________________
૧૫/-FI૬૩૯
ગોશાલક મંબલિપત્ર હાથમાં ત્રિફલક લઈને મુખપણે પોતાને ભાવિત કરતો વનિપર્વ ચાલતો યાવત વિચરતો જ્યાં રાજગૃહનગર, જ્યાં નાલંદાની બહારની dgવાય શાળા, ત્યાં આવ્યો, આવીને તંતુવાય શાળાના એક ભાગમાં ભાંડાદિ મૂક્યા. મૂકીને રાજગૃહનગરમાં ઉચ્ચ, નીચ રાવતુ અન્યત્ર ચાંચ વસતિ ન મળતાં, તે જ તંતવાય શાળાના એક ભાગમાં જ્યાં હું રહેતો હતો, ત્યાં છે ગૌતમ! વષવાસ સ્વીકારી રહ્યો.
ત્યારપછી હે ગૌતમી પહેલાં માસક્ષમણના પારણામાં હું તંતુવાય શાળાથી નીકળ્યો. નીકળીને નાલંદાની બહારથી વચ્ચોવચ્ચ થઈને જ્યાં રાજગૃહનગર હતું ત્યાં આવ્યો, આવીને રાજગૃહ નગરના ઉચ્ચ-નીચ ચાવતું ભ્રમણ કરતાં વિજય ગાથાપતિના ઘરમાં પ્રવેશ્યો. ત્યારે તે વિજય ગાથપતિ મને આવતો જોઈને હર્ષિત-સંતુષ્ટ થઈને જલ્દીથી આસનેથી ઉભો થયો, થઈને પાદપીઠ ઉપર પણ મુકી નીચે ઉતર્યો. ઉતરીને એક શાટિક ઉત્તરાસંગ કર્યું મસ્તકે હાથની અંજલિ રેડી, મારા તરફ સાત-આઠ પગલાં સામે આવ્યો. મને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને મને વંદન-ન્નમસ્કાર કર્યા કરીને મને વિપુલઆશન, પાન, ખાદિમ, સ્વાદિમથી પ્રતિલાલીશ એમ વિચારી સંતુષ્ટ થયો, પ્રતિલાભતા પણ સંતુષ્ટ થયો. પ્રતિભાભીને પણ સંતુષ્ટ થયો.
ત્યારપછી તે વિજય ગાથાપતિની તે દ્રવ્યશુદ્ધિ, દાયકશુદ્ધિ, તપસ્વી વિશુદ્ધિ, મિકરણ શુદ્ધિ, પતિગ્રાહક (A) શુદ્ધિ, ત્રિવિધ-પ્રિકરણ શુદ્ધિથી દીન વડે મને પ્રતિલાભિત કરતાં દેવાસુર્ણ બાંધ્યું, સંસાર પરિમિત કર્યોતેના ઘરમાં આ પંચ દિવ્યો પ્રગટ થયાં, તે આ - વસુધારા વૃષ્ટિ, પંચવર્ણા પુષ્પોનો નિપાત, વરુનો ઉોપ, દેવદુંદુભીનો નાદ, તન્મથે આકાશમાં “અહોદાનઅહોદાન” ઉદ્યોષણા.
રાજગૃહનગરમાં શૃંગાટકે યાવત માળમાં ઘણાં લોકો પર આ પ્રમાણે કહે છે યાવત પરૂપે છે - હે દેવાનુપિયો ! વિજય ગાથાપતિને ધન્ય છે, વિજય ગાથપતિ કૃતાર્થ છે, કૃતપુચ છે, કૃતલક્ષણ છે. હે દેવાનુપિયો : વિજય ગાથાપતિનો આ લોક સફળ છે, વિજય ગાથપતિનો મનુષ્ય જન્મ-જીવિત ફળ સુલબ્ધ છે કે જેના ઘરમાં તથારૂપ સાધુને સાધુરૂપ પતિલાભિત કરતાં આ પાંચ દિવ્યો પ્રગટ થયા. જેમકે : વસુધારા વૃષ્ટિ યાવતું અહોદાન-અહોદાનની ઉઘોષણા. તેથી તે ધન્ય, કૃતાર્થ, કૃતપુચ, કૃતલક્ષણ, બંને લોક સાર્થક, સુલબ્ધ મનુષ્ય જન્મ-જીવિત ફળ તે વિજય ગાથાપતિના થયા. - ત્યારે તે ગોશાલક મંલિપુત્ર ઘણાં લોકો પાસે આ અર્થને સાંભળીને, સમજીને સમુક્ત સંશય, સમુક્ત કુતુહલ, જ્યાં વિજય ગાથાપતિનું ગૃહ હતું
ત્યાં આવ્યો, અdીને વિજય ગાથાપતિના ઘરમાં સુધારાની વૃષ્ટિ, પંચવર્ણ પૃપોનો નાત જોયો. મને વિજય ગાથાપતિના ઘરમાંથી નીકળતો જોયો, જોઈને હટ-તુષ્ટ થઈ, મારી પારો આવ્યો, મને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી, મને વંદન-નમસ્કાર કર્યો, મને આ પ્રમાણે કહ્યું – ભગવન ! તમે માસ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ધમચિાર્ય છો, હું તમારો ધર્મશિષ્ય છું ત્યારે હે ગૌતમ ! મેં ગોશાલક મખલિયુગની આ વાતનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો, પણ હું મૌન રહ્યો.
ત્યારપછી હે ગૌતમાં હું રાજગૃહનગરથી નીકળ્યો, નીકળીને નાલંદાની બહાર વચ્ચોવરથી ચાલતા જ્યાં તંતુવાય શાળા હતી, ત્યાં આવ્યો. આવીને બીજુ માસક્ષમણ સ્વીકારીને રહો. ત્યારપછી, ગૌતમ! હું બીજ માસક્ષમણના પારણે, તંતુવાયશાળાથી નીકળ્યો, નીકળીને નાલંદા બહારથી મધ્યમાં ચાલતા જ્યાં રાજગૃહનગર યાવતું ભ્રમણ કરતો આનંદ ગાથાપતિના ઘરમાં પ્રવેશ્યો.
ત્યારે તે આનંદ ગાથાપતિ મને આવતો અને વિજય ગાથાપતિમાં કહા મુજબ જાણવું. વિરોષ એ કે - મને વિપુલ ખાધ વિધિથી પ્રતિલાભશે એમ વિચારી સંતુષ્ટ થયો. બાકી બધું પૂર્વવત્ –
- યાવતુ બીજે માસામણ સ્વીકારીને રહ્યો. ત્યારપછી હે ગૌતમ! હું બીજ માસક્ષમણના પારણે તંતુવાય શાળાથી નીકળ્યો. નીકળીને પૂર્વવત્ યાવતું ભ્રમણ કરતાં સુનંદ ગાથાપતિના ઘેર પ્રવેશ્યો. ત્યારે સુનંદ ગાથાપતિનું વૃત્તાંત વિજય ગાથાપતિ માફક કહેતું. વિરોષ એ કે - મને સર્વકામગુણિત ભોજન વડે પતિલભ્યો. બાકી પૂર્વવત્ –
- ચાવતું ચોથું માસક્ષમણ સ્વીકારીને રહ્યો. ત્યારે નાલંદા બહાર નીકટમાં એક કોલ્લાગ નામે સંનિવેશ હતું. સંનિવેશ વર્ણન કરવું તે કોલ્લાગ સંનિવેશમાં બહુલ' નામે બ્રાહણ રહેતો હતો. તે આદ્ય ચાવતુ અપરિભૂત હતો. વેદ ચાવ4 સુપરિનિષ્ઠિત હતો. ત્યારે તે બહુલ બ્રાહ્મણ કાર્તિક ચાતુમાંસિકના ઘડવે વિપુલ મધુ-કૃત સંયુકત પરમાણપથી લક્ષણોને (જમાડ્યા અને) આચમન કરાવ્યું.
ત્યારે હે ગૌતમાં હું ચોથા માસક્ષમણના પારમએ તંતુવાય ?liળાથી નીકળ્યો, નીકળીને નાલંદા બહાર વચ્ચોવચ્ચેથી નીકળ્યો, નીકળીને જ્યાં કોલ્લમ સંનિશ હતું, ત્યાં આવ્યો. કોલાણ સંનિવેશના ઉચ્ચનીચ યાવતું ભ્રમણ કરતા બહુલ બ્રાહમણના ઘરમાં પ્રવેશ્યો. ત્યારે તે બહુલ બ્રાહ્મણ મને આવતો જોઈને - પૂવવ ાણવું. ચાવતું મને વિપુલ મધુ-બૃત સંયુક્ત પમivણી પ્રતિલાભશે એમ વિચારી તુષ્ટ થયો. બાકી વિજયગાથાપતિવ4 જાણવું યાવતું બહુલ બ્રાહ્મણના (પ્રશસિત છે.)
ત્યારે તે ગૌશાળો મંદલિપત્ર, મને તંતુવાયશાળમાં ન જોઈને રાજગૃહનગરમાં અંદHહર ચોતરફ મારી માર્ગા-ગવેષણા જવા લાગ્યો. મારી ક્યાંય શુતિસુતિ-પ્રવૃત્તિની જાણ ન થતાં જ્યાં તંતુવાય શા હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને શાટિકા, પાટિકા, કુંડિકા, ઉપનિહ ફિલક આદિ બ્રાહ્મણોને આપી દીધાં, આપીને દાઢી-મૂંછ સહિત મુંડન કરાવ્યું. કરાવીને તંતુવાયશાળાની બહાર નીકળવ્યો. નીકળીને નાલંદા બાહિકિાથી વચ્ચોવચ્ચ ચાલ્યો, પછી જ્યાં કોલ્લાગ સંનિવેશ હતું ત્યાં આવ્યો, ત્યારે તે કોલાણ સંનિવેરાની બહાર ઘણાં લોકોને પરસ્પર એમ કહેતા યાવતુ પ્રરૂપતા (સાંભળ્યા) હે દેવાનુપિયો બહુલ બ્રાહાણ ધન્ય છે, ઈત્યાદિ ચાવતુ તેનો જન્મ, જીવિત સફળ છે.