________________
૨૦
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/૧૬/૧૬૧ થી ૧૫
૨૧૯ સહયપાક તેલથી અત્યંજન કર્યું. સુગંધી ઉબટન વડે શરીરનું ઉબટન કર્યું, ઉણોદક-ગંધોદક-શીતોદક વડે સ્નાન કરાવ્યું, રુંવાટીવાળા-સુકુમાલ-ગંધકાષાયિક વથી શરીર લુછયું, શ્વેત પ્ર-શાક પહેરાવ્યું. સવલંકારથી વિભૂષિત કર્યો. વિપુલ આશનાદિનું ભોજન કરાવ્યું, સાગરદત્તની સમીપ લઈ ગયા. પછી સાગરદd, સુકુમાલિકાને સ્નાન યાવત્ સવલિંકારથી વિભૂષિત કરીને, તે ભિખારીને કહ્યું - આ મારી , મને ઈષ્ટ છે, તને પની રૂપે આપું છું, તું આ કલ્યાણકારિણી માટે કલ્યાણકારી થજે.
ત્યારે તે ભિખારીએ, સાગરદત્તની આ વાત સ્વીકારી, પછી સુકુમાલિકા સાથે વાસગૃહમાં ગયો. તેણી સાથે શય્યામાં સૂતો. ત્યારે તે ભિખારીએ સુકુમાલિકાના આવા પ્રકારના અંગસ્પતિ અનુભવ્યો. બાકીનું સાગરકુમાર મુજબ જાણવું યાવતું શસ્યામાંથી ઉઠીને, વાસગૃહથી નીકળ્યો, પછી ફુટતું શકોણે ફુટવો ઘડો લઈને, મારથી મુક્ત કાકની જેમ જે દિશાથી આવેલો, તે દિશાએ પાછો ગયો. ત્યારપછી સુકુમાલિકા તે ભિખારીને ચાલ્યો ગયેલ જાણીને અપહત મનસંકલ્પા થઈ ચાવતું ચિંતામગ્ન થઈ.
[૧૫] ત્યારે તે ભદ્રાએ બીજે દિવસે દાસયેટીને બોલાવીને કહ્યું કે ચાવતુ સરદત્તને આ વૃત્તાંત કહ્યો. ત્યારે તે સાગરદd તેમજ સંભ્રાંત થઈને વાસગૃહે આવ્યા. આવીને સુકુમાલિકાને ખોળામાં બેસાડીને કહ્યું – અહો !
Mી ! તે પૂર્વે બાંધેલ ક યાવતુ અનુભવતી વિચારી રહી છો, તો સ્ત્રી ! તું અપહત મન યાવત ચિંતામગ્ન ન થા. મારા સોઈગૃહમાં વિપુલ અશનાદિ પોલ્ફિલાની જેમ યાવત દેતી એવી વિચર. ત્યારે તેણીએ આ વાત સ્વીકારી. રસોઈગૃહમાં વિપુલ અનાદિ ચાવત આપતી વિચરવા લાગી.
તે કાળે, તે સમયે બહુશ્રુતા ગોપાલિક આર્યા, “તેતલિ''માં કહેલ સવતા આયર્સ માફક સમોસમતે રીતે જ સાબી સંઘાટક આવ્યા, ચાવતું સુકુમાલિકાએ પ્રતિલાભિત કરી પૂછયું - હે આયઓ ! હું સાગરને અનિષ્ટ ચાવતુ અમણામ છે, સાગર મારું નામ ચાવતું પરિભોગને ઈચ્છતો નથી, જેને • જેને પાઉં છું તેને-તેને અનિષ્ટ ચાવત મણામ થઉં છું, તો હે આયઓિ .. આપ ઘણાં જ્ઞાની છો, ઈત્યાદિ “પોલ્ફિલા"વત્ કહેવું. ચાવતુ હું સાગરકુમારને de, કાંત યાવત્ થાઉં. આયઓિએ પૂર્વવત્ કહ્યું, તે રીતે જ જાવિકા થઈ, તેમજ વિચાર્યું. તે રીતે જ સાગરદત્ત સાર્થવાહને પૂછ્યું, ચાવતુ ગોપાલિકા આયર પાસે દીક્ષા લીધી.
ત્યારે સુકુમાલિકા ઈયમિત ચાવ4 બહાચારિણી આય થયા, ઘણાં ઉપવાસ, છઠ્ઠ, આમ યાવતું વિચરવા લાગી. ત્યારપછી સુકુમાલિકા આય કોઈ દિવસે ગોપાલિકા આયર પાસે ઈ વાંદી-નમીને કહ્યું - હે ! હું આપની આજ્ઞા પામીને ચંપાની બહાર સુભૂમિભાગ ઉધાનથી થોડે દૂર નિરંતર છ8છઠ્ઠના તપોકમ સહ સૂયભિમુખ આતાપની લેતી વિચરું, ત્યારે ગોપાલિકા
આયએિ, સુકુમાલિકાને કહ્યું - હે આય! આપણે ઈયસિમિત ચાવતુ ગુપ્ત બ્રહ્મચારિણી શ્રમણી-નિગ્રન્થીઓ છીએ. આપણે ગામ યાવતુ સંનિવેશ બહાર યાવ4 વિયરવું ન કહ્યું. આપણને વાડથી ઘેરાયેલ ઉપાશ્રયમાં વરબદ્ધ થઈ બને પણ સમતલ સખી આતાવના લેવી કહ્યું છે. ત્યારે સુકુમાલિકાએ ગૌપાલિકાની આ વાતની શ્રદ્ધા, પ્રીતિ, રુચિ ન કરી. આ અર્થની શ્રદ્ધાદિ કરતા સુભૂમિભાગથી સમીપ યાવત્ વિચરે છે.
