________________
૧૯૦
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/૧૨/૧૪૩,૧૪૪
૧૮૯ વણદિથી યુકત થઈ ગયું. આ સ્વાદનીય સાવ સર્વેદ્રિય અને ગામોને પ્રહલાદનીય થયું..
ત્યારે તે સુબુદ્ધિ અમાત્ય, તે ઉદકરન પાસે આવ્યો. હથેળીમાં લઈને તે ચાખ્યું, તે ઉદકરનને મનોજ્ઞ વણદિયુક્ત તથા આસ્વાદનીયાદિ જાણીને હર્ષિત-સંતુષ્ટ થઈને, પાણીને સુસ્વાદુ બનાવતા ઘણાં દ્રવ્યોથી સંવાયું. પછી જિતશબુ રાજાના જળગૃહ કર્મચારીને બોલાવીને કહ્યું – તું આ ઉદન લઈને જિતત્ર રાજાને ભોજનવેળાએ પીવા માટે આપજે. ત્યારે તે પાણી આપનારે સુબુદ્ધિની આ વાત સાંભળીને તે ઉદકરન લીધું, લઈને જિતળુ રાજાને ભોજનવેળાએ ઉપસ્થિત કર્યું.
ત્યારે જિતશત્રુ રાજા વિપુલ આશનાદિને આસ્વાદતો યાવત્ વિચરતો હતો. ભોજન કર્યા પછી ચાવતુ પરમશુભૂિત થઈને તે ઉદકરનમાં વિસ્મીત થઈને, તે ઘણાં રાજ, ઈશ્ચરાદિને યાવત્ કહ્યું - અહો, દેવાનુપિયો. આ ઉદકરની સ્વચ્છ યાવતુ પ્રહાદનીય છે. ત્યારે ઘણાં રાજ, ઈશ્ચરાદિએ રાવતું કહ્યું - હે સ્વામી ! જે તમે કહો છો ચાવતુ પૂર્વવત્ પ્રહાદનીય છે.
ત્યારે જિdણ રાજાએ પાણી ધાકને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયા તું આ ઉદકરન ક્યાંથી લાવ્યો ? ત્યારે તે પાણીધારૂં જિતશણને કહ્યું - હે સ્વામી ! મેં આ ઉદકરન સુબુદ્ધિ પાસેથી મેળવ્યું. ત્યારે જિતશત્રુઓ સુબુદ્ધિ અમાત્યને બોલાવીને કહ્યું – અહીં સુબુદ્ધિ ! કયા કારણે હું તને અનિષ્ટ આદિ છે, જેથી તું મને રોજ ભોજનવેળાએ આ ઉદકરન ઉપસ્થિત કરતો નથી ? તને આ ઉદકજન ક્યાંથી પ્રાપ્ત થયું ? ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કહ્યું - હે સ્વામી ! આ તે જ ખાઈનું પાણી છે. ત્યારે જિતણુએ સુબુદ્ધિને પૂછયું -
હે સુબુદ્ધિ ! કયા કારણે આ તે ખાઈનું પાણી છે ? ત્યારે સુબુદ્ધિઓ જિતને કહ્યું - હે સ્વામી ! મેં તમને ત્યારે યુગલનું પરિણમન કહેલું, તમે તેની શ્રદ્ધા ન કરી, તેથી મને મનોગત સંકલ્પ ઉદ્ભવ્યો કે અહો! જિતળુ રાજ સત્ યાવતું ભાવની શ્રદ્ધા-પ્રતીતિ - રુચિ કરતા નથી, તે માટે ઉચિત છે કે જિતશણ રાજાને સત ચાવતું સદ્ભુત, જિનપજ્ઞત ભાવોને સમજાવીને આ અર્થ સ્વીકારાતું.
આ પ્રમાણે વિચારીને પ્રણિધાને બોલાવ્યો, યાવતું તેને કહ્યું કે તું આ ઉદકરન જિdશણ રાજાને ભોજન વેળાએ આપજે. તો આ કારણથી હે સ્વામી ! આ તે ખાઈનું પાણી છે.
ત્યારે જિતશત્રુ રાજાને સુબુદ્ધિ અમાત્યે આમ કહેતા, આ અર્થના શ્રદ્ધાદિ ન કર્યા. શ્રદ્ધાદિ કરતો અત્યંતર સ્થાનીય પુરષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો . તમે જાઓ માર્ગમાંથી નવા ઘડા અને વો લ્યો ચાવતું aણીને સુસ્વાદુક દ્રવ્યોથી સુસ્વાદુ કરી, તેને તે રીતે જ - તે પ્રમાણે સંવારીને લાવો.
