________________
૨૬/-/૨/૮૧
એમ જ છે.
• વિવેચન-૮૧ -
અહીં પહેલા બે ભંગ જ અનંતરોપપન્ન નારકને મોહલક્ષણ પાપકર્મની બંધકવથી અસંભવ છે. * * * * * આ લેશ્યાદિ પદોમાં સામાન્યથી નાકાદિઓ સંભવે છે, જે પદો અનંતરોત્પણ નારકાદિને અપર્યાપ્તકવથી ન હોય, તેને તેમાં ના કહેવા. - X - X • આયુકર્મ દંડકમાં અનંતરોત્પન્ન મનુષ્ય આયુ ન બાંધે, પછી બાંધશે. પણ ચરમશરીરી તો બાંધતો નથી, બાંધશે પણ નહીં. કૃણપાફિકમાં * * - માત્ર ત્રીજો ભંગ છે. બધાં નાકાદિ જીવોને જે પાપકર્મ દંડકમાં કહ્યું તે ભિન્નત્વ અહીં પણ કહેવું.
છે શતક-૨૫, ઉદ્દેશો-૩ .
- X - X - X - X - o ઉદ્દેશા-ર-માં અનંતરોત્પન્ન કહ્યા. અહીં પરંપરાત્પન્ન કહે છે– • સૂત્ર-૯૮૨ -
ભગવન / પપરોત્પન્ન નૈરયિકે પાપકર્મ બાંધ્ય પ્રશ્ન ? ગૌતમાં કેટલાંકે પહેલો, બીજો ભંગ. જેમ ઉદ્દેશા-૧-માં કહ્યું, તેમ આ ઉદ્દેશો પણ કહેવો. નૈરયિકોના તે રીતે જ નવદંડક કહેવા. આઠ કર્મીપકૃતિમાં જેને જે કમની વકતવ્યતા હોય. તે તેને અન્યૂનાધિક જાણવી યાવતુ આનાકારોપયુકત વૈમાનિક. ભગવન્! તે એમ જ છે. (૨)
• વિવેચન-૮૨ -
જેમ ઉદ્દેશા-1-માં જીવ, નાકાદિ વિષય છે, તેમ કહેવા. માત્ર ત્યાં જીવ, નારકાદિ ૫-પદો કહ્યા છે, અહીં નારકાદિ ૨૪-પદ છે. -- જ્ઞાનાવરણાદિ પ્રતિબદ્ધ પાપકર્મના જે નવ દંડક પૂર્વે કહ્યા, તે કહેવા.
છે શતક-૨૬, ઉદ્દેશા-૪ થી ૧૧ છે
- X - X - X - X – • સૂત્ર-૯૮૩ થી ૯૦ :- [ઉદ્દશા ક્રમ મુજબ એક એક સૂમ
[૮] ભગવન! અનંતરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલું પચ્છ ? ગૌતમકેટલાકે એ પ્રમાણે જેમ અનંતરોત્પષકના નવ દંડક સહિતનો ઉદ્દેશો કહેલો, તેમ અનંતરાવગાઢ પણ અન્યૂનાધિક નૈરયિક ચાવતુ વૈમાનિક સુધી કહેવો. ભગવન્! તે એમ જ છે. [૪]
[૯૮૪] ભગવદ્ ! પરંપરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રથમ પરંપરોત્પન્ન ઉદ્દેશા સમાન સંપૂર્ણ કહેતું. ભ• તેમજ છે. [N].
