________________
૩/-/૧/૧૫૨
વડે સમવહત થઈ સંખ્યાત યોજનનો દંડ બનાવે છે. તે આ - રત્નો યાવત્ ષ્ટિ રત્નોના સ્થૂળ પુદ્ગલોને અલગ કરે છે, સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે, બીજી વાર પણ વૈક્રિય સમુદ્દાત વડે સમવહત થાય છે. વળી હે ગૌતમ ! સુરેન્દ્ર અસુરાજ યમર ઘણાં અસુરકુમાર દેવો અને દેવી સાથે આખા જંબૂદ્વીપને આકી, વ્યતિકી, ઉપરીણ, સંસ્તી, દૃષ્ટ અને અવગાઢાવગાઢ કરે છે. વળી હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ સમર ઘણાં અસુરકુમાર દેવ-દેવી સાથે તિછલિોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રને આકી, વ્યતિકીર્ણ યાવત્ અવગાઢાવગાઢ કરી શકે છે. હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ સમરની આવા પ્રકારની શક્તિવિષય માત્ર છે. પણ કોઈ વખતે તેણે સંપાપ્તિ વડે રૂપે વિકુાં નથી, વિકુવતો નથી, વિષુવશે નહીં.
• વિવેચન-૧૫૨ :
૧૭૭
‘તેણં કાલેણં' આદિ સુગમ છે, વિશેષ આ - તે કેવારૂપે મોટી ઋદ્ધિવાળો છે? અથવા તેની ઋદ્ધિ કેવી મોટી છે ? - x - ઈન્દ્ર સમાન ઋદ્ધિવાળા તે સામાનિક. મંત્રી જેવા દેવો તે ત્રાયશ્રિંશક. ચાવત્ શબ્દથી ચાર લોકપાલ, પાંચ અગ્રમહિષી સપરિવાર, ત્રણ પર્યાદા, સાત સેનાઓ, સાત સેનાપતિઓ, ૨,૫૬,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજા પણ ચમચંચા રાજધાનીમાં રહેતા દેવો અને દેવીઓ ઉપર આધિપત્ય, પૌરોપત્ય, સ્વામિત્વ, ભર્તૃત્વ, આજ્ઞાની પ્રધાનતાથી સેનાપતિપણું કરાવતો, પળાવતો, મહા અહત-નૃત્ય-ગીત-વાજિંત્ર-તંત્રી-તલ-તાલ-શ્રુતિ-ધનમૃદંગના શબ્દો વડે દિવ્ય ભોગ ભોગવતો રહે છે.
आधिपत्य અધિપતિકર્મ, પુરોવર્તીત્વ - અગ્રગામિપણું, સ્વામિત્વ - સ્વસ્વામિભાવ, મતૃત્વ - પોષકપણું, આજ્ઞેશ્વર - આજ્ઞા પ્રધાન એવા જે સેનાપતિઓ, તેની પાસે આજ્ઞા પળાવતો, - ૪ - મોટા અવાજ વડે - મતિ - આખ્યાનકવાળી અથવા મત - અવ્યાહત, નાટ્ય, ગીત, વાજિંત્ર, તથા વીણા, હસ્તતાલ, કંસિકા, બીજા વાજિંત્રો, મેઘ જેવો ગંભીર મૃદંગ ધ્વનિ, આ બધાંને દક્ષપુરુષો વગાડી રહ્યા છે, તેનો જે અવાજ તેવા ભોગને યોગ્ય શબ્દાદિ ભોગો. એવા મહદ્ધિક છે.
જેમ કોઈ યુવાન યુવતિને કામવશ થઈ ગાઢતર ગ્રહણ કરે, નિરંતર-હસ્તાંગુલિ વડે દૃઢ આલિંગે અથવા ચક્રની આરા યુક્ત નાભિવિધિપૂર્વક આરાથી સંબદ્ધ હોય અથવા જે ધરીમાં આરાઓ ફસાવાયેલ હોય (અથવા) ઘણાં દેવો વડે જંબૂદ્વીપને ભરી દે. વૃદ્ધ વ્યાખ્યા - જેમ યાત્રાદિમાં યુવાનને હાથ વળગેલ યુવતિ જતી હોય તેમ જે રૂપો વિકુર્વે તેને એક કરી પ્રતિબદ્ધ. અથવા ચક્રની નાભિ જે રીતે આરાથી પ્રતિબદ્ધ ધન, નિશ્છિદ્ર દેખાય. એ રીતે પોતાના શરીર સાથે પ્રતિબદ્ધ દેવ-દેવી વડે.
વૈક્રિય રૂપો કરવા પ્રયત્ન વિશેષથી પ્રદેશોને ફેંકે છે તેનું સ્વરૂપ કહે છે – ઉંચો, નીચો, લાંબો દંડ શરીર પ્રમાણ જીવપ્રદેશકર્મ પુદ્ગલ સમૂહ કરે. તે માટે કેંતનાદિ રત્નોના, - જો કે રત્નોના પુદ્ગલ ઔદાકિ છે, તો પણ વૈક્રિય સમુદ્દાતમાં વૈક્રિય - ૪ - બીજા કહે છે - ઔદારિકપણે લે તો પણ વૈક્રિયપણે પરિણમે છે. યાવત્
જ લેવા 9/12
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ શબ્દથી અહીં વજ્ર, વૈડુર્ય, લોહિતાક્ષ, મસારગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગંધિ, જ્યોતિરસ, અંક, અંજન, રત્ન, જાત્યરૂપ, અંજનપુલાકો અને સ્ફટિક રત્નો લેવા.