ત્યારપછી જિતશત્રુઓ ઉદકરનને હથેળીમાં લઈ આસ્વાધુ. તેને આરસ્વાદનીય ચાવતું સવેન્દ્રિય અને ગામોને પહ્નાદનીય જાણીને સુબુદ્ધિ અમાત્યને બોલાવીને
કહ્યું –
' હે સુબુદ્ધિ ! તેં આ સત, તસ્ય યાવત સદ્ભુત ભાવો કયાંથી ઉપલબ્ધ થયા ? ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કહ્યું – હે સ્વામી ! મેં સત યાવત્ ભાવો જિનવચનથી પ્રાપ્ત કર્યા છે.
ત્યારે જિતશણુએ સુબુદ્ધિને કહ્યું - હે દેવાનુપિય! હું તારી પાસે જિનવચન સાંભળવા ઈચ્છું છું ત્યારે સબદ્રિએ જિતPણને આશ્ચર્યકારી કેવલી પ્રજ્ઞત, ચતુમિ ધર્મ કહ્યો. જે પ્રકારે જીવકર્મ બંધ કરે છે, ચાવતુ પાંચ અણુવત છે કહ્યું. ત્યારે જિત, સુબુદ્ધિની પાસે ધર્મ સાંભળી, સમજી, હર્ષિત થઈ સુબુદ્ધિને કહ્યું –
હે દેવાનુપિય ! નિગ્રન્થ પ્રવચનની હું શ્રદ્ધાદિ કરું છું ચાવતું જે રીતે તમે કહા, (તે રીતે) હું તમારી પાસે પાંચ અણુવ્રત સાત શિatlad યાવતું સ્વીકારીને વિચરવા ઈચ્છું છું. - • હે દેવાનુપિય! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો.
ત્યારપછી તે જિdણ, સુબુદ્ધિ અમાત્ય પાસે પાંચ અણુવ્રત રાવતું ભાર ભેદ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. પછી જિતશત્રુ શ્રાવક, જીવાજીવ જ્ઞાતા થઈ યાવત્ (સાધુસાળીને) પતિલાભિત કરતો વિચારવા લાગ્યો.
તે કાળે, સમયે સ્થવિરો પધાર્યા. જિતરબુ રાજ અને સુબુદ્ધિ નીકળ્યા. સુબુદ્ધિ દામ સાંભળ્યો, વિરોષ એ કે – જિતeગુને પૂછીશ ચાવતુ પ્રવજ્યા લઈશ. • • સુખ ઉપજે તેમ કરો.
ત્યારે સુબુદ્ધિ, જિતષ્ણુ પાસે આવ્યો. આવીને કહ્યું - હે સ્વામી ! મેં તિરો પાસે ધર્મ સાંભળ્યો. તે ધર્મ અને ઈચ્છિત-યતિચ્છિત છે. હે સ્વામી ! હું સંસારના ભયથી ડર્યો છું યાવતુ હું આપની અનુજ્ઞા પામીને યાવતુ દીક્ષા લેવા ઈચ્છું છું.
ત્યારે જિતષ્ણુએ સુબુદ્ધિને કહ્યું - હે દેવાનુપિય ! થોડાં વર્ષો રોકાઈને ઉદાર ચાવતું ભોગ ભોગવતા રહો, પછી આપણે બંને સાથે સ્થવિરો પાસે મુંડ થઈને યાવ4 દીક્ષા લઈશું. ત્યારે સુબુદ્ધિ જિતશત્રુની આ વાતને સ્વીકારે છે. ત્યારે તે જિતનું અને સુબુદ્ધિને સાથે વિપુલ માનુષી ભોગ અનુભવતા ભાર વર્ષ વીત્યા.
તે કાળે, તે સમયે, સ્થવિરો પધાર્યા ત્યારે જિતશત્રુઓ ધર્મ સાંભળ્યો, ઈત્યાદિ. વિશેષ આ - સુબુદ્ધિને બોલાવું, મોટા પુત્રને રાજ્યમાં સ્થાપુ, પછી આપની પાસે દીક્ષા લઈશ. -- સુખ ઉપજે તેમ કરો. • • પછી જિતમુ પોતાના ઘેર આવ્યો. સુબુદ્ધિને બોલવીને કહ્યું - હું સ્થવિરો પાસે યાવતું દીક્ષા લઈશ. તું શું કરીશ ? ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કહ્યું – ચાવતું કોણ બીજી આધાર છે ? યાવતુ દીક્ષા લઈશ. • • જે તું ચાવત દીક્ષા લેવી છે, તો જ, અને મોટા "મને કુટુંબમાં સ્થાપી, શિબિકામાં આરૂઢ થઈ. મારી પાસે ચાવતુ અહીં આવ. ત્યારે સુબુદ્ધિ યાવતું આવ્યો.
ત્યારે જિતશત્રુઓ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – તમે જાઓ અને