________________
૫/-/૨/૮૬૮
અસંખ્યાત લોકમાં અનંત દ્રવ્યોનું અવસ્થાને કહ્યું. તે એક પ્રદેશમાં ચયઅપચયાદિવટુ થાય છે. - ૪ -
કેટલી દિશામાંથી પુદ્ગલો આવીને એક આકાશ પ્રદેશમાં એકત્રિત થાય પૃથક્ થાય. સ્કંધરૂપ પુદ્ગલો બીજા પુદ્ગલોના સંપર્કથી ઉપચિત થાય, સ્કંધરૂપ જ પ્રદેશ વિઘટનથી અપચય થાય.
• સૂત્ર-૮૬૯ -
ભગવાન ! જીવે જે યુગલ દ્રવ્યોને ઔદારિક શરીરપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ? ગૌતમ સ્થિતને પણ ગ્રહે, અતિને પણ . -- ભગવન તે દ્રવ્યોને શું દ્રવ્યથી ગ્રહણ કરે કે ક્ષેત્રથી . કાવથી - ભાવી ગ્રહણ કરે? ગૌતમ દ્રવ્યથી પણ ગ્રહણ કરે, ક્ષેત્રથી - કાળથી અને ભાવથી પણ ગ્રહણ કરે.
તેમાં દ્રવ્યથી અનંતપદેશિક દ્રવ્યોને, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશ અવગાઢને, એ પ્રમાણે જેમ અન્નવણાના પહેલા આશ્રરશકમાં ચાવતું નિવ્યયાતથી છ એ દિશામાંથી, વ્યાઘાતને આશ્ચીને કદાચ ત્રણ દિશામાંથી, કદાચ ચાર દિશામાંથી, કદાચ પાંચ દિશામાંથી ગ્રહણ કરે.
ભગવદ્ ! જીવ, જે દ્રવ્યોને વૈક્રિય શરીરપણે ગ્રહણ કરે, તેને શું સ્થિતિને રહે કે અસ્થિતને ? પૂર્વવત. વિશેષ એ - છ એ દિશામાંથી ગ્રહણ કરે. એ પ્રમાણે આહારકશરીરના વિષયમાં પણ જાણવું.
ભગવાન ! જીવ, જે દ્રવ્યોને તૈજસ શરીરપણે ગ્રહે પન ? ગૌતમ ! સ્થિતને ગ્રહણ કરે અસ્થિતને નહીં બાકી દારિક શરીરની માફક જાણવું. કામણ શરીરમાં પણ એમ જ જાણવું - યાવત - ભાવથી પણ ગ્રહે.
જે દ્રવ્યોને દ્રવ્યથી ગ્રહે, તે શું એક પ્રાદેશિકને ગ્રહે કે દ્વિપદેશિકને ગ્રહે ? જેમ ભાષાપદમાં કહ્યું તેમ કહેવું યાવત્ અનુપૂવથી ગ્રહણ કરે, અનાનુપૂર્વીથી નહીં સુધી કહેતું).
ભગવાન ! તેને કેટલી દિશાથી ગ્રહણ કરે ? ગૌતમ / નિવ્યઘિાત હોય તો ઔદારિકની માફક ઈત્યાદિ કહેવું.
ભગવાન ! જીવ, જે દ્રવ્યોને શ્રોએન્દ્રિયપણે ગ્રહણ કરે ? જેમ વૈક્રિય શરીરમાં કહ્યું તેમ કહેતું એમ ચાવત જીલૅન્દ્રિય પર્યન્ત જાણવું. સ્પર્શ ઈન્દ્રિયના વિષયમાં ઔદારિક શરીર માફક કહેતું. • • મનોયોગના વિષયમાં કામણ શરીર માફક કહેવું. માત્ર નિયમ છ દિશામાંથી ગ્રહે. આ પ્રમાણે વચનયોગના વિષયમાં પણ કહેવું. કાયયોગને દારિક શરીરવત્ કહેવું.
ભગવદ્ જીવ, જે દ્રવ્યને શ્વાસોચ્છવાસપણે ગ્રહણ કરે, તો ઔદાકિ શરીર માફક કહેવું યાવતુ કદાચ પાંચ દિશાથી આવેલને શહે
ભગવન ! તે એમ જ છે. (૨). કોઈ ચોવીશે દંડકોમાં આ પદોને કહે છે, પણ જેને જે હોય તે કહેવા.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ - વિવેચન-૮૬૯ :
હિયારું - શું જીવ પ્રદેશ અવગાઢ ક્ષેત્રના અત્યંતરવર્તી અને અસ્થિત • તેની પછી વર્તતા, તેને ઔદારિક શરીર પરિણામ વિશેષથી ખેંચીને ગ્રહણ કરે છે. બીજા કહે છે – જે કંપે છે, તે સ્થિત અને તેથી વિપરીત તે અસ્થિત.
શું દ્રવ્યને આશ્રીને ગ્રહણ કરે ? ક્ષેત્ર આશ્રિત અર્થાતુ કેટલા પ્રદેશ વગાઢ ? • વૈક્રિય શરીર અધિકારમાં - નિયમા છ દિશામાંથી. તેનો અભિપ્રાય આ છે - વૈક્રિય શરીરી પ્રાયઃ પંચેન્દ્રિય જ હોય. તે બસનાડી મધ્યે જ હોય, ત્યાં છે એ દિશા અલોકથી અનાવૃત હોય છે, તેથી આમ કહ્યું. જે વાયુકાયિક છે, તે સનાડી બહાર પણ વૈશિરીરી હોય છે, તે અહીં વિવક્ષિત નથી, કેમકે અાપ્રધાન છે. અથવા લોકાંતે તે ન સંભવે.
તૈજસ સૂત્રમાં - જીવ અવગાહ ક્ષેત્ર અસ્વંતરી ભૂતને જ ગ્રહણ કરે છે. તેની અંદર વતતાને ન ગ્રહણ કરે, તેના આકર્ષ પરિણામનો અભાવ છે. અથવા સ્થિત અર્થાત્ સ્થિરને ગ્રહણ કરે, અસ્થિત અર્થાત્ અસ્થિને ન ગ્રહણ કરે, કેમકે તથાવિધ સ્વભાવ છે. આ સાપ જેમ પ્રજ્ઞાપનાના અગિયારમાં પદમાં છે, તેમ કહેવું. તે ત્રણ પ્રદેશ યાવત્ અનંતપ્રદેશને ગ્રહે.
શ્રોમેન્દ્રિય સૂત્રમાં - જેમ વૈક્રિય શરીર દ્રવ્ય ગ્રહણ સ્થિત-અસ્થિત દ્રવ્ય વિષય અને છ દિશા કહ્યું, તેમ અહીં પણ જાણવું. શ્રોબેન્દ્રિય દ્રવ્ય ગ્રહણ નાડી મધ્યે જ છે, તેમાં કદાચ ત્રણ દિશા આદિ છે - ૪ -
સ્પર્શનેન્દ્રિય જેમ દારિક શરીરમાં કહ્યું તેમ, અર્થાત્ જેમ ઔદારિક શરીરમાં સ્વિતાશ્ચિત, છ દિશાથી આવેલા કહ્યું તેમ અહીં કહેવું
મનોયોગપણે, કામણની માફક દ્રવ્યો ગ્રહણ કરે અર્થાત્ સ્થિત દ્રવ્યો જ ગ્રહણ કરે. માત્ર અહીં નિયમાં છ દિશાથી કહેવું. કેમકે મનોદ્રવ્યોનું ગ્રહણ નાડી મળે જ થાય, આ બસોને તે હોતું નથી. વાદ્રવ્ય તેમજ જાણવું.
કાય યોગ દ્રવ્યો સ્થિત-અસ્થિત છ દિશાથી આવેલ ગ્રહે છે.
શરૂ આદિ. તેમાં પાંચ શરીરો, પાંચ ઈન્દ્રિયો, ૧૩-મનોયોગાદિ, આનપાણ. બધાં ચૌદે પદો, તેને આશ્રિત ચૌદ દંડકો થાય છે.
ૐ ઉદ્દેશ-૩-“સંસ્થાન” છે
-
X
Y
-
• બીજ ઉદ્દેશામાં દ્રવ્યો કહ્યા, તેમાં પગલો કહ્યા. તે પ્રાયઃ સંસ્થાનવાળાને હોય છે, તેથી અહીં સંસ્થાનોને કહે છે -
• સૂત્ર-૮eo :
ભગવાન ! સંસ્થાનો કેટલા છે? ગૌતમ! છ – પરિમંડલ, વૃત્ત, સ્ત્ર, ચતુરસ, આયત, અનિયંસ્થ.
ભગવન / પરિમંડલ સંસ્થાન, દ્રવ્યાર્થતાથી સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? ગૌતમ સંખ્યાત અસંખ્યાત નથી. પણ અનંત છે.
[13/6]