________________
૧૬/-/૫/૬૩ થી
૫
૧૩૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
આ અર્થ સત્ય છે. ત્યારે તે ગંગદત્ત દેવ ભગવંત મહાવીર પાસે આ અર્થ સાંભળી, અવધારી હર્ષિત-સંતુષ્ટ થઈ ભગવંતને વંદન-નમસ્કાર કર્યો. કરીને બહુ દૂર નહીં તે રીતે ચાવતું પર્યાપાસના કરવા લાગ્યો.
ત્યારે ભગવંતે ગંગદર દેવને અને પાર્ષદાને યાવત્ ધર્મ કહ્યો યાવતું આરાધક થયો. ત્યારે તે ગંગદd દેવ ભગવંત પાસે ધર્મ સાંભળી, વઘારી હર્ષિત-સંતુષ્ટ થઈ, ઉત્થાનથી ઉઠીને ભગવંતને વંદન-નમન કર્યું કરીને આમ કહ્યું - હે ભગવન્! ગંગદત્ત દેવ શું ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક ? એ પ્રમાણે સૂયભિદેવવત્ કહેવું યાવત બત્રીશવિધ નૃત્યવિધિ દેખાડી, પછી યાવતુ તે જ દિશામાં પાછો ગયો.
• વિવેચન-૬૭૩ થી ૬૭૫ -
અહીં બધાં જ સંસારી બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કોઈ ક્રિયા ન કરે, એ સિદ્ધ જ છે. પરંતુ મહર્તિક દેવ, મહદ્ધિપણાથી ગમનાદિ ક્રિયાને કદાચ કરી શકે એ સંભાવનાચી શકે પ્રશ્ન કર્યો છે. સત્તU - કહેવા, વાારિજણ - ઉત્તર દેવાને. એ છે, ત્રીજો પ્રશ્ન, ચોથો ઉન્મેષ, પાંચમું આકુંચનાદિ, છઠું સ્થાન, સાતમી વિદુર્વણા, આઠમો પરિચાર, અવિસ્તારિત સ્વરૂપના પ્રશ્નો પૂછ્યા, ઉત્તરો મેળવ્યા. પતય - ઉત્સુકતાથી નિવૃત, સંભ્રમ વંદન વડે. - - વર્તમાન, અતીતકાળના વિરોધી કહે છે –
પરિણમતા એવાને પરિણત નથી તેમ કહેવું એ મિથ્યાર્દષ્ટિ વચન છે. સમ્યગ્રષ્ટિ વયન આ છે - પરિણમતા પુલો પરિણત છે, અપરિણિત નથી. પરિણામના સદ્ભાવે પરિણમે છે, તેમ કહ્યું. કેમકે પરિણવ અવશ્ય થનાર છે • * * * * સૂર્યાભવતુ પરિવારથી આમ કહે છે - ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવ - x • ઈત્યાદિ.
• સૂત્ર-૬૩૬
બંતા એમ આમંત્રી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવત મહાવીરને યાવતું આ પ્રમાણે કહ્યું - ભગવન ! ગંગદd દેવને તે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવહુતિ ચાવતું ક્યાં અનુપવેશી ? ગૌતમ ! શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી. કૂટાગાર શાળાના ષ્ટાંતે યાવતુ શરીરમાં અનુપવેશી. અહો ! હે ભગવન્! ગંગદd દેવની મહાકદ્ધિ યાવતુ મહાસષ્ય
ભગવાન ! ગંગદત્ત દેવે તે દિવ્ય દેવત્રહિત, દિવ્ય દેવહુતિ કઈ રીતે પ્રાપ્ત કરી ચાવતુ ગંગદા દેવને તે કઈ રીતે અભિમન્સુખ થઈ?
ગૌતમદિને સંબોધી ભગવંત મહાવીરે, ગૌતમસ્વામીને આમ કહ્યું - હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપ હીપના ભરતોત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. સહમમવન ઉધાન હતું. તે હસ્તિનાપુર નગમાં ગંગદત્ત નામે ગાથાપતિ રહેતો હતો, તે આદ્ય યાવ4 અપરિભૂત હતો.
તે કાળે, તે સમયે અરહંત મુનિસુવ્રત, જે આદિકર સાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી હતા. આકાશગત ચક્રસહિત ચાવતુ દેવો દ્વારા ખેંચાતા (ધર્મધ્વજ
યુકd), શીષ્યગણથી સંપરિવૃત્ત, પૂવાનિવૃર્તી ચાલતા, રામાનુગ્રામ વિચરતા યાવત્ જ્યાં સહમ્રામવન ઉધાને યાવતુ વિચરતા હતા. પર્યાદા નીકળી - ૪ -
ત્યારે તે ગંગદત્ત ગાથાપતિ, આ વૃત્તાંત પ્રાપ્ત થતાં હષ્ટ તુષ્ટ યાવત્ બલિકમ કરી સાવ અલંકૃત શરીરે પોતાના ઘેરથી નીકળે છે, નીકળીને પગે ચાલીને હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચેથી સહમ્રામવન ઉધાનમાં મુનિસુવ્રત અરહંત પાસે આવ્યો. આવીને મુનિસુવત અરહંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવત્ પ્રણ પ્રકારની પર્યાપાસનાથી પર્યાપાસે છે.
ત્યારે મુનિસુવત રહતે ગંગદત્તને તથા તે મોટી યાવતું પર્ષદા પાછી ગઈ. • • • ત્યારે તે ગંગદત્ત ગાથાપતિ મુનિસુવતવામી પાસે ધર્મ સાંભળી, અવધારીને હર્ષિત, સંતુષ્ટ થઈ ઉત્થાનથી ઉઠે છે. ઉઠીને મુનિસુવત અરહંતને વંદન-નમન કરે છે. કરીને આમ કહ્યું - ભગવાન ! હું નિર્ગસ્થ પ્રવચનની શ્રદ્ધા કરું છું યાવતુ જેમ આપ કહો છો, તેમજ છે.
હે દેવાનુપિયા મોટા પુત્રને કુટુંબમાં સ્થાપી, પછી દેવાનુપિય પાસે હું મુંડ યાવ4 પ્રવજિત થવા ઈચ્છું છું -- હે દેવાનુપિયા સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારે તે ગંગદd, મુનિસબંત સ્વામીને આમ કહેતા સાંભળીને હસ્ટ-તુષ્ટ થઈ, મુનિસુવ્રત સ્વામીને વાંદી-નમીને તેમની પાસેથી, સહમ્રામવન ઉધાનથી નીકળે છે. નીકળીને હસ્તિનાપુર નગરમાં પોતાને ઘેર આવે છે. આવીને વિપુલ અશન, પાન ચાવત તૈયાર કરાવે છે, કરાવીને મિત્ર-જ્ઞાતિજન-નિજકને યાવતુ આમંગે છે, આમંઝીને પછી નાન કર્યું યાવતુ પૂરણશ્રેષ્ઠી સમાન મોટા પુમને કુટુંબ ભાર સોંપે છે.
ત્યાર પછી તે મિત્ર, જ્ઞાતિજન યાવત મોટાપુત્રને પૂછે છે, પૂછીને સક્ય પુરષ-વાહિની શિબિકામાં આરૂઢ થાય છે, થઈને મિત્ર, જ્ઞાતિજન, નિજક યાવત્ પરિજન અને મોટા પુત્રથી સમ્યફ અનુગમન કરાતો સર્વઋદ્ધિ ચાવતુ જાધોના ઘોષપૂર્વક હસ્તિનાપુરની વચ્ચોવચ્ચેથી નીકળે છે, નીકળીને સહસાવન ઉધાને આવે છે. આવીને છત્ર આદિ તીર અતિશય જુએ છે. ઉદાયન રાજ માફક ચાવતુ જાતે જ આભરણ ઉતારે છે, જાતે જ પંચમુષ્ટી લોચ કરે છે. કરીને મુનિસવત અરહંત પાસે ઉદાયન માફક આવીને તે રીતે દીક્ષા લે છે. તે રીતે અગિયાર અંગોને ભણે છે. યાવત માસિકી સંલેખનાથી ૬૦ ભકતને અનશન વડે યાવતુ છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામી કાળ માસે કાળ કરીને મહાશક ક મહાસામાન્ય વિમાનમાં ઉપરાત સભામાં દેવ શયનીયમાં ચાવતુ ગંગદત્ત દેવપણે ઉત્પન્ન થયો.
ત્યારે તે તકાળ ઉતાણ ગંગદા દેવ પંચવિધ પયત વડે પયતિભાવને પામ્યો. તે આ - આહાર પતિ સાવ4 ભાષામનઃ પયક્તિ વડે. હે ગૌતમ ! એ પ્રમાણે ગંગદત્ત દેવે તે દિવ્ય દેવBદ્ધિ યાવતુ અભિાનુખ કરી. - - - ભગવાન ! ગંગદd દેવની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ ! સાત સાગરોપમ.