________________
૧૩/-/૯/૫૯૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
શાખાના અનુપવેશથી બહુલ અર્થાત્ નિરંતર છાયા. * * * * * * * પક્ષી ગણના યુગલ વડે વિરયિત ઉન્નત શબ્દ અને મધુર સ્વર. - ૪ -
8િ શતક-૧૩, ઉદ્દેશો-૧૦-“સમુદ્ધાત” છે
- X - X - X - X - X - X – ઉદ્દેશા-૯-માં વૈક્રિયકરણ કહ્યું. તે સમુદ્યાત હોય તો છવાસ્થને થાય છે. તેથી છાડાસ્થિક સમુદ્દાત કહે છે –
• સૂત્ર-૫૯૫ -
ભાવના છકચ્છિક સમઘાત કેટલા છે? ગીતમ છે. તે આ • વેદના સમુદાંત આદિ છાકાસ્થિક રામુર્થાત પ્રજ્ઞાપનામાં કહ્યા મુજબ ‘આહારસમુદઘાત’ પર્યન્ત ગણવું. ભગવદ્ ! એમ જ છે.
• વિવેચન-૫૫ -
છાસ્ય - અકેવલી. સમુઠ્ઠાત - હનન તે ઘાત, મમ્ - એકીભાવથી, ન્ - પ્રાબલ્યથી, તેથી એકીભાવ અને પ્રાબાસી ઘાત, તે સમુધ્ધાત. - X - જ્યારે આત્મા વેદનાદિ સમુઠ્ઠાતને પામે, ત્યારે વેદનાદિ અનુભવ જ્ઞાન પરિણત જ થાય છે, તેથી વેદનાદિ અનુભવજ્ઞાન સાથે એકીભાવ, વેદનાદિ સમુઠ્ઠાત પરિણત ઘણાં વેદનીય આદિ કર્મ પ્રદેશોને કાલાંતર અનુભવન યોગ્ય અનુદીરણા કરણથી આકર્ષાને ઉદયમાં નાંખીને, અનુભવીને આત્મપદેશથી ખેરવે છે.
પ્રજ્ઞાપનાના 3૬-માં પદમાં આ વર્ણન છે. વેદના સમુદ્યાત, કષાય સમુઠ્ઠાત, મારણાંતિક સમાઘાત, વૈકિય સમુઘાત, તૈજસ સમુઠ્ઠાત, આહારક સમુધ્ધાત. તેમાં વેદના સમુઠ્ઠાત, અસત્ વેધ કર્મોને આશ્રીને છે. કષાય સમુઠ્ઠાત, કષાય ચારિત્ર મોહનીયને આશ્રીને છે. મારણાંતિક, અંતર્મુહૂdશેષાયુ કર્યાશ્રયી છે. વૈકિયતૈજસ-આહાર સમુઠ્ઠાત શરીરનામ કમશ્રિયી છે.
વેદના સમુઠ્ઠાત કરતો આત્મા વેદનીય કર્મ પુદ્ગલને ખેચ્છે છે, કષાયવાળો કપાય પુદ્ગલને, મારણાંતિકવાળો આયુષ્ય કર્મ પુદ્ગલને, વૈકિય સમુદ્ઘાતથી સમવહત જીવ પ્રદેશોને શરીર થકી બહાર કાઢીને - x • x • પૂર્વ બદ્ધ વૈદિચશરીર નામકર્મ પુદ્ગલને ખેપે છે, સૂમને ગ્રહણ કરે છે. • x " એ રીતે તૈજસાદિ કહેવા.
૬ શતક-૧૪ *
- X - X — • વિચિત્રાર્થ શતક-૧૩ની વ્યાખ્યા કરી, હવે વિચિત્રાર્થ જ ક્રમથી આવેલ શતક-૧૪નો આરંભ કરીએ છીએ.
• સૂત્ર-૫૯૬ :
ચરમ, ઉન્માદ, શરીર, યુગલ, અગ્નિ, કિમાહાર, સંશ્લિષ્ટ, અંતર, અણગાર, કેવલી (એ દશ ઉદ્દેશા ચૌદમા શતકમાં છે.)
• વિવેચન-૫૯૬ :
(૧) વર • ચરમ શબ્દ ઉપલક્ષિત પહેલો ઉદ્દેશો. (૨) ઉન્માદ-ઉન્માદ અને જણાવતો, (3) શરીર-શરીર શબ્દથી ઉપલક્ષિત, (૪) પુગલ-પુગલ અર્થનો અભિધાયક, (૫) અગ્નિ-અગ્નિ શબ્દોપલક્ષિત, (૬) કિમાહા-એવા પ્રશ્નથી ઉપલક્ષિત, () સંગ્લિટ-ચિરસંગ્લિટોડસિ ગોયમ, એ પદથી સંક્ષિપ્ત શબ્દોપલક્ષિત, (૮) અંતર-પૃથ્વીના અંતરનો અભિધાયક, (૯) આણગાર - આણગાર એવા પૂર્વપદવી . (૧૦) કેવલિ-કેવલિ એવા પ્રથમ પદપણાથી.
છે શતક-૧૪, ઉદ્દેશો-૧-“ચરમ” $
- X - X - X - X - • સૂત્ર-પ૯૭,૫૯૮ :
[૫૯] રાજગૃહમાં ચાવતું આ પ્રમાણે કહ્યું - ભગવન! ભાવિતાત્મા અણગાર, (જેણે) ચરમ દેવલોકનું ઉલ્લંઘન કરેલ હોય, પણ પમ દેવલોકને પ્રાપ્ત ન થયેલ હોય, જે તે અંતરમાં જ કાળ કરે તો હે ભગવન ! તેની કઈ ગતિ થાય ? ક્યાં ઉપuત થાય ? ગૌતમ! જે ત્યાં પરિપક્ષમાં લેયાવાળા દેવાવાસ હોય, ત્યાં તેનો ઉપપાત કહ્યો છે, તે ત્યાં જઈને (પૂર્વ લેયા) વિરાધેછોડે છે તો કમતિયાણી જ પડે છે, જે ત્યાં જઈને ન વિરાધે તો તે જ વેશ્યાને સ્વીકારીને વિચરે છે. -- ભગવત્ ! ભાવિતાત્મા અણગર ચરમ સુકુમારાવાસ ઓળંગીને પરમ અ મારાવાસ આદિ પૂર્વવતું. એ પ્રમાણે યાવત્ સ્તનીતકુમારાવાસ, જ્યોતિષ્કાવાસ, વૈમાનિક આવાસ પર્યન્ત યાવતું વિચારે છે.
[૫૯૮] ભગવના નૈરસિકોની કેવી શીઘ ગતિ છે? શીu ગતિનો વિષય કેવો છે? ગૌતમાં જેમ કોઈ પુરુષ તરુણ-ભલવાન-યુગવાન ચાવતુ નિપુણ શિલ્પાઅજ્ઞ હોય, પોતાની સંકુચિત બાહને જલ્દી ફેલાવે, ફેલાવીને સંકોચે, ખુલ્લી મુકી બંધ કરે, બંધ મુકી ખુલ્લી કરે, ખૂલી આંખ બંધ કરે, બંધ આંખ ખુલ્લી કરે તો, એની શlu ગતિ હોય(ગૌતમી) એ અર્થ સમર્થ નથી. નૈરયિકો એક - બે કે ત્રણ સમયની વિરહગતિથી ઉત્પન્ન થાય છે. હે ગૌમાં નૈરયિકોની તેવી શીઘગતિ અને તેવો શીઘગતિ વિષય છે. એ રીતે તૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે એકેન્દ્રિયોનો ચાર સમયિક વિગ્રહ કહેવો. બાકી પૂર્વવત.
• વિવેચન-પ૯૭,૫૯૮ :વરમ - સ્થિતિ આદિથી અવદ્ ભાગવર્નો. સેવાવાસ - સૌધર્માદિ દેવલોક,
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૧૩-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