________________
૨૫/-/3૮૬૮
૮૪
ભગવન વૃત્ત સંસ્થાન એ પ્રમાણે જ એ પ્રમાણે યાવતુ અનિલ્થ જાણવું. એ પ્રમાણે પ્રદેશાર્થતાથી દ્રિવ્યપદેશાર્થતાથી પણ કહેવું.
ભગવાન ! આ પરિમંડલ-વૃત્ત-ચતુરસ-આયત-અનિસ્થલ્ય સંસ્થાનોમાં દ્રવ્યાર્થતાથી, પ્રદેશાર્થતાથી, દ્રવ્યપદેશાતાથી કોણ, કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી અલ્પ પરિમંડલ સંસ્થાન દ્રવ્યાપણે, વૃત્ત સંસ્થાન દ્રવ્યાતાથી સંખ્યાતપણું, ચરસ સંસ્થાન દ્રવ્યાર્થપણે સંખ્યાતપણું, બસ સંસ્થાન દ્રવ્યતાથી સંખ્યાતગણું, આયત સંસ્થાન દ્વવ્યાપણે સંખ્યાતગણું, અનિર્ણાહૂ સંસ્થાન દ્વાર્થપણે અસંખ્યાતગણું છે. પ્રદેશાર્થતાથી સૌથી અલ્પ પરિમંડલ સંસ્થાના પદેશાતાથી, વૃત્ત સંસ્થાન સંખ્યાતગણું, એ રીતે દ્રવ્યાર્થતા માફક પ્રદેશાર્થતાએ કહેવું. યાવતુ અનિર્ણાત્ય સંસ્થાના પ્રદેશાર્થતાએ અસંખ્યાતગણું છે..
દ્રવ્યા-પ્રદેશાર્થતાની સૌથી અR પઅિંડલ સંસ્થાન દ્રવ્યાપણે, આદિ પૂર્વવતુ ગમક કહેવો યાવતુ અનિર્ચાત્ય સંસ્થાન દ્રવ્યાપણે અસંખ્યાતગણ, દ્વવ્યાપ અનિર્ધાત્ય સંસ્થાનથી પરિમંડલ સંસ્થાના પ્રદેશાતાથી અસંખ્યાતગણું, વૃત સંસ્થાના પ્રદેશાતાથી સંખ્યાતગણું, તે જ પ્રદેશાર્થતાથી આદિ ગમક પૂર્વવત રાવતુ અનિર્ણાત્ય સંસ્થાના પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણું છે.
• વિવેચન-૮eo -
સંસ્થાન-સ્કંધનો આકાર, નશ્વેલ્થ - જે પ્રકારે પરિમંડલાદિ રહે છે, તેનાથી વ્યતિરિત તે અનિશ્ચંસ્થ. - . પરિમંડલ સંસ્થાનવાળા દ્રવ્યો, હે ભગવન !? વળકુવા - દ્રવ્યરૂપ અર્થને આશ્રીને, પણ સટ્ટયાણ - પ્રદેશ રૂપ અને આશ્રીને, રેલ્વપHવા- તદુભયને આશ્રીને.
જે સંસ્થાન, જે સંસ્થાનની અપેક્ષાએ ઘણાં પ્રદેશ અવગાહી છે, તે તેની અપેક્ષાએ તયાવિધ સ્વભાવથી અલ હોય છે. તેમાં પરિમંડલ સંસ્થાન જઘન્યથી વીશ પ્રદેશ અવગાહથી ઘણાં પ્રદેશ અવગાહી છે. વૃત્ત-ચતુરસ-ચસ, આયત તે ક્રમથી જઘન્યથી પાંચ-ચાર-ત્રણ-બે પ્રદેશ અવગાહીવથી સાભપ્રદેશ અવગાહી છે. તેથી બધાંથી ઘણાં પ્રદેશના અવગાહીપણાથી પરિમંડલ સંસ્થાન બધાંથી છે, બાકીના તેથી ક્રમપૂર્વક - X - X - કહ્યા.
અનિર્ણા સંસ્થાનવાળા પરિમંડલાદિના હયાદિ સંયોગથી નિutત્વથી તેના કરતાં ઘણાં એમ કરીને અસંખ્યાતપણા પૂર્વના કરતાં કહા. પ્રદેશાર્થ ચિંતામાં તો દ્રવ્યાનુસારીત્વથી પ્રદેશોનું પૂર્વવત્ અલાબદુત્વ કહેવું. એ રીતે દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ વિચારણામાં પણ કહેવું. વિશેષ આ પ્રમાણે - દ્રવ્યથી અનિચંસ્થથી પરિમંડલ, પ્રદેશથી અસંખ્યયગણું કહેવું. સંસ્થાનની સામાન્ય પ્રરૂપણા કરી, હવે રતનપ્રભાદિ અપેક્ષાએ પ્રરૂપણા કરે છે.