દંડ નિઃસરણ દ્વારા અસારબાદર પુદ્ગલોને ખંખેરી નાંખે પ્રજ્ઞાપના ટીકાનુસારપ્રાગ્ધદ્ધ સ્થૂલ વૈક્રિય શરીરી નામકર્મ પુદ્ગલોને ત્યજી દે. - ૪ - ચથા સૂક્ષ્મ સાર પુદ્ગલો ગ્રહણ કરે. - x - બીજી વખત પણ સમુદ્દાત કરી ઈચ્છિત રૂપ બનાવે. પોતાનું કાર્ય પૂરેપુરું કરવા શક્તિમાન અથવા કેવલજ્ઞાન સર્દેશ સંપૂર્ણ. આળું - આદિ એકાર્થક છે, તે અત્યંત વ્યાપ્તિ જણાવવા કહ્યા છે. આ સામર્થ્ય અતિશય વર્ણન છે. વૈક્રિય શક્તિથી તે આટલા રૂપો બનાવી શકે તે વિષય છે પણ ક્રિયા નથી. પણ વિકુર્વેલ નથી, વિકુર્વતો નથી, વિવશે નહીં - x - • સૂત્ર-૧૫૩ થી ૧૫૫ ઃ
૧૩૮
[૧૫૩] ભગવન્ ! જો અસુરેન્દ્ર અસુરરાજ સમર એવી મોટી ઋદ્ધિવાળો યાવત્ એવી વિપુર્વણાવાળો છે, તો ભગવન્ ! અસુરેન્દ્ર મરના સામાનિક દેવોની કેવી મોટી ઋદ્ધિ યાવત્ વિકુર્વણા શક્તિ છે? ગૌતમ ! અસુરેન્દ્ર સમરના સામાનિક દેવો મહદ્ધિક યાવત્ મહાનુભાગ છે, તેઓ ત્યાં પોત-પોતાના ભવનો ઉપર-સામાનિકો ઉપર-પટ્ટરાણી ઉપર ચાવત્ દિવ્ય ભોગોને ભોગવતા વિચરે છે. આવા ઋદ્ધિવાનું છે યાવત્ તેમની વિપુર્વણા શક્તિ આટલી છે – જેમ કોઈ યુવાન પોતાના હાથે યુવતીનો હાથ પકડે, જેમ ચક્રની નાભિ આરાયુક્ત હોય તેમ હે ગૌતમ ! સુરેન્દ્ર ચમરના એક એક સામાનિક દેવ વૈક્રિય સમુદ્દાત વડે સમવહત થઈને યાવત્ બીજી વખત પણ વૈક્રિય સમુદ્ઘાત કરીને હે ગૌતમ ! અસુરેન્દ્ર રામરના એક એક સામાનિક ઘણાં અસુકુમાર દેવ-દેવી વડે સંપૂર્ણ જંબુદ્વીપને આકી યાવત્ અવગાઢાવગાઢ કરવાને સમર્થ છે. વળી હે ગૌતમ ! - X - તે સામાનિક દેવ તિછ અસંખ્ય દ્વીપ-સમુદ્રોને ઘણાં અસુકુમાર દેવ-દેવી વડે આકીર્ણ યાવત્ અવગાઢાવગાઢ કરવા સમર્થ છે. હે ગૌતમ ! અસુરેન્દ્ર રામરના એક એક સામાનિક દેવની આવા પ્રકારની શક્તિ-વિષય માત્ર કહ્યો છે, પણ સંપાપ્તિથી વિકુર્વેલ નથી-વિક્ર્વતા નથી - વિપુર્વશે નહીં.
ભગતના જો આસુરેન્દ્ર અસુરરાજ સમરના સામાનિક દેવોની આવી મહાઋદ્ધિ યાવત્ આટલી વિપુર્વણ શક્તિ છે, તો અસુરેન્દ્ર રામરના ત્રાયશ્રિંશક દેવોની કેટલી મહાઋદ્ધિ છે? ત્રાયશ્રિંશક દેવોને સામાનિક દેવો જેવા જાણવા. લોકપાલોને વિશે પણ એમ જ કહેવું. વિશેષ આ - તેઓમાં સંખ્યાત દ્વીપ સમુદ્રોને ઘણાં અસુકુમાર દેવ-દેવી વડે આકીર્ણ યાવત્ વિકુર્વીશે નહીં તેમ કહેવું.
ભગવન્! જ્યારે સુરેન્દ્ર અસુરરાજ સમરના લોકપાલો એવી મોટી ઋદ્ધિવાળા યાવત્ આટલી વિપુર્વણા કરવા સમર્થ છે, તો સુરેન્દ્ર ચમરની અગ્રમહિષી દેવી કેટલી ઋદ્ધિવાળા અને વિકુર્વણા કરવા સમર્થ છે? ગૌતમ! અસુરેન્દ્ર રામરની અગ્રમહિષીઓ મહાઋદ્ધિ યાવત્ મહાનુભાગ છે તેઓ તેમના પોત-પોતાના ભવનો, ૧૦૦૦ સામાનિક દેવો, મહત્તકિાઓ, પર્યાદાનું સ્વામીત્વ