________________
૧/-/૧૪/૧૪૮ થી ૧૫૧
૨૦૩
નાશ કરતી. વિઇંતેતિ-છેદે છે. સંરકખમાણી-આપuથી રક્ષણ કરવું. પછાદનથી સંગોપન કરવું, ભિક્ષાભાજન-તેની જેમ નિર્વાહનું કારણ. પહેલી પોરિસીમાં સઝાય - બીજીમાં ધ્યાન કરે, બીજીમાં વરા-ચપળતા-સંભ્રાંત હિત મુહપત્તિ પડિલેહે, ભાજના વસ્ત્રો પડિલેહે, ભાજન પ્રમાર્જે, ભાજન લે, સુવતા ય પાસે આવે છે, વંદનનમસ્કાર કરી કહે છે - આપની અનુજ્ઞા પામી તેટલીપુરના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાર્થેિ જવા ઈચ્છિએ છીએ. ઈત્યાદિ - x • x •
ચૂર્ણયોગ-દ્રવ્ય ચૂર્ણોનો યોગ, સ્તંભનાદિ કર્મકારી, કામણ યોગ • કુષ્ઠાદિ રોગ હેતુ, કામ્યયોગ-કમનીયતા હેતુ, હિયઉgવણ-ચિત આકર્ષણ હેતુ. કાલવણકાયાકર્ષણ હેતુ, આભિયોગિક-પરાભિભવન હેતુ, વસીકરણ-qશ્યતા હેતુ, કૌતુકકર્મસૌભાગ્ય નિમિત રૂપનાદિ.
• સૂત્ર-૧૫૨,૧૫૩ -
[૧૫] ત્યારપછી પોલિાને અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિ કાલસમયે કુટુંબ ગાિ કરતા આવા સ્વરૂપનો વિચાર ઉત્પન્ન થયો. હું પહેલા તેતલિમને ઈષ્ટo હતી, હવે અનિષ્ટ થઈ છું યાવત પરિભોગની વાત જ ક્યાં? મારે ઉચિત છે કે સુવતા આ પાસે દીક્ષા લઉં, આમ વિચારી, બીજે દિવસે સૂર્ય ઉગ્યા પછી તેતલિપુત્ર પાસે જઈ, હાથ જોડી ચાવતું કહ્યું – મેં સુવતી આય પાસે ધર્મ સાંભળ્યો ચાવતુ આપની અનુજ્ઞાથી દીક્ષા લેવા ઈચ્છું છું. ત્યારે તેતલિને પૌહિલાને ક - દેવાનુપિયા/ તું મુંડ અને પ્રતજિત થઈને કાળમાસે કાળ કરીને, કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈશ, તો જે તું મને તે દેવલોકથી આવીને કેતલિપજ્ઞપ્ત ધર્મનો બોધ કરે, તો હું તને રજા આપું છે તું મને બોધ નહીં આપે તો અા નહીં આવું. ત્યારે ઑહિલાએ તેતલિપુત્રની આ કથનનો સ્વીકાર કર્યો
ત્યારપછી તેતલિપુત્ર વિપુલ અનાદિ તૈયાર કરાવ્યા. મિત્ર, જ્ઞાતિ ચાવતું આમંચ્યા, યાવતું સન્માન કર્યું. પછી પોલ્ફિલાને સ્નાન કરાવ્યુ યાવત્ સહક્સ પુરષ વાહિની શિબિકામાં બેસાડી. મિત્ર, જ્ઞાતિ ચાવત્ પરિવૃત્ત થઈ, સવ ઋદ્ધિ યુકત થઈ ચાવતુ નાદ સાથે તેતલીપુરની વચોવચ્ચે થઇ, સુન્નતા આયનિા ઉપાશ્રયે આવી, પછી શિબિકાથી ઉતરીને પોલ્ફિલાને આગળ કરીને સુવતા આય પાસે આવી, વંદન, નમસ્કાર કર્યો. પછી કહ્યું - હે દેવાનુપિયા! મને પોહિલા ભાયી ઈષ્ટ છે. તે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ છે. યાવતું દીક્ષા લેવા ઈચ્છે છે. હું આપને શિણાની ભિક્ષા આપું છું સ્વીકાર કરો.
જેમ સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો.
ત્યારપછી પોલિા, સુdવા આયનિ આમ કહેતા સાંભળી, હર્ષિત થઈ ઈશાન ખૂણામાં સ્વયં જ આભરણ, માલા, અલંકાર ઉતાર્યા, સ્વયં જ પાંચમુષ્ટિક લોચ કર્યો. સવતા આ પાસે આવી. વંદન-નમન કર્યું. પછી કહાં - ભગવન ! [ભગવતી ! આ લોક આલિત છે એ પ્રમાણે દેવાનંદા માફક યાવતું ગીયાર અંગો ભણી. ઘણાં વર્ષ ચાસ્ત્રિ પાળ્યું, પછી માસિકી સંલેખના કરી, આત્માને ઝોસિત કરીને સાઈઠ ભકતોનું અનશન કરીને, આલોચના-પ્રતિકમણ કરી,
૨૦૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ સમાધિ પામી, કાળમાણે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ.