• વિવેચન-૧૬૧ થી ૧૬૫ -
સુકુમાલ કોમલિકા-અતિસુકુમાર. યુક્ત-સંગત, પd-પાન અથવા પ્રાપ્ત, - x • અસિપત્ર યાવત્ની કરપુત્ર, ક્ષુપમ, લંબચીરિકાપત્ર, શકિતગ, કોંતાણ, તોમરાણ, ભિંડિમાલાણ, શૂચિકલાપક, વિષ્ણુયડંક, ઇંગાલ, મુર્ખર, અર્ચા, જાલ, અલાય, શુદ્ધાતિ. તેનાથી પણ અનિટતર, અકાંતતર, અપિયતર, અમનોજ્ઞતર, અમણામતર (તે સ્પર્શ) હતો. - x • x - ૪ -
અકામક-નિરભિલાષ, અવસ્સવશ-પરવશ, તલિયંસિ નિવઈ-શચ્યામાં સુતા, પઇવય-પતિવ્રતા, પતિને અનુસરનારી. પતિમતુરકતા-પતિ પ્રત્યે રાગવાળી, મારામુદ્દેવિકાએ-શિકારીથી મુક્ત કે માસ્ક પુરુષથી છુટેલો કાગડો. - x - કુલાનુરૂપકુલોચિત, •x- દોષ-દૂષણ, પતિતા-સમાપH, ખિજણિયાફિં-ખેડક્રિયા વડે, હુંટનકાદિરોદનક્રિયાળી, મરાવાયં-નિર્જલ દેશપ્રાપ્ત, સત્યવાડણ-શરીરને વિદારવું. ગૃઘસ્કૃષ્ટગીધ વડે પોતાનું ભક્ષણ કરાવવવું, - x - પુરા પોરાણાણ - દુશ્ચિર્ણ, દુષ્પરાક્રાંત, કરેલ પાપ કર્મોનું ફળ વિશેષ અથવા ભૂતકાળમાં દુશ્ચરિત મૃષાવાદ-પરદારાદિ, તëતુક કર્મ, દુપરાકાંત-પ્રાણિઘાત, અદત લેવું આદિ. પાપ-પુન્યરૂપ, કર્મ-જ્ઞાનાવરણાદિ, પાપક-અશુભ - x • સંઘાટી-નિગ્રન્થીનું વસ્ત્ર વિશેષ, તે કાયા ઉપર ઓઢવું. • x
• સુત્ર-૧૬૬,૧૬૭ :
[૧૬] તે ચંપામાં લલિતા નામે ટોળી હતી. રાજાએ આપેલ આજ્ઞાથી વિચરતા માતા-પિતાવજનોની પરવા ન કરતા, વેરચાના ઘરને આવાસ બનાવી, વિવિધ પ્રકારે વિનય પ્રધાન, ધના િયાવતુ અપરિભૂત હતા. • • તે ચંપામાં દેવદત્તા ગણિકા હતી, તે સુકુમાલ હતી, તેનું વર્ણન “અંડક’ અધ્યયનથી જણવું.
ત્યારપછી લલિતા ટોળીના કોઈ પાંચ પુરુષ દેવદત્તા ગણિકા સાથે સુભૂમિભાગ ઉધાનની ઉધાનશ્રી અનુભવતા હતા. તેમાં એક પુરુષે દેવદત્તાને ખોળામાં બેસાડી, જોકે પાછળ છત્ર ધર્યું, એકે પુણોનું શેખર એં, એક પણ રંગ્યા, એક ચામર ઢોળતો હતો. ત્યારે સુકુમાલિકા આયએિ દેવદત્તાને પાંચ ગોષ્ઠિકષયો સાથે ઉદર માનુષીક, ભોગ ભોગવતી જોઈ, જોઈને આવા પ્રકારનો સંકલ્પ થયો કે - અહો! આ સ્ત્રી પૂવચરિત કર્મો ચાવતુ અનુભવે છે તો જે કંઈ આ સુચરિત તપ-નિયમ-બ્રહ્મચર્યવાસનું કલ્યાણ ફળવૃત્તિ વિશેષ હોય તો, હું પણ આગામી ભવગ્રહણમાં આવા પ્રકારના ઉદાર યાવત્ વિચરું એમ નિદાની કરી પાછી આવી.