________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
૨૧/૩ થી ૮-૮૦૮ થી ૮૨૧ ભગવન! કયાંથી આવીને ઉપજે છે ? એ પ્રમાણે અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશા ‘શાલી’ માફક સંપૂર્ણ તેમજ કહેવા.
[૪/૮૧] ભગવત્ ! વાંસ, વેણુ, કનક, કવિંશ, ચારુ વંશ, દંડા, કુડા, વિમા, કંડા, વેણુકા કલ્યાણી, આના જીવો જે મૂળરૂપે ઉત્પન્ન થાય છે, આના પણ મૂલાદિ દશ ઉદ્દેશો ‘શાલી’ માફક કહેવા માત્ર, દેવો કોઈપણ સ્થાનમાં ઉપજતા નથી. સર્વત્ર ત્રણ વેશ્યા, ૨૬ ભંગ કહેવા.
[/૮૧૮] ભગવત્ ! ઇસુ, ઇશુવાટિકા, વીરણ, ઇક્કડ, ભભાસ, સુંઠ, શd, વેઝ, તિમિર, સતંભોગ, નલ આના જીવો મૂળરૂપે ઉપજે તો - જેમ વાંસનો વM [] કહો, તેમ આના પણ મૂલાદિ દશ ઉદ્દેશા કહેવા. મગ ‘સ્કંધ’ ઉદ્દેશમાં દેવો ઉપજે છે, તેમાં ચાર છે, બાકી પૂર્વવતું
૬િ/૮૧૯] ભગવત્ ! સેડિય, ભંડિચ, કોતિય, દર્ભ, કુશ, પક, પોટેઇલ, અજુન, આષાઢક, રોહિતક, મુત, ખીર, ભુસ, એરંડ, કુરકુંદ, રક્ત, સુંઠ, વિભંગુ, મધુરચણ, શુષ્ણ, શિલ્પિક, સંકલીતૃણ આના જે જીવો મૂળપણે ઉત્પન્ન થાય, અહીં પણ “વંશ'ની માફક દશે ઉદ્દેશા સંપૂર્ણ કહેવા.
[ ૨૦] ભગવન ! અભરૂહ, વાયાણ, હરીતક, તંદુલેચ્યક, તૃણ, વત્થલ, ચોક, માણિક, પાઈ, ચિલ્લિ, પાલક, દગપિલી, દવ, સ્વસ્તિક, શાકમંડુકી, મૂલક, સર્ષપ, ભિલશક, જીવંતક ના જીવો મૂલરૂપે એ પ્રમાણે ‘વંશ' માફક દશ ઉદ્દેશા કહેવા.
૮િ/૮૨૧] ભગવત્ ! તુલસી, કૃષ્ણદળ, ફણેજા, આજ, સૂચણા, ચોરા, જીરા, દમણા, મરયા, ઇંદીવર શતપુપ ના જીવો જે મૂળપણે ઉત્પન્ન થાય આના પણ દશ ઉદ્દેશા “વંશ' માફક સંપૂર્ણ કહેવા.
આ રીતે આઠ વર્ષના એંશી ઉદ્દેશા થાય છે. • વિવેચન-૮૦૮ થી ૮૨૧ -
એ પ્રમાણે બધાં જ વર્ગો સૂત્રસિદ્ધ છે. - x • ૮૦ ભંગો આ રીતે - ચાર લેસ્યામાં એકવમાં-૪, બહત્વમાં-૪, ચાર પદના છ દ્વિકસંયોગમાં પ્રત્યેકના ચાર ભંગ એટલે-૨૪ ભેદ તથા ચારેમાં મિકસંયોગમાં પ્રત્યેકના આઠ ભંગથી ૩૨-ભેદ, ચતુક સંયોગમાં-૧૬ ભેદ. એ રીતે ૮૦ ભેદો થાય.
અવગાહના વિશેષાભિધાયિકા વૃદ્ધોત ગાથા - મૂલ, સ્કંધ, કંદ, વચા, શાલ, પ્રવાલ, પગ એ સાતમાં ઘણુપૃથકત્વ અને પુષ્પ, ફળ, બીજમાં અંગુલ પૃથકવ જાણવા.
5 શતક-૨૨ ર્ક
— X - X – શતક-ર૧ની વ્યાખ્યા કરી. હવે ક્રમ પ્રાપ્ત શતક-૨૨ કહે છે. • સૂત્ર-૮૨ :
તાલ, એકાશિત, બહુબીજક, ગુરુ, ગુલ્મ, વલી છ વર્ગમાં પ્રત્યેકના દશ ઉદ્દેશકો અથતિ ૬૦-ઉદ્દેશ છે.
• વિવેચન-૮૨૨ -
(૧) તાન - તાડ, તમાલ આદિ વૃક્ષ વિશેષ વિષય દશ ઉદ્દેશારૂપ. પહેલો વર્ગ, ઉદ્દેશક દશક - મૂલ, કંદાદિ વિષય ભેદથી પૂર્વવત્. (૨) એકાસ્ટિક-જે ફળ મળે એક બીજ હોય તે, લીંબુ-આમ-જંબૂ-કૌશાંબ આદિ (3) બહુબીજક - જે કુળમાં ઘણાં બીજો હોય તે, અસ્તિક-તેÉક-બદક - પિત્થ આદિ વૃક્ષ વિશેષ. (૪) ગુચ્છ - વૃતાકી આદિ. (૫) શુભ - સિરિયક, નવમાલિકા, કોરટાદિ. (૬) વલ્લી-પુકલી, કાલિંગી, તંબી આદિ, એ પ્રમાણે છટ્ટો વર્ગ વેલોનો છે. આ છ વર્ગમાં પ્રત્યેક દશ-દશ ઉદ્દેશાથી કુલ ૬૦-ઉદ્દેશો છે -
8 વર્ગ-૧, ઉદ્દેશા-૧ થી ૧૦ છે
— X X - X - X – • સૂત્ર-૮૨૩ :
રાજગૃહમાં માવઠું આમ કહ્યું - ભગવાન ! તાલ, તમાલ, તક્કલિ, તેતલિ, શાલ, સરલ, સામ્મલ્લ યાવત્ કેતકી, કદલી, ચમક્ષ, ગુંદવૃક્ષ, હિંગુવૃક્ષ, લવંગવૃક્ષ, પૂગફલ, ખજૂર, નારિયેલ બધાંના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય, તે ભગવન / ક્યાંથી આવીને ઉત્પન્ન થાય? એ પ્રમાણે અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશકો ‘શાલી' માફક કહેવા. -• વિશેષ એ કે - આ મૂળ, કંદ, અંધ, ત્વચા અને શાખા આ પાંચમાં દેવો ઉત્પન્ન થતા નથી. લેયા ત્રણ, સ્થિતિ જઘન્યથી અંતમુહd, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ પછીના પાંચમાં દેવો ઉત્પન્ન થાય છે. વેશ્યા ચાર. સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી વર્ષ પૃથકૃત્વ, અવગાહના મૂળ અને કંદમાં ધનુષપૃથકત્વ, પુપમાં હજી પૃથકd, ફળ-બીજમાં ગુલ પૃથકવ, બધાંની જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગે છે, બાકી “શાલી’ માફક. એ રીતે આ દશ ઉદ્દેશાઓ છે.
ૐ વર્ગ-૨, ઉદ્દેશા-૧ થી ૧૦ 8િ
- X - X - X - X - • સૂત્ર-૮૨૪ :
ભગવન વીમડો, આંબો, જાંબુ, કોથંભ, તાલ, કોલ્લ, પીલુ, મેલું, સલ્લકી, મોચકી, માલુક, બકુલ, પલાશ, કરંજ, પુત્રજીવક, અરિષ્ટ, બહેડા, હરિતક, ભલ્લાય, ઉંબરીય, ક્ષીરણી, ધાતકી, પિયાલ, પૂતિક, નિવાગ, સેહક, પાસીય, શીશમ, અતસી, પુewગ, નાગવૃક્ષ, શ્રીપર્ણી, અશોક આ બધાંના જે
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