[૧૫] ત્યારપછી તે કનકરથ રાજ કોઈ દિવસે મરણ પામ્યો. ત્યારે રાજ, ઈશ્વર યાવતુ નીહરણ કર્યું. પરસ્પર એમ કહ્યું કે – હે દેવાનુપિયો ! કનકરથ રાજ રાજ્યમાં યાવત પુત્રને વિકલાંગ કરી દેતો. આપમે રાજાધીન, રાજાધિષ્ઠિત, રાજાધીન કાર્યક્ત છીએ. આ હેતલી અમાત્ય કનગરથ રાજાની સવસ્થાન, સર્વભૂમિકામાં વિશ્વાસપમ, વિચાર દેનાર, સર્વે કાર્ય ચલાવનાર છે. આપણે માટે યોગ્ય છે કે આપણે તેતલિપુત્ર અમાત્ય પાસે કુમારની યાચના કરીએ.
આ પ્રમાણે પરસ્પર આ અતિ સ્વીકાર્યો. પછી તેતલિયુઝ અમાય પાસે આવીને, તેને કહ્યું - હે દેવાનુપિય! કનકરથ રાજા રાજ્ય આદિમાં લુબ્ધ થઈ યાવતુ પુત્રને વિકલાંગ કરતો હતો. આપણે રાજાધીન રાવતુ રાજાધીનકાર્ય કdf છીએ. તમે કનકરથ રાજાના સર્વ સ્થાનોમાં ચાવતું રાજયપુરા ચિંતક છો. તેથી જે કોઈ કુમાર રાજ્યલક્ષણ સંપન્ન અને અભિષેકને યોગ્ય હોય, તો તે અમને આપો. જેનો અમે મહાન એવા રાજ્યાભિષેકથી અભિષેક કરીએ.
ત્યારે તેતલિગે તે ઈશ્વર આ વાત સ્વીકારી, કકqજ કુમારને નાની કરાવી ચાવ4 વિભૂષિત કર્યો કરીને તે ઈશ્ચરાદિ પાસે ચાવ4 લાવીને કહ્યું - હે દેવાનપિયો ! કનકરથ રાજાનો પુત્ર, પાવતી દેવીનો આત્મજ, કનકદqજ નામે કમર અભિષેક યોગ્ય, રાજલક્ષણસંપન્ન છે. મેં કનકરથ રાજાથી છુપાવીને ઉછેર્યો છે. તમે તેને મહાન રાજ્યાભિષેકથી અભિષેક કરો. પછી તેનો સર્વ પાલન-પોષણ વૃત્તાંત કહ્યો.
ત્યારપછી તે ઈશ્વર આદિએ કનકdજકુમારનો મહાન અભિષેક કર્યો. પછી કનકળજકુમાર રાજી થયો - મહાહિમવત આદિ વર્ણન કરવું. યાવતું રાજ્યનું પ્રશાસન કરતાં વિચરવા લાગ્યો.
ત્યારે પાવતી દેવીએ કનકધ્વજ રાજાને બોલાવીને કહ્યું - હે પુત્ર! તારું રાજ્ય યાવતુ અંત:પુર, તને તેટલીપુત્રની કૃપાથી પ્રાપ્ત થયું છે, તેથી તેતલિપુત્ર અમાત્યનો આદર કરજે, જાણજે, સત્કા-સન્માન કરજે. મ્યુથિત થ, પયુuસજે. પાછળ જજે, પ્રશંસા કરજે આધસિને બેસાડજે, તેમના વેતનાદિમાં વૃદ્ધિ કરજે. ત્યારે કનકqજે પાવતીના કથનનને ‘તહતિ’ કહી સ્વીકાર્યા ચાવત વતનમાં વૃદ્ધિ કરી.
• વિવેચન-૧૫૨,૧૫૩ -
Tનાધીન - રાજવશવર્તી, રાજધીનાનિ-રાજાધીન કાર્યા. ઉઢાણપરિયાવણિર્યઉત્પત્તિ અને કાલાંતર સુધીની સ્થિતિ. વયંત પડિસંસાહેહિ-વિનયથી, જતો હોય ત્યારે પાછલ જવું. અથવા બોલતા હોય ત્યારે “સારું કહ્યું, સારું કહ્યું” એમ પ્રશંસા કરવી. ભોગ-વર્તન.
• સૂત્ર-૧૫૪ થી ૧૫૬ -
[૧૫] ત્યારે મેફિલ દેવે, તેતલિપુત્રને વારંવાર કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મનો બોધ કયોં. તેતલિપુત્ર બોધ ન પામ્યો. ત્યારે પોઠ્ઠિલદેવને આવા પ્રકારે વિચાર