• સૂત્ર-૮૭૧ *
ભગવન! સંસ્થાનો કેટલા છે? ગૌતમ ! પાંચ-પરિમંડલ ચાવતું આયત. • : ભગવાન ! પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ?
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ગૌતમ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે.
ભગવાન ! વૃત્ત સંસ્થાન, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ગૌતમ! એ પ્રમાણે પૂર્વવત આયત સુધી કહેતું.
ભગવના આ રનપભા પ્રણવીમાં પરિમંડલ સંસ્થાન સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ગૌતમ ની સંખ્યાત, અસંખ્યાત નથી, અનંત છે. ભગવાન ! વૃત્ત સંસ્થાન ? એ પ્રમાણે પૂર્વવત્ યાવતું આયde કહેવું.
ભગવન ! શર્કરાપભા પૃedીમાં પરિમંડલ સંસ્થાન, એ પ્રમાણે જ છે, આ રીતે પૂર્વવત્ આયત સુધી કહેતું. એ રીતે આધસપ્તમી સુધી છે.
ભગવન / સૌધર્મ કલામાં પરિમંડલ સંસ્થાન એ પ્રમાણે જ છે, એ રીતે ચાવતુ અચુત સુધી કહેવું. • - ભગવાન વેયક વિમાને ? એ પ્રમાણે જ કહેવું. એ રીતે અનુત્તર વિમાન, ઈષwાભારા સુધી કહેવું..
ભગવાન ! જ્યાં એક પરિમંડલ સંસ્થાન ચનાકાર છે ત્યાં બીજ પરિમંડલ સંસ્થાનો શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત નથી પણ અનંત છે. • • ભગવન! વૃત્ત સંસ્થાન ? અનંત છે, એ પ્રમાણે આયત સુધી કહેવું.
ભગવન જ્યાં એક વૃત્ત સંસ્થાન યવકાર છે, જેને પરિમંડલ સંસ્થાન કેટલા છે ? પૂર્વવત જાણવું. અનેક વૃત્ત સંસ્થાન હોય, ત્યાં પણ એમ જ છે, ચાવતુ આયત એ રીતે એક-એક સંસ્થાન સાથે પાંચે પણ વિચારવા. • • ભગવાન ! આ રતનપભા પૃedીમાં જ્યાં એક પરિમંડલ સંસ્થાન ચવાકાર છે, ત્યાં બીજ પરિમંડલ સંસ્થાન શું સંખ્યાતી પૃચ્છા. ગૌતમ ! સંખ્યાતા-અસંખ્યાતા નથી, અનંતા છે.
ભગવદ્ ! વૃત્ત સંસ્થાન શું સંખ્યાતા પૃચ્છા. ગૌતમ ! સંખ્યાતાઅસંખ્યાતા નથી, અનંતા છે, એ પ્રમાણે ચાવતુ આયત કહેતું.
ભગવના આ રનપભામાં જ્યાં યવકાર એક વૃત્ત સંસ્થાન છે, ત્યાં પરિમંડલ સંસ્થાન શું સંખ્યાતાં પ્રશ્ન ? ગૌતમ! સંખ્યાતા, અસંખ્યાતા નથી, અનંતા છે. વૃત્ત સંસ્થાન એ પ્રમાણે જ છે. એ રીતે આયત સુધી કહેવું. એ પ્રમાણે ફરી પણ એક એક સંસ્થાન સાથે પાંચેનો પણ સંબંધ જોડવા. જે રીતે નીચેના કહ્યા તેમ યાવતું ‘આયત’ સુધી કહેવું. એ પ્રમાણે આધસપ્તમી સુધી, એ રીતે કપોમાં પણ ચાવત્ ઈષત્ પ્રાગભારા પૃથ્વી સુધી કહેવું.
• વિવેચન-૮૦૧ -
આ છઠ્ઠા સંસ્થાનના અન્ય સંયોગ નિષ્પન્નત્વથી તેની વિવક્ષા કરી નથી, તેથી પાંચ જ કહ્યા છે, હવે બીજા પ્રકારે તેને કહે છે -
| સર્વે પણ આ લોક પરિમંડલ સંસ્થાન દ્રવ્યથી નિરંતર દ્રવ્યોથી નિરંતર વ્યાપ્ત છે, તેમાં કલાના વડે જે જે તુલ્ય પ્રદેશને અવગાહીને તુલ્ય પ્રદેશો તુલ્ય વણદિ પર્યવો પરિમંડલ સંસ્થાનવાળા દ્રવ્યો છે. તેની-તેની એક પંક્તિ સ્થાપે છે. એ રીતે