[૮૫] ભગવાન ! અનંતરાહાક નૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રથન ? ગૌતમ અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - x • [૬]
[૮] ભગવનું પરંપરાહારક નૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રથમ ? ગૌતમ ! પરંપરોup ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. * * * [S
૧૩૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ [૮] ભગવત્ ! અનંતર પતિક નૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રશ્ન ? ગૌતમ! અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - x - ]િ
[૯૮૮] ભગવન ! પરંપર પર્યાપ્તક નૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રથન ? ગૌતમપરંપરાત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - x - વુિં
| [૬૮] ભગવદ્ ! ચરમ નૈરમિકે પાપકર્મ બાંધેલું પ્રશ્ન ? ગૌતમ ! પરંપરોww Gશા મુજબ અહીં સંપૂર્ણ કહેવું. ભગવાન તે એમ જ છે, એમ જ છે ચાવતું વિચારે છે. [૧]
[60] ભગવન્! અચરમ નૈરયિકે શું પાપકર્મ બાંધેલું આદિ પ્રશ્ન ? ગૌતમ ! કેટલાકે એ પ્રમાણે જેમ પહેલો ઉદ્દેશો તેમ પહેલો-બીજ ભંગ સબ પંચેન્દ્રિય તિચિયોનિક સુધી કહેવું.
ભગવાન ! અમ મનુષ્ય શું પાપકર્મ બાંધેલું પ્રા. ગૌતમ! કેટલાંક બાંધેલું, બાંધે છે, બાંધશે. કેટલાકે બાંધેલું, બાંધે છે, બાંધશે નહીંકેટલાંકે બાંધેલું, બાંધતા નથી, બાંધશે. ત્રણ ભંગ - • • ભગવન! સહેચી અચરમ મનુણે શું પાપકર્મ બાંધેલું પૂર્વવત છેલ્લા ભંગને છોડીને કણ ભંગ ઉદ્દેશ૧-સમાન કહેવા. વિશેષ એ કે – જે વીસ પદોમાં ચાર ભંગ છે, તેમાં અહીં છેલ્લા ભંગને છોડીને પહેલાંના ત્રણ ભંગો કહેવા • • આલેચી, કેવળજ્ઞાની, અયોગી આ ત્રણેમાં પ્રશ્ન ન કરવો. બાકી પૂર્વવતું.
વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક વિશે નૈરયિક સમાન કહેવું..
ભગવના અચરમ નૈરયિકે શું જ્ઞાનાવરણીય કર્મ બાંધેલું ? ગૌતમ ! ‘પાપકર્મ' સમાન અહીં કહેવું. વિશેષ એ કે - મનુષ્યોમાં સકષાયી અને લોભકષાયીમાં પહેલો, બીજો ભંગ કહેવો અને બાકીના અઢાર પદોમાં છેલ્લા ભંગને છોડીને ત્રણ ભંગ શેષ સત્ર વૈમાનિક પર્યન્ત પૂર્વવતુ.
દર્શનાવરણીય કર્મમાં એ પ્રમાણે જ બધું કહેવું.
વેદનીયનમાં સર્વત્ર પણ પહેલો, બીજો ભંગ વૈમાનિક સુધી કહેતો. માત્ર મનુષ્યોમાં અલેચી, કેવળી, અયોગી હોતા નથી.
ભગવાન ! અચરમ નૈરયિકે મોહનીયકર્મ બાંધેલું પ્રશ્ન ? ગૌતમ પાપકર્મ માફક બધું જ વૈમાનિક પર્યન્ત કહેતું.
ભગવન્! અચરમ નૈરયિકે આયુકર્મ બાંધેલું? પ્રશ્ન. ગૌતમ! પહેલો, બીજો ભંગ કહેવો. • • • આ પ્રમાણે નૈરયિકોના બહુવચના સર્વ પદોમાં પહેલો, બીજ ભંગ કહેવો. માત્ર સમ્યફમિથ્યાત્વમાં ત્રીજો ભંગ કહેવો. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું.
પૃedી, અષ, વનસ્પતિકાયિકમાં તેલૈયામાં ત્રીજો ભંગ બાકીના પદોમાં સબ પહેલો, ત્રીજો ભંગ કહેવો. તેઉં, વાયુમાં સર્વત્ર પહેલા ત્રણ ભંગો, બેત્રણ-ચાર ઈન્દ્રિયોમાં એ પ્રમાણે જ કહેવું. માત્ર સમ્યકd, અવધિજ્ઞાન, અભિનિભોવિજ્ઞાન, સુતજ્ઞાન એ ચાર સ્થાનોમાં ત્રીજો ભગ કહેવો. પંચેન્દ્રિય