે પુત્રી હતી, તે મોટી-મોટીકુમારી અને જીર્ણ-જીણકુમારી હતી. પતિ-પુતઓની, નિર્વિણ-વરવાળી, વરપરિવર્જિત એવી હતી.
તે કાળે, તે સમયે પુરુષાદાનીય અરહંત પાW, આદિકર, વર્તમાનસ્વામી સમાન હતા. વિરોધ એ • નવ હાથ ઉંચા, ૧૬,ooo શ્રમણ, ૩૮,ooo આય સાથે સંપરિવરીને સાવધ આમાલવનમાં પઘાય. પti નીકળી ચાવતું
પાસે છે. ત્યારપછી તે કાલી દારિાએ આ વાત જાણી, હષ્ટ ચાવતું હદયી થઈ માતા-પિતા પાસે આવી. બે હાથ જોડીને કહ્યું - હે માતાપિતા ! આદિકર પરણાદાનીય પાર્જ અહંત યાવત પધારેલ છે, તો તે માતાપિતા ! આપની આજ્ઞા પામીને, તેમની વંદનાર્થે જઉં?
હે દેવાનુપિયા ! સુખ ઉપજે તેમ કર, પ્રતિબંધ ન કર
ત્યારે તે કાલિકા કન્યા, માતા-પિતાની આજ્ઞા પામીને હર્ષિત યાવતું હદા થઈ, નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ પ્રાવેય ઉત્તમ મંગલ વસ્ત્રો પહેરી, આજ પણ મહાઈ ભરણથી અલંકૃd શરીર, દાસીના સમૂહથી પરિવરીને પોતાના ઘરથી નીકળે છે, નીકળીને બાહ્ય ઉપસ્થાન-શાળામાં ધાર્મિક યાનપવર પાસે આવી, તે યાન પ્રવમાં બેઠી. પછી તે કાલીકુમારી ધાર્મિક યાનપવર દ્રૌપદીની માફક ચાવતું
રાજ, ચેલણા રાણી (હdi.) સ્વામી પધાર્યા, "દા નીકળી ચાવતું પર્વદા પપાસના કરવા લાગી. તે કાલે, તે સમયે કાલી નામક દેવી સમસ્યા રાજધાનીમાં કાલાવતંસક ભવનમાં કાલ સિંહાસને ૪ooo સામાનિકો, સપરિવાર ચર મહત્તરિકાઓ, ત્રણ પદા, સાત સૈન્યો, સાત ન્યાધિપતિઓ, ૧૬,ooo આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં કાલાવતંસક ભવનવાસી અસુરકુમાર દેવદેવીઓ સાથે પરીવરીને મા આહત ચાવતુ વિચરતી હતી.
તેણી આ સંપૂર્ણ જંબૂદ્વીપને વિપુલ અવધિજ્ઞાન વડે ઉપયોગપૂર્વક લેતી હતી. ત્યાં શ્રમણ ભગવંત મહાવીરને જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં, રાજગૃહનગરમાં, ગુણશીલ રીંત્યે યથાપતિરૂપ અવગ્રહ યાચીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં જોયા, જોઈને હસ્ટ-તુષ્ટ-આનંદિત ચિતપ્રીતિમના યાવતુ હતહૃદયા થઈ સીંહાસનેથી ઉઠી. ઉઠીને પાદીઠેથી ઉતરી, પછી પાદુકા ઉતારી, પછી તિરાભિમુખ થઈ સાત-આઠ ડગલાં સામે ગઈ, પછી ડાબો પગ ઉભો કર્યો, જમણો પગ ધરણિતલે રાખી, ત્રણ વખત મસ્તકને ધરણિતલે લગાડ્યું. પછી કિંચિત મસ્તક ઉંચુ કર્યું. કરીને કડાગુટિતથી ખંભિત ભુજાઓ માહરી, હાથ જોડીને કહ્યું
અરહંત યાવત સંપાતને નમસ્કાર થાઓ. શ્રમણ ભગવત મહાવીર યાવ4 સંપાતિની કામનાવાળાને નમસ્કાર થાઓ. ત્યાં રહેલા ભગવંતને વાંદુ છું, તેઓ પણ મને જુએ. એમ કહી વંદના-નમસ્કાર કર્યો. પછી પૂર્વદિશાભિમુખ થઈને પોતાના શ્રેષ્ઠ સિંહાસને બેઠી. ત્યારે તે કાલીદેવીને આવા પ્રકારે યાવતુ સંકલ્પ થયો . મારા માટે ઉચિત છે કે - શ્રમણ ભગવત મહાવીરને વાંદુ યાવત પર્યુuતું. એમ વિચારી અભિયોગિક દેવોને બોલાવ્યા, બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો શ્રમણ ભગવત મહાવીરને ઈત્યાદિ સૂયભિદેવ સમાન કહેવું તે પ્રમાણે જ આજ્ઞા આપી યાવતું દિવ્ય સરવર અભિગમન યોગ્ય વિમાન કરો. કરીને ચાવતું આજ્ઞા પાછી સોંપો, તેઓએ પણ તેમ કરી, આજ્ઞા પાછી સોંપી. વિશેષ એ કે : યાન ૧૦૦૦ યોજન વિસ્તીણ હતું. બાકી પૂર્વવતુ, તે રીતે જ નામગોત્ર કહ્યા. તેમજ નાટ્યવિધિ દેખાડી યાવતુ પાછી ગઈ.
ભગવન એ પ્રમાણે આમંત્રી, ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને વંદન, નમસ્કાર કરીને કહાં - કાલીદેવીની દિવ્ય દેવદ્ધિ આદિ ક્યાં ગયા ? અહીં કૂટાગર શાળાનું ષ્ટાંત (ભગવંતે કહ્યું,
અહો ભગવન્! કાલીદેવી મહદ્ધિક છે, ભગવન્! કાલીદેવીએ તે દિવ્ય દેવત્રદ્ધિ આદિ કઈ રીતે લબ્ધ-પ્રાપ્ત-અભિસમન્વાગત કરી ? એ પ્રમાણે સૂર્યાભિદેવ મુજબ કહેવું યાવત હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં આમલકWાનગરી હતી. ભશાલવન ત્ય હતું, જિતશણુ રાજ હતો. તે આમલકા નગરીમાં કાલ નામે આ ચાવ4 અપરિભૂત ગાથાપતિ હતો. તે કાલગાથાપતિને કાલશ્રી નામે ભાય
પપાસે છે.
ત્યારે પુરપાદાનીય પાન્ન રહતે કાલીકુમારી અને તે મહાન મોટી પદાને ધર્મ કહો. ત્યારે તે કાલીકુમારી પુરષાદાનીય પાર્જ અરહંતની પાસે ધર્મ સાંભળી, સમજીને હર્ષિત યાવતુ હદયી થઈ, પુરપાદાનનીય પાર્જ અરહંતને ત્રણ વખત વંદન-નમસ્કાર કરીને કહ્યું – હે ભગવન ! હું નિર્થીિ પ્રવચનની શ્રદ્ધા કરું છું યાવતુ આપ જે કહો છો તે (સત્ય છે.) વિશેષ એ કે - હું માતા-પિતાને પૂછીને પછી હું આપ દેવાનુપિચની પાસે પ્રવજ્યા લઈશ. - - યથાસુખ - - સુખ ઉપજે તેમ ક.
ત્યારે તે કાલીકુમારી, રણાદાનીય પાW અરહંતને આમ કહેતા સાંભળી હર્ષિત યાવતું હદયી થઈ, પન્ન અરહંતને વાંદે છે, વાંદીને તે જ ધાર્મિક યાન પ્રવરમાં બેસીને, પુરુષાદાનીય પાર્શ્વ અહિત પાસેથી, આણશાલવના ચેથી નીકળે છે, નીકળીને આમલકલ્યાએ આવીને, આમલકાનગરીની વચ્ચોવચ્ચે થઈને બાહ્ય ઉપસ્થાન શાળાએ આવી. ધાર્મિક યાન પ્રવર ઉભું રાખી, તેમાંથી નીચે ઉતરી. - ત્યારપછી માતા-પિતા પાસે આવી, હાથ જોડીને કહ્યું - હે માતાપિતા ! મેં પાર્જ અરહંત પાસે ધર્મ સાંભળ્યો, તે ધર્મ ઈચ્છિત, પ્રતિચ્છિત, અભિરચિત છે. હે માતાપિતા! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ છું, જન્મ-મરણથી ભયભીત છું, આપની અનુજ્ઞા પામીને પદ્મ અરહંત પાસે મુંડ થઈ, ઘર