________________
૨-|Jee
૨૨૯
ભગવન! નૈરસિકોને જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા ભેદે છે ? પૂર્વવત કહેવું. એ પ્રમાણે યાવત વૈમાનિક, એ રીતે અંતરાય સુધી.
ભગવન્! જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં કેટલા ભેદ બંધ થાય છે ? ગૌતમ ! ત્રણ ભેદે છે. પૂર્વવતું. આ પ્રમાણે નૈરયિકોને પણ કહેતું. એ રીતે વૈમાનિક સુધી કહેવું. એ રીતે યાવત અંતરાય ઉદયમાં કહેવું.
ભગવન! આ વેદનો બંધ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ પ્રકારે બંધ પૂર્વવત છે. • • ભગવન ! અસુકુમારોને સ્ત્રી વેદનો બંધ કેટલા ભેદ છે ? ગૌતમ ઋણ પ્રકારે પૂર્વવત્ છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે – જેને વેદ હોય તેને તે કહેતો. એ પ્રમાણે પરષ વેદમાં પણ કહેવું, નપુંસકવેદમાં પણ કહેવું. યાવતુ વૈમાનિકોમાં. વિશેષ છે કે – જેને જે વેદ હોય, તેને તે કહેવો.
ભગવના દર્શન મોહનીય કર્મનો બંધ કેટલા ભેદ છે? પૂર્વવત. નિરંતર ચાલતુ વૈમાનિક. એ રીતે અસ્ત્રિ મોહનીયનો પણ સૈમાનિક પર્યા કહેવો. એ રીતે આ ક્રમે ઔદારિક શરીર યાવત્ કામણ શરીરનો, આહાર સંજ્ઞા યાવતુ પરિગ્રહ સંજ્ઞા, કૃષ્ણલેશ્યા યાવતુ શુક્લલેશ્યા, સમ્યકૃર્દષ્ટિ, મિણાષ્ટિ, સમ્યગુમિદષ્ટિમાં, આભિનિબોધિક જ્ઞાનનો યાવત કેવળજ્ઞાનનો, મતિજ્ઞાન, કૃત અજ્ઞાન વિભંગ જ્ઞાનના બંધ પૂર્વવત્ કહેવા.
ભગવન આ પ્રમાણે આભિનિબોધિકના વિષયનો બંધ કેટલા પ્રકારે છે ? યાવતુ કેવળજ્ઞાન વિષયનો, મતિ જ્ઞાન વિષયનો, કૃત અજ્ઞાન વિષયનો, વિર્ભાગજ્ઞાન વિષયનો, બધાં પદાર્થોનો બંધ ત્રણ ભેદે કહ્યો છે. આ બધાંને ચોવીશ દંડકમાં કહેવા. વિશેષ એ કે – જેને જે હોય તે કહેવું યાવતું વૈમાનિક. . - ભગવન વિભંગજ્ઞાન વિષયનો બંધ કેટલા ભેદ છે ? ગૌતમ! કાંધ ત્રણ ભેદે - જીવપયોગબંધ, અનંતર બંધ, પરંપર ભેદ. - - ભગવન્! તે એમ જ છે (૨) ચાવત્ વિચરે છે.
• વિવેચન-૭૯૨ -
જીવ પ્રયોગ બંધ - જીવના પ્રયોગથી - મન વગેરે વ્યાપારથી થતો બંધ - કર્મ પુદ્ગલોનો આત્મ પ્રદેશ સાથે સંશ્લેષ બદ્ધ પૃષ્ટાદિ ભાવ કરણ. અનંતર વંધ - જેના પુદ્ગલોને બદ્ધ થયાને અનંતર સમય વર્તતો હોય છે. પરંપરdધ - જેમાં બદ્ધ થયાને દ્વિતીયાદિ સમય વર્તતો હોય છે.
જ્ઞાનાવરણીયોદય - જ્ઞાનાવરણીયના ઉદય રૂપ કર્મના અર્થાત્ ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીય કર્મ. આનો બંધ ભૂતભાવાપેક્ષાએ છે. અથવા જ્ઞાનાવરણીયપણે ઉદય જે કર્મનો છે તે તથા, જ્ઞાનાવરણાદિ કર્મ જ કિંચિત્ જ્ઞાનાદિ આવરકપણે વિપાકથી કિંચિત્ પ્રદેશથી વેદાય છે. તે ઉદયથી વિશેષિત કર્મ. અથવા જ્ઞાનાવરણીયના ઉદયે જે બંધાય કે વેદાય તે જ્ઞાનાવરણીયોદય જ છે. આ રીતે બીજે પણ જાણવા.
- સમ્યગ્દષ્ટિ ઈત્યાદિ. (શંકા) સદૈષ્ટિ ઈત્યાદિમાં બંધ કઈ રીતે ? કેમકે દષ્ટિજ્ઞાન-અજ્ઞાનોનું પૌદ્ગલિકત્વ છે ? (સમાધાન) અહીં બંધ શબ્દથી
૨૩૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ કર્મ પુદ્ગલોનો બંધ વિવક્ષિત નથી, પરંતુ સંબંધ માત્ર છે. તે જીવની દૃષ્ટિ આદિ ભેદથી ધર્મ સાથે જ છે. જીવ પ્રયોગ બંધાદિ વ્યપદેશ્યત્વ અને તેના જીવવીય પ્રભવવથી જ આભિનિબોધિક જ્ઞાનવિષય આદિના પણ નિરવધ જ્ઞાનના ડ્રોયની સાથે સંબંધ વિવક્ષણથી કહ્યું.
અહીં સંગ્રહ ગાયા છે. જીવ પ્રયોગબંધ, અનંતર, પરંપર જાણવું. પ્રકૃતિ, ઉદય, વેદ, દર્શન મોહ, ચારિત્ર મોહ, ઔદારિક-વેકિય-આહારકનૌજસ-કાર્પણ,સંજ્ઞા, લૈશ્યા, દૈષ્ટિ, જ્ઞાન, અજ્ઞાનમાં તેનો વિષય છે.
@ શતક-૨૦, ઉદ્દેશો-૮, “ભૂમિ' છે
- X - X - X - X - X - X - • ઉદ્દેશા-૩માં બંધ કહ્યો, તેનો વિભાગ કર્મભૂમિમાં તીર્થકરે પ્રરૂપેલ છે, તેથી કર્મભૂખ્યાદિને અહીં આઠમા ઉદ્દેશામાં કહે છે -
• સૂત્ર-૭૯૩ થી ૮૦o :
[] ભગવન્! કમભૂમિ કેટલી છે ? ગૌતમ ાં પંદર છે. તે આ - પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહ. - - ભગવન્! અકર્મભૂમિ કેટલી છે ? ગૌતમ ગીશ છે - પાંચ હૈમવત, પાંચ કૈરાગ્યવંત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યક્રવાસ, પાંચ દેવદ પાંચ ઉત્તર
ભગવન! આ Mીણ અકર્મભૂમિમાં ઉત્સર્પિણી, અવસર્પિણી હોય છે ? તે અર્થ સમર્થ નથી. • - ભગવાન ! આ પાંચ ભરd, ઐરવતમાં ઉત્સર્પિણી, અવસર્પિણી હોય છે? હા, છે. - - આ પાંચ મહાવિદેહમાં ત્યાં ઉત્સર્પિણી નથી, અવસર્પિણી નથી. ત્યાં અવસ્થિત કાળ છે.
૯િ૪] ભાવના આ પાંચ મહાવિદેહમાં અરિહંત ભગવંત પંચમહાલતિક આપતિકમણ ધર્મ પ્રજ્ઞપે છે? તે અર્થ સમર્થ નથી. પરંતુ આ પાંચ ભd, પાંચ ઐરવતમાં પહેલા અને છેલ્લા બંને અરિહંત ભગવંતો પાંચ મહત્તતિક - પંચા અણતિક સંપતિકમણ ધર્મ કહે છે, બાકીના અરિહંત ભગવંતો ચતુરામિધામ પ્રરૂપે છે. આ પાંચ મહાવિદેહમાં અરિહંત ભગવંતો ચતુમિ ધર્મ પ્રરૂપે છે.
ભગવન! જંબુદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં કેટલા તીર્થકરો કા છે ? ગૌતમ! ચોવીશ તીકરો કહ્યા છે. તે આ રીતે - ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પાપભ, સુપા, ચંદ્રપ્રભ (રાશિ), પુષ્પદંત (યવિધિ), શ્રેયાંસ, વાસપુરા, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથ, અર, મલ્લિ, મુનિસુત નમિ, નેમિ, પ%, વર્ધમાન.
[૯] ભગવાન ! આ ચોવીશ તીર્થકરોના કેટલા જિનાંતર છે ? ગૌતમ ! ૩-જિનંતર છે. • - ભગવન્! આ ર૩-જિનંતરોમાં કોઈને ક્યાંય કાલિક શ્રતનો ઉચ્છેદ થયો છે ? ગૌતમ! આ ૩-
જિતરોમાં પહેલા અને પછીના આઠ-આઠ જિનાંતરોમાં કાલિક કૃતનો વ્યવચ્છેદ થયો નથી. મદયના સાત જિનતરોમાં કાલિક સુમનો વ્યવચ્છેદ થયો છે. પરંતુ સર્વે જિનતરોમાં દષ્ટિવાદનો વિચ્છેદ થયો છે